પ્રેમીએ પ્રેમિકા સાથે સગાઇ બાદ બાંધ્યા શારીરીક સબંધ,પરંતુ લગ્ન કરવાનુ કહેતા પ્રેમીએ કર્યુ એવુ કે….

0
593

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે સુરતમાંથી સામે આવ્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

મિત્રો તમને જણાવી દઇએ કે જેમા આ કિસ્સા મા બન્યુ છે એવુ કે સુરતના એક વિસ્તારમા રહેતા એક સગીરવય ની બાળાને તેના પ્રેમીએ પહેલા એ તો સગાઇ કરી હતી અને ત્યારબાદ અલગ અલગ જગ્યાએ લઇ જઈને શારીરિક સબંધ બાંધ્યા હતા અને ત્યારબાદ તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી અને ત્યારબાદ આ સગીર વય ની બાળકી ના પરિવાર ના લોકોએ નજીકના પોલિસ સ્ટેશન મા આ યુવક સામે પોલિસ ફરિયાદ નોધાવી હતી.

મિત્રો પોલિસ સ્ટેશન મા નોધાયેલી ફરિયાદના આધારે મળતી માહિતી મુજબ સુરત માં પ્રેમી યુવક તેની માતા તથા બહેનો વિરુદ્ધ યુવતીએ ફરિયાદ નોંધાવી હતી અને સગાઈ બાદ શરીર સંબંધ બાંધી યુવાન અને તેના પરિવારે લગ્નનો ઇન્કાર કરતા રાંદેર પોલીસે ગુનો નોંધ્યો હતો જો કે પ્રાપ્ત માહિતી મુજબ પીડિત યુવતીએ અયુબ હસન લાજપોરીયા, સારા, મુની અને ભૂરી વિરુદ્ધ રાંદેર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પીડિતાની ફરિયાદ મુજબ છેલ્લા સાત માસથી અયુબ અને તેણીની વચ્ચે પ્રેમસંબંધ હતો.

ત્યારબાદ બંનેએ સગાઈ કરી હતી અને હસને તેણીને લગ્ન કરવાનો વાયદો આપી અલગ અલગ જગ્યાએ શરીરસંબંધ બાંધ્યો હતો પરંતુ બાદમાં અયુબ ને તેની માતા તથા બહેનોએ લગ્ન કરવા માટે ના પાડી દીધી હતી જેને પગલે અયુબે લગ્નનો ઇન્કાર કરી દીધો હતો અને તેણીને ઢીકમુક્કીનો માર મારી ઘરમાંથી પણ કાઢી મૂકી હતી અને પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાની લાગણી અનુભવતી પીડિતાએ રવિવારે સુરત પોલીસમાં ફરિયાદ આપી હતી અને આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ પીએસઆઈ વી કે પરમારને સોંપી છે.

મિત્રો આવો જ એક બીજો કીસ્સો સામે આવ્યો સંઘપ્રદેશ દાદરા એ નગરહવેલીના અથોલા ગામે આવેલો છે અને આ ગામમાંથી એક નહેરમાંથી 18 મી ડિસેમ્બર ના રોજ ભિલાડના યુવાનની હત્યા કરેલી લાશનો ભેદ પોલીસે બહાર પાડી દીધો છે અને આ લાશ આ નહેરમાંથી મળી આવી હતી અને આ યુવાનની તેની વાગ્દત્તાએ જ હત્યા કરી છે તેવું જણાવ્યું છે અને આ વાત બહાર આવતા જ પોલીસે તેમની ધરપકડ પણ કરી છે અને પોલીસ તેમને સજા પણ આપશે આ યુવક નું લગ્ન નક્કી થઈ જ ચૂક્યું હતું પરંતુ હવસ નો ભૂખ્યો આ માણસ લગ્ન પહેલાંજ તેની પત્ની સાથે ભીભસ્ત વસ્તુઓ ની માંગણી કરતો હતો.

અહીંયા આવેલા ભીલાડ ખાતે રહેતો અને દા.ન.હ.ના ખરપાડા સ્થિત રિલાયન્સ કંપનીમાં નોકરી કરતો આ યુવાન તેનું નામ છે મહેન્દ્ર મનસુ વારલી અને તેની ઉંમર 35 વર્ષની છે અને તેની સગાઈ પણ દા.ન.હ.ના અથોલા ગામે રહેતા સુમિત્રા ધાવજી ટોકિયા સાથે સાથે થઈ હતી અને મહેન્દ્ર ત્યાં કેટલીક વાર જતો હતો અમુક વાર તો તે ત્યાં 2 કે 3 દિવસ રાત રોકાઈને પણ આવતો હતો અને તેની સાથે સાથે મહેન્દ્ર અવાર નવાર અથોલા જતો આવતો રહેતો હતો.તેવી જ રીતે તે ત્યાં ગયો હશે અને ત્યારે જ કોઈએ તેની સાથે આવી રમત રમી હતી અને ત્યારે રોજ અથોલા નહેરમાંથી મહેન્દ્ર મનસુ વારલીની માથામાં કોઈ બોથડ પદાર્થ મારી ગયું હતું.જોકે કેહવાય છેકે રોષે ભરાયેલ પત્નીએ આ સમગ્ર ઘટના ને અંજમ આપ્યો હતો.

યુવકની થવવાડી પત્નીએ સમગ્ર મામલે પૂછપરછ માં પોતાનું મો ખોલ્યું હતું અને આ સમગ્ર બાબત વિશે જાણ કાફી હતી.હત્યા કરાયેલી લાશ પણ ત્યાંથી જ મળી આવી હતી પછી આ મામલે સેલવાસ પોલીસ મથકના પોસઈ એ.એ. ડાયસે તપાસ કરવામાં હાથ ધરી હતી અને જેમાં મહેન્દ્રની વાગદતાત સુમિત્રા ટોકિયાની પણ શંકાની રૂએ પૂછપરછ કરાઈ હતી અને તેમને આ બધા વિશે જાણકારી મેળવવાની હતી અને ત્યાર બાદ ક્રોસ ઇન્ટ્રોમાં અહીંયા મહેન્દ્ર તેની સાથે ફરવા ગયો હતો તેવું કહેવામાં આવ્યું છે.

યુવતીનું કહયુ હતું કે યુવક તેને ફરવાના બહાને સુમશામ જગ્યાએ લઈ ગયો હતો જ્યાં બાજુમાંજ નહેર હતી.યુવક ત્યાં જઈ ને મને અડપલાં કરતો હતો જોકે લગ્ન પહેલા આ બધું મને જરા પણ ગમતું નથી લગ્નબાદ આવું બધું થાય લગ્ન પહેલા આબધું થાય નહીં તેમ કહી ને મેં તેને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ તે માન્યો નહીં અને મને સબંધ બાંધવાની બળજબરી રીતે પ્રયાસ કરતો રહ્યો જેથી હું ગુસ્સે થઈ ગઈ અને મેં તેને માથા ના ભાગે પથ્થર થી વાર કર્યો હતો.આવા કિસા આજ ના સમય માં ખૂબ વધુ પ્રમાણ માં વધી ગયા છે.અને આવા કિસ્સા બનવા ને કારણે આજે યુવતીઓ ખૂબ મુશ્કેલી માં મુકાઈ છે એમને ઘરે થી બહાર નીકળવું પણ મુશ્કેલ બની જતું હોય છે.બીજો પણ આવા કિસ્સો અહીં બન્યો હતો.

જેમાં ઘરેલુ ઝઘડામાં સગા ભાઇએ સાથે વેર વાળવા માટે તેની 12 વર્ષીય પુત્રીનું અપહરણ કર્યું હતું અને આ પુત્રીને અમદાવાદ લઇ જવામાં આવી હતી અને પછી દુષ્કર્મ આચરનારા તેના સગા કાકા અને સગા દાદા વિરુદ્ધ અત્રેની અદાલતમાં સુનાવણી કરવામાં આવી હતી અને તેના અંતે કોર્ટે કાકા અને તેના દાદાને કિશોરીનું અપહરણ કર્યું હતું અને તેને ગેરકાયદે કસ્ટડીમાં રાખવા બદલ કસૂરવાર ઠેરવી પાંચ પાંચ વર્ષની કેદની સજાનો હુકમ કર્યો હતો.નારાધમ એ પોતાના સગા ભાઈ ની દીકરી નેજ પિંખી કાળી હતી અને આબધું કરતાં તેને જરા પણ સરમ આવી હતી નઈ.

સગા ભાઈ ની દીકરી પર દુષ્કર્મ આચરતાં એ પણ વિચાર ના આવ્યો કે આ આ દીકરી મારી ભત્રીજી છે.આ સમગ્ર મામલો કડોદરા GIDC પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તપાસ કરતા ગંભીર બેદરકારીને કારણે ફરિયાદ પક્ષ કોર્ટમાં દુષ્કર્મથી તરુણી ગર્ભવતી હતી તેવું બહાર જણાવવામાં આવ્યું હતું અને આ હોવાનું પુરવાર કરવામાં નિષ્ફળ ગયો હતો અને જેના કારણે આનો સીધો લાભ બંને આરોપીઓને મળ્યો હતો.અહીંયા જે જણાવવામાં આવેલ છે તેના મૂળ ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લાના વતની અને સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં રહેતા ધમેન્દ્ર યાદવનું જે પણ જેમને નામ બદલ્યું છે અને ફેબ્રુઆરી 2017માં તેના સગા ભાઇ અને કાકા વિરુદ્ધ કડોદરા GIDC પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

આના વિશે બધું જણાવવામાં આવ્યું હતું અને તેમના દ્વારા પૂછ પરછ પણ કરવામાં આવી હતી.ત્યારે એવું બન્યું હતું કે શાકભાજી વેચનાર છૂટક વેપાર કરતો ધમેન્દ્રની પુત્રીનું નામ આરતી હતું અને આ આરતી કડોદરા ખાતે આવેલી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી હતી.આરતીને દરરોજ સ્કૂલે લઇ જવા માટે અને ઘરે પાછી લાવવા માટેની કામગીરી ધમેન્દ્રના સગા ભાઇને સોંપવમાં આવી હતી જેનું હાલમાં નામ બદલ્યું છે.આ દિવસે કંઈક અલગ જ વાતાવરણ બન્યું હતું પણ આ દિવસે તે દરરોજની જેમ જ પાનનો ગલ્લો ચલાવતો હતો.

અને યોગેન્દ્ર બનાવને દિવસે નિત્યક્રમ મુજબ બપોરે દોઢેક વાગ્યે આરતીને સ્કૂલેથી ઘરે પાછી લઈ જવા માટે નીકળ્યો હતો. ત્યારે જ કંઈક એવું બન્યું હતું કે તે બંને ઘરે પાછા ગયા ન હતા અને જ્યારે સમય વીતી ગયા પછી તપાસ કરવામાં આવી હતી ત્યારે તપાસ કરતા આરતી શાળામાં ગેરહાજર હોવાનું જણાવવામાં આવ્યું હતું અને આથી જ બધાને યોગેન્દ્ર જ આરતીનું અપહરણ કરી ગયો હોવાની શંકા બની ગઈ હતી.

આવું થયા પછી અને અપહરણના થોડા દિવસ અગાઉ જ ધમેન્દ્રનો સગો ભાઇ યોગેન્દ્ર અને તેના કાકા વિલાસસિંગ યાદવ સાથે ઘરખર્ચને મુદ્દે ખૂબ મોટો ઝઘડો થયો હતો અને આ ત્રણેય વચ્ચે બોલાચાલી થતાં વિલાસ યાદવ અલગ રૂમ રાખી અને અલગ રહેવા માટે જતો રહ્યો હતો.અહીંયા આ ઘરખર્ચને મુદ્દે થયેલા ઘરેલું ઝઘડામાં જ ધમેન્દ્રએ યોગેન્દ્ર અને કાકા વિલાસ યાદવનું અપમાન કર્યું હોવાથી તેમને પાઠ ભણાવવા અને તેને આરતીનું અપહરણ કર્યું હોવાની હકીકત બહાર આવી ગઈ હતી અને આ બનાવને દિવસે સવારમાં જ યોગેન્દ્ર આરતીને સ્કૂલે લઇ ગયો ન હતો અને તેને સ્કૂલે લઈ જવાને બદલે કડોદરાથી રિક્ષામાં બેસાડી અને વાયા ઇશનપુર બાજુ થઈને અમદાવાદ લઇ ગયો હતો અને તેને ત્યાં જ રાખી હતી.

પછી થોડા સમય પછી વિલાસસિંગ યાદવ પણ ત્યાં જ આવી ગયો હતો અને અહીંય આ બંનેએ એક રૂમમાં રાખી હતી અને આ કિશોરી સાથે 40 દિવસ સુધી શારીરિક હિંસા આચરવામાં આવી હતી. આ જાણીને આશ્ચર્ય થયું હશે કે આરતી સાથે તેના સગા કાકા યોગેન્દ્ર અને તેનાં સંબંધે દાદા કહેવાતા વિલાસસિંગ યાદવે બળજબરીથી અને આવો અવારનવાર શરીર સંબંધ પણ બાંધ્યો હતો અને આરતીને ગર્ભવતી કરી હતી પણ આવું થતાં જ તેમને મેડિકલ સ્ટોર્સ પરથી પ્રેગનન્સી મીસ કરવાની ગોળી લાવી ખવડાવી દીધી હતી અને આ વાતની જાણ કોઈને હતી નહીં.

આ ગંભીર અપરાધ કરનારા બંને હવસખોર કાકા અને દાદાની થોડાક જ દિવસો પછી ખબર પડી ગઈ હતી અને પોલીસને પણ જાણ થઈ હતી અને પોલીસે આવીને આ લોકોની ધરપકડ પણ કરી હતી અને આ કેસ અત્રેની પણ કોર્ટમાં ચાલી ગયો હતો.પછી જોકે પોલીસની તપાસમાં આ કાચું કપાયું હોય તેમ મેડિકલ તપાસ અને ડીએનએ રિપોર્ટ નહીં કરાવાતા હતા પછી દુષ્કૃત્ય અને પોક્સો કેસમાં બંને આરોપીઓને આજે કોર્ટમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમને સીધો જ આ લાભ મળ્યો હતો અને પુરાવાના અભાવે દુષ્કર્મ પુરવાર થયું ન હતું.જોકે હવે આ મામલે આઆરોપીઓ ને કડકમાં કડક સજા આપવામાં આવી છે.