બ્રહ્માંડ નું ભ્રમણ કરી ને બુધ આવી રહયો છે વૃશ્ચિક રાશી માં, વર્ષ ના આ રાશી ના જાતકો ને કરાવશે સૌથી વધુ ફાયદો

0
755

મિત્રો તમને જણાવીએ કે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, મિત્રો તમને જણાવીએ કે રાશી નું આપડા જીવન માં ઘણું મહત્વ છે, મિત્રો તમને જણાવીએ કે આજે અમે તમને જણાવીએ કે બ્રહ્માંડ નું ભ્રમણ કરી ને બુધ આવી રહયો છે વૃશ્ચિક રાશી માં, મિત્રો વર્ષ ના અંત માં થઇ શકે છે આ રાશી નો સૌથિ વધુ ફાયદો.

મિત્રો તમને જણાવીએ કે બુધ ગ્રહ 5 ડિસેમ્બરે તુલા રાશિમાંથી વૃશ્ચિક રાશિમાં પરત ફરી રહ્યો છે.વધુ માં  જણાવીએ કે જ્યાં સૂર્ય સાથે શુભ સંયોગ રચાશે.અને તે પહેલા પણ આ પહેલા ઓક્ટોબરમાં બુધ વૃશ્ચિક રાશિમાંથી આવીને 7 નવેમ્બરે તુલામાં પરત ફર્યો હતો.અને તે બુધ આ વખતે વૃશ્ચિક રાશિમાં આવીને વર્ષના છેલ્લા અઠવાડિયા સુધી આ જ રાશિમાં રહેશે.મિત્રો તમને જણાવીએ કેઆ મહીનાના મધ્ય સુધીમાં સૂર્ય બુધનો સંયોગ કેટલીક રાશિઓ માટે સુખદ રહેશે તમારા માટે કેવું રહેશે, બુધ નું આ રાશી માં કઈ રાશી માં કઈ અસર કરશે તે જાણીએ.

મેષ રાશિ

મિત્રો તમને જણાવીએ કે મેષ રાશી ના જાતકો ને બુધ તમારી રાશિમાં આઠમાં ભાવ માં ગોચર કરશે.અને તે આ દરમિયાન ભારે ઉતાર-ચડાવ જોવા મળશે.મિત્રો તમને જણાવીએ કે ગોચરના પ્રભાવથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. કાર્યક્ષેત્રમાં આવતી મુશ્કેલીઓ ટળશે.તમને જણાવીએ કે અચાનક યાત્રાના યોગ સર્જાશે.

વૃષભ રાશિ

વૃષભ રાશિ ના જાતકો ને બુધ તમારી રાશિમાં સાતમાં ભાવમાં ગોચર કરશે.તમને જણાવીએ કે આ દરમિયાન વૈવાહિક જીવનમાં સકારાત્મક પરિણામ પ્રાપ્ત થશે.વધુ માં જણાવીએ કે જીવનસાથી સાથે તાલમેલ સર્જાશે.અને વધુ માં જણાવીએ કે આર્થિક સંકટ ટળી જશે. માનસિક શાંતિ મળશે. નવા મિત્રો બનાવી શકશો.

મિથુન રાશિ

મિથુન રાશી ના જાતકો માટે બુધ તમારી રાશિમાં છઠ્ઠાભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.અને વધુ માં આ દરમિયાન તબિયતની કાળજી રાખવી જોઈએ. કાર્યક્ષેત્રમાં મુશ્કેલીઓ આવી શકે છે. ક્રોધ અને વાણીપર નિયંત્રણ રાખજો. નકારાત્મક વિચારોથી દૂર જ રહેજો.અને મિથુન માં થોડો ભાર રહેશે.

કર્ક રાશિ

મિત્રો તમને જણાવીએ કે કર્ક રાશી ના જાતકો પર બુધ તમારી રાશિમાં પાંચમાં ભાવમાં ગોચર કરી રહ્યો છે.અને તે આ દરમિયાન પડકારોનો સામનો કરી શકશો. પ્રોપર્ટી ખરીદી શકશો.

સિંહ રાશિ

મિત્રો તમને જણાવીએ કે સિહ રાશી ના જાતકો માટે બુધ તમારી રાશિમાં ચોથા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે. આ દરમિયાન સામાજીક માન સન્માનમાં વૃદ્ધિ મળશે.મિત્રો આ સિહ રાશી ના જાતકો માટે સામાજીક કાર્યમાં ભાગ લઈ શકશો.અને તેની પ્રગતિ થશે.

કન્યા રાશિ

મિત્રો તમને જણાવીએ કે કન્યા રાશી ના જાતકો માટે બુધ તમારી રાશિમાં ત્રીજા ભાવમાં ગોચર કરશે આ દરમિયાન આત્મવિશ્વાસ વધશે.કન્યા રાશી ના જાતકો ને વેપાર અને રોજગાર ક્ષેત્રે નવી તકો સર્જાશે.તમને સંબંધોમાં મધુરતા આવશે.કન્યા રાશી ના જાતકો ધાર્મિક કાર્યમાં રસરૂચી વધશે.અને તે નવુ ઘર કે ગાડી ખરીદી શકશો.

તુલા રાશિ

મિત્રો તમને જણાવીએ કે તુલા રાશી ના જાતકો ને બુધ તમારી રાશિમાં બીજા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.તમને જણાવીએ કે આ દરમિયાન પરિજનોમાં પ્રેમ વધશે. જીવનસાથી પાસેથી સહયોગ મળશે.વધુ માં જણાવીએ કે દરેક ક્ષેત્રે પ્રગતિ સાધી શકાશે.

વૃશ્ચિક રાશિ

મિત્રો તમને જણાવીએ કે બુધ તમારી રાશિમાં પ્રથમ લગ્નમાં ગોચર કરવા જઈ રહ્યો છે.અને તેમ વધુ માં જ્યોતિષમાં લગ્નભાવને તનુભાવ કહેવામાં આવે છે. આ દરમિયાન પરિજનો સાથે તાલમેલ જાળવી શકશો.અને માનસિક તણાવ વધશે.

ધનુ રાશિ

મિત્રો તમને જણાવીએ કે ધનુ રાશી ના જાતકો ને બુધ તમારી રાશિમાં 12માં ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે. આ દરમિયાન વિદેશ યાત્રાનો યોગ છે.ધનુ રાશી ના જાતકો ને આર્થિક ખર્ચાઓ વધશે. શેરબજારમાં રોકાણ કરવું હિતાવહ નથી.

મકર રાશિ

મકર રાશી નાં જાતકો માટે બુધ તમારી રાશિમાં 11માં ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.અને આવકમાં વધારો થશે.

કુંભ રાશિ

કુંભ રાશી ના જાતકો માટે બુધ તમારી રાશિમાં 10માં ભાવમાં ગોચર કરશે.અને તમને આ દરમિયાન ભારે ઉથલ-પાથલ સર્જાશે.કુંભ રાશી ના જાતકો માટે અસંતોષની ભાવના ઉભી થશે. કુંભ રાશી ના જાતકો માટે દાન પુણ્ય કરશો તો ફાયદો થશે.

મીન રાશિ

મિત્રો તમને જણાવીએ કે મીન રાશી ના જાતકો માટે બુધનું ગોચર તમારી રાશિમાં નવમાં ભાવમાં થશે. આ દરમિયાન ધાર્મિક યાત્રા પર જઈ શકશો.ભાગ્યનો સાથ મળશે. વધુ માં સમજી-વિચારીને પગલા ભરવા.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google