આવી સ્ત્રીઓ જોઈને પુરુષોની ઈચ્છા થઈ જાય છે ઠંડી,કરી બેસે છે આવું કૃત્ય…..

0
466

પુરુષો માચીસની સળી જેવા હોય છે. દીવાસળીની જેમ જ તેમનામાં રહેલો કામાગ્નિ ઝડપથી ભભૂકી ઊઠે છે અને તેટલી જ ઝડપથી શાંત પણ થઇ જાય છે. જ્યારે મહિલાઓ ઇસ્ત્રી જેવી હોય છે. જે ઇસ્ત્રીની જેમ જ ગરમ થવામાં તથા ઠંડા થવામાં વધુ સમય લે છે. મોટાભાગના પુરુષો માત્ર સેક્સનો વિચાર કરે તો પણ તેમનામાં ગરમાવો આવી જાય છે. અત્યાર સુધી લોકપ્રેમ, સેક્સ અને લગ્નનાં રહસ્યોને શોધતાં જ રહે છે. જિંદગીનાં સત્યોને જાણવા કાંઈ કેટલાંય સંશોધન થયાં રોજરોજ એમાંથી કાંઈને કાંઈ નવું શીખવા મળે છે એ હકીકત છે.

મહિલાઓમાં જાતીય અને વૈચારિક ઉત્તેજનામાં ફોરપ્લે મહત્વનો ભાગ ભજવે છે. તે તેમનાં મન અને શરીરને સમાગમ માટે તૈયાર કરે છે. મોટાભાગની મહિલાઓને સમાગમ પહેલાં ચુંબન, ગુપ્તાંગો પર હળવેકથી સ્પર્શ વગેરે દ્વારા જ સ્નિગ્ધતા પ્રાપ્ત થતી હોય છે, જે સફળ અને સંતોષકારક સમાગમ માટે અત્યંત આવશ્યક છે.પ્રેમના અને સંબંધોના અંકોનો તાળો મેળવતી આવી જ એક હકીકત અમે પણ રજૂ કરી રહ્યા છીએ. જે દેશવિદેશના યુગલોને લાગુ પડે છે.સ્ત્રી અને પુરુષ મોટે ભાગે પોતાના પાર્ટનર કામની જગ્યાએ મેળવતાં હોય છે. જ્યાં મિત્રો દ્વારા તેમની ઓળખાણ એકબીજા સાથે કરાવાય છે. એક જ પ્રકારની કારકિર્દી ધરાવતાં સ્ત્રી પુરુષો એકબીજાને વધુ જલ્દી પસંદ કરતાં જોવા મળે છે. અને ૨૬ ટકા પુરુષો એવું માને છે કે જે સ્ત્રીઓ નોકરી કરતી હોય, તે સામાન્ય સ્ત્રી કરતાં પોતાની જાતને વધુ રૃપાળી દેખાડી શકે છે.

બન્નેની એકાંત મુલાકાતોની શરૃઆત ચા-કોફી પીવા જવાથી શરૃ થતી હોય છે. યુવાન યુગલ નાઈટ કલબમાં જવાનું. અને મધ્યવયના યુગલ શનિ-રવિનાં બપોરનાં લંચમાં જવાનું પસંદ કરે છે. બીજી મુલાકાતોમાં મોટે ભાગે નાનકડી પિકનીક કે ફિલ્મ જોવાનું પસંદ કરાતું હોય છે.પુરુષો પણ પોતાના દેખાવ બાબતે ચિંતિત હોય છે. સર્વેક્ષણ દ્વારા જણાયું છે કે સ્ત્રીઓને દાઢી અને ડિઝાઈનર ટાઈપનાં કપડાં પ્રત્યે સખત નફરત હોય છે. પરિણામે સરેરાશ પુરુષ પોતાની આખી જિંદગી દરમિયાન ૮૨.૫ મીટર જેટલી લાંબી ઉગનારી દાઢી સફાચટ કરી નાખતાં હોય છે.

વિદેશોમાં લગભગ ૮૧ ટકા સ્ત્રીઓ શેમ્પેઈનને ઉત્તેજક પીણું ગણે છે અને લગભગ અડધો અડધ સ્ત્રી-પુરુષો માટે આલ્કોહોલ ઉત્તેજક પીણું છે.શારીરિક સંબંધ વખતે સરેરાશ સ્ત્રી ૪૫ કેલરી અને પુરુષ ૬૦ કેલરીનો વપરાશ કરે છે.લગભગ ૮૦થી વધુ ટકા સ્ત્રીઓ જણાવે છે કે તેઓ મેકઅપ માત્ર પોતાની ખુશી માટે કરે છે. પોતાના મિત્રને ખુશ કરવા કે આકર્ષક દેખાવા તેઓ મેકઅપ કરતી નથી ફિલ્મો જોઈને તો કોઈ પણ અલગ છાપ ઊભી કરી લે, છતાં હકીકત એ છે કે પુરુષને પ્રેમ કરતી વખતે સ્ત્રી ક્યારેય મેકઅપ કરતી નથી.

ઘણાં યુગલો ઘરમાં શારીરિક સંબંધ બાંધીને કંટાળે પછી ગાડીમાં, વરંડામાં, બગીચામાં, દરિયા કિનારે કે સ્વીમીંગ પુલમાં સંબંધો બાંધવાનો અનુભવ લેતા હોય છે. મોટા ભાગનાં સ્ત્રી-પુરુષોને સસ્તી અને ગંદી અંડરવેરથી પ્રેમની જિજ્ઞાાસા મરી જતી હોવાનો અનુભવ છે.વધુ પડતી જાડી સ્ત્રીને જોઈને પણ પુરુષની ઇચ્છા ઠંડી થઈ જાય છે. જે સ્ત્રીઓ પોતાની રાશિની કે આગલા પ્રેમની વાતો કર્યા કરે છે, તે પુરુષોને ગમતી નથી. તો બીજી બાજુ, સતત પોતાની જ વાતો કર્યા કરતો કે જાતજાતના વળગણ ધરાવતો, સતત સિગારેટ કે દારૃ પીતો, વધારેલી દાઢી અને ગંદા નખવાળો પુરુષ સ્ત્રીઓને જરાય ગમતો નથી.

સમય પસાર થતો જાય તેમ તેમ યુગલો વચ્ચેનું શારીરિક આકર્ષણ વધતું જોવા મળે છે. ૬૨ ટકા પુરુષો અને ૭૩ ટકા સ્ત્રીઓને પહેલી મુલાકાતમાં જીવનસાથી જેટલાં પ્રેમાળ લાગતા હતાં તેના કરતાં પછીના સમયમાં વધુ આકર્ષક લાગતા હોય છે.અડધાથી પણ વધુ જિમ્નેશિયમમાં કસરત કરતાં પુરુષો કબૂલે છે કે ભવિષ્યમાં સારી છોકરી મળે તે માટે તેઓ શારીરિક રીતે ચુસ્ત રહેવાનું પસંદ કરતા હોય છે. જ્યારે મોટા ભાગની સ્ત્રીઓ કસરત કરવાનું કારણ શારીરિક ચુસ્તતા અને સારો છોકરો મેળવવાની અપેક્ષા બન્ને ગણાવે છે.

કોઇ એક અંગ પર ધ્યાન ના આપો. મોટાભાગની મહિલાઓ સ્તન મર્દન દ્વારા મહત્તમ ઉત્તેજના અનુભવે છે કારણ કે સ્તન એ સ્ત્રીની શરીર રચનાના મહત્વના કામોદ્દીપક અંગ છે. જોકે આ ઉત્તેજના કેવી રીતે જાગૃત કરાય છે તે પણ મહત્વનું છે. ઘણીવાર એવું બને કે સ્તન અત્યંત નાજુક હોય અને તેને ઉત્તેજિત કરવાના પ્રયાસને કારણે તેમાં પીડા થાય. આવું સામાન્ય રીતે માસિક પહેલાંના સમયમાં, ગર્ભાવસ્થા દરમિયાન તથા મુખેથી ગર્ભનિરોધક ગોળીઓનું સેવન કરતી મહિલાઓના કિસ્સામાં જોવા મળે છે, કારણ કે આવા કિસ્સામાં સ્તન અંત:સ્રાવની અસરને કારણે કડક થઇ ગયા હોય છે.

ત્રીસીની આસપાસ રહેલાં પુરુષો મોટે ભાગે સ્ત્રીને એની ઊંચાઈ અને શારીરિક બાંધાથી પસંદ કરતા હોય છે. એ પછી એનું મોઢું, સ્મિત અને આંખો તરફ ધ્યાન આપે છે. વફાદારી, સહયોગ અને વ્યક્તિત્વ આ ત્રણે ગુણોની સ્ત્રી અને પુરુષ એકબીજા પ્રત્યે અપેક્ષા રાખતાં હોય છે.આપણાં દેશની જેમ વિદેશમાં પણ સગાઈની એટલી જ બોલબોલા છે. સગાઈ ગાળા દરમિયાન વાગદતા પોતાના થનાર પતિને બેવફા નીવડે તેવી શક્યતા પુરુષોની સરખામણીમાં ત્રણ ગણી વધુ હોય છે.બે તૃતીયાંશ યુગલો લગભગ ૬થી ૨૦ મિનિટ સરેરાશ એકબીજા સાથે પ્રેમ કરતાં હોય છે. અને ૪૩ ટકા પુરુષો માને છે કે પ્રેમ સંબંધો મજબૂત કરવા માટે શારીરિક સંબંધો હોવા જ જોઈએ એવું જરૃરી નથી.

હજીયે, મોટે ભાગે લગ્નના પ્રસ્તાવ પુરુષો તરફથી જ રજૂ થતાં હોય છે. માત્ર પાંચ ટકા પરણેલી સ્ત્રીઓએ જણાવ્યું હતું કે તેમણે લગ્ન માટે સામેથી પોતાના પતિઓને કહ્યું હતું.વિદેશોમાં લગ્નની વેદી પર ચઢનાર નવવધૂઓમાં માત્ર પાંચ ટકા જ કુંવારી હોય છે. બાકીની ૯૫ ટકામાંની, દર દસમાંથી ત્રણ નવવધૂ જણાવે છે કે પોતાના થનાર પતિ સાથે જ પહેલીવાર તેમણે શારીરિક સંબંધ બાંધ્યો હોય છે. માત્ર ૧૬ ટકા વરરાજાઓ જ એવાં હોય છે, જેણે પોતાની વાગદત્તા સાથે લગ્ન પહેલા સંબંધ રાખ્યો ન હોય.

લગ્ન કરતી વખતે જીવનસાથીની ઉંમર ધ્યાનમાં રાખવી ખૂબ જરૃરી છે. સ્ત્રી પુરુષની વયમાં ઓછામાં ઓછા છ વર્ષનો ગાળો હોય તો તેમની વચ્ચે સમજદારી વધુ જોવા મળે છે કારણ કે ઉંમરમાં લગભગ આટલો તફાવત ધરાવતાં યુગલોનાં છૂટાછેડાના દર ઓછા જોવા મળે છે.મોટા ભાગના યુગલો શારીરિક સંબંધો વખતે બેથી પાંચ જાતનાં આસનો અજમાવતાં હોય છે.સગવડ હોય તો સ્ત્રીઓ સંભોગ બાદ તરત જ નહાવાનું પસંદ કરે છે. બહુ ઓછી ટકા સ્ત્રીઓ પોતાના દાંત ઘસે છે અને સાવ થોડા પ્રમાણમાં સ્ત્રીઓ પડખું ફરીને સૂઈ જતી હોય છે.

પુરુષોની નોકરી પરથી એનામાં સંભોગ કરવાની ક્ષમતા કેટલી છે તે જાણી શકાય. સૌથી ઉપરના લીસ્ટમાં બિલ્ડરો આવે છે, જે અઠવાડિયામાં પાંચ થી છ વખત સંભોગ કરે છે. એ પછી સેલ્સમેન, કુરિયર અને એડવર્ટાઈઝિંગ એક્ઝિક્યુટીવ જેઓ અઠવાડિયામાં ત્રણ વાર પત્ની સાથે પ્રેમ કરે છે. પણ સિનિયર મેનેજરો લગભગ ત્રણથી છ મહિનામાં એકવાર પ્રેમ કરતા જોવા મળે છે.જેમ-જેમ માણસ વધુ પૈસાદાર બનતો જાય તેમ તેમ તેનામાં ખોટી રીતે કામસુખ મેળવવાની જિજ્ઞાાસા વધતી જાય છે. સર્વેક્ષણથી જાણવા મળે છે કે પુરુષની આવકને અને એની વિચિત્ર કામેચ્છાને સીધો સંબંધ હોય છે.

૪૧ ટકા સ્ત્રીઓ અને ૪૪ ટકા પુરુષોને તેમના જીવનસાથી પ્રેમથી બટકું ભરે કે દાંત બેસાડે તે ગમતું હોય છે. લગ્નજીવનનાં સાત વર્ષ પછી પતિ કે પત્ની લગ્નેતર સંબંધ કે લફરાં કરે છે.એ વાત હવે માન્યતા બની જાય છે. સતત કરાયેલી શોધોમાં જણાયું છે કે લગ્નનાં ચોથા કે પાંચમાં વર્ષે જીવનસાથીઓ લગ્નેતર સંબંધો બાંધવા માંડતા હોય છે. મોટા ભાગનાં સ્ત્રી અને પુરુષો પોતાના જીવનસાથીનાં ફોટા રાખવાનું પસંદ કરે છે.બીજી પસંદગી કપડાંની છે. સ્ત્રીઓ પોતાનાં પ્રેમી કે પતિના ટી શર્ટ સાચવે છે. અને પુરુષોને પત્ની કે પ્રેમિકાના અંડરવેર સાચવવાની ખૂબ હોશ હોય છે.
તમારે તમારા સાથી સમક્ષ તમારી પસંદ-નાપસંદ અંગે ચર્ચા કરવી જોઇએ. તમને બંનેને શું ગમે છે ને શું નથી ગમતું તે જાણવું બને માટે આવશ્યક છે. ફોરપ્લે, સમાગમ, આફ્ટરપ્લે જેવી બાબતો અંગે ચર્ચા કરો. જે તમારા દબાણને ઘટાડવાનું કામ કરશે.

રતિક્રીડા દરમિયાન શરીર બે-ત્રણ ભાગ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે સમગ્ર શરીરને મહત્વ આપો. સ્ત્રી સ્તનની ડીંટડી ચૂસવાથી તેની ઉત્તેજનામાં વધારો થાય છે.તો પુરુષની ડીંટડી પણ સ્ત્રીને ઉત્તેજનાનો આનંદ મળે છે. એકબીજાનાં ગુપ્તાંગોને પંપાળવા કરતાં ગુપ્તાંગોની હળવા હાથેથી મસાજ કરવામાં વધુ મજા આવે છે. જો મહિલા જૂનવાણી વિચારો ધરાવતી અને શરમાળ હોય તો પુરુષે તેને તેની પસંદ-નાપસંદ અંગેના વિચારો વ્યક્ત કરવા પ્રોત્સાહિત કરવી જોઇએ.સમાગમની ચરમસીમાના સમયે કેટલીક મહિલાઓ જાતીય પરાકાષ્ઠાના અનુભવ નહીં થાય તેમ સમજીને હિંમત હારી જાય છે, જે આત્મઘાતી છે.તમારી અંદરની ઉત્તેજનાને જાળવી રાખો પરાકાષ્ઠાનો આનંદ જરૂર થશે.