296 વર્ષ બાદ ગ્રહોનો સર્જાયો દુર્લભ સંયોગ, કંઈ રાશિને મળશે કેવું ફળ?

0
1285

મિત્રો તમને જણાવીએ કે આજે હું ગુજરાત માં અમે લઇ ને આવીય છીએ ખાસ માહિતી, તમને જણાવીએ કે આજે એક ખાસ માહિતી કે ભારતીય સમય અનુસાર સવારે 8 વાગ્યે ગ્રહણ શરૂ થવાનું હોવાથી ખગોળશાસ્ત્રીઓ, વૈજ્ઞાનિકો અને સંશોધકો આ ઐતિહાસિક ઘટનાને કેમેરા કંડારવા અને તેના પર અભ્યાસ કર્યો હતો. મિત્રો તમને જણાવીએ એ આજે એક ખાસ માહિત તમારી સામે છે, તમને જણાવીએ કે એશિયાના મોટાભાગના દેશોમાંથી આ ગ્રહણ જોઈ શકાયું હતું. તે ઉપરાંત પૂર્વ આફ્રિકા અને ઉત્તર-પશ્ચિમ ઓસ્ટ્રેલિયા, સાઉદી અરેબિયા, ઓમાન જેવાં ક્ષેત્રોમાં ગ્રહણ જોઈ શકાયું હતું.

મિત્રો તમને જણાવીએ કે તે આખા ભારતમાં સવારે 8 વાગ્યાથી સૂર્યગ્રહણ શરૂ થયું હતું.અને તે ત્યારે અમદાવાદમાં પણ ગ્રહણ જોવા માટે વિવિધ સ્કૂલો, જાહેર જગ્યાઓ અને ખાસ કરીને રિવરફ્રન્ટ ઉપર પણ ખાસ વ્યવસ્થા કરાઈ હતી. તમને જણાવીએ કે તે હાલ અમદાવાદમાં ગ્રહણનો કેવો છે નજારો તેની એક ઝલક સામે આવી હતી.

ગ્રહણનું રાશી અનુસાર ફળ

મેષ : મિત્રો તતમને જણાવીએ કે તે આ જાતકોને નવમે ગ્રહણ યોગ સર્જાશે.વધુ માં જણાવ્યે કે તે તેનાથી ભાગ્યનો સાથ ઓછો મળશે.તમને જણાવીએ કે તે ઈચ્છિત પરિણામથી દૂર રહેવાશે.

વૃષભ : મિત્રો આપડે વાત કરીએ છીએ કે વૃષભ રાશી ના જાતકો ને આ રાશીના જાતકોને અષ્ટમે ગ્રહણ છે.તમને જણાવીએ કે તે અત્યંત સાવધાન રહેવાની જરૂર છે. વાહન ચલાવવામાં સતર્ક રહેવું અને વાદ-વિવાદથી અંતર જાળવવું.

મિથુન : સપ્તમે ગ્રહણ યોગ હોવાથી મનદુઃખ થવાની શક્યતાઓ છે. વૈવાહિક જીવનમાં પણ તણાવ રહી શકે.

કર્ક : મહેનતનું ફળ મળે. પોતાની જાત સાથે પ્રામાણિકતા જાળવવી. શત્રુઓ ઉપર વિજય મળશે.

સિંહ : મિત્રો તમને જણાવીએ કે તે આજે સિહ રાશી ના જાતકો માટે તમને જણાવીએ કે તે પાંચમા સ્થાને ગ્રહણ થતું હોવાથી સંતાન સંબંધી સમસ્યાથી ઘેરાયેલા રહેશો.વધુ માં તો નોકરી-વ્યવસાયના સ્થળે તણાવ રહે. વાદ-વિવાદ થવાની શક્યતાઓ.

કન્યા : કન્યા રાશી ના જાતકો માટે છે. ચોથા સ્થાને ગ્રહણ હોવાથી સુખમાં ઘટાડો થશે. મનમાં અજંપો રહ્યા કરે. દુઃખદ સમાચાર મળવાની શક્યતા.

તુલા : તમને જણાવીએ કે તે આજે એક ખાસ માહિતી કે જે, ગ્રહણ એકંદરે સારું સાબિત થાય.વધુ માં અજ્નાવીયે કે તે જૂના વિવાદો ઉકેલાશે. પરાક્રમ માટે ઉત્તમ સમય.તમને જણાવીએ કે તે યોજનાઓ પણ સફળ થશે.

વૃશ્ચિક : તમને જણાવીએ કે તે અચલ સંપત્તી સાથે જોડાયેલા મુદ્દે મુશ્કેલી વધી શકે, વિવાદ થઈ શકે.મિત્રો આવક ની વાત કરીએ તો તમને જણાવીએ કે તે આવકમાં અછત જણાશે. ધનનો વ્યય થતો લાગે, ઉદાસી રહેશે.

ધન :મિત્રો જો આપડે ઘન રાશી ના જાતકો ની વાત કરીએ તો તમને જણાવીએ કે તે આ રાશીમાં છ ગ્રહોની હાજરી હોવાથી જ ગ્રહણ થશે.મિત્રો તમને જણાવીએ કે તે વધુ માં તો. ધીરજ રાખીને કામ કરવું. વિવાદ ન થાય તેની તકેદારી રાખવી.

મકર : મિત્રો મકર રાશી ખુબ સારી રાશી છે, ધનનો અનાયાશે વ્યય થાય, અનાવશ્યક મુશ્કેલીઓ પણ ઊભી થાય. વાહનોના ઉપયોગમાં સમસ્યા સર્જાઈ શકે.

કુંભ : મિત્રો તમને જણાવીએ કે તે આજે કુંભ રાશી ના જાતકો નું જણાવીએ કે તે આવક મર્યાદિત કરશે. પૂજા-પાઠમાં મન રાખવું. મહેનતનું ફળ મળશે. જાત ઉપર શ્રદ્ધા રાખવી.

મીન : જો આપડે મીન રાશી ના જાતકો ની વાત કરીએ તો, દસમા સ્થાને ગ્રહણના કારણે મુશ્કેલીઓ આવશે પણ પોતાની આવડત અને કોઠાસૂઝ દ્વારા મુશ્કેલીઓનો અંત આણી શકશે. અંતે સુખનો યોગ સર્જાશે.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google