Breaking News

માત્ર 24 વર્ષ ની ઉમરે રિટાયર થયો યુવાન, પત્ની સાથે મળી 5.38 કરોડ રૂપિયાની કરી બચત

મિત્રો તમને જણાવીએ કે આજે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, મિત્રો તમને જણાવીએ કે આંજે દેશ માં લાખો યુવા ધન છે, પરંતુ તે બધા માંથી ખુબ ઓછા લોકો સારી રીતે સેટ થઇ ને પોતાની લાઇફ ને માણે છે, મિત્રો તમને જણાવીએ કે તે આજના યુગમાં યુવાનોની સૌથી મોટી મુશ્કેલી રૂપિયાની બચત કઇ રીતે કરવી તે છે. દરેક મહિને કોઇ નવી ટેક્નોલોજી તથા નવો સ્માર્ટફોન તેમજ ઘણી બધી વસ્તુઓ લોન્ચ થતી રહે છે. તમને જણાવીએ કે તે આજે ખુબ ફેશન નો ટ્રેન્ડ બની ગયો છે. જેથી લોકો આવી વસ્તુઓ પર પોતાની બધી બચત ખર્ચી નાખે છે.મિત્રો તમને જણાવીએ કે તે જેથી તેમની પાસે કોઇ રૂપિયા બચતા નથી.મિત્રો તમને જણાવીએ કે તે જોકે એક યુવાને નાની વયમાં રૂપિયાની બચત કરવાની અનોખી રીત શોધી લીધી છે.તમને જનવિએ એ કે તે તેના કારણે તે માત્ર 24 વર્ષની ઉંમરમાં જ રિટાયર થઇ ગયો છે.

મિત્રો તમને જણાવીએ કે તે એક અહેવાલ પ્રમાણે કેનેડાના ઓન્ટોરિયોમાં રહેનાર માઇક રોજહાર્ટે 24 વર્ષની નાની વયે રૂપિયાની બચત કરવાની અનોખી ટેક્નિકથી નિવૃત્તિનો પ્લાન બનાવી લિધો છે.તમને જણાવીએ કે તે 24 વર્ષ ની નાની ઉમર માં નિવૃત થઇ ગયો છે, તમને જણાવીએ તે માઇક જ્યારે નાના હતા ત્યારે તેમના પરિવારમાં ખૂબ આર્થિક તંગી હતી. માઇકે જણાવ્યું છે કે તેમના ઘરની પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે તેમનું કુટુંબ ગરીબી રેખા પર પહોંચી ગયું હતુ.તમને જણાવીએ કે તે જોકે તેઓ અભ્યાસમાં હોશિયાર હતાવધુ માં તે તેના કારણે જ તેઓ પોતાનો સંપૂર્ણ અભ્યાસ સ્કોલરશિપ મળતા પૂર્ણ કરી શક્યા હતા. મિત્રો તમને જણાવીએ કે તે માઈક ભણવા માં અને તે મેનેજમેન્ટ માં ખુબ હોશિયાર છે.

મિત્રો તમને જણાવીએ કે તે ક્યાંય આવવા જવા માટે માઇક કાર કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા નહીં પરંતુ તેઓ સાયકલ પર જ જતાં.વધુ માં જણાવીએ કે તે 19 વર્ષની ઉંમરે માઇકે નાનું ઘર ખરીદવાનાં 152,00 ડૉલર એટલે કે 1 કરોડ રૂપિયા ભેગા કરી લીધા હતાં.વધુ માં જણાવીએ કે તે માઇક જ્યારે કોલેજમાં આવ્યાં ત્યારે તે ફૂલ ટાઇમ નોકરી કરીને ફૂલ ટાઇમ અભ્યાસ પણ કરતા હતાં.તે ખુબ હોશિયારી થી મેહનત કરી ને તે સારી સેવિંગ કરી લીધી છે, તે સમયે તેઓ 262 ડૉલર એટલે 18,500 રૂપિયાનાં ભાડાનાં ઘરમાં રહેતા હતાં. જે બાદ તેઓ પોતાની પત્ની અલાઇસની સાથે એક અન્ય ઘરમાં શિફ્ટ થયા.વધુ માં જણાવીએ કે તે જેનું ભાડુ 445 ડૉલર એટલે તે 32,000 રૂપિયા હતા.

તમને જણાવીએ કે તે અને તમની પત્ની બંને એ સાથે મળી ને તેઓ પત્નીની આવકમાંથી જ ઘરનાં અને તેમના બધા ખર્ચા કરશે.તમને જણાવીએ કે તે તેમણે થોડા જ મહિનામાં પ્રોપર્ટી ખરીદવાનું શરૂ કર્યું. જે બાદ તેમણે પોતાની મિલકતને ભાડે આપવાનું શરૂ કર્યું. તેનાથી આવતા રૂપિયાનો રોકાણ કરવાનું શરૂ કર્યું.મિત્રો તેને ખુબ સારી રીતે પોતાની લાઈફ માં મેનેજમેન્ટ કરી, આ રીતે તેમણે માત્ર 6 વર્ષ બાદ પોતાની તમામ સેવિંગ્સ અને ખરીદેલી તમામ મિલકતોને વેચી દીધી.તમને જણાવીએ કે તે જે બાદ માઇક 24 અને અલાઇસ 25 વર્ષની ઉંમરે નિવૃત્ત થઇ ગયા.વધુ માં જણાવીએ કે તે બંન્નેએ ત્યાર સુધીમાં 760,000 ડૉલર એટલે આશરે 5.38 કરોડ રૂપિયા બચાવી લીધા હતાં.

મિત્રો તમને જણાવીએ કે તે માઇકે વધુમાં જણાવ્યું કે અલાઇસ ને બાળક જોઇતુ હતુ અને તેથી મેં કહ્યું હતું કે અમે ખૂબ જ પૈસા બચાવીશું જેથી અમે ઝડપથી રિટાયર થઇ શકીએ.તમને જણાવીએ કે તે અને બાળકોને સમય આપી શકીએ.તમને જણાવીએ કે તે હવે માઇક પોતાની યુટ્યુબ ચેનલ ચલાવે છે અને લોકોને રૂપિયાની બચત કેવી રીતે કરવી તેની ટીપ્સ આપે છે.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google 

About admin

Check Also

નોકરી છે આવાજ કામ કરવા પડશે કહી 21 વર્ષની યુવતી સાથે એટલાં નબળા કામ કરાવ્યા જે જાણી ચોંકી જશો.

દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા …