મણીધર બાપુ કહ્યું આવી રીતે ઉજવવો જોઈએ બાળકનો જન્મ દિવસ,જાણો બાપુ એ કહેલ વાત…

0
410

આપણે બધા લોકો મણિધર બાપુ વિષે તો જાણીએ જ છીએ તેમને આખા ગુજરાતમાં ચારણઋષિ તરીકે ઓળખવામાં આવે છે મણિધર બાપુએ માં મોગલના ઉપાસક છે માતાજી મોગલની પત્રિકા અનોખી છે.અને માતાજી મોગલના દર્શન માત્રથી ભક્તોના જીવન ધન્ય બની જાય છે આટલું જ નહીં માતાજી મોગલની કૃપાથી અનેક લોકોની મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે એટલું જ નહીં એવું કહેવાય છે.

કે માતાજી મોગલ તેમના ભક્તોને ક્યારેય મુશ્કેલીમાં જોઈ શકતા ન હતા તેથી જ ભક્તોને પણ માતા પ્રત્યે આસ્થા અને આસ્થા છે અને માને છે કે માતા મોગલ છે આપણે સૌ જાણીએ છીએ કે મણિધર બાપુ ખરેખર કબરાઉ ધામમાં મા મુગલના મંદિરમાં બિરાજમાન છે.

માં મોગલ દેવી દેવતા ની કૃપયા થી દીકરાનો જન્મ થતો હોય છે તો જન્મ દિવસ ઉજવવા માં આવે છે આજ ની પેઢી  તે કેવી રીતે ઉજવવો જોઈએ તો બાપુ કહે છે આ જે છે ને નારી ને ફાઉગન્ના કાવ છું.

ઊજવતાં હોય તેને મુબારક પછી ભલે ને ફયુજ ઊડી જાય જન્મદિવસ અટલે અમાં આવું છે કે અમેરિકા જાયે તો ત્યાં બધા ચડા પેરીને ફરતા હોય છે અને પછી બાજુ વાળા પણ પેરે એ પછી બીજા ને ખરાબ કરે.

એ આપડી સાંસ્કૃતિ નથી ઘર માં કૂતરું રાખવું એ પણ આપડી સંસ્કૃતિ નથી આ બધુ વિકૃત જેવો આહાર એવો ઉટકાર જન્મદિવસ એને કહેવાય કે જે દીકરાનો જન્મદિવસ હોય તે દિવસ કુલદેવી ના 2 દીવા કરવાના.

અને 2 ઠીકરા લેવાના અને ભાત કરવાના અને ત્રાંબા નો થયલ લેવાનો કારણકે કે ઠીકરું એ માટી છે અને 5 દિવાની આરતી ઉતારવાની આબે અહેવાનું હે માં મારા જીવન માં આવી જ્યોત રાખજે માં આના જીવન માં તું ક્યારે ડાઘ નો પાડવા દેતી.

અને એ કોઈ દિવસ ડાઘ નો પાડવા ડેઅને મનબતી માં જ્યોત લગાવી અને ફુંક મારી ને ઓળવાય ડો આટલે તમારું જીવન અંધકાર પછી મોઢે કેક ચોપડે આ બધુ કરે અમાં પછી લાખ રૂપિયા ના દારૂ પી જાય.

આ બધુ આપડી સાંસ્કૃતિ નથી પછી લાખ રૂપિયા પાર્ટી વાળ લઈ જાય પચાસ હજાર વગાડવા વાળા લઇ જાય અને અમાં કોઈ વાર પ્રસંગ બગડે અને બીજી વાત કે કપીઓ વચન પર સરિયો ના ફેરવાય કેમ કે પેઢી ઓ માંથી મોગલ કે ફેરવો છો.

કેક પર નામ લખે અને આની પર ચપુંથી કાપે અને કહે છે આ પેઢી ઓને વિનાસ કરો આવું કહેવાય છે અને અમુક લોકો તલવાર થી કાપે છે અને કહેવાય ગબ્બર ગંદીના આ આપડો જન્મ દિવસ નથી.

આપડી જન્મ દિવસ એ છે કે દીકરી ને જમાડો ગાય ને ઘાસ ચરાવ કોઈ દવાખાના માં કોઈ ઉપયોગી થાવ કોઈ પણ કન્યાદાન નું પુણ્ય કોઈ દિવસ કપાય નહીં બાપુ કહે છે જન્મ દિવસ હોય ને તો આ મોગલ એ આવતા રેજો.

અને અહિયા આવી ને હાથ મૂકી દઇસ બાપુ કહે છે કે હું અહિયઅ મારા સેવકો નો જન્મદિવસ ઉજવાવ છું અને બાપુ કહે તું બેસી જા એક થાળ લે અને 5 દીવા લે અને ઠીકરા લે અને માં ની આરતી વગાડો 2 મિનિટ અને આરતી ઉતારે પછી કહે છે.

તારા જીવન માં માતાજી એ અંજવાળા કરી દીધા અંધારું હસે તો પણ અજવાળું થઈ જશે ફુંક ના મારો ફુંક મારો આટલે આપદા જીવન માં અંધકાર થાય ઍટલે આ આપડું નથી તેથી જન્મદિવસ ની ઉજવણી માતાજી ને દિવ્ય ક્રી ને કરવી જોઈએ.

સૌ ભક્તો જાણે જ છે કે કબરાઉ ધામ મા મોગલ ધામના મંદિરે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે મા મોગલ પર શ્રદ્ધા રાખીને મોગલ માં ની માનતા માનવામાં આવે તો મા મોગલ અવશ્ય બધી જ માનતાઓ પૂર્ણ કરે છે.

ત્યારે મણીધર બાપુએ વિશેષમાં જણાવતા કહ્યું હતું કે માં મોગલને કોઈ પણ પ્રકારના દાન ભેટ ની જરૂર નથી વધુમાં કહ્યું હતું કે એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે તેથી જ તો કહેવામાં આવે છે કે આ દુનિયાનો અંત આવે છે ત્યાંથી મા મોગલ ની શરૂઆત થાય છે અને એ માં મોગલ બધા ભક્તોને હંમેશા સુખી અને હસતા રાખે છે.