યુવતીને રાત્રે હિસાબ કરવાનાં બહાને માલિક એ બોલાવી, અને ત્યારબાદ કરી નાખ્યા એવાં હાલ કે જાણી ચોંકી જશો…

0
8679

આપને સૌ જાણીએ છીએ કે આજનો યુગ ખૂબ જ બદલાઈ ગયો છે.દિવસે ને દિવસે બળાત્કાર, રેપ, દુષ્કર આવા કિસ્સાઓ સામે આવતા હોય છે. ના કિસ્સા દિવસે ને દિવસે ઘણા મોટા આંકડા જોવા મળે છે જેના કારણે સમાજના વ્યક્તિઓ અને બાળકો ખરાબ પ્રભાવ પડે છે. અને આપણા ભારત દેશમાં માં આ અંગે કેટલાક કાયદા પણ બનાવવામાં અવ્યેલા છે. છતાં પણ અમુક હવસખોર વ્યક્તિઓ આ કાયદાથી ડરતા નથી અને અપરાધ કરતા હોય છે.અને અમે તમને આજે એક એવાજ કિસ્સા વિશે બતાવા જઇ રહ્યા છે.

બોલીવુડમાં જોતા હોય કે કેટલીય અભિનેત્રીઓ કાસ્ટિંગ કાઉચનો શિકાર બનતી હોય છે પરંતુ આ બધી વાત મુંબઇ ની છે, એ મુંબઇ કે જેને લોકો માયનગરી તરીકે પણ ઓળખતા હોઈ છે.આજે આપણે વાત કરીશું આવી જ એક વાત પરંતુ આપના ગુજરાતમાં જેને સંસ્કાર નગરી કહેવાય તેવા વડોદરાની.વડોદરામાં ડ્રામા પ્રોડક્શન હાઉસમાં નોકરી કરતી યુવતીને હોટલમાં પગારના બહાને બોલાવીને પ્રોડક્શન હાઉસના માલિકે બે વાર હવસનો સિકાર બનાવીને બળાત્કાર ગુજાર્યો હોવાની આઘાતજનક ઘટના બની છે. પોલીસે આ કેસમાં માલિક દીપ પટેલની ધરપકડ કરી છે.

આ ઘટનાની વિગત એવી છે કે, માંજલપુર વિસ્તારમાં રહેતી યુવતી રાજમહેલ રોડ પર આવેલા ડ્રામા પ્રોડકશન હાઉસમાં આસિસ્ટન્ટ તરીકેની પોસ્ટ માટે 1 ઓગષ્ટના રોજ ઇન્ટરવ્યુ આપવા માટે ગઇ હતી અને સીલેક્ટ થતાં યુવતીએ 4 ઓગસ્ટથી નોકરીની શરૂઆત કરી હતી. કોઇ અગમ્ય કારણોસર તારીખ 28 ઓગસ્ટે તેણે નોકરી છોડી દીધી હતી.આ યુવતીએ 24 દિવસના પગારના નાંણાની માંગણી તેને નોકરી માટે લઇ જનાર વ્યકિતને કરી હતી. આ વ્યકિતએ આ અંગે ડ્રામા પ્રોડકશન હાઉસના સંચાલક દિપ રાજુભાઇ પટેલ (હાલ રહેવાસી કલાલી શ્રીજી ખડકી, મૂળ રહેવાસી સાવલી)ને વાત કરી હતી. દીપ પટેલે યુવતીને તારીખ 2 સપ્ટેમ્બરે રાત્રીના 10 કલાકે સયાજીગંજ ખાતે આવેલી અદિતિ હોટલના ચોથા માળે પગારના નાણાંઆપવા બાબતે બોલાવી હતી.

યુવતી બોલાવેલા સમયે પહોંચી ગઇ હતી. દિપે યુવતીને અંદર લઈને હોટલની રૂમનું બારણું બંધ કરી દીધુ હતું અને પછી બળજબરીથી તેને નિર્વસ્ત્ર કરીને યુવતી પર બે વાર બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે યુવતીએ તેને નોકરી માટે લઇ જનાર વ્યકિતને જાણ કરી હતી. નોકરીએ લઈ જનારે પોલીસ ફરિયાદની સલાહ આપતાં આ અંગે સયાજીગંજ પોલીસ મથકમાાં ફરિયાદ નોંધાવતા પોલીસે દિપ પટેલ વિરૂધ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.અમદાવાદમાં હાલ એક પ્રેમ પ્રકરણ ચર્ચાના ચગડોળે ચઢ્યું છે. આ પ્રેમપ્રકરણ છે એક શેઠાણી અને કર્મચારી વચ્ચેનું… જેનો કરુણ અંજામ આવ્યો છે. એક વેપારીએ પોતાની પત્નીને બદનામ કરવા માટે પોતાના કર્મચારીને તેની સાથે અફેર કરવા કહ્યું હતુ, અને પછી જે થયું તે વાંચીને તમારા રુંવાડા ઉભા થઈ જશે.બન્યું એમ કે, ગોમતીપુરમાં રહેતો ધીરજ ઉર્ફે નિખિલ પરમાર વાસણા ચંદ્રનગર ખાતે આવેલા મહેન્દ્રભાઇ શાહના મણિભદ્ર સજાવટ નામના ડેકોરેશનના ગોડાઉનમાં 10 મહિનાથી નોકરી કરતો હતો. 14 જુલાઈના રોજ ધીરજે ઘરે આવીને નોકરી છોડી હોવાની જાણ કરી હતી. તેના બાદ 20 જુલાઈની રાત્રે તેણે સજાવટના ગોડાઉનમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી, તેના બાદ પોલીસ તપાસ શરૂ થઈ હતી. પોલીસ તપાસમાં ધીરજનો મોબાઈલ ચેક કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસને સ્ફોટક મેસેજ મળી આવ્યા હતા.

એક મેસેજ જોઈને પોલીસ ચોંકીધીરજના પરિવારજનો તેના મોબાઈલ મેસેજ ચેક કરી રહી હતી, કે જેથી તેની આત્મહત્યાનું કારણ જાણી શકાય. આવામાં તેમની નજર એક મેસેજ પર પડી હતી, જે જોઈને પોલીસ પણ ચોંકી હતી. આ મેસેજ ધીરજે પોતાના માલિક મહેન્દ્રભાઈને કર્યો હતો, જેમાં લખ્યું હતું કે, ‘તમારા કહેવાથી શેઠાણી જ્યોતિબહેનને પ્રેમ જાળમાં ફસાવ્યા. તમારા કહેવાથી મેં પ્રેમ સબંધ પૂરો કરી દીધો, તમારા કહેવાથી મેં નોકરી છોડી દીધી. તમે મને પગાર આપ્યા વગર પગાર ડાયરી ફાડી નાખી. તમે કહ્યું તે બધુ મેં કર્યું તો હવે મને શા માટે હેરાન કરે છે.

આ મેસેજ બાદ ધીરજના પિતાએ પોલીસનો સંપર્ક કર્યો હતો. જેના આધારે વાસણા પોલીસે મહેન્દ્રભાઇ અને જ્યોતિબહેન વિરુદ્ધ એટ્રોસિટી તેમજ ધીરજને આત્મહત્યા કરવા દૂષપ્રેરણા કરી હોવા અંગે ગુનો નોંધ્યો હતો. આ મેસેજ ધીરના આત્મહત્યા કર્યાના 13 દિવસ પહેલા કરવામાં આવ્યો હતો. આમ, નિ-સંતાન માલિક દંપતીને કારણે એક કર્મચારીનો ભોગ લેવાયો હતો. માલિકે જ તેને શેઠાણી સાથે અફેર કરવા કહ્યું હતું. જોકે, બાદમાં એવુ તો શું થયું કે કર્મચારીને આત્મહત્યાનો રસ્તો પસંદ કરવો તે મામલે પોલીસ તપાસ કરી રહી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.અમદાવાદના એક ફેક્ટરી માલિકે યુવતી સાથે નિકટતા કેળવીને શારીરિક બંધો બાંધ્યા હતા. એ પછી તે લિવ ઈન રીલેશનમાં તેની સાથે રહેવા લાગ્યો હતો. તેણે પોતે ડિવોર્સી હોવાનું કહ્યું હતું.જો કે બે મહિના પછી તે ગાયબ થઈ જતાં યુવતીએ તેની શોધખોળ શરૂ કરી હતી. એ વખતે તેને ફેક્ટરી માલિક પરીણિત હોવાની ખબર પડી હતી. યુવતીએ પોતાની સાથે છેતરપિંડી કરી હોવાનું કહેતાં ફેક્ટરી માલિકે તેને મારી નાંખવાની ધમકી આપતાં યુવતીએ પોલીસ ફરિયાદ કરી છે.

ગાંધીનગરના ઝુંડાલ રોડ પર શ્યામવેદ ફ્લેટમાં રહેતી અને અડાલજ ખાતે ગૃહઉદ્યોગ ચાલવતી તી વર્ષા દેવચંદ ત્રિવેદી (ઉં,૩૩)એ દિલીપ પરષોતમ પટેલ (રહેઠાણઃ તિરૂપતિ આકૃતિ હાઇટ્સ, છારોડી ગામ) વિરુધ્ધ ફરિયાદ કરી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, મહેસાણામાં રહેતી તેની મિત્રે વર્ષાની મુલાકાત તમાકુની ફેક્ટરીના માલિક દિલીપ સાથે કરાવી હતી. એ બાદ બંને ગાઢ પરિચયમાં આવ્યા હતા અને બંને વચ્ચે સેક્સ સંબંધ બંધાયા હતા.

છેલ્લા બે માસથી શ્યામવેદ ફ્લેટમાં દિલીપ સાથે વર્ષા લિવ એન્ડ રિલેશનશિપમાં રહેતી હતી. ત્રણ દિવસથી દિલીપભાઈ ઘરે ના આવતાં વર્ષાએ શોધખોળ કરી હતી. વર્ષા અને તેનો ધર્મનો ભાઈ નિકુંજ દિલીપના ઘરે પહોંચ્યા હતા. એક મહિલાએ દરવાજો ખોલ્યો હતો. તેણે પોતાનો પરિચય દિલીપની પત્નિ તરીકે આપ્યો હતો. વર્ષાએ સવાલ કરતાં દિલીપે તેને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં વર્ષાએ પોલીસ ફરિયાદ કરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.હરિયાણાના ફરિદાબાદમાં સામે આવી છે. આવું છેલ્લા 7 મહિનાથી ચાલતું હતું. પીડિતાને એક એજન્ટ સારી નોકરી અપાવવાના બહાને અહીં લાવ્યો હતો. અહીં તેણીને નોકરાણી બનાવી દીધી. એક દિવસ માલિકે પોતાની વિકલાંગ પત્નીનું દુઃખ સંભળાવી નોકરાણીને ઈમોશનલી બ્લેકમેલ કરવા લાગ્યો હતો ત્યાર બાદ પોર્ન મૂવી દેખાડી નોકરાણી સાથે સંબંધ પણ બનાવી લીધા.

શરૂઆતમાં નોકરાણીએ મનાઇ પણ કરી પરંતુ માલિક દ્વારા તેણીને ધમકીઓ આપવાનું શરૂ કરવામાં આવ્યું. પાણી નાકથી ઉપર જતાં નોકરાણીએ સમગ્ર હકિકત માલિકની પત્નીને જણાવી દીધી અને બાદમાં તેણીએ પોલીસમાં માલિક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી દીધી.પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી એક ઇન્ટરનેશનલ ઇંશ્યોરન્સ કંપનીમાં નોકરી કરે છે.

અંદાજે 7 મહિના પહેલા એક એજન્ટની મદદથી આ યુવતીને અહીં મૂકીને જતો રહ્યો હતો. એજન્ટ તેણીને સારી નોકરી અપાવવાનું કહી અહીં લઇને આવ્યો હતો.યુવતી ઝારખંડની રહેવાસી છે. પીડિતાનો આરોપ છે કે એક દિવસ તે પોતાની વિકલાંગ માલકિનને લઇને મંદિર ગઇ હતી ત્યારે પોતાની આપવીતી ત્યાં આવેલી મહિલાઓને સંભળાવી.

બાદમાં સમગ્ર મામલો મહિલા આયોગ સુધી પહોંચ્યો. આયોગની સભ્ય રેનુ ભાટિયાએ મામલાની તપાસ કરાવી અને ત્યારબાદ મહિલા પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ દાખલ કરાવી.પીડિતાએ જણાવ્યું કે માલિકે એક દિવસ તેણીને માલકિન વિકલાંગ હોવાની કહાની સંભળાવી. આ સાંભળી તે ભાવુક થઇ ગઇ. માલિકે તેનો ફાયદો ઉઠાવ્યો.ફરિયાદ બાદ પોલીસે આધેડ ઉંરમના માલિકની ધરપકડ કરી લીધી છે. પીડિતાએ જણાવ્યું કે માલિક તેણીને કોઇને પણ મળવા દેતો ન હતો. તેણીને બંધક બનાવી હોય તેવી રીતે જ રાખતો હતો.