હું 21 વર્ષનો યુવક છું, મને સે*ક્સ વિશે કોઈ જ અનુભવ નથી, હું મારી ગર્લફ્રેન્ડને કઈ રીતે મજા કરાવી શકું..

0
2063

સવાલ.મારા લગ્ન હજી થયા નથી. હું દરરોજ માસ્ટર-બેશન કરું છું, જયારે હું હસ્ત-મૈથુન કરું છું ત્યારે મારા પેનિસમાં કોઈ દુખાવો થતો નથી. પરંતુ મારા પેનિસની ઉપરની ચામડી નીચે સરકતી નથી, તો શું મને ભવિષ્યમાં ક્યારેય મારા લગ્ન જીવનમાં કોઈ પણ સમસ્યા તો નહિ આવે ને? મને એના કારણે ખુબ જ ટેન્શન રહે છે. હું શું કરું મને જણાવશો.

જવાબ.સામાન્ય રીતે દરેક પેનિસ પર ચામડી સરખી જ હોય છે કે જ્યારે પેનિસ સામાન્ય સ્થિતિમાં હોય ત્યારે ચામડી એની આગળના ભાગને ઢાંકી રાખે છે અને જ્યારે પેનિસ ઉત્તેજનામાં વધારો થાય તો ચામડી પાછળ ખેંચાઈને પેનિસના આગળના ભાગને બહાર આવવા દે છે. હા ક્યારેક એવું બની શકે છે કે પેનિસના આગળની ચામડી નરમ અને સ્થિતિસ્થાપક ન રહે.

એટલા માટે જયારે ઉત્તેજના માં વધારો થાય ત્યારે પેનિસ પણ પાછળ ખેંચાતું નથી. જો તમને દુખાવો ન થાય તો એના કારણે કોઈ સમસ્યા ન થઇ શકે. જ્યારે પત્ની સાથે સે@ક્સ કરો ત્યારે તમારું સીમન આગળની ચામડીમાં રહે છે અને પછી ધીમે ધીમે પત્નીની વજાઈનામાં જઈ શકે છે. એમાં સંતાન થવાની શક્યતા ઓછી રહે છે. છતાં પણ ડોક્ટરની સલાહ લઈને જો આગળની ચામડી દૂર કરવાનું ઓપરેશન કરવાનું કહે તો તેની સલાહ માનવી.

સવાલ.મારા લગ્ન ૧ વર્ષ પહેલા થયા છે. મારા લગ્ન પછી પણ હું મારી ગર્લફ્રેન્ડને ભૂલી શક્યો નથી અને મારી પત્નીને પણ ખુશ કરી શકતો નથી, હું શું કરું મને કઈ સમજાતું નથી, કેમ આવું થાય છે મારા જોડે, હું ઘણી વાર મારી ગર્લફ્રેન્ડને ભૂલવાની કોશિશ કરું છું. છતાં પણ એને ભૂલી નથી શકતો.

જવાબ.ભાઈ જે પરિસ્થિતિ અત્યારે ચાલી રહી છે તેમાં તમે તમારી પત્નીને પ્રેમ કરીને એની સાથે ખુશ રહેતા શીખો. તેને જ બધા કરતા સુંદર સ્ત્રી સમજીને તમે આગળ વધો, હવે નક્કી કરવું પડશે અને એ રીતે જીવન જીવો, નહિ તો પછી તમે અને તમારી સાથે તમારી પત્ની પણ ખુશ નહિ રહી શકે. એટલા માટે સારું એ જ છે કે તમે જે વર્તમાન છે તેમાં ખુશ રહો.

સવાલ.હું ૨૧ વર્ષની યુવતી છું અને છેલ્લાં બે વર્ષથી ચોવીસ વર્ષના એક યુવાનના પ્રેમમાં છું. સમસ્યા એ છે કે મારો બોયફ્રેન્ડ હતાશ થઈ ગયો છે. તેની દાઢી પર તથા છાતી પર પૂરતા વાળ ન હોવાથી તે નાનમ અનુભવે છે. આ સમસ્યાને કારણે તેનું મન એકાગ્ર થઈ નથી શકતું. મેં વાળના બહેતર વિકાસ માટે ટેસ્ટોસ્ટેરોન વધારવાની સારવાર વિશે વાંચ્યું છે, પરંતુ એના કોઈ નિષ્ણાત વિશે નથી જાણતી. મને એવા ડૉક્ટરોનાં સરનામાં આપવા વિનંતી. મારે એ પણ જાણવું છે કે આ ઉપચારથી કોઈ આડઅસર થાય છે.

જવાબ.હું ટેસ્ટોસ્ટેરોન વધારવાની સારવાર લેવાની સલાહ નથી આપતો, કારણ કે શરીરમાં થતા રહેતા પોષક પદાર્થોના રાસાયણિક પરિવર્તનને લગતો (મેટાબોલિક) અને વૈદકીય (ક્લિનિકલ), પુરાવો ટેસ્ટોસ્ટેરોનની ઊણપ ન દર્શાવતો હોય તો આ સારવારથી ફાયદા કરતાં નુકસાન વધારે થશે. તમે હજી લગ્ન ન કર્યાં હોવાથી અને તમને બાળકો ન હોવાથી હું તમને ટેસ્ટોસ્ટેરોન લેવાની સારવારથી દૂર રહેવાની. ભલામણ કરું છું, કેમ કે એનાથી વીર્ય કે ધાતુ ખૂબ ઘટી જાય છે. એ માટે બીજા બહેતર વિકલ્પો છે. તમે કોઈ મેડિકલ કોલેજમાં એન્ડોક્રાઈનોલોજિકલ ડિપાર્ટમેન્ટની મુલાકાત લઈને સારવાર લઈ શકો છો.

સવાલ.હું 21 વર્ષનો છું અને 23 વર્ષની છોકરીને ડેટ કરું છું. મને સે*ક્સનો કોઈ અનુભવ નથી પરંતુ આ યુવતી આ બાબતમાં ઘણી અનુભવી છે. તે ઇચ્છે છે કે હું તેના આખા શરીર પર મારી આંગળીઓ ચલાવું પરંતુ જ્યારે પણ હું કહું કે તે કહે છે કે મને ખબર નથી કે તમે શું કરી રહ્યા છો. મહેરબાની કરીને મને અનુભવ સુધારવાનો કોઈ રસ્તો બતાવો

જવાબ.જો તમે ટીનેજમાં કોઈ પ્રકારનું સેક્સ એજ્યુકેશન ન મેળવ્યું હોય તો સેક્સ સંબંધો વિશે જાણો અને તેના વિશે વાંચવાનું શરૂ કરો. એક પુસ્તક તમે વાંચી શકો છો તે છે ઇટ્સ નોર્મલ. તમારી જાતને મહાન બનાવવાની ઘણી રીતો છે. તમે આવા પુસ્તકો વાંચી શકો છો અથવા સે*ક્સોલોજિસ્ટની મદદ લઈ શકો છો.