23 વર્ષ ના છોકરાએ 91 વર્ષની મહિલા સાથે કર્યા લગ્ન, હનીમૂન પર ગયા પછી જે થયું તે જાણી ને ચોકી જશો

0
1723

મિત્રો તમને જણાવીએ કે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, તમને જણાવીએ કે આપડી સામે ઘણા એવા અજીબ ગજબ કિસ્સા સામે આવે છે, તમને જણાવીએ કે આજે અમારી સામે એક કિસ્સો સામે આવીયો છે, તમને જણાવીએ કે લગ્ન એ એક એવો સંબંધ છે જે બે લોકોને જોડે છે અને તેમની વચ્ચે એવો સંબંધ બનાવે છે જે ક્યારેય તૂટે નહીં, પ્રેમ અને વિશ્વાસથી ભરેલા આ સંબંધને એક નામ આપવામાં આવ્યું છે જે લગ્ન છે. પ્રેમ કરવાની કોઈ ઉંમર નથી હોતી, તે કોઈ પણ ઉંમરે થાય છે અને તે કોઈ પણ ઉંમર સાથે થાય છે. એવું માનવામાં આવે છે કે તમારા કરતા મોટી છોકરી સાથે લગ્ન કરવું તે ભાગ્યશાળી છે, અને તમે ઘણા લોકો જોયા હશે, ક્રિકેટર સચિન તેંડુલકરે પણ તેની ઉંમર કરતા મોટી છોકરી સાથે લગ્ન કર્યા હતા અને એવું કહેવામાં આવે છે કે તે નસીબદાર તેના માટે સાબિત થયો. બંને વચે નો તફાવત વધુ માં વધુ ૧ કે ૨ કે ૩ વર્ષ નો હોઈ છે, જ્યારે આ તફાવત 68 વર્ષનો થાય ત્યારે શું થાય છે, તે સાંભળીને આઘાત લાગ્યો નહીં, પરંતુ આવા લગ્ન થયા છે.

તમને જણાવીએ કે આ દિવસોમાં સોશિયલ મીડિયામાં લગ્નને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે જેમાં છોકરાની ઉંમર 23 વર્ષ અને યુવતીની ઉંમર 91 વર્ષ છે અને બંનેના લગ્ન થયા છે.

મિત્રો તમને જણાવીએ કે ખરેખર આ આખો મામલો આર્જેન્ટિનાનો છે જ્યાં આ લગ્ન થયા હતા.તમને જણાવીએ કે આર્જેન્ટિનાનો આ છોકરો લો નું ભણતો વિદ્યાર્થી હતો, ઘરની આર્થિક સ્થિતિને લીધે, તેનો અભ્યાસ ખૂબ જ તકલીફકારક હતો, તેમના ઘર માં માં, ભાઈ,અને  91 વર્ષીય મહિલા પણ હતી, તે મહિલા ના પેન્શન ને લીધે છોકરા ને ભણવા માં ઘણી મદદ મળી જતી હતી ,પરંતુ, વધતી ઉમાર ની સાથે તે મહિલા નું પેન્શન કેટલા સમય માટે રાતે તેની કોઈ ચોક્કસાઈ ન હતી

તમને જણાવીએ કે પછી મહિલાએ તેને પોતાની સાથે લગ્ન કરવાનું કહ્યું અને બદલામાં શરત મૂકી કે જો તેણી તેની સાથે લગ્ન કરે છે, તો તે તેના અભ્યાસનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે, છોકરાએ તરત જ મહિલા દ્વારા કરેલી ઓફર સ્વીકારી અને તેના લગ્ન કરી લીધાં. તે સંમત થઈ ગઈ, પણ હવે તેના મનમાં સવાલ ઉભો થઈ રહ્યો છે કે જો તેને મદદ કરવી હોય તો તે લગ્ન કર્યા વગર કરી શકે, તો પછી લગ્ન શા માટે?

મિત્રો તમને જણાવીએ કે અમે તમને આની પાછળનું સત્ય જણાવીએ છીએ, હકીકતમાં, મહિલા ઘણી મોટી હતી અને તેણી નું મૃત્યુ ગમે ત્યારે થઈ શકે, જેના પછી સરકાર પેન્શન આપવા નું બંધ કરી દેત. તેથી મહિલાએ લગ્ન કરવાની વાત કરી જેથી છોકરો તેનો પતિ બને અને તેના મૃત્યુ પછી તેને પેન્શન મળે.

મિત્રો તમને જણાવીએ કે બંનેના લગ્ન સંપૂર્ણ ધાર્મિક વિધિઓ સાથે થયા હતા અને તેઓ હનીમૂન પર પણ ગયા હતા, પરંતુ હનીમૂન દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હતું, ત્યારબાદ છોકરાએ આર્જેન્ટિનાની સરકારનો સંપર્ક કર્યો હતો અને પેન્શન વિભાગને પૂછ્યું હતું, પરંતુ પેન્શન વિભાગના અધિકારીઓ લોભમાં લગ્ન કર્યા હોવાનો આરોપ લગાવ્યો, અને તે છોકરાને પેન્શન મળ્યું નહીં પણ તે જેલ જવા થી બચી ગયો, અને સંપતિ ના લાલચ માં આવી ને લગન કરવા ના ગુના માં તેને જેલ જવું પડેત.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google