યુવતીએ બિઝનેસમેનને શારીરિક સુખ માણવા બોલાવ્યો અને ત્યારબાદ જે થયું તે જાણી ચોંકી જશો…….

0
2020

મિત્રો આજકાલ એવા કિસ્સા તમે જરુર સાંભળ્યા હશે કે કોઈ યુવતિ સાથે બળાત્કાર થયો કે પછી તેની હત્યા થઇ અથવા તેનુ અપહરણ થયુ પરંતુ આજે આપણે એક એવા કિસ્સા વિશે જણાવીશું જેને તમે ભાગ્ય જ ખબર હશે આ કિસ્સામા બન્યુ છે એવુ કે એક યુવતીએ તેના સાથીદારો સાથે મળીને એક યુવકને લુંટી લીધો હતો અને તે યુવકને રસ્તા ઉપર મુકીને ફરાર થઈ ગઇ હતી અને ત્યારબાદ આ યુવકે નજીકના પોલિસ સ્ટેશનમા તેના સાથે થયેલા ગુનાની ફરિયાદ નોધાવી હતી.

મિત્રો તમને જણાવી દઇએ કે રાજકોટ શહેરમાં વધુ એક હનીટ્રેપની ઘટના સામે આવી છે જ્યા વેપારીને ઘરે કોઈ નથી કહી લાલચ આપી મળવા બોલાવી ફસાવ્યો હતો અને એટલું જ નહી પરંતુ યુવતીએ પોતાના પતિ સહિત ચાર લોકોની મદદથી બિઝનેસમેનને છેડતીના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી 20000 રૂપિયા પડાવી લીધા હતા તેમજ વધુ 3 લાખ રૂપિયાનો સોદો કર્યો હતો જોકે આ બિઝનેસમેને પોલીસ ફરિયાદ કરતા યુવતી સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

તેમજ રાજકોટ પોલીસે આજે પત્રકાર પરીષદ કરીને સંપૂર્ણ વિગતો આપી હતી જેમા હનીટ્રેપનો મુખ્ય આરોપી આશિષ મારવાડિયા છે અને તે સ્પા ચલાવે છે અને તેણે પત્ની તેમજ જીઆરડી ના બે જવાનોને સાથે રાખી કાવતરું ઘડ્યું હતું. હનીટ્રેપનો ભોગ બનનાર બિઝનેસમેન ફરસાણનો વેપાર કરે છે અને તેઓ આરોપી આશિષની પત્ની અલ્પા સાથે ચાર વર્ષથી પરિચયમાં હતા. જોકે ચાર મહિનાથી મિત્રતા તોડી નાંખી હતી અને આ દરમિયાન થોડા દિવસ પહેલા અલ્પાએ બિઝનેસમેન ને ફોન કર્યો હતો અને ઘરે કોઈ ન હોવાનું જણાવા મજા કરવાની લાલચ આપી બોલાવ્યો હતો.

જેથી સાંજના સમયે બિઝનેસમેન તેના ઘરે ગયો હતો અને અલ્પાએ રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો અને તેઓ ઘરમાં બેઠા હતા અને આ સમય દરમિયાન થોડીવારમાં જ તેનો પતિ આશિષ અને મિત્ર ઘરમાં આવ્યા હતા. તેમજ છેડતી કરી હોવાનું જણાવી વેપારીને ધમકાવ્યો હતો અને આ પછી જીઆરડી જવાનને ફોન કરીને બોલાવ્યા હતા જેથી બે લોકો આવ્યા હતા. તેમજ પોલીસની ઓળખ આપી ધમકી આપી હતી.

અને આ પછી બિઝનેસમેનના ખિસ્સામાંથી 20000 રૂપિયા કાઢી લીધા હતા. તેમજ ફરિયાદ ન કરવી હોય તો 3 લાખ રૂપિયા ની માંગણી કરી હતી જોકે અંતે 1 લાખમાં સોદ્દો કર્યો હતો અને આ રકમ 10 ઓક્ટોબરે આપવા નું નક્કી કર્યું હતુ તેમજ વેપારીએ ઘરે આવીને પરિવારને વાત કરી હતી અને આ પછી તેમણે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે તમામ આરોપીઓને પકડી પાડ્યા હતા.

મિત્રો આવો જ એક બીજો કીસ્સો સામે આવ્યો હતો જ્યા મિત્રો આ કિસ્સા મા બન્યુ છે એવુ કે વડોદરામાં માતા પિતાનું છત્ર ગુમાવનાર યુવતીને ભાભી બહુ પરેશાન કરતી હતી અને ભાભીનો ત્રાસ સહન નહીં થતાં એકલી રહેવા ગયેલી યુવતીને ત્રણ સંતાનોના પિતા સાથે શારીરિક સંબંધો બંધાયા હતા અને આ સંબંધોના કારણે યુવતી ગર્ભવતી બનતાં પ્રેમી તેને છોડીને ભાગી ગયો હતો તો બીજી તરફ ગર્ભપાતનો સમય ના રહેતાં યુવતીએ લગ્ન વગર સંતાનને જન્મ આપીને કુંવારી માતા બનવાનો વારો આવ્યો હતો અને આ કેસમાં પોલીસમાં મામલો પહોંચતાં અંતે પ્રેમીએ સંતાનના ઉછેરની જવાબદારી ઉઠાવવાની ખાતરી આપીને સમાધન કર્યું હતુ.

મિત્રો વડોદરાના ડભોઇ રોડ વિસ્તારમાં રહેતી યુવતીના માતા પિતાનું થોડા સમય પહેલાં અવસાન થતાં યુવતી ભાઈ ભાભી સાથે રહેતી હતી અને થોડો સમય સારી રીતે રહ્યા બાદ ભાભીએ હેરાનગતિ શરૂ કરતાં યુવતી ઘર છોડીને ભાડાના ઘરમાં રહેવા ગઇ હતી જ્યા યુવતી અહીં એક પરણીત પુરુષ ના સંપર્કમાં આવી હતી અને બે બાળકોના યુવકે યુવતીના ઘરે અવરજવર ચાલુ કરી હતી તમને જણાવી દઇએ કે આ યુવક ખાનગી કંપનીમાં નોકરી કરતો યુવક યુવતીને મદદરૂપ થતો હોવાથી બંને વચ્ચે સંબંધો ગાઢ બન્યા હતા અને તેના કારણે આ બંને વચ્ચે શારીરિક સંબંધો બાંધીને જાતિય સુખ માણતાં હતાં.

અને આ સંબધોથી યુવતી પ્રેગનેન્ટ થઈ હતી પણ તેણે ભાઈ-ભાભીથી આ વાત છૂપાવી હતી અને જ્યારે આ યુવતિએ તેના પ્રેમીને આ વાત જણાવી તો તેના પ્રેમીએ તેની સાથે થોડો સમય સાથે રહીને પછી જતો રહ્યો હતો અને ત્યાં સુધીમાં ગર્ભપાત કરી શકાય તેમ નહોતો તેથી યુવતી લગ્ન વિના માતા બની હતી અને યુવતી માતા બનતાં પ્રેમીએ મોઢું ફેરવી લીધું હતું અને તેના ઘેર આવજા બંધ કરી સંબંધો કાપી નાખ્યા હતા અને જ્યારે એક દિવસ આ વાતની ખબર યુવતીના ભાઈને થતાં ભાઈએ યુવતી સાથે ઝઘડો પણ કર્યો હતો.

જો કે મૂંઝાયેલી યુવતીએ અંતે અભયમ હેલ્પલાઈન પર ફોન કરીને મદદ માગતાં અભયમના કાઉન્સિલરે પ્રેમીને સમજાવી કાયદાકીય રીતે ગંભીર અપરાધ કર્યો હોવાની જાણ કરી તેને માંજલપુર પોલીસ સ્ટેશને બોલાવ્યો હતો અને કાયદાકીય પગલાંથી બચવા પ્રેમીએ બાળકના ઉછેરની જવાબદારી લેવા તૈયારી દર્શાવી છે. જો કે આ ગુનો ગંભીર હોવાથી આ મુદ્દે કાયદેસરની કાર્યવાહી કરવી કે કેમ તેનો નિર્ણય યુવતી પર છોડવામાં આવ્યો છે.

મિત્રો આવો જ એક બીજો કીસ્સો વડોદરામાં એક સ્પા એન્ડ મસાજ પાર્લરના માલિક અને રશિયન મસાજ થેરાપિસ્ટ યુવતી વચ્ચે શારીરિક સંબંધો બંધાતાં યુવતી પ્રેગનન્ટ થઈ હતી અને દીકરાને જન્મ આપ્યો હતો જો કે તેની પત્નિને આ વાતની જાણ થતાં પતિને આ વાત વિશે પુછ્યુ હતુ તો પતિએ તેની પત્ની ને ઢોરમાર માર્યો હતો અને પત્નિએ પોલીસ ફરિયાદ કરતાં પતિએ ડરીને સમાધાન કર્યું હતું પણ રશિયન યુવતી સાથેના શારીરિક સંબંધો ચાલુ રાખતાં આ મામલો ફરી એકવાર પોલીસ મથકે પહોંચ્યો છે.

જેમા સ્પા માલિકની પત્નિએ ફરિયાદ કરતાં સ્પા માલિક અને તેની રશિયન પ્રેમિકા ફરાર થઈ ગયાં હતા અને સ્પા માલિકની પત્નિની ફરિયાદના આધારે જે.પી.રોડ પોલીસના પીઆઇ ડી. કે. વાઘેલાએ વિકાસ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરાવી છે જેમા પોલીસની ટીમે ક્લાસિક એપાર્ટમેન્ટ ખાતે તપાસ કરતાં વિકાસ અને રશિયન યુવતી ભાગી છૂટયા હોવાનું જણાઇ આવ્યું હતુ અને પોલીસે પરેશના સંપર્ક સ્થાનો પર પણ તપાસ કરી છે જેમા સ્પા એન્ડ મસાજ પાર્લરના માલિક સામે તેની જ પત્નીએ જે. પી. રોડ પોલીસ મથકે શારીરીક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી હતી.

અને શહેરના મુજમહુડા વિસ્તારમાં આવેલા અશ્વમેઘમાં રહેતા સેજલ બેન વિકાસભાઇ જે પી રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, મારો પતિ વિકાસ સુરેશભાઈ શહેરના જુદાજુદા વિસ્તારોમાં સ્પા એન્ડ મસાજ પાર્લર ચલાવતો હતો અને પોતાના મસાજ પાર્લરના ગ્રાહકોની મસાજ થેરાપિ માટે રશિયાથી કાયલી અને વિક્ટોરિયા એ બે યુવતીઓને વડોદરા લાવ્યો હતો જેમા કાયલી મસાજ થેરાપિસ્ટ છે અને જેમા તેમણે ફરિયાદમાં જણાવ્યુ હતુ કે કાયલી અને મારા પતિ વિકાસ વચ્ચે ધીરેધીરે નિકટતા વધવા લાગી હતી અને બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયા હતા.

જો કે મસાજ પાર્લમાં જ બંને એકબીજામાં ડૂબીને હવસ સંતોષતાં હતાં અને આ બાબતની જાણ થતાં પત્નિએ ડિસેમ્બર મહિનામાં પતિ સાથે આ બાબતની ચર્ચા કરતાં પતિ ઉશ્કેરાયો હતો અને મને ઢોર માર માર્યો હતો અને હું ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને અકોટાના એક ડોક્ટર પાસે મારી ટ્રિટમેન્ટ કરાવી હતી અને પતિના મારથી મને 8 ટાંકા આવ્યા હતા અને શરીરનો કેટલોક ભાગ લક્વાગ્રસ્ત થઈ ગયો હતો અને તે વખતે મારા પતિએ મારી સાથે સમાધાન કર્યું હતુ અને તે ભવિષ્યમાં આવુ નહીં કરે તેવી ખાતરી પણ આપી હતી જો કે થોડાક સમય પછી રશિયન યુવતી ગર્ભવતી બની હતી અને આ બાબતની જાણ થતા જ હું હેબતાઈ ગઈ હતી અને નવ મહિના પછી કાયલીએ એક બાળકને જન્મ આપ્યો હતો.

અને બાળકના જન્મ પછી કાયલી મારા ઘરે અવારનવાર આવતી હતી અને મારા પતિએ મને કહ્યુ કે કાયલી ને ભારતની સિટિઝનશીપ લેવી છે એટલે તેણે ભારતમાં બાળકને જન્મ આપ્યો છે. પાછળથી મને ખબર પડી કે કાયલી ની કૂખે જન્મેલા બાળકનો પિતા મારો પતિ વિકાસ જ છે અને મારા પતિ થકી જ તે સગર્ભા બની હતી અને બાળકના જન્મ બાદ તેને પોતાનુ નામ પણ આપ્યુ હતુ જો કે આ બાબત જાહેર થયા પછી મારો પતિ અને કાયલી એકસાથે અકોટા વિસ્તારના ક્લાસિક ટાવરમાં રહે છે અને હું મારા પુત્ર સાથે મુજમહુડાના અશ્વમેઘમાં રહુ છું અને તેઓ મારી કાર પણ લઈ ગયા છે.