2020 થી 2021 સુધી રેહશે આ રાશિ પર શનિની સાડાસાતી, નોકરી-ધંધા, સ્વાસ્થ્ય બધા પર પડશે અસર

0
2454

મિત્રો તમને જણાવીએ કે આજે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, મિત્રો તમને જણાવીએ કે આજે ,વર્ષ 2019 પૂરુ થવાની તૈયારી છે. નવું વર્ષ 2020 અમુક રાશિઓ માટે ખુશખબરી લાવશે તો અમુક માટે પરેશાની લાવી શકે છે. 2020માં શનિ 24 જાન્યુઆરીએ પોતાની રાશિ મકરમાં પ્રવેશ કરશે.મિત્રો તમને જણાવીએ કે તે આ સાથે જ અમુક રાશિઓની સાડાસાતી પૂરી થઈ જશે તો અમુકની શરૂ થશે.તમને જણાવીએ કે તે 2020માં મિથુન રાશિના જાતકોને શનિ અષ્ટમ ભાવમાં ગોચર કરશે.વધુ માં જણાવીએ કે તે આથી મિથુન રાશિના જાતકોને સાડાસાતી શરૂ થઈ જશે.મિત્રો તમને જણાવીએ કે તે જાણો નોકરી, બિઝનેસ, ધંધાની દૃષ્ટિએ તમારા માટે 2020 કેવું વીતશે.

મિત્રો તમને જણાવીએ કે 2020માં મકરમાં શનિ પ્રવેશતા સાથે જ તમારા પર શનિની ઢૈયાનો પ્રારંભ થઈ જશે.વધુ માં તો શનિ તમારા આઠમા ભાવમાં પ્રવેશશે.મીર્ત્રો તમને જણાવીએ કે તે જ્યોતિષની દૃષ્ટિએ આઠમો ભાવ કર્મ માટે જવાબદાર હોય છે.તમને જણાવીએ કે તે 2020માં નોકરી કે બિઝનેસમાં તમને અડચણ આવી શકે છે. આથી થોડો સમય તમારે તકલીફોનો સામનો કરવો પડી શકે છે.

શનિની ના પ્રભાવથી તમારી આર્થિક સ્થિતિ કથળી શકે છે.મિત્રો તમને જણાવીએ કે તે 2020માં પૈસાના મામલે તમારે વિશેષ સાવધાની રાખવી.વધુ માં તો 2020માં તમારે વિદેશ યાત્રાના યોગ છે.અને મિલકત ની વાત કરીએ તો જમીન-સંપત્તિ વિષે કોઈ સારી ખબર મળી શકે છે.

મિત્રો તમને જણાવીએ કે તે શનિ મકરમાં આવવાથી મિથુન રાશિના જાતકોના સ્વાસ્થ્ય પર અસર પશે.તમને જણાવીએ કે તે 2020માં મહેનત કરવાથી પાછા ન પડશો.વધુ માં જણાવીએ કે તે મહેનત કરનારાઓ પર શનિદેવ વિશેષ કૃપા રાખે છે.મિત્રો તમને જણાવીએ કે તે જો કે તમારા માટે ભલે કપરો સમય શરૂ થવાનો હોય,તમને જણાવીએ કે તે આર્થિક-સામાજિક રૂપે તમને સભ્યોનો સહકાર મળતો રહેશે.

મિત્રો તમેં યાદ રાખો, શનિદેવ એ ન્યાય પ્રિય અને કર્મફળદાતા છે.વધુ માં જણાવીએ કે તે જે લોકો ખોટું નથી કરતા, ગરીબોનું અપમાન નથી કરતા, મહેનત કરે છે,અને તે તેમના પર શનિદેવ ક્યારેય કોપાયમાન નથી થતા.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google