2020નું વાર્ષિક રાશિફળઃ આ છ રાશિઓ પર રહેશે લક્ષ્મી માતાની ખાસ કૃપા

0
5531

મિત્રો તમને જનાવીએ કે આજે હુ ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, તમને જણાવીએ કે આજે વર્ષ 2020 જ્યોતિષની દ્રષ્ટીએ ઘણું જ મહત્વનું છે.તમને જણાવીએ કે તે તેનું કારણ એ છે કે વર્ષના પ્રારંભમાં જ શનિની સ્થિતિ બદલાઈ રહી છે.તમને જણાવીએ એ તે ગુરૂ અને રાહુ, કેતુ પણ આ વર્ષે રાશિ બદલી રહ્યા છે.વધુ માં જણાવીએ એ તે ગ્રહોની સ્થિતિમાં થનારા આ મોટા પરિવર્તનની અસર તમામ રાશિઓની કારકિર્દી અને આર્થિક સ્થિતિ પર પડશે.તમને જણાવીએ કે તે આ વર્ષ તમારી કારકિર્દી અને રૂપિયા તથા સંપત્તિ મામલે તમારા માટે કેવું રહેશે.

મેષઃ જિદ્દી સ્વભાવથી બચો

મિત્રો તમને જણાવીએ કે તે કાર્યક્ષેત્રમાં ઉન્નતી થશે અને સફળતા મળશે.વધુ માં જણાવીએ કે તે આર્થિક મામલામાં ધીમે ધીમે સ્થિતિ સુધરવાની સંભાવના છે.વધુ માં જન્નાવીયે કે તે સ્વાસ્થ્યમાં પણ આ વર્ષે તમને સકારાત્મક ફેરફાર જોવા મળી શકે છે.તમને જણાવીએ કે તે પરિવારમાં તમારા દ્વારા રાખવામાં આવેલો સંયમ તથા વ્યવહાર કુશળતા, તમારા માટે સુખદ અનુભવ આ વર્ષે લઈને આવશે. યાત્રાઓમાં કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે તેથી પ્રવાસ ત્યારે જ કરો જ્યારે તે જરૂરી હોય.

ઉપાયઃ ગણપતિ ભગવાનને મોદક તથા 21 દૂર્વા ઘાસ અર્પણ કરો તથા અથર્વસ્ત્રોતનો પાઠ કરો.

વૃષભઃ નવા પ્રોજેક્ટથી લાભ થશે

મિત્રો તમને જણાવીએ કે તે વૃષિક રાશી ના જાતકો માટે છે, આ વર્ષ તમારા કાર્યક્ષેત્રમાં લાભદાયી રહેશે.અને તે આ સમયે શરૂ કરવામાં આવેલા નવા પ્રોજેક્ટ ભવિષ્યમાં લાંબા સમય સુધી તમારા માટે ફાયદાકારક રહેશે.તમને જણાવીએ કે તે નવા રોકાણ પણ તમારા માટે શુભ સમાચાર લઈને આવી શકે છે જેનાથી જીવનમાં વૃદ્ધિ થશે.તમને જણાવીએ કે તે આ સમગ્ર વર્ષ સ્વાસ્થ્યમાં પણ હકારાત્મક પરિવર્તન જોવા મળી શકે છે.મિત્રો તમને જણાવીએ કે તે પ્રેમ પ્રસંગ પ્રગાઢ હશે તથા પરસ્પર પ્રેમ તથા સૌહાર્દમાં વૃદ્ધિ થશે. મિત્રો તમને જણાવીએ કે તે એવી આશંકા છે કે આ વર્ષમાં કરવામાં આવેલા પ્રવાસ તમારા માટે કોઈ ખાસ ફળદાયી રહેશે નહીં.મિત્રો તમને જણાવીએ કે તે બિનજરૂરી યાત્રાથી બચજો.વધુ માં જણાવીએ કે તે પરિવારમાં પણ એકલાપણુ અનુભવી શકો છો. બની શકે છે કે કોઈ વાત તમને અંદરોઅંદર જ પરેશાન કરી રહી હોય પરંતુ તમે તેને કોઈને જણાવી શકો નહીં. વર્ષના અંતમાં કોઈ હકારાત્મક સમાચાર મળી શકે છે.

ઉપાયઃ એક નાનકડી ડબ્બીમાં કેસર રાખીને તેને પીળા કપડામાં લપેટી લો. તેને સાથે રાખવાથી ભાગ્યમાં ધન વૃદ્ધિ થશે.

મિથુનઃ કાર્યક્ષેત્રમાં મહિલાઓથી સંભાળીને વ્યવહાર કરો

આપડે વાત કરવા જઈ રહયા છીએ આજે મિથુન રાશી ના જાતકો ની, તમને જણાવીએ કે તે આર્થિક મામલે તમારા માટે અત્યંત શુભ પરિસ્થિતિઓ ઊભી થઈ રહી છે.વધુ માં જણાવીએ કે તે ક્યાંકથી તમને સારી ધન રાશિ મળી શકે છે.તમને જણાવીએ કે તે સ્વાસ્થ્યમાં પણ સારા પરિણામ આ વર્ષે તમારી સામે આવશે.આવનારા દિવસો માં તમને નવી સ્ફૂર્તિ અને ઉર્જા મળશે.વધુ માં તો આ કાર્યક્ષેત્રમાં કોઈ મહિલા સાથે તકરાર થાય તેવી આશંકા છે અને તેથી તમારે આ મામલે વધારે તકેદારી રાખવાની જરૂર છે.તમને જણાવીએ કે તે આ વર્ષે કરવામાં આવેલી યાત્રા તમારા માટે હકારાત્મક ફળ લાવશે.મિત્રો તમને જણાવીએ કે તે વર્ષની શરૂઆતમાં પરિવાર સાથે મતભેદ ઊભા થઈ શકે છે પરંતુ અચાનક વર્ષના ઉત્તરાર્ધમાં પરિસ્થિતિ અનુકૂળ થતી રહેશે અને પરિવારમાં પ્રેમ અને સૌહાર્દ જળવાઈ રહેશે.

ઉપાયઃ કોઈ પણ શુભ શુક્રવારથી લક્ષ્મી સૂક્તનો પાઠ સંધ્યાકાળે કરો. ભાગ્યમાં વૃદ્ધિ થશે.

કર્કઃ આર્થિક મામલે વર્ષ શુભ રહેશે

તમને જણાવીએ કે કર્ક રાશી ના જાતકો માટે કાર્ય ક્ષેત્રમાં ભાવનાત્મક રીતે તણાવમાં રહી શકો છો જેના કારણે તમારા પ્રોજેક્ટ પૂરા થવામાં થોડો વધારે સમય લાગી શકે છે.વધુ માં જણાવીએ કે તે પ્રેમ સંબંધમાં મધુરતા રહેશે પરંતુ તમે જૂની વાતને વિચારીને ત્યાં જ અટકી જાઓ છો તેથી તમારે વધારેમાં વધારે ભવિષ્ય વિશે વિચારીને પોતાની લવ લાઈફમાં નિર્ણય લેવો પડશે.તમને જણાવીએ કે તે સ્વાસ્થ્ય મામલે થોડું ધ્યાન આપવું પડશે. પરિવારમાં બેદરકારીનું વલણ, ઉતાર-ચઢાવ આવી શકે છે પરંતુ અંતમાં બધું બરાબર થઈ જશે.

ઉપાયઃ થોડી વરિયાળી લઈને રાત્રે તમારા ઓશિકા નીચે રાખો, બીજા દિવસે તેને જમીનમાં નાંખી દો, તમારા માટે શુભ રહેશે.

સિંહઃ મનનું સાંભળો અને આગળ વધો

મિત્રો તમને જણાવીએ કે તે આ વર્ષ સુખ અને સમૃદ્ધિ લઈને આવશે તથા તમારા દ્વારા કરવામાં આવેલા નવા રોકાણ તમારા માટે સારા પરિણામો લઈને આવશે.તમને જણાવીએ કે તે આર્થિક વૃદ્ધિના શુભ સંયોગ બની રહ્યા છે.વધુ માં જણાવીએ કે તે પારિવારિક વાતાવરણ ધીમે ધીમે અનુકૂળ થતું જશે.અને તે આવનાર આ વર્ષ તમારા કાર્યક્ષેત્રમાં સ્થિતિઓ સામાન્ય રહેશે પરંતુ તમારે તમારા મનનું સાંભળીને આગળ વધવાનું છે તો તમને વધારે સફળતા મળશે.તમને જણાવીએ કે તે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે.મીત્ર્રો તમને જણાવીએ કે તે ખાવા-પીવામાં નિયંત્રણ રાખજો કેમ કે પેટ સંબંધિત તકલીફો થઈ શકે છે. પ્રેમસંબંધમાં વાતચીત દ્વારા પરિસ્થિતિને અનુકૂળ કરી શકાય છે. કોઈ વડીલની સલાહથી પણ મતભેદો ઊભા થઈ શકે છે. યાત્રાઓ માટે સમય અનુકૂળ નથી.

ઉપાયઃ કાચી હળદળની ગાંઠને પીળા કપડામાં બાંધીને ઘરમાં મંદિરમાં લક્ષ્મી-નારાયણની મૂર્તિ સામે રાખો અને સાથે ઘીનો દિવો પ્રગટાવવો શુભ રહેશે.

કન્યાઃ કાર્યક્ષેત્રમાં ઉન્નતી થશે

મિત્રો તમને જણાવીએ કે તે જેમ જેમ વર્ષ આગળ વધશે તેમ તેમ આર્થિક વૃદ્ધિ પણ ધીમે ધીમે થતી રહેશે.તમારા સ્વાસ્થ્ય માટે શુભ સંયોગો છે.અને તે ખાસ કરી ને પરિવારમાં ખુશીઓ રહેશે અને પરસ્પર સૌહાર્દ જળવાઈ રહેશે.મિત્રો આ વર્ષે તમારા પરિવારમાં સુખદ સમારોહ સંપન્ન થઈ શકે છે.તમને જણાવીએ કે તે પરિવારમાં કોઈ પણ સભ્યના લગ્ન પણ થઈ શકે છે.તમને જણાવીએ કે તે પ્રેમ સંબંધમાં થોડું ધ્યાન આપવું પડશે ત્યારે તેમાં સૌહાર્દ જળવાઈ રહેશે. તમને લાગશે કે તમારો જીવનસાથી તમારા પર જોઈએ તેટલું ધ્યાન આપી રહ્યો નથી. કોર્ટ-કચેરીના મામલે પણ સમય કષ્ટદાયક બની શકે છે.

ઉપાયઃ રવિવારે બટુક ભૈરવના મંદિરમાં દૂધનો ભોગ ધરાવો. સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થશે.

તુલાઃ કાર્યક્ષેત્રમાં આગળ વધશો

તમને જણાવીએ કે તે પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થશે તથા બિનજરૂરી ચિંતાઓ તમે બાજુ પર રાખશો તો વધારે સફળતા મળી શકે છે. પ્રેમ સંબંધ રોમેન્ટિક રહેશે તથા જીવન સાથીની સાથે સમય સુખ-શાંતિ ભરેલો રહેશે. વધુ માં જણાવીએ કે તેપરિવારમાં સુખદ સમય પસાર થશે. આ વર્ષે બિનજરૂરી પ્રવાસ કરવાનો ટાળવો અને જ્યાં સુધી જરૂર ન હોય ત્યાં સુધી પ્રવાસ કરવો નહીં. આ વર્ષે તમારા સ્વાસ્થ્યમાં સુધારો થવાની સંભાવના છે.

ઉપાયઃ દુર્ગા સપ્તશતીનો પાઠ તમારા માટે અત્યંત લાભદાયક છે. તમામ સમસ્યાઓનું સમાધાન થશે.

વૃશ્ચિકઃ કાર્યક્ષેત્રમાં ધીમે-ધીમે વૃદ્ધિ થશે

કોઈ નવી રીતથી તમે તમારા સ્વાસ્થ્યના મામલે ખાસ સફળતા મેળવી શકો છો. સ્વાસ્થ્યના મામલે સુધારો થવાની સંભાવના છે. પરિવારમાં સુખ અને સૌહાર્દ વધશે તથા કોઈ માતા સમાન મહિલા સામે આવીને તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવવામાં મદદ કરશે.

ઉપાયઃ થોડી ચણાની દાળને કેસર સાથે પીળા કપડામાં બાંધીને લક્ષ્મી નારાયણ મંદિરમાં અર્પિત કરો, શુભ રહેશે. સાથે જ કિન્નરોને લીલી બંગડીઓનું દાન કરવું પણ તમારા માટે શુભ રહેશે.

ધનઃ પ્રવાસથી લાભ થશે

કાર્યક્ષેત્રમાં ખાટા-મીઠા અનુભવ રહેશે. ક્યાંક ફાયદો થશે તો ક્યાંક કોઈ વ્યક્તિ વિશેષના કારણે થોડી મુશ્કેલીઓ પણ આવશે. આર્થિક મામલે સામાન્ય સુધારો થશે.

ઉપાયઃ સફાઈ કર્મચારીઓ તથા ચોથી શ્રેણીના કર્મચારીઓના હિતમાં કંઈક હકારાત્મક કાર્ય કરો.

મકરઃ જિદ્દી સ્વભાવથી બચીને રહો

. પરિવારમાં પરસ્પર પ્રેમ જળવાઈ રહેશે. બની શકે છે કે પરિવારનો કોઈ સભ્ય તમારાથી દૂર જવાનો નિર્ણય કરી શકે, તેને જવા દેજો કેમ કે તેમાં જ તેમની ભલાઈ છે.

ઉપાયઃ પ્રત્યેક ગુરૂવારે ભગવાન વિષ્ણુને સાત બદામનો પ્રસાદ ધરાવો. વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો જાપ કરો.

કુંભઃ કાર્યક્ષેત્રમાં લાભ થશે

તમારા કાર્યોને પૂરા કરવામાં સફળ રહેશો. આર્થિક મામલે આમ તો વૃદ્ધિ થશે પરંતુ રોકાણ કરતી વખતે થોડો ખચકાટ અનુભવશો. સ્વાસ્થ્યમાં સુધારો થવાની સંભાવના છે.

ઉપાયઃ દુર્ગા સપ્તશતીના સિદ્ધ કુંજિકા સ્ત્રોતનું પાઠ કરવું તમારા માટે શુભ રહેશે.

મીનઃ હકારાત્મક પરિવર્તન થશે

પરિવારમાં પરસ્પર પ્રેમ, આદર અને પ્રગાઢતા પણ વધશે. આ સમય પ્રવાસ માટે પણ શુભ છે તથા પ્રવાસ દ્વારા પણ તમને સફળતા મળશે. સ્વાસ્થ્યમાં ધીમે ધીમે સુધારો થતો રહેશે. કાર્યક્ષેત્રમાં થોડી તકલીફ આવશે તથા કોઈ પિતા સમાન વ્યક્તિ તમારા માટે આ વર્ષે ચિંતાઓનું કારણ બની શકે છે.

ઉપાયઃ શિવલિંગ પર દર સોમવારે ખીરનો અભિષેક કરવો લાભદાયક રહેશે.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google