આ છે 2020 ના સૌથી અશુભ દિવસો, આ 4 રાશિઓએ રહેવું પડશે ખુબજ સાવધાન

0
7574

મિત્રો તમને જણાવીએ કે આજે કે હુ ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, મિત્રો તમને જણાવીએ કે આજે કે આપડા જીવન માં રાશી નું ખુબ મહત્વ છે, મિત્રો તમને જણાવીએ કે જન્મ્ક્ષર જીવન નો એક ભાગ છે, મિત્રો દરેક લોકો ના જીવન માં ખુબ મોટા ફેરફારો થઇ શકે છે,નવા વર્ષની શરૂઆત થઈ ચુકી છે. દરેક લોકો નવા વર્ષ ને ખુબ માણી રહ્યા છે, મિત્રો તમને જન્વીયે કે તે 2020ને લઈને સૌ કોઈ ઉત્સાહિત છે. નવા વર્ષને લઈને જાત-જાતની ભવિષ્યવાણી કરવામાં આવી રહી છે.મિત્રો તમને જણાવીએ કે તે આ વર્ષે 6 ગ્રહણ થવાના છે કેટલાયે મહત્વના ગ્રહોનું ગોચર થવાનું છે,મિત્રો તમને જણાવીએ કે તે લોકોના જીવન પર તેનો સકારાત્મક અને નકારાત્મક અસર કરશે.મિત્રો આજે નવા વર્ષ માં લોકો ને ખુબ સારી સ્થિતિ રહે તે, ભવિષ્યવાણીની માનીએ તો 2020માં ખુબજ સતર્ક રહેવાની જરૂર છે. જ્યોતિષ અનુસાર આ વર્ષે ખાસ તારીખો પર ગ્રહોની અદલાબદલીની અસર થશે.

12 જાન્યુઆરી : તમને જણાવીએ કે તે આજે કે તે આ દિવસે બુધ, શનિ અને પ્લુટો એક સાથે મકર રાશિમાં આવશે.વધુ માં તમને જણાવીએ કે તે આજે કે તે આ યોગ 10 જાન્યુઆરીએ થનારા ચંદ્રગ્રહણના એક દીવસ પછી થઈ રહ્યો છે.મિત્રો તમને જણાવીએ કે તે આ દિવસે મકર રાશિવાળાએ જરા સંભાળીને રહેવુ. એવી ઘટના બનશે કે તમારા જીવન પર ગંભીર અસર કરશે.

23 માર્ચ : મિત્રો તમને જણાવીએ કે તે આજે કે તે આ દિવસે મકર રાશિમાં મંગળ અને પ્લુટો એક સાથે આવી રહ્યા છે.વધુ માં તમને જણાવીએ કે તે આ દિવસે કાર્યક્ષેત્રમાં સાવધાની રાખજો.મિત્રો તમને જનાવીયેબ કે તે આજે એ સહકર્મીઓ સાથે તકરારથી દુર જ રહેજો.વધુ માં તમને જણાવીએ કે તે 23 માર્ચ સાંજ સુધીમાં એવા સમાચાર મળશે જે તમને હલાવીને રાખી દેશે.આમ તો ખુબ સારું વર્ષ જાશે, તમે વિચાર્યુ પણ નહી હોય અવુ થશે તમારી સાથે.

31 માર્ચ : તમને જણાવીએ કે તે આજે કે તે આ દિવસે મંગળ અને શનિ ગ્રહ એક સાથે કુંભ રાશિમાં આવી રહ્યા છે. તે ખુબ મોટો સંભોગ છે, આ દિવસે તમારા વિચારો બદલાઈ જશે જે પણ થશે તમારા માટે આંચકા રૂપ હશે.

13 જૂન : તમને જણાવીએ કે તે આજે કે તે આજના દિવસે મીન રાશિમાં મંગળ અને નેપ્ચ્યુન એક સાથે આવી રહ્યા છે.મિત્રો બધા લોકો ના જીવન માં સારી સ્થિતિ રેહશે, આ બંને ગ્રહો જ્યારે એક સાથે આવે ત્યારે કોઈને કોઈ સમસ્યા આવી શકે છે.વધુ માં તમને જણાવીએ કે તે આ દિવસે મીન રાશિએ સંભાળવુ કેમકે જે સમય આવશે તમારા માટે સારો નથી.

13 ઓગસ્ટ, 9 ઓક્ટોબર અને 23 સપ્ટેમ્બર : વધુ માં તમને જણાવીએ કે તે આજેકે આ તારીખે મંગળ ગ્રહ મેષ રાશિમાં અને પ્લુટો મકર રાશિમાં આવશે જેની અસર આ બંને રાશિઓ પર પડશે.વધુ માં તમને જણાવીએ કે તે આ દરમિયાન તમે બેચેની અનુભવશો, કામના સંદર્ભે તમે થોડા સ્વાર્થી બનશો.

21 ડિસેમ્બર : મિત્રો તમને જનાવીયે કે તે વધુ માં તમને જણાવીએ કે તે આ દિવસે બ્રહસ્પતિ અને શનિ કુંભ રાશિમાં આવશે.તમને જણાવીએ એ તે આજ આ સંયોગ 19 વર્ષ પછી આવશે.મિત્રો તમને જણાવીએ કે તે આજ એકે તે આ સંયોગને ઘાતક માનવામાં આવે છે.મિત્રો તમને જણાવીએ કે આવી સ્થિતિમાં જે રાશિના લોકોને અસર થશે તે મુશ્કેલી લાવશે તે નક્કી છે.

31 ડિસેમ્બર : આ દિવસે શુક્ર ગ્રહ ધનુ રાશિના લોકો પર ખાસ પ્રભાવ પાડશે. 31 ડિસેમ્બરે ધનુ રાશિએ સંભાળવુ તમારો ભૂતકાળ તમારી સામે આવશે અને કેટલાક ખોટા નિર્ણય લાવી શકે છે.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google