મિત્રો આજે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, મિત્રો તમને જણાવીએ કે આજે એક નવીનતમ માહિતી લઇ ને આવિયા છીએ ખાસ તમારી સામે, મિત્રો તમને જણાવીએ કે આજે અમે થોડી રાશી વિષે વાત કરવા જઈ રહયા છીએ, મિત્રો આજે અમે તમને શની ના પ્રકોપ વિષે વાત કરવા જઈ રહયા છીએ, મિત્રો તમને જણાવીએ કે 2020 માં શનિદેવ કોની પર પોતાની કૃપા વરસાવી શકે છે, ચાલો જાણીએ રાશી માં.
મિત્રો તમને જણાવીએ કે જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને તમામ ગ્રહોના ન્યાયધીશ નું પદ શોભાવે છે.તમને જણાવીએ કે દરેક રાશી પર શનિદેવ નું પ્રકોપ હોઈ છે, શનિ સારા કર્મ કરનાર ને શુભ ફળ તો ખરાબ કામ કરનારને આકરો દંડ ફટકારે છે.તમને જણાવીએ કે શનિદેવ સૂર્યપુત્ર અને છાયાના પુત્ર છે.અને શનિ દેવ ખુબ ક્રોધિત પણ ગણવા માં આવે છે. શનિવારનો દિવસ શનિદેવનો કહેવાય છે. આ દિવસે ભગવાન શનિદેવને તેલ ચડાવવાથી મનોરથ પૂર્ણ થાય છે.તમને વધુ માં જણાવીએ કે આજે જાણીએ નવા વર્ષે શનિદેવ કઈ રાશિ પર થશે મહેરબાન કોની કિસ્મત ચમકાવશે કોના પર થશે નારાજ કઈ રાશિના જાતકોએ સંભાળીને રહેવુ.
મિત્રો તમને જણાવીએ કે શનિ કર્મ પ્રધાન દેવતા છે તેમનો હિસાબ ચોખ્ખો હોય છે.અને તે પોતાના હિસાબ પર કાયમ હોઈ છે, શનિના ભાઈ યમરાજ અને બહેન યમુનાજી છે.તમને જણાવીએ કે શનિ પરિશ્રમ કરનાર લોકોની સામે ઢાલ બનીને ઉભા રહે છે તો જ્યોતિષ શાસ્ત્રમાં શનિને મકર અને કુંભ રાશિનો સ્વામી માનવામાં આવે છે.મિત્રો તમને જણાવીએ કે દરેક લોકો એ શનિદેવ ની આરાધના કરવી જ જોઈએ, શનિ હાલ ધનુ રાશિમાં છે અને 24 જાન્યુઆરી 2020 શનિ ધનુ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે.
મિત્રો તમને જણાવીએ કે શનિદેવ ની સમસ્યા ખુબ આગરી છે, આ સમયે વૃશ્ચિક, ધનુ અને મકર રાશિ પર શનિની સાડાસાતી ચાલી રહી છે તો વૃષભ અને કન્યા રાશિ પર ઢય્યા છે.તમને વધુ માં જણાવીએ કે શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારે શનિ મંદિર માં જઈને શનિદેવને સરસોનું તેલ ચડાવવું જોઈએ.મિત્રો તમને જણાવીએ તો પીપળાની પૂજા કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે.અને વધુ માં જણાવીએ કે સાથે સાથે ખીજડાના ઝાડ નીચે દીપ પ્રગટાવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.શનિદેવ ખુબ પ્રસન્ન થાય છે.
મિત્રો તમને જણાવીએ કે જે લોકો પર શનિદેવ ની કૃપા થી લોકો ને ખૂબ આસાર થતી હોઈ છે, જે લોકો પર શનિદશા અને મહાદશા ચાલતી હોય તેમણે દર મંગળવારે શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ.મિત્રો તમને જણાવીએ કે આજે કે આ વર્ષે શનિગ્રહ 24 જાન્યુઆરીએ ધનુ રાશિમાંથી પોતાની સ્વરાશિ મકરમાં ગોચર કરશે.તમને જણાવીએ કે શનિદેવ ખુબજ પ્રસન્ન થાય છે, આ જ વર્ષે 11 મેથી 29 સપ્ટેમ્બર સુધી મકર રાશિમાં વક્રી થશે અને 27 ડિસેમ્બરે અસ્ત થશે.મિત્રો તમને જણાવીએ કે ધનુ અને મકર રાશિમાં પહેલા જ શનિની સાડાસાતી ચાલી રહી છે. હવે કુંભ રાશિ માટે સાડા સાતીનું પહેલું ચરણ શરૂ થઈ જશે. દરેક લોકો આ લેખ ને શેર કરે.
આ રાશિઓ પર સાડાસાતીની નહી થાય અસર
મિત્રો તમને જણાવીએ કે મેષ રાશિ પર શનિદેવનો પ્રભાવ નહી દેખાય.શનિદેવ ની કૃપા વૃષભ રાશિના જાતકો માટે સામાન્ય રહેશે. મિથુન રાશિ પર સાડાસાતીની કોઈ ઇસર થશે નહી. કર્ક રાશિ માટે પણ સામાન્ય રહેશે.
આ રાશિના જાતકોએ સાવધ રહેવુ
મિત્રો તમને જણાવીએ કે શનિદેવ ના જાતકો માટે સિંહ, કન્યા, તુલા અને વૃશ્ચિક રાશિ પર રહેશે શનિ ની નજર માટે આ રાશિના જાતકોએ સંભાળીને રહેવુ.
માહિતી ને શેર કરો
લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ
તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.
Image Source: Google