જમ્યા બાદ માત્ર 20 ગ્રામ ગોળ ખાવ ને., થશે અધધ ફાયદાઓ

0
3092

મિત્રો આજે આપડે જાણીશું કે એક સ્વસ્થ  ને લગતી થોડી માહિતી અને તેમાં પણ આજે દરેક લોકો પોતાની હેલ્થ ને લઇ ને ખુબ ચિંતા હોઈ છે અને તેને આપડે આજે એક ખુબ સરસ ટીપ્સ આપવા જી રહયા છીએ અને આ ટીપ્સ જો તે અપનાવશે તો તને ખુબ ફાયદો થઈ શકે છે અને તેને ખુબ મોટા કરશે તેને ફાયદો

આપડે દરરોજ રોજિંદા જીવન માં ગોળ નું સેવન જમતા સમયે કરતાજ હોઈએ છીયે અને તેવામાં આજે  જણાવીશું કે આપડે જમ્યા બાદ 20 ગ્રામ ગોળ ખાવા થી કેટ કેટલા ફાડા ઑ થાઈ  છે તો ચાલો દોસ્તો જાણ્યે

પ્રાચીન સમયથી ગોળને સ્વાસ્થ્ય માટે અમૃત માનવામાં આવ્યું છે. જો તમે પણ ગળ્યાના શોખીન છો તો એને તમારા ડાયટમાં જરૂરથી સામેલ કરો. મજાની વાત એ છે કે એને ડાયાબિટીસના દર્દીઓ પણ ખાઇ શકે છે. કારણ કે આ અનરિફાઇન્ડ નેચરલ શુગર છે, જેનાથી ડાયાબિટીક દર્દીઓને નુકસાન પહોંચાડતા નથી.

1 કપ છીણેલા મૂળામાં ગોળ અને લીંબુનો રસ મિક્સ કરીને 10 મિનીટ સુધી બનાવીને તૈયાર કરો અને દરરોજ 1 ચમચી સેવન કરવાથી અસ્થમાથી રાહત મળશે.

ગોળ પેટથી જોડાયેલી ઘણી સમસ્યાનો રામબાણ ઇલાજ છે જેમ કે ગેસ, એસિડીટી અને ભૂખ ના લાગવી, આ ઉપરાંત ગોળ, સિંધારું અને મરી મિક્સ કરીને ખાવાથી ખાટા ઓડકારથી છુટકારો મળે છે.

ગોળમાં સોડિયમ અને પોટેશિયમ મળી આવે છે. આ શરીરમાં એસિડના પ્રમાણને કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે

ગોળમાં એન્ટી ઓક્સીડેન્ટ અને મિનરલ્સ મળી આવે છે જે આપણી રોગ પ્રતિરોધક ક્ષમતાને મજબૂત બનાવે છે. એના સેવનથી શરદી ખાંસી ડેવી બિમારીઓથી રાહત મળે છે.

  • ગોળમાં આયન નું ભરપૂર માત્રા મળી આવે છે. એનિમિયાથી ગ્રસ્ત લોકો માટે ખૂબ ફાયદાકારક રહે છે.
  • જ્યારે પણ તમે થાક મહેસૂસ કરો છો તો ગોળ ખાઇ લો. આપણા શરીરને ઊર્જા પ્રદાન કરે છે.
  • પીરિયડ્સ દરમિયાન મહિલાઓને ચીડિયાપણ થઇ જાય છે. ગોળનું સેવન ચીડિયાપણને દૂર રાખે છે અને દુખાવાથી પણ રાહત અપાવે છે.
  • ગોળને ઘી ની સાથે ગરમ કરીને ખાવાથી કાનનો દુખાનો ગુમ થઇ જાય છે.

લોકોને નાકની એલર્જીની સમસ્યા હોય છે અને સવારે ઊઠતા જ છીંક આવવાની શરૂ થઇ જાય છે, એને સવારે ખાલી પેટ 1 ચમચી ગોળ અને 2 ચમચી આંબળાના રસની સાથે ગોળ લેવો જોઇએ. એનાથી રાહત મળશે.

દોસ્તો તમને માહિતી ગમી હોય તો શેર કરો

લેખન અને સંપાદન : હું-ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.