પૈસાની તંગી, ઘરની નાજુક પરિસ્થિતી અને પોતાના મોજશોખ માટે છોકરીઓ વેશ્યાવૃતિના ધંધામાં આવતી હોવાનું તો આપણે જાણીએ જ છીએ.પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ ધંધામાં પુરુષોની પણ બોલબાલા છે. ભારતના મોટા શહેરોમાં આ વેપાર ખૂબ જ ધમધમે છે.
દિલ્હી, મુંબઈ, અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરોમાં આ વેપાર જોરશોર થી વેગ પકડી રહ્યો છે. દેહવિક્રયના ધંધામાં સક્રિય પુરુષને જી’ગોલો તરીકે ઓળખવામાં આવે છે.આપના દેશમાં ઘણા સે’ક્સ રે’કેટનો પર્દાફાશ અવાર નવાર થતો હોય છે જે સમાચારોમાં સાંભળવા મળે છે.
પણ ભારતમાં આ પુરુષોની વે’શ્યાવૃતિનો વ્યાપાર ખૂબ જ જડપથી વધી રહ્યો છે. આજના આ સમાજમાં આ કડવું સત્ય પણ છે.દેશના ઘણા મોટા શહેરોમાં પુરુષોનું બજાર ભરાય છે જ્યાં પુરુષોની બોલીઓ લગાડવામાં આવે છે. અને આ બોલીઓ લગાડવાવાળી મહિલાઓ મોટાભાગની મોટા ઘરની પૈસાદાર મહિલાઓ હોય છે.
જ્યાં આ બજાર ભરાય અને બોલીઓ લગાડવામાં આવે છે તે જગ્યાને જી’ગોલો માર્કેટ તરીકે ઓળખાય છે.આ ધંધામાં ફસાયેલા કે પોતાની મરજીથી પોતાના મોજશોખ પૂરા કરવા કે મજબૂરીથી આવતા મોટા ભાગના છોકરાઓ કોલેજીયન હોય છે.
પૈસા કમાવવાની લાલચમાં કે કોઈ મજબૂતીને કારણે આ ધંધામાં આવવા મજબૂત બને છે. ઘણા છોકરાઓને આ ધંધામાંથી થતી મોટી આવકને લીધે આ ધંધો છોડી નથી શકત્તા.આ જી’ગોલોનો વેપાર રાતના ૧૦ વાગ્યાથી શરૂ થઈને મોડી રાતના ૩ વાગ્યા સુધી ચાલે છે.
દિલ્હીના લાજપતનગર, સરોજનીનગર, પાલિકા માર્કેટ વગેરે જગ્યાએ રાતની સાથે આ માર્કેટની મહેફિલ પણ જામે છે. અહી પુરુષો એકદમ તૈયાર થઈને આવે છે અને પૈસાદાર ઘરની મહિલાઓ તેમની બોલી લગાવે છે.જી’ગોલોની બોલી કેટલા સમય માટે છે તેના પર નિર્ભર હોય છે.
સામાન્ય રીતે ૨૦૦૦ થી લઈને ૩૦૦૦ સુધીની બોલી લાગે છે અને જો આખી રાતની વાત હોય તો આ બોલી ૭૦૦૦ થી લઈને ૧૫૦૦૦ સુધીની હોય શકે છે. મજબૂત બાંધો અને સિક્સ પૅક વાળા જી’ગોલોની કિંમત ઊંચી હોય છે
આ બધુ કામ કમિશન પર ચાલતું હોય છે, જી’ગોલોને પોતાની કમાણીનો અમુક હિસ્સો પોતાની માટે ગ્રાહક શોધી લાવનાર ને આપવાનો હોય છે. અહી મુખ્ય સડકો પર જી’ગોલો આવીને ઊભા રહે છે અને ત્યાં ગાડીઓમાં મહિલાઓ આવીને તેમણે વાતચીત માટે ગાડીમાં બેસાડે છે ત્યારબાદ જો સોદો નક્કી થઈ જાય તો ગાડીમાં જતાં રહે છે. જી’ગોલો પોતાની ઓળખાણ માટે ગાળામાં રૂમાલ અથવા તો પટ્ટો બાંધીને રાખે છે.
હવે તો આ ધંધો ગુજરાતના મોટા શહેરોમાં પણ વધી રહ્યો છે, અમદાવાદ, સુરત અને બરોડા જેવા શહેરોમાં આ ધંધો ખૂબ જડપથી વધી રહ્યો છે. અહી પણ મુખ્ય શહેરો પર આવા કિસ્સાઓ જોવા મળી જાય છે.
આપણા દેશમાં એવા ઘણા બધા સેક્સ રેકેટો ચાલતા રહે છે, અને એના વિષે તમે ન્યુઝ પેપરમાં અને ન્યુઝ ચેનલમાં જોતા જ હશો. પરંતુ શું તમે પુરુષોના બજાર વિષે જાણો છો? ભારતમાં વેશ્યાવૃત્તિ ઝડપથી વધતી જઈ રહી છે, અને તમને જાણીને નવાઈ લાગશે કે આ ધંધામાં ફક્ત મહિલા જ નહિ પણ પુરુષો પણ હોય છે.
આ વાંચીને તમને ઘણું આશ્ચર્ય થયું હશે, પણ આ આજના જમાનાનું સૌથી મોટું અને કડવું સત્ય છે. દેશના ઘણા ભાગોમાં પુરુષોનું બજાર ભરાય છે, અને જ્યાં બોલીઓ લગાવવા વાળી મહિલાઓ હોય છે. આ ધંધામાં મોટી સંખ્યામાં પુરુષો કામ કરે છે.
પુરુષોના બજાર માટે ‘જીગોલો’ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે.અહીંયા ભરાય છે પુરુષોનું બજાર સામાન્ય રીતે વિદેશમાં મેલ પ્રોસ્ટિટ્યૂટ એટલે પ્રોસ્ટિટ્યુશનના ધંધામાં જોડાયેલા પુરુષો માટે ‘જીગોલો’ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે.
પરંતુ ભારતના ઘણા મોટા શહેર જેવા કે દિલ્હી, ચંદીગઢ, મુંબઈ વગેરેમાં પણ જીગોલોની સંખ્યા ઝડપથી વઘી રહી છે. અને આ જાણકારીનો એક તાજા રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે.આ ગૌરખધંધાની જાળમાં ફસાવા વાળા લોકોમાં મોટાભાગના કોલેજમાં ભણતા યુવાન છોકરાઓ હોય છે.
આ ધંધામાં ઘણા યુવા પોતાની કોઈ મજબૂરીને કારણે, તેમજ કેટલાક લોકો પૈસાની લાલચમાં આવી જાય છે. કોલેજોના આ યુવાઓ પૈસા કમાવાની લાલચમાં આવા ગંદા વેપારને અપનાવી રહ્યા છે. અને આ છોકરાઓની બોલી લગાવવા વાળી મહિલાઓમાં મોટા ઘરની વહુઓ અને છોકરીઓ હોય છે.
વધુ માહિતી આપતા તમને જણાવીએ પત્ની પિડીત પતિઓ હવે જાહેરમાં આવીને હલ્લાબોલ કરવા માંડ્યાં છે. ત્યારે અખિલ ભારતીય પત્ની અત્યાચાર વિરોધી સંસ્થાના ચીફ દશરથ દેવડાએ પોતાના સભ્યોને જીગોલો બનાવાનું લાયસન્સ અપાવવા માટે કલેક્ટર સમક્ષ માંગ કરી છે.
દશરથ દેવડાએ ‘પુરૂષ અને સ્ત્રી બંનેને સેક્સની ભૂખ હોય જ છે’ વાતનો ઉલ્લેખ કરીને ‘પુરૂષ સેક્સ વર્કર્સ’ તરીકેનું લાયસન્સ મેળવવા અરજી કરીએ છીએ. અમારી સંસ્થાના સભ્યોને જીગોલો એટલે કે ‘પુરૂષ સેક્સ વર્કર’ તરીકે કાર્ય કરવા જરૂરી લાયસન્સ આપવામાં આવે.
દશરથ દેવડાની અરજીને સમર્થન આપવા માટે આજે બપોરે દોઢ વાગ્યે દશરથ દેવડાના નિવાસસ્થાને મોટી સંખ્યામાં પત્ની પીડિત પતિઓ એકઠા થશે.
પોતાની અરજી અંગે વાત કરતા દેવડાએ કહ્યું હતું કે, પત્નીઓ છાશવારે પતિ નપૂસંક હોવાના આક્ષેપો કરીને તેમના પર ખોટા કેસ કરે છે. જેને પગલે અમે હવે જીગોલો બનાવા માટે અરજી કરી છે. અમદાવાદમાં ચાલતા પત્ની પીડિત પુરૂષ સંઘની સંખ્યા એક બે નહી પરંતુ 53 હજારને આંબી ગઇ છે.
આ સંસ્થામાં સામાન્યથી લઈને એનઆરઆઇ , ડોક્ટર, આર્મીના જવાનોનો પણ સમાવેશ થાય છે. સામાન્ય રીતે પત્નીઓ દ્વારા પતિ સામે ફરિયાદ કરવામાં આવે છે, ત્યારે આ સંસ્થામાં લોકો પોતાની પત્ની ,સાસરીયા અને ટીવી સિરીયલથી પરેશાન થઇને આવે છે. સંસ્થાના સંચાલક દશરથ દેવડાના જણવ્યા અનુસાર અમરા ત્યાં દુઃખી પતિઓ આવે છે જેઓને સામાન્ય સમસ્યામાં જીવન જીવવું દોજખ બની જાય છે.