15000 ના આ દેશી ટેસ્ટ થી થશે કેન્સર ની આગોતરી જાણ….સારવાર માં રહેશે સરળતા..લેખ વાચી ને શેર કરો

0
727

મિત્રો આજે હું ગુજરાતી ના આ લેખ માં ખુબ સારી માહિતી લઇ ને  આવિયા છીએ જે તમે જાણી ને ખુબ મજા આવશે અને લોકો ને ખુબ મદદ થાશે, મિત્રો આજે આપડે જાણીશું કે દેશ માં લોકો સ્વાસ્થ્ય બાબતે ખુબ સભાન નથી, અને ઘણા લોકો હવે પોતાની થોડી થોડી કાળજી લેતા હોઈ તેવું લાગે છે,મિત્રો આપડે આપદા શરીર ની કાળજી આપ્દેજલેવી જોઈએ, મિત્રો આપદા શરીર ની સારસંભાળ ની જવાબદારી આપડી પેહલી હોવી જોઈએ

મિત્રો આજે એક મળતી માહિતી પ્રમાણે માત્ર રૂપિયા15 હજારના ખૂબ જ સરળ બ્લડ ટેસ્ટ દ્વારા ડોક્ટર્સ હવે દર્દીને કેન્સર છે કે નહીં તેની આગોતરી માહિતી મેળવી શકશે.મિત્રો તે થાય તો નાના માણસો માટે ખુબ સારી બાબત છે  આવું થતા ડોક્ટર્સ દર્દીઓની ટ્રિટમેન્ટ પણ કાળજી પૂર્વક કરી શકશે. મિત્રો સાથે જ કેન્સર પરત ઉથલો મારી રહ્યું છે કે નહીં તેની પણ ટેસ્ટ થઈ જશે.અને હા આ ખાસ પ્રકારની ટેસ્ટ લિક્વિડ બાયોપ્સી પર આધારિત ટેક્નોલોજી જેને ઓન્કોડિસ્કવર કહેવાય છે, આ ટેસ્ટ તેના આધારિત છે, મિત્રો ચાલો આગળ જાણીએ

મિત્રો આ ટેસ્ટમાં દર્દીના લોહીમાં રહેલા કેન્સર સેલ્સની તરત જ ઓળખ થઈ જશે.અને તે કે જેથી તે શરીરના કોઈ અંગમાં કેન્સર ફેલય તે પહેલા જ સારવાર શરુ કરી દેતા દર્દીના બચવાની શક્યતા પણ વધી શકે છે.મિત્રોભારત ના પૂણેના વૈજ્ઞાનિક જયંત ખંડારે આ લિક્વિડ બાયોપ્સી ટેસ્ટને વિકસિત કર્યો છે.અને તે તેના ખાસ ડાયગ્નોસ્ટિક ટૂના ઉપયોગથી ફક્ત કેન્સરની જાણ થાય છે અને તેતળું જ નહીં ડોક્ટર આ રિપોર્ટના આધારે ટ્રિટમેન્ટ પ્લાન કરી શકે છે તેમજ જો કોઈ દર્દીને ટ્રિટમેન્ટ શરુ હોય તો તે કેટલી અસરકારક છે તે પણ નક્કી કરી શકે છે.મિત્રો આ ડોક્ટર ખંડારે જણાવ્યું કે આ ટેસ્ટને સપ્ટેમ્બર મહિનાથી સમગ્ર ભારતમાં ફેઝ વાઇઝ લોન્ચ કરવામાં આવશે.

મિત્રો વૈજ્ઞાનિક ખંડારે જણાવ્યું કે તેમનો લોન્ગ ટર્મ પ્લાન છે કે આગામી કેટલાક વર્ષમાં આ ટેસ્ટ કિટને દુનિયાભરના માર્કેટમાં રિલીઝ કરવામાં આવે.મિત્રો જો આ પ્લાન સકસેસ જશે તો લોકો ને ખુબ સારવાર મળી રહેશે ,ખંડારે એક્ટોરિયસ ઇનોવેશન એન્ડ રિસર્ચ લિમિટેડ નામના એક સ્ટાર્ટઅપના કો ફાઉન્ડર અને ચીફ સાયન્ટિફિક ઓફિસર છે. જેને તેમને વર્ષ 2013માં અરવિંદન વાસુદેવન સાથે મળીને શરુ કર્યું હતું.મિત્રો આગળ વાચો

મિત્રો વૈજ્ઞાનિક ખંડારે જણાવ્યું કે લિક્વિડ બાયોપ્સી પર આધારીત ઓન્કોડિસ્કવરની મદદથી બીમારી શરીરમાં કઈ રીતે વધી રહી છે તેના પર નિયમિત નજર રાખી શકાય છે.હા મિત્રો તેની સાથે જ આ ટેસ્ટ દ્વારા કેન્સર ફરી ઉથલો મારી રહ્યું છે કે શું તે અંગે પણ જાણી શકાય છે.મિત્રો આજે આ એક એવા પ્રકારનો ટેસ્ટ છે જેમાં દર્દીના શરીરમાં ખૂબજ પ્રાથમિક સ્તરે કેન્સરના સેલ્સ ડેવલોપ થઈ રહ્યા હોય ત્યારે જ જાણી શકાય છે.તેથી તમે જાણી શકશો કે કેન્સર કયા લેવલ પર છે.

મિત્રો ભારત માં આવેલી  સંસ્થા ડ્રગ્સ એન્ડ મેડિકલ ડિવાઇઝ રેગ્યુલેટરી બોડી , ધ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગોનાઇઝેશને આ ટેસ્ટ કિટનું ભારતમાં ઉત્પાદન કરવાનું લાઇસન્સ પહેલા જ મંજૂર કરી દીધું છે.અને તે મિત્રો આ લાયસન્સ આપતી સંસ્થા ખાલી મેડીકલ ને લગતી માહિતી અને તેને લગતી દવાઓ આપે છે, મિત્રો  ખંડારે કહે છે કે આ દુનિયાની બીજી આવી ટેક્નોલોજી છે. આવી પહેલી ટેક્નોલોજી અમેરિકામાં છે.અને પરંતુ તેનું આ ભારતીય વર્ઝન ખૂબ જ સસ્તું છે તેમજ અમેરિકન વર્ઝનની તુલનાએ ઘણુ જ સ્પેસેફિક છે. અમેરિકામાં મળતી આ ટેસ્ટ કિટની કિંમત 84 હજારથી લઈને 1 લાખ રુપિાય સુધી હોય છે અને તે ભારતમાં મળતી નથી. પરંતુ હવે ખંડારે અને તેમના સાથીઓએ વિકસાવેલા આ ભારતીય વર્ઝનની કિંમત માત્ર 15000 રુપિયાની આસપાસ છે.મિત્રો તે ખુબ સસ્તી જ કેવાય,મિત્રો ભારત માં આવા વૈજ્ઞાનિકો છે ત્યાં સીધી ભારત પર કોઈ આચ આવશે નય.

નોંધ : આ લેખ aajtak અને અન્ય અજેન્સી માંથી અનુવાદ કરી લીધેલ છે

લેખન અને સંપાદન : હું-ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.