સૌથી મોટી શોધ-અહીં મળી આવિયું 14000 વર્ષ જૂનું ગામ, લોકો ની રેહવા ની રીત ભાત જોઇને ચોકી જશે!

0
509

મિત્રો તમને આજના લેખ માં અમે તમને જાણવા જઈ રહયા છીએ કે એક એવી માહિતી કે તમે તે માહિતી ને જાણી ને ચોકી જશો,મિત્રો તમને જણાવીએ કે કેનેડિયન પ્રાંત બ્રિટિશ કોલમ્બિયાના એક દૂરસ્થ ટાપુ પર ખોદકામ દરમિયાન હજારો વર્ષ જૂનું ગામ મળી આવ્યું છે.અને અહીં ઉત્તર અમેરિકાના ઇતિહાસમાં સૌથી પ્રાચીન માનવ સંસ્કૃતિના નિશાન છે. ગામ આશરે 14,000 વર્ષ જૂનું હોવાનું અનુમાન છે.અને તે આ ગામ કેનેડાના વિક્ટોરિયા શહેરથી ઉત્તર પશ્ચિમમાં 500 કિલોમીટર દૂર ટ્રેડિકેટ આઇલેન્ડ પર મળી આવ્યું છે.અને તે એક અંદાજ મુજબ આ ગામ ઇજિપ્તના પિરામિડ કરતા જૂનું છે.

ઉત્તર અમેરિકાનું સૌથી જૂનું ગામ કેનેડા માંથી મળી આવ્યું 

મિત્રો તમને જણાવીએ કે સીબીસીના અહેવાલ મુજબ, હેલ્ટ્સુકના પરંપરાગત વિસ્તારમાં એક ગામ મળી આવ્યું હતું, જેનો આશરે 14,000 વર્ષો પહેલા અસ્તિત્વમાં હોવાનો દાવો કરવામાં આવે છે.અને તે હેલ્ટ્સુકનો મૌખિક ઇતિહાસ તે ક્ષેત્રનું વર્ણન કરે છે અને તેને જેમાં જમીન ખોદકામ કરવામાં આવ્યું હતું,અને તે જે મુજબ તે સ્થાન હતું જે બરફના યુગ દરમિયાન વસવાટ કરતું હતું. આગળ વાચો

મિત્રો તમને જનાવીએ છીએ કે અમારા પૂર્વજોએ અહીં રહેવા માટે ખૂબ જ સંઘર્ષ કર્યો હતો. ઈન્ડિપેન્ડન્ટમાં પ્રકાશિત અહેવાલ મુજબ, આ ગામ માં વૈજ્ઞાનિક નું માનવું છે કે ખોદકામમાંથી મળી આવેલી કલાકૃતિઓ ભાલાની સાથે અગ્નિ અને માછલી પકડવાના સાધનોની સાથે મળી આવી છે.અને તે આ સાધનો બરફના યુગના છે, તેથી ઉત્તર અમેરિકામાં આ સંસ્કૃતિનો વિકાસ કેવી થયો તે અંગે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

વિશ્વની સૌથી જૂની માનવ સંસ્કૃતિના નિશાનો મળ્યાં છે.

મિત્રો તમને જ્નાવીયે કે અહીં ખોદકામના કામમાં સામેલ હકાઈ સંસ્થાના સંશોધનકર્તા અલીશાએ જણાવ્યું છે કે આ કલાકૃતિઓને જોઈને આપણે બધા ચોંકી ગયા,અને તે કારણ કે તે ખૂબ જ જૂની છે. અને તે તેઓ માને છે કે આ શોધ ઉત્તર અમેરિકામાં સંસ્કૃતિની શરૂઆત વિશેની આપણી ધારણાને બદલશે.અને તો ચાલો આપણે તમને પ્રાચીન સંસ્કૃતિના અંત વિશે જણાવીએ,અને તે નિષ્ણાતો માને છે કે બ્રિટીશ કોલમ્બિયાના કાંઠે મોટા પ્રમાણમાં માનવ સ્થળાંતર થયું હતું. માહિતી ને ખુબ જ શેર કરજો .

મિત્રો તમને જણાવીએ કે ઘણા માને છે કે મનુષ્ય પ્રથમ એશિયા થઈને અમેરિકા પહોંચ્યો હતો અને ત્યાંથી તેઓએ આ ગામ પૂર્વી અને મધ્ય કેનેડામાં બનાવ્યું હશે.અને તે જો કે, ઘણા અધ્યયન મુજબ મનુષ્યે પ્રથમ બોટનો ઉપયોગ કરીને કાંઠે પ્રવાસ કર્યો હતો.અને તે જો કે, આવી હકીકતનો આધાર ફક્ત પથ્થરનાં સાધનો અને કેટલાક અન્ય નિશાનીઓ છે.મિત્રો આ ખુબ જ સારું ગામ છે અને તે ખુબ જ લોકો ને યાદગાર ગામ છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.

લેખન અને સંપાદન : હું-ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.