પતિ ને હતી વિચિત્ર ટેવ,પત્નિ બીજા પુરુષો જોડે સમા-ગમ કરે તો પતિને મજા આવતી એક દિવસ….

0
235

સવાલ.હું 31 વરસની ડિવોર્સી છું અને છેલ્લા સાત વરસથી પિયરમાં રહું છું અને મારી પડોશમાં રહેનારા એક પરિણીત પુરુષ સાથે મને પ્રેમ છે. તેને બે સંતાન પણ છે અને તે પણ મને પ્રેમ કરે છે.

પરંતુ તે શરીર સુખની માગણી કરે છે જે મને મંજુર નથી પરંતુ હું એને નારાજ કરવાની હિંમત કરી શકતી નથી તે મને છોડી દેશે એનો મને ડર છે તો યોગ્ય સલાહ આપવા વિનંતી.

જવાબ.સાત વર્ષથી તમે પિયરમાં બેઠા છો. અને નાની ઉંમરમાં તમારા છૂટાછેડા થયા છે. આથી તમારા પરિવારજનોએ તમારે માટે યોગ્ય સાથી તલાશ કરી તમારા પુનઃલગ્ન કરાવી દેવા જોઇતા હતા. આ સમાજમાં એકલા રહેવાનું શક્ય નથી.

આ કામ ઘણું મુશ્કેલ છે. એકલતા કોરી ખાતા નહીં ભરવા જેવું પગલું ભરી લેવાની પણ શક્યતા છે જે તમારા કિસ્સામાં બન્યું છે અને હજુ પણ મોડું થયું નથી જાગ્યા ત્યારથી સવાર સમજી આ પુરુષ સાથેનો સંબંધ તોડી નાંખો તે તમારી સાથે લગ્ન કરે એ શક્યતા નથી.

તેને માત્ર શરીર સુખમાં જ રસ છે અને આમ પણ કોઇનો સંસાર ભાંગવામાં નિમિત્ત બનો નહીં અને યોગ્ય જીવનસાથી શોધી પરણી જવામાં જ તમારા સૌની ભલાઇ છે. હાથે કરીને મુરખ બનો નહીં. તમારી જિંદગી સુધરે એ દિશામાં આગળ વધો.

સવાલ.હું એક એકવીસ વરસની યુવતી છું. બે મહિના પછી મારા લગ્ન છે. લગ્નના બે-ત્રણ વર્ષ સુધી અમને સંતાનની ઇચ્છા નથી. તો શું હું કોપર-ટી બેસાડી શકું છું? કે આ સિવાય બીજા સુવિધાજનક ગર્ભ-નિરોધક સાધન ઉપલબ્ધ છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

જવાબ.નવ વિવાહિત સ્ત્રીને કોપર-ટીનો ઉપયોગ નહીં કરવાની સલાહ ડૉક્ટરો આપે છે. સામાન્ય રીતે કોપર-ટી એક સંતાનના જન્મ પછી જ બેસાડી શકાય છે.

નવ પરિણીત યુગલ માટે સ્ત્રી ગર્ભ નિરોધક ગોળીનો ઉપયોગ કરે અથવા પુરુષ નિરોધ વાપરે એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે. ગર્ભ નિરોધક ગોળીઓના ઉચિત પ્રભાવ માટે એને સહવાસના બે મહિના પૂર્વે ડૉક્ટરની સલાહ લઇ વાપરવાની શરૂઆત કરો.

સવાલ.સ્ત્રીને ગર્ભવતી થાય તે માટે પુરુષે કયા સમયે સ્ખલન કરવું જોઈએ? વિભાવનાની શક્યતાઓ વધારવા માટે પુરુષના સ્ખલન પછી લિંગ યોનિમાર્ગમાં કેટલો સમય રહેવું જોઈએ? હું અને મારી પત્ની પ્રેગ્નન્સી માટે સખત મહેનત કરીએ છીએ

જવાબ.ગર્ભાવસ્થાની ખાતરી આપતી કોઈ ચોક્કસ સમયગાળો અથવા ચોક્કસ પદ્ધતિ નથી. કેટલીકવાર ગર્ભાવસ્થા પ્રથમ વખત ચાલે છે અને કેટલીકવાર તે ઘણો સમય લે છે. લિંગ યોનિમાર્ગમાં કેટલા સમય સુધી રહેવું જોઈએ, ઉત્થાન થયા પછી લિંગ યોનિમાર્ગમાંથી બહાર આવવું જોઈએ.

સવાલ.મારી પત્ની મને બીજા પુરુષ સાથે સે-ક્સ કરીને ઉત્તેજના આપે છે, મને આનંદ થાય છે. હું પણ ઈચ્છું છું કે મારી પત્ની તેના બોયફ્રેન્ડ સાથે મારી સામે સે-ક્સ કરે. મને ખ્યાલ છે કે આ યોગ્ય પ્રકારનું વર્તન નથી.

પુરુષને તેનો પાર્ટનર તેની સામે બીજા કોઈની સાથે ઈન્ટીમેટ પળો માણે તે પસંદ નથી કરતો. મારી પત્ની માટે પણ તે મુશ્કેલ છે. મને શું થઈ રહ્યું છે? શું આ સામાન્ય વર્તન છે? આ માનસિકતા બદલવા મારે શું કરવું જોઈએ?

જવાબ.હા, આ અસામાન્ય વર્તન છે, સામાન્ય રીતે કોઈ ઈચ્છતો નથી કે તેનો પાર્ટનર તેની સામે બીજા પુરુષ સાથે આવું કરે. અને ચોક્કસપણે પત્ની પણ નહીં. તમારી આ પ્રકારની મજા ભવિષ્યમાં તમને ભારે પડી શકે છે. તમે મનોચિકિત્સકને મળો જે તમારી સમસ્યાને દૂર કરવામાં તમારી મદદ કરી શકે.