આ 12 ફોટા ઓ જોઈ ને તમે પોતાની હસી રોકી નય શકો…જુવો માનવી ના કારનામા

0
6701

મિત્રો ફરી એક વાર હું-ગુજરાતી ના આ લેખ માં લઇ ને આવિયા છીએ ખુબ સારા ફોટો ઓ લઇ ને જે જોઈ ને તમે પોતાની હસવાનું બંધ ની કરી શકો, મિત્રો આજે આખી દુનિયા માં લોકો ખુબ નવા નવા કારનામા કરતા જોવા મળે છે, મિત્રો આજે એવાજ થોડા ફોટો તમને દેખાડીશું કે તમે જોઈ ને ખુબ હસી જશો, મિત્રો આખી દુનિયા માં લોકો કઈક ને કઈક નવી નવી હરકતો કરતો હોઈ છે અને તે ની થોડી ફોટાઓ લાવીયા છીએ ખુબ સારા, ચાલો શરુ કરીએ.

1.આ ફોટા માં જુવો કે ગાડી કરતા વધારે માલ ભરેલો છે

2.આ ફોટા માં જુવો કે ઘરમાં પાણી છે પણ કેવા આરામ હી રેય છે

3.આ ફોટા માં જુવો તો તેમાં ટ્રેન માં કેટલા લોકો ભરેલા છે

4.આ ભાઈ એ તો ચપ્પલ ને તાળું માર્યું

5.આ ભાઈ એ ફેસબુક જેવું મંદિર બનાવિયું

6.આ ફોટા માં જુવો તો તેમાં બાળકો ની જુની સ્કુલ વાન છે

7.હવે આ ભાઈ ચાલન કાપશે .

8.આ ભાઈ નો તો ખુબ ફોટો જોવ જેવો છે.

9.આ ભાઈ નું ટોયલેટ વી.આઈ. પી છે

10.આ ફોટા માં વાઘ તે પાણી માં છલાંગ લગાવતો જોવા મળે છે,

11.આ ભાઈ નો ફોટો જુવો તો તેમાં ટ્રેન માં જગ્યા ના મળતા આ ભાઈ એ તો સારો રસ્તો નીકાલીયો છે

લેખન અને સંપાદન : હું-ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.