10 વર્ષથી ભીખ માંગી રહી છે આ મહિલા…મહિલા ના બેંક ના ખાતા માં એટલા પૈસા હતા,કે તમે જાણી ને ચોકી જશો

0
652

મિત્રો આજે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ લેખ મિત્રો આ લેખ વાચી ને તમારા હોશ ઉડી જશે, મિત્રો તમને જણાવીએ કે દેશ માં અને વિદેશો માં ભીખ માગવી તે સરળ બાબત થઇ ગઈ છે, અને જેનું શરીર સારું છે તેવા પણ ઘણા લોકો ભીખ માંગતા હોઈ છે, વિશ્વના ઘણા દેશોમાં ભીખ માંગવી એ ગુનાની શ્રેણી માં આવે છે, પરંતુ આ હોવા છતાં વિશ્વભરમાં મોટી સંખ્યામાં ભિખારી છે. આવી જ એક મહિલા ભિખારીના સમાચારો આ દિવસોમાં સામે આવિયા છે. આ સ્ત્રી ભિખારી ના બેંક ખાતામાં ઘણા બધા પૈસા છે, તે જોઈને બેન્કરો એ પણ પરસેવો આવી ગયો હતો.

મિત્રો તમને જણાવીએ કે ખરેખર, આ મહિલા લેબનોન ની છે, જેનું નામ વફા મોહમ્મદ અવદ છે. તેમના બેંક ખાતામાં લગભગ 6.37 કરોડ રૂપિયા છે.તમને જણાવીએ કે આજે તે મહિલા આટલા પૈસા બાંક માં હોવા છતા ભીખ માંગે છે. જ્યારે તેણી તેના પૈસા એક બેંક થી બીજી બેંકમાં સ્થાનાંતરિત કરવા બેંક પહોંચી ત્યારે તે મળી આવ્યું હતું.અને ત્યારે બેંક વાળા લોકો ને તેની જાણ થઈ હતી.

મિત્રો તમને વધુ માં જણાવીએ તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે મહિલા એ પૈસા ટ્રાન્સફર કરવા માટે બેંકમાં અરજી કરી હતી,અને તે સમયે ત્યારે કર્મચારીઓ ના કાન ઉભા થયા હતા કારણ કે તેમની પાસે રોકડ રકમ જેટલી નહોતી જેટલી તેણી એ ચેકમાં ભરી હતી.મિત્રો આટલા બધા પૈસા તેને પોતાની બેંક માં જમા કરાવ્યા હતા, મિત્રો આગળ વાચો.

મિત્રો વધુ માં તમને જણાવીએ કેતે મહિલા ના બે ચેક સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહયા છે, જેની 30 સપ્ટેમ્બર, 2019 ના રોજ પ્રશંસા કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મહિલા સીડન ની રહેવાસી છે અને તે અહીં ની એક પ્રખ્યાત હોસ્પિટલ ની સામે બેસીને આખો દિવસ ભીખ માંગે છે.મિત્રો તામી ખાલી આ મહિલા નો જુસ્સો જુવો મિત્રો કે ભીખ માંગી ને આટલા પૈસા જમા કરી લીધા છે.

મિત્રો તમને જણાવીએ કે આજે તે ગલ્ફ ન્યૂઝ અનુસાર, હોસ્પિટલની એક નર્સે અહેવાલ આપ્યો કે મહિલા હોસ્પિટલ ના ગેટ પાસે ભીખ માંગવા બેઠી છે. તે લગભગ 10 વર્ષથી અહીં ભીખ માંગી રહી છે. તેની આસપાસના લોકો તેને માત્ર ભિખારી તરીખે લોકો ઓળખે છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google