યુવતીને ખેતરમાં લઈ જઈને નગ્ન કરીને હવસખોર યુવકે કરી નાખી એવી હાલત કે…

0
1884

મિત્રો આજના સમયમાં કોઈના પર વિશ્વાસ મુકવો એજ મોટી વાત હોય છે મિત્રો તમને જણાવી દઈએ કે આપણે જેના પર વિશ્વાસ કરીએ એજ આપણને દગો આપતા હોય છે. આજકાલ બળાત્કારના કિસ્સાઓ ઘણા સામે આવ્યા છે જેમાં ભાભી ઉપર, નણંદ ઉપર, યુવતી પર, કોઈ સગીરા પર વગેરે જેવી ઘટનાઓ તમે આજ સુધી સાંભળી હશે. પરંતુ મિત્રો આજે અમે તમને એવા કિસ્સા વિશે જણાવવા જઈ રહ્યા છે જેમાં યુવતીને યુવક ખેતરમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

મિત્રો તમને જણાવી દઈએ કે આવી ઘટનાઓ આપના સામે રોજ બરોજ સામે આવે છે પરંતુ મિત્રો આ કિસ્સા એવું બન્યું છે કે જાણીને તમારા હોશ ઉડી જશે. રાપરમાં ભર બપોરે પરિણીત યુવતીને તેના બે માસિયાઈ ભાઈ છરીની અણીએ મોટર સાયકલ પર ઉઠાવી ગયા હતા. બંને હવસખોરે ત્રંબૌ રોડ પર આવેલા ખેતરમાં યુવતી સાથે શારીરીક સંબંધો બાંધીને વારાફરતી દુષ્કર્મ આચર્યુ હતું. પરિણીત યુવતીએ બુધવારે સાંજે વલ્લભપર ગામના ભરત હોથી કોલી અને પ્રકાશ વેલા કોલી નામના યુવાનો સામે ફરિયાદ નોંધાવી હતી.

અંતે એવી માહિતી સામે આવી જે મુજબ તમને જાણવી દઈએ કે બંને તેના માસિયાઈ ભાઈ છે. બંને સામે અપહરણ, સામુહિક દુષ્કર્મ વિગેરે કલમો તળે પોલીસે ફરિયાદ નોંધીને આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.આ ઘટનાની વિગત એવી છે કે, 25 વર્ષિય પરિણીતા રાપરમાં માવતરે આવી હતી. 12 દિવસ પહેલાં બપોરેનજીકમાં રહેતી બહેનના ઘરે જતી હતી ત્યારે મોટર સાયકલ પર ધસી આવેલા આરોપીઓએ તેને આંતરી લીધી હતી. પ્રકાશે છરી બતાવી અને ધમકી આપ્યા બાદ તેને બળજબરીપૂર્વક બાઈક પર બેસાડી હતી.

બંને આરોપીઓ તેને ત્રંબૌ રોડ પર આવેલા એક ખેતરમાં લઈ ગયા હતા. છરી બતાવીને તેનાં વસ્ત્રો ઉતારીને નગ્ન કરીને બંનેએ વારાફરતી શારીરિક સંબધો બાંધીને બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કાર ગુજાર્યા બાદ કોઈને કહેશે તો તને અને તારા પિતા-ભાઈઓને મારી નાખીશુ તેવી ધમકી આપી હતી. થોડા દિવસો પૂર્વે આરોપી ભરત હોથી કોલીને ભોગ બનનાર પરિણીતાના પિતા અને ભાઈઓએ માર માર્યો હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. તેનો બદલો લેવા આ કૃત્ય કર્યું હોવાનું મનાય છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.આજકાલના સમયમાં આવા કિસ્સાઓ વધવા લાગ્યા છે અને દરરોજના માટે આવો એક કિસ્સો તમે જોતા જ હશો પણ એવામાં જ એક કિસ્સો અહીંયા બન્યો છે.તેમજ આ ઘટના વિશે આગળ જણાવવામાં આવે તો આ ઘટના કામરેજ તાલુકાના ભૈરવ ગામની છે અને જ્યાં એક હવશખોર 25 વર્ષીય સુરતના કામરેજમાં પવિત્ર સંબંધો શાર્મશાર કરતી એક ઘટના બની છે તેવું અહીંયા જણાવવામાં આવ્યું છે પણ આ એક હવસખોર ભત્રીજાએ સગી ફોઈ સાથે દુષ્કર્મ આચરવાની કોશિશ કરી હતી તેવું જાણવા મળ્યું છે.પણ આવામાં આ વૃદ્ધા સાથે દુષ્કર્મ આચરતા જ આ વૃદ્ધા ને લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

ત્યારબાદ એવું પણ કહેવાય છે કે તેણે પોલીસે દુષ્કર્મ આચરનાર હવસખોર યુવક ભત્રીજાને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે.જ્યારે આ ઘટના કામરેજ તાલુકાના ભૈરવ ગામ બની છે અને જ્યાં એક હવશખોર 25 વર્ષીય ભત્રીજાએ જ પોતાની 65 વર્ષની વૃદ્ધ ફોઈ ને પોતાની હવસનો શિકાર બનાવી હતી તેવું જાણવા મળ્યું છે પણ તેની સાથે જ કહેવાય છે કે આ ભૈરવ ગામે રહેતી વૃદ્ધ ફોઈ ખેતરમાં લાકડા વીણવા ગઈ હતી અને આવા સમય દરમ્યાન ગામમાં જ રહેતા કરણ વસાવા નામ બદલેલ છે.

નામના 25 વર્ષીય ભત્રીજા એ વૃદ્ધાની એકલતા નો લાભ ઉઠાવ્યો હતો પણ જ્યારે આ 25 વર્ષીય ભત્રીજાએ પોતાની હવસ સંતોષવા માટે ફોઈ ને શિકાર બનાવી હતી તેવું જાણવા મળ્યું હતું અને ત્યારબાદ બળજબરી પૂર્વક વૃદ્ધા સાથે દુષ્કાર્મ આચરતા આ મહિલા એટલે કે 65 વર્ષની વૃદ્ધ ફોઈ લોહી લુહાણ થઈ ગઈ હતી તેવી જાણ થઈ છે.ત્યાર બાદ એવું પણ જાણવા મળ્યું છે કે આ યુવક ભત્રીજો ત્યાંથી નાશી છૂટ્યો હતો અને ત્યાંથી દૂર ભાગી ગયો હતો.

આ ઘટના અંગેની જાણ વૃદ્ધાના પુત્રને થતા જ વૃદ્ધાને પ્રથમ તો કામરેજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી અને ત્યારબાદ જ્યાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવી હતી અને ત્યાંરબાદ ત્યાંની મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું અને તે યુવક પર દુષ્કર્મ નો ગુનો નોંધાવવામાં આવ્યો હતો અને કામરેજ પોલીસે ગણતરીના કલાકોમાં જ આ યુવકને ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.ગુજરાત રાજ્ય હવે બળાત્કારનું પાટનગર બન્યું હોય તેમ છાસવારે બળાત્કાર-ગેંગરેપ જેવી ગંભીર ઘટનાઓ હવે સામાન્ય ઘટનાઓની જેમ જ બની રહી છે. આવી જ એક ચકચારી મચાવતી ઘટના પંચમહાલમાં બની છે. જીલ્લાના કાલોલ તાલુકના એક ગામમાં પરણીતા પર સામુહિક બળાત્કાર થયા હોવાની ફરિયાદ કાલોલ પોલીસ મથકે નોધાતા ચકચાર મચી જવા પામી છે .

કાલોલ તાલુકાના એક ગામની પરિણતા પર ગામના જ 4 યુવાનોએ સામૂહિક બળાત્કાર ગુજારવાની ઘટના બનવા પામી છે. કાલોલ તાલુકાના એક ગામની પરણીતા છેલ્લા કેટલાક સમયથી પોતાના પિયરે આવી રહેતી હતી. રાત્રીના ૧૦ વાગ્યાની આસપાસ ગામમાંથી ચાલતા પસાર થઇ રહી હતી તે વખતે ગામના જ એક યુવાને પરણિતાનો હાથ પકડી લીધો હતો અને તે સમયે ગામના જ અન્ય ૩ ઇસમો આવી પરણિતાનું મોઢું દબાવી નજીકના ખુલ્લા ખેતરમાં ઢસેડી લઈ ગયા હતા, જ્યાં ચારેય ઇસમો દ્વારા પરણિતા સાથે તેની મરજી વિરુધ ૩ વખત દુષ્કર્મ ગુજાર્યું હતું.

બાદમાં પરણિતાના બિભસ્ત હાલતમાં આરોપીઓએ પોતાના મોબાઈલમાં ફોટા પાડી તેમજ વિડીયો બનાવી લીધા હતા અને આ ઘટનાની જાણ જો કોઈને કરી તો વિડીયો તેમજ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા.

સમગ્ર ઘટના અંગે પરણિતા દ્વારા કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોધાવવામાં આવી છે. કાલોલ પોલીસ મથકે ૪ ઇસમો સામે સામુહિક બળાત્કાર અંગેની ફરિયાદ નોધી પોલીસ દ્વારા ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. હાલ કાલોલ પોલીસે વરસતા વરસાદમાં પણ ઘટના સ્થળે પહોંચી એફ એસ એલની મદદથી ઘટના સ્થળે પણ સઘન તપાસ હાથ ધરી ગુનીની વધુ તપાસ હાથ ધરી છે. તેમજ પરિણતાને તબીબી પરીક્ષણ અર્થે વડોદરા ખાતે ખસેડવામાં આવી છે.

પીડિતાએ જણાવ્યું હતું કે હું મારું નવું ઘર બને છે ત્યાં રાત્રીના 8 વાગ્યાના સમયે જતી હતી તે વખતે જયદીપ આવ્યો હતો અને એને પહેલા મારો હાથ પકડી લીધો મેં છૂટવાનો ઘણો પ્રયત્ન કર્યો પરંતુ બીજા ૩ લોકો પણ આવી જતા તેઓને મને પકડી લેતા હું છૂટી શકી નહોતી. ત્યારબાદ તે લોકો મને ઢસડીને ખુલ્લા ખેતરમાં લઇ ગયા હતા ત્યાં 4 જણાએ 3 વખત મારી પર બળાત્કાર કર્યો હતો અને મારા કપડા પણ ફાડી નાખ્યા હતા. નગ્ન ફોટા મોબાઈલમાં પડ્યા હતા અને તે વાયરલ કરવાની પણ ધમકી આપી હતી.

કાલોલ પોલીસ મથકની હ માં આવતા એક ગામમાં એક પરણિત બહેન સાથે 4 ઇસમોએ સામુહિક બળાત્કાર ગુજાર્યા હોવાની ફરિયાદ કાલોલ પોલીસ મથકે નોધવામાં આવી છે. બળાત્કાર ગુજારનાર 4 આરોપીઓને ઝડપી પાડવા માટે હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, તેમજ ફરિયાદી બેનની ફરિયાદ મુજબ તેઓના ફોટા પણ વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું. માટે તે દિશામાં પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.આજે દિવસે ને દિવસે રેપ અને બળાત્કાર ના કિસ્સા માં ખૂબ વધારો જોવા મળે છે.આજે જોવા જઈએ તો અહીં આવા કિસ્સા માં ઝડપ થી વધી રહ્યા છે.આજે મહિલાઓ ને ઘરે થી બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે.અને આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જે ખૂબ ચોંકાવનારો છે.જાણીએ આ કિસ્સા વિસે વિગતે.

આ કિસ્સો મૂળ બારડોલી નો છે.અને અહીં ના એક ગામ માં આ કિસ્સો બન્યો છે.જ્યાં એક યુવકે એક વિધવા મહિલા સાથે જબરદસ્તી શારીરિક સંબંધ બાંધ્યા હતા.જેથી સમગ્ર ગામ માં રોષ નો માહોલ જોવા મળી રહ્યો છે.અને યુવકે એક દિવસ અહીં પણ 5 મહિલા દૂધી આ યુવકે આ મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.અને એના કારણે થોડા જ દિવસો બાદ આ મહિલા ગર્ભવતી થઈ ગઈ હતી. અને જ્યારે આ મહિલા એ આ યુવક સાથે લગ્ન કરવાનું કહ્યું તો એને ના કહી દીધું. જેથી આ મહિલા એ પોલીસ સ્ટેશનમાં માં ફરિયાદ નોંધાવી છે.જેથી સમગ્ર બારડોલી માં રોષ નો માહોલ જોવા મળી રહ્યો છે.

જણાવીએ તમને સમગ્ર કિસ્સા વિસે.બારડોલી તાલુકાના મઢીમાં કાંટી ફળિયામાં રહેતી દીપિકા (નામ બદલ્યું છે) વિધવા જીવન વિતાવે છે અને ગુજરાન માટે ખેતમજૂરી કરી છે.જે પ્રિયા સુરેશ ચૌધરીના ખેતરમાં કામ કરવા જતી હતી. અહીં વિરમ કાળુ રાઠોડ મેનેજર તરીકે કામ કરતો હતો.અને આ મહિલા ને ઘણા સમય પહેલા આ યુવક સાથે પ્રેમ સંબંધ બંધયા હતા.જ્યાં બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા.

અને આ યુવક આ યુવતી ને ઘણી વાર બહાર ફરવા પણ કઈ જતો હતો.અને આ યુવકે આ મહિલા ને ભરોસો અપાવ્યો હતો કે એ એની સાથે લગ્ન જરૂર કરશે અને આ યુવકે એનો જ ફાયદો ઉઠાવ્યો હતો.અને આમ આ યુવક રોજ આ મહિલા સાથે શારીરિક સંબંધ બાંધતો હતો.આ એની આ મહિલા સાથે સતત પાંચ મહિના સુધી સંબંધ બાંધ્યા હતા.જેથી આ મહિલા ગર્ભવતી થઈ હતી.વિરમે પ્રિયાને આ રીતે સતત પાંચ મહિના સુધી ભોગવી હતી અને આ શારીરિક સંબંધથી પ્રિયા ગર્ભવતી બની ગઈ હતી.

બે મહિનાનો ગર્ભ હોવાનું જણાતા પ્રિયાએ વિરમને લગ્ન કરવાનું જણાવ્યું હતું. જોકે, વિરમે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો અને આ જ કારણે એને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.અને આ બનાવ હાલ ખૂબ ઉગ્ર બન્યો છે.જેથી આ મહિલા ની ફરિયાદને આધારે પોલીસે વિરમ રાઠોડ સામે બળાત્કારની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.અને મહિલા ના પરિવાર નું કહેવું છે આ યુવક ને જલ્દી જ પકડવામાં આવે.જણાવી દઈએ કે હાલ માં આ યુવક ફરાર છે.