યુવતીને માસિક સમયે થતો હતો સ્તનમાં દુખાવો,ત્યારબાદ જે થયું તે જાણી અચક પામી જશો…….

0
249

મિત્રો તમને જણાવી દઈએ કે સમાગમ દરેક સ્ત્રી પુરુષની ઈચ્છા થી થાય છે અને જેમાં બંને શારીરિક સંબંધ નો આનંદ લેતા હોય છે પરંતુ શું તમે જાણો છો કે તમે જે આનંદ લઇ રહ્યા છે તેમાં તમને અમુક સમય દરમિયાન કોઈ સમસ્યાઓ ઉતપન્ન થતી હોય છે મિત્રો તમને જણાવી દઈએ કે એક મહિલા ને શારીરિક સંબંધ દરમિયાન સ્તનમાં દુખાવો થાય છે તો ચાલો જાણીએ આવા કેટલાક સવાલો વિશે અને નિષ્ણાતો ના જવાબો વિશે.

સવાલ: હું 24 વરસનો યુવક છું અને મારાથી મોટી મહિલા સાથે મારે ઓળખાણ થઇ છે અને હું તેને ઘણીવાર મળી ચુક્યો છું અને હવે અમારી વચ્ચે શારીરિક સંબંધ છે અને તેમજ તે રોજ સહવાસ માટે મને મજબૂર કરે છે અને તેમજ મારે હવે આ પ્રકરણ સમાપ્ત કરવું છે તો મારે શું કરવું અને તે મને તેમનાથી દૂર જવાનું ના કહે છે તો આ બાબત વિશે મારે શું કરવું જોઈએ એ જણાવવા વિનંતી.

જવાબ: તેમજ તમારી મરજી વિરુધ્ધ કોઇ તમને શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી શકે તેમ નથી અને તેમજ તમે જે વિચારો તે કરી શકો છો અને તેમજ તમે એ સ્ત્રીને ઉત્તેજન આપ્યું હશે તેની સાથે જ એટલે જ તે આગળ વધી હશે અને જણાવ્યું છે કે તમારે આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકવું હોય તો એ મહિલાને આ બાબતે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દો અને તમારે આ બાબતે વધારે વિચારવાની જરૂર નથી અને તેમજ તેની સાથે બધો જ વ્યવહાર બંધ કરી દો અને તેમજ તમે તેની સાથે બોલવા-ચાલવાનું બંધ કરો અને તેનાથી દૂર રહો તો તે તમને નફરત કરવા લાગશે.

સવાલઃ હું 47 વર્ષનો છું અને મારા લગ્નને 20 વર્ષ થયા છે. મારી પત્નીને એવું લાગે છે કે સેક્સ એ ગંદું કામ છે. અમે છેલ્લા 10 વર્ષથી સેક્સ માણ્યું નથી.હું કાઉન્સેલરને બતાવવાની કોશિશ કરું છું પરંતુ તે આમ કરવાનું ના પાડે છે. મેં રાહ જોઈ પરંતુ તેમાં કોઈ જ ફેરફાર આવ્યો નથી. હવે હું તેને છુટાછેડા આપવાનું વિચારી રહ્યો છું. તો હું શું કરું.જવાબઃ તમારે ખરેખર ચિંતા કરવાની જરુર છે કારણકે તમારી સમસ્યા લાંબા સમયથી ચાલી રહી છે.આવા કેસમાં તે મહત્વનું છે કે બન્ને કોઈ સાઈકિયાટ્રિસ્ટની મુલાકાત લો. આ ઉપરાંત તમારા ફેમિલી મેમ્બર્સને પણ મોકળા મને વાત કરો. જેથી કરી કોઈ યોગ્ય નિર્ણય આવી શકે.

સવાલ: મારા લગ્નને 11 વર્ષ થયાં છે પણ હું બીજી સ્ત્રી સાથે પ્રેમમાં છું. પત્નીને આની જાણકારી છે અને અમે ફક્ત પરિવારને કારણે જ સંબંધ ચલાવીએ છીએ. અમારી વચ્ચે કોઈ સંબંધ નથી. લોકડાઉનને કારણે અમારે એક બીજાનો સામનો કરવાની ફરજ પડી છે. થોડા દિવસો પહેલા સંબંધ બંધાયા અને હવે તે ફરીથી તેના માટે મને સંકેતો આપી રહી છે, પરંતુ હું મારી ગર્લફ્રેન્ડને છેતરવા માંગતો નથી. હું પણ સેક્સ માટે તરસું છું. સમજાતું નથી કે શું કરવું?

જવાબ: લોકડાઉન હોય કે નહીં,આ બિલ્કુલ આદર્શ પરિસ્થિતિ નથી. તમે ઉલ્લેખ કર્યો છે કે તમારું લગ્નજીવન ખૂબ જ નિષ્ક્રિય રહ્યું છે, મને ખાતરી છે કે તમારી પત્ની એવી છાપ હેઠળ જીવે છે કે કંઈક સારું થઈ રહ્યું નથી. તમારી પત્ની સાથે પ્રમાણિક બનો. તમે બંને હાથમાં લાડુ લઈને ચાલી શકતા નથી.સવાલ: મારી ઉંમર 25 વર્ષની છે. પહેલાં હું દરરોજ એકવાર માસ્ટરબેશન કરતો હતો, પરંતુ હવે લોકડાઉન પછી હું તે અઠવાડિયામાં એક જ વાર કરી શકું છું. શું કરવું?

જવાબ: હસ્તમૈથુન અથવા સેક્સ, રોજ કરો, અઠવાડિયામાં એકવાર અથવા મહિનામાં એક વાર, તેનાંથી કોઈ ફરક પડતો નથી. તમે શારીરિક રીતે ફીટ છો. હસ્તમૈથુન અથવા સેક્સ કેટલું કરો છે તેની ગણતરી કરવી જરૂરી નથી, પરંતુ તે જાણવું મહત્વપૂર્ણ છે કે તમે તેને યોગ્ય રીતે કરી શકો છો કે નહીં. બંને બાબતોમાં સૌથી મહત્વપૂર્ણ છે, વ્યક્તિની ઇચ્છા. જો ઇચ્છા યોગ્ય છે, તો યોગ્ય ઉત્તેજના લાવશે અને જ્યાં ઉત્તેજના હશે તો જ તમે પરાકાષ્ઠાએ પહોંચી શકશો.

સવાલ:હું 20 વર્ષીય કોલેજિયન યુવતી છું. મને માસિક આવે તેના પહેલાં સ્તનમાં દુખાવો ચાલુ થઈ જાય છે. અને સ્તન કડક થાય છે અને સ્તનમાં ગાંઠ થઈ હોય તેવું લાગે છે. માસિક બંધ થાય તે પછીથી સ્તન નોર્મલ થઈ જાય છે. શું મને સ્તન કેન્સર થઈ શકે છે. કે પછી સ્તન કેન્સરની આ ગાંઠ હશે.

જવાબઃ આ ઉંમરની ઘણી યુવતિઓને આવી સમસ્યા જોવા મળે છે. તબીબી ભાષામાં આ સમસ્યાને સાઈક્લિકલ માસ્તાલજીઆ કહે છે. આ સમસ્યાને કેન્સર સાથે કશું પણ લાગતું વળગતું નથી. સ્તનના ચોક્કસ ભાગમાં પ્રવાહીના ભરાવાને કારણે આમ થઈ શકે છે. જો કે આનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. તમે તમારા ડોક્ટરની સલાહ લો. ડોક્ટર તમને યોગ્ય દવા સૂચવી શકશે. સ્તનના ભાગમાં માસિક સમયના દુખાવો નોર્મલ ન થાય ત્યાં સુધી વધુ પ્રમાણમાં ચા-કોફી પીઓ નહીં. તેમ જ આ દિવસોમાં યોગ્ય સાઈઝની ઢીલી બ્રા પહેરવાનું રાખો. વધુ પડતી ટાઈટ બ્રા પહેરવાથી પણ સ્તનમાં દુખાવો થઈ શકે છે. જો ઘરમાંજ રહેવાનું હોય તો સાવ લૂઝ કપડાં પહેરવા. અને સ્તનના યોગ્ય સાઈઝની કપ બ્રા પહેરો.

સવાલ: મારું માસિક અનિયમિત છે અને હું 25 વર્ષની યુવતિ છું. તબીબી પરીક્ષણ કરાવતા જાણવા મળ્યું કે મને પોલિસાયસ્ટીક ઓવરીયન ડિસીઝ (પીસીઓડી) છે. ચાર મહિનાથી હું હોમિયોપેથી દવાઓ લઉં છું. આ પછી મારું માસિક નિયમિત બન્યું છે. એક મહિના સુધી મેં ગર્ભનિરોધક ગોળીઓ પણ લીધી હતી અને આ કોર્સ પૂરો થયા પછી માસિકના આઠમા દિવસે મેં જાતીય સુખ માણ્યું હતું. શું ગર્ભવતી બની શકું છું.

જવાબઃ અનિયમિત માસિક હોય તેમને ગર્ભવતી બનવાની થોડી ઘણી શક્યતા છે. જો તમારા લગ્ન ન થઈ ગયા હોય તો કોઈ પણ ગર્ભનિરોધક પધ્ધતિની સહાય વિના સમાગમ કરવાનું કામ જોખમી તો કહેવાય જ. ”સલામત દિવસો” માત્ર ભ્રામિક છે. હકીકતમાં એ સલામત છે એવા કોઈ પુરાવા નથી. કેટલીક વાર સાતથી આઠ દિવસ સુધી શુક્રાણુઓ જીવંત રહી શકે છે. સમય ગુમાવ્યા વિના કોઈ સારા ગાયનેકની સલાહ લેવી જોઈએ.

સવાલ: મારી ઉંમર 19 વર્ષની છે મને 25 વર્ષના છોકરા સાથે પ્રેમ થયો છે. અમારે લગ્ન કરવા છે પરંતુ મારા માતાપિતા મારા આ નિર્ણયથી નારાજ છે. મારી બહેન પણ પ્રેમલગ્ન કર્યા હતા તો તેને તકલિફ થઈ હતી. મારે માતા-પિતા તેમ જ મારા પ્રેમીને દુઃખી કરવા નથી તો મારે શું કરવું.

જવાબઃ તમારા કિસ્સામાં સમયને નિર્ણય લેવા દો. હાલમાં થોડો સમય સુધી રાહ જુઓ. તમારા પ્રેમી સાથે થોડી વાતચીત ઓછી કરો, ઘર પરિવાર અને માતા પિતા સાથે સમય પસાર કરો. જો તેમ છતાં તમારા પ્રેમી સાથેનો તમારો પ્રેમ ઘટતો નથી તો ઘરમાં માતાપિતાને સમજાવવાનો પ્રયાસ કરો. માતા પિતા પાસેથી જાણો કે તેઓ પ્રેમ લગ્ન માટે કેમ રાજી નથી. તેઓ કેમ આવો નિર્ણય લેવા જઈ રહ્યા છે. તમારા પ્રેમીના ઘર પરિવાર સાથે તમારા માતા પિતાને મળાવો. બંને પરિવાર સાથે મળીને યોગ્ય નિર્ણય લઈ શકશે. પ્રેમની આંધીમાં ક્યારેક ખોટા નિર્ણયો ન લેવાઈ જાય તે જોજો. તમારી ઉંમર હજુ ઘણી નાની છે. ક્યારેક પ્રેમના અતિરેકમાં ખોટા નિર્ણયો લેવાઈ જાય તો મા બાપ સહિત બધાને તમે દુખી કરશો. જો તમારો પ્રેમ ટકે તો વાંધો નહીં. પરંતુ જો પ્રેમ લગ્ન પછી પતિ સાથે અણબનાવ થયો તો તમે એકેય બાજુના નહીં રહો. તમારા માટે સમયને પસાર થવા દો એ જ મોટો નિર્ણય હશે.

સવાલ: જેમ કે સ્તન ઢીલાં પડી જવા, યોનિ માર્ગ પહોળો થઈ જવો, શીઘ્ર સ્ખલન, ચહેરા પર કરચલીઓ, કામસુખનો અભાવ ઈત્યાદિ. અહીં અમે તેમના પ્રશ્નોનાં ઉત્તરો એકસાથે આપવાનો પ્રયાસ કરીએ છીએ. પાંચ બહેનો (ઉત્તરપ્રદેશ)

જવાબ: બાળકના જન્મ સાથે યોનિમાર્ગ પહોળો થઈ જવો અને શિશુના સ્તનપાનને કારણે સ્તન ઢીલાં પડી જવા એ સામાન્ય બાબત છે. ઉરોજોને કે યોનિમાર્ગને ફરીથી અગાઉ જેવા કરવા કોસ્મેટિક સર્જરી સિવાય કોઈ ઈલાજ નથી. શીઘ્ર સ્ખલનની સમસ્યા દૂર કરવા દેશી વાયગ્રા લઈ શકાય. પરંતુ આવા કોઈપણ ઉપાય-ઉપચાર અજમાવવાથી પહેલા સેક્સોલોજીસ્ટનો સંપર્ક કરવો સલાહભર્યું છે. શિશ્ન ટૂંકું કે પાતળું હોવાથી જાતીય સંબંધમાં ઉત્સાહ ન આવે એ માત્ર માનસિક અવસ્થા છે.

જાતીય સંવેદના યોનિના આરંભના ભાગમાં જ અનુભવાતી હોવાથી જાતીય ઉત્સાહને શિશ્નની લંબાઈ સાથે ઝાઝો સંબંધ નથી. તેથી આવી માનસિકતામાંથી બહાર આવીને ફેન્ટસીમાં રાચ્યા પછી સંબંધ બાંધવાનો પ્રયાસ કરવાથી તમારી કામના પૂર્ણ થવાની પૂરેપૂરી શક્યતા છે. છેવટના ઉપાય તરીકે સેક્સોલોજીસ્ટનો સંપર્ક કરવો. બાકી ૫૦ વર્ષની સ્ત્રીનું વજન માત્ર ૪૮ કિલો હોય ત્યારે ચહેરા પર વધતી વયની નિશાનીરૂપે આવતી કરચલીઓ ઝટ દેખા દઈ શકે. તેને માટે તમે ફિઝિયોથેરપીસ્ટ પાસે ચહેરા માટેની ચોક્કસ પ્રકારની કસરત શીખી લો. સાથે સાથે નિયમિત રીતે ફેશ્યલ કરાવતા રહેવાથી પણ કરચલીઓ પડવાની પ્રક્રિયા ધીમી પડે છે.

સવાલ: હું ૩૬ વર્ષની અપરિણીત યુવતી છું. દસ વર્ષ પહેલાં હું એક યુવક સાથે પ્રેમમાં હતી. પછી તેણે બીજી યુવતી સાથે લગ્ન કરી લીધાં છે અને બે બાળકનો પિતા છે. મારે હજી પણ તેની સાથે શારીરિક સંબંધ છે. મારો પ્રશ્ન એ છે કે જ્યારે હું તેની સાથે સંભોગ કરું છું ત્યારે મને કોઈ જાતની ફીલિંગ્સ નથી થતી કે કોઈ પણ જાતનો અહેસાસ નથી થતો તે જ્યારે યોનિપ્રવેશ કરે છે ત્યારે મને ખબજ નથી પડતી કે પ્રવેશ થયો કે નહીં. સંભોગની ક્રિયા ક્યારે પૂરી થઈ જાય છે એની પણ મને જાણ નથી થતી. મને શું તકલીફ છે એ બાબતમાં માર્ગદર્શન આપશો. એક યુવતી (વિરોલ)

જવાબ: સ્ત્રીના કામચક્રમાં ચાર તબક્કા હોય છે કામેચ્છા, યોનિમાર્ગમાં ચીકણાહટ, યોનિપ્રવેશ અને ચરમસીમા આમાંથી કયા તબક્કામાં તમને તકલીફ છે એ જાણવું જરૂરી છે અને એ જાણ્યા પછી એનો ચોક્કસ ઉપાય થઈ જશે. આ કોઈ મોટી સમસ્યા નથી. આ એક સામાન્ય તકલીફ છે અને માત્ર સામાન્ય બુદ્ધિના ઉપયોગથી સૉલ્વ થઈ જાય છે.

સવાલ: મારી ઉંમર ૬૯ વર્ષની છે. ૬૭ વર્ષ સુધી મારી સેક્સ-લાઈફ નોર્મલ હતી. બે વર્ષ પહેલાં જાણ થઈ કે મને ઑસ્ટિયોપોરોસિસ છે. બે વર્ષથી ઉત્થાનની તકલીફ પણ છે અને સંભોગ કર્યા પછી ઘણી વીકનેસ લાગે છે. તો ઑસ્ટિયોપોરોસિસ હોય એ વ્યક્તિએ સેક્સ-લાઈફ બંધ કરી દેવી જોઈએ કે ચાલુ રાખી શકે? જાતીય સબંધ ચાલુ રાખવાથી હાડકાંને વધુ નુકસાન કે કેલ્શિયમ વધુ-ઓછું થાય એવું બને? માર્ગદર્શન આપશો. એક પુરુષ (પાદરા)

જવાબ: યૌન સંબંધ જીવન ચાલુ રાખવાથી હાડકાંને બિલકુલ નુકસાન નથી થતું. હકીકતમાં મૂવમેન્ટ ચાલુ હોય તો હાડકાં વધુ મજબૂત થાય છે અને એની મજબૂતાઈમાં કોઈ વિપરીત અસર નથી થતી. સંભોગ કર્યા પછી તમને જો થાક લાગતો હોય તો નિયમિત સવારે રાસાયણ ચૂર્ણ નરણા કોઠે લેવું હિતાવહ રહેશે. રાસાયણ એટલે એ દવા જે જવાની ટકાવી રાખે અને બુઢાપાને દૂર ઠેલે. આમાં ત્રણ દ્રવ્યો આવે છે ગળો, ગોખરું અને આમળાં. ગળો શક્તિપ્રદ છે. ગોખરું માટે હમણાં પુરવાર થયું છે કે એનામાં ટેસ્ટોસ્ટેરોન (પુરુષ હોર્મોન) ખૂબ જ છે.

સવાલ:મારે અત્યારે અભ્યાસ ચાલુ છે અને મારી ઉંમર ૧૭ વર્ષ છે અને હું એક છોકરાને ખુબજ પ્રેમ કરું છું અને મને લાગે ત્યાં સુધી તે પણ મને ખુબ જ પ્રેમ કરે છે અને મારો બોયફ્રેન્ડ ૨૦ વર્ષનો છે.એક દિવસ તે મને તેના રૂમમાં લઇ ગયો અને તેણે મારી સાથે શારીરિક છૂટછાટ લેવાની શરૂઆત કરી.મેં ના પાડી તો તેણે મને છોડી દેવાની ધમકી આપી.તે દિવસે એણે સમાગમ સિવાય બધી જ છૂટછાટ કરી લીધી હતી અને તે હવે સમાગમ પણ કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે.પરંતુ મને લગ્ન પૂર્વે આમાં રસ નથી.પરંતુ તેને કહેલું તે વાક્ય યાદ આવે છે કે તું મારી સાથે આવું નહિ કરે તો હું તને છોડી દઈશ માટે તે મને છોડી દેશે એવો પણ મને ડર લાગે છે.આ અંગે મારે શું કરવું એ જણાવવા વિનંતી.

જવાબ:જુઓ તમે તેને પ્રેમ કરો છો એ વાત સાચી પરંતુ પ્રેમ ખાલી સમાગમ માટે જ કરે છે તો તમને આ છોકરો છોડીને જતો રહે એમાં જ તમારી ભલાઇ છે.કારણકે આને તમારી પ્રત્યે પ્રેમ નથી તે માત્ર તમારો સંભોગ કરવા માટે જ ઉપયોગ કરવા માગે છે અને આમ પણ તમારી ઉંમર ઘણી નાદાન છે હજુ તમને જ્ઞાન નથી તમને આ નાદાનીમાં કોઇ ભૂલ થઇ જશે અને તમને ગર્ભ રહી જશે તો તમે અને તમારો પરિવાર મુશ્કેલીમાં મૂકાઇ જશે.આ વખતે તમારો આ કહેવાતો પ્રેમી તમારી સાથે ઊભો રહેશે નહીં એ વાત પણ જાણી લો. આથી એ છોકરા સાથે તમામ સંપર્ક કાપી નાખો અને એની સાથે એકાંતમાં જવાનું ટાળો.આવા છોકરાઓ ફક્ત તમારી સાથે સમાગમ કરવા જ પ્રેમનું નાટક કરતા હોય છે માટે તમારે તેની સાથે સંપૂર્ણ સબંધ રદ કરી દો.

પ્રશ્ન:હું એક પરણિત યુવતી છું મારા લગ્ન થયા ને ૧૦ વર્ષ થઈ ગયા છે અને હા મારી ઉંમર ૩૩ વર્ષ છે અને મારા પતિની ઉમર ૨૭ વર્ષ છે અને અમારા આ લગ્ન જીવનમાં એક પુત્રી પણ છે અને મારા પતિ પણ સારા છે.પરંતુ છેલ્લા ૮ વર્ષથી મનેઅમારી પાડોશમાં રહેતા એક છોકરા સાથે પ્રેમ છે અને અમે બંને એકબીજાને ખુબજ પ્રેમ કરીએ છીએ અને તેની ઉંમર ૩૨ વર્ષની છે હવે એણે મારી સાથે સંબંધ તોડી નાખ્યો છે અને તે મારી સાથે વાત પણ કરતો નથી તેનું કહેવું છે કે તેના પરિવારના સભ્યો તેને માટે છોકરી શોધે છે.તે જોબ કરતો નહોતો ત્યાં સુધી તેણે મારી સાથે સંબંધ રાખ્યો હતો.અને હાલ તેને મારી જોડે બધા સંપર્ક તોડી નાખ્યા છે અને હવે હું તેને ભૂલી શકતી નથી.અને કોઈ કહ્યું કે એને કોઈ બીજી મહિલા સાથે પણ અફેર છે તો મારે શું કરવું તે જણાવવા વિનંતી.

જવાબ:તમે લગ્ન તમારા પતિ જોડે કર્યા છે તો તમારે પર પુરુષ વિશે વિચારવું પણ ગુણો છે.તમારે માત્ર એ પુરુષને ભૂલી તમારા સંસારમાં મન પરોવવાનું છે.લગ્નેતર સંબંધનો આવો જ અંત આવે છે.તમે કહો છો કે તમારા પતિ સારા છે તો પછી પર પુરુષ પ્રત્યે આકર્ષણ થવાનું કારણ શું જો તમારા પતિને વફાદાર રહેવાનું શરૂ કરો તો તમારા લગ્ન જીવનમાં શારીરિક સુખ શું તમે એ પુરુષને આર્થિક મદદ કરતા હતા આ પ્રશ્નનો ઉત્તર હા હોય તો એ પુરુષ પોતાના સ્વાર્થ માટે તમારી લાગણીઓ સાથે રમત રમતો હતો. તમારે એને ભૂલવો જ પડશે અને આ કામ મુશ્કેલ નથી. તમારી પુત્રી અને પરિવારના ભવિષ્ય માટે તમારી પાસે આ જ એક વિકલ્પ છે.અને આ પર પુરુષને ભૂલવો તમારા માટે કઠિન કામ નથી અને તમારે તેને ભૂલવા માટે પોતાને કામમાં વ્યસ્ત રાખવા પડશે.