યુવકને થઈ ગયો પરણિત યુવતી સાથે પ્રેમ, મિત્રના ઘરે બોલાવીને બાંધ્યો શારીરિક સંબંધ,પરંતુ થયું એવું જે જાણી અચક પામી જશો…….

0
1302

આજે બળાત્કારની ઘટનાઓ ખુબજ વધી રહી છે અને આનું એકમાત્ર કારણ એ છે કે આ પ્રકારનો કોઈ કાયદો બનાવવામાં આવ્યો નથી જેથી તે આ સામાજિક દુષ્ટતા પર સંપૂર્ણ ચાર્જ સાથે હુમલો કરી શકે અને વર્તમાનના કાયદામાં ડઝનેક ચાળણી જેવા છિદ્રો છે જેમાંથી ગુનેગારો છટકી જાય છે અને આ દ્વારા બળાત્કાર કરનારાઓ તાજી અને અનિયંત્રિત થવાનું શરૂ કરે છે બળાત્કાર એટલે બળના આધારે કરવામાં આવેલ કામ અને તે અનુભવ છે જે પીડિતના જીવનનો પાયો હચમચાવી નાખે છે.

અને દુખની વાત એ છે કે આ એક ગુનો છે જ્યાં બળાત્કાર કરનારને બદલે સ્ત્રીના કપાળ પર કલંક લગાવવામાં આવે છે મિત્રો ઘણી સ્ત્રીઓ માટે તેની આડઅસરો લાંબા સમય સુધી વ્યક્તિ ગત સંબંધો,વર્તણૂક અને મૂલ્યોમાં ફેરફાર, અને આતંકની ક્ષમતાને તીવ્ર અસર કરે છે અને જ્યારે રાહુ ચંદ્ર અને સૂર્ય ઉપર ગ્રહણ કરે છે તો પછી થોડા સમય પછી તેઓ છૂટી જાય છે પરંતુ જો બળાત્કારનો રાહુ સ્ત્રીના જીવનને ગ્રહણ કરે છે.

તો આટલી લાંબી કાળી ઘેરી દુર્ઘટના તેની આસપાસ રહે છે જેથી તે જીવનમાંથી બહાર નથી આવી શકતી મિત્રો એટલું જ નહીં પરંતુ આ ઘોંઘાટીયા રોગની તીવ્રતાને કારણે તેમાંના આખા કુટુંબની પ્રતિષ્ઠા ધૂળવાળી બની જાય છે અને એટલા માટે કે તેના પોતાના લોકો પણ ગુસ્સે થઈને કહે છે કે તમે કેમ મરી નથી ગયા મૃત્યુ ફક્ત શરીરનુ જ થાય છે બળાત્કાર ઓળખ પણ તોડે છે અને આત્મ ગૌરવને પણ ચકનાચૂર કરે છે.

મિત્રો આવો જ એક કીસ્સો સામે આવ્યો છે જ્યા એક યુવકે તેના મિત્રની પત્નીને ઘરે બોલાવીને કોલ્ડડ્રિન્કમા કેફી દ્રવ્યો નાખીને મહિલાને બેહોશ કરી દીધી હતી અને ત્યાર બાદ તેની સાથે શારીરીક સુખ માણ્યા બાદ તેની સાથે બળાત્કાર જેવી શર્મશાર કરતી ઘટના ને અંજામ આપ્યો હતો ત્યારબાદ પરીણાતાએ નજીક ના પોલિસ સ્ટેશન મા જઈને તેના પતિના મિત્ર વિરુદ્ધ બળાત્કારનો કેસ નોધાવ્યો હતો.

મિત્રો આ કિસ્સામા બન્યુ હતુ એવુ કે સુરતના ડિંડોલીમાં પરીણિત યુવતીને બેહોશ કરીને તેની સાથે યુવકે શારીરિક સંબંધો બાંધીને બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના બની છે જ્યા આ યુવકે પરિણીતા પાસેથી અલગ અલગ બહાને રૂપિયા લીધા હતા જો કે આ રૂપિયા આપવાના બહાને ડીંડોલી વિસ્તારમાં મિત્રના ઘરે બોલાવી કોલ્ડ ડ્રિંકમાં કેફી પદાર્થ નાંખી બેહોશ કરી નાંખી હતી. એ પછી તેણે શારીરીક સંબંધો બાંધીને બળાત્કાર કર્યો હતો.

તેનો વીડિયો બનાવીને તેણે પરીણિતાને બ્લેકમેઈલ કરીને વારંવાર બલાત્કાર ગુજાર્યો હતો. ડીંડોલી પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે તમને જણાવી દઇએ કે સુરતના કતાર ગામની 27 વર્ષિય પરિણીતા અને તેનો પતિ ડભોલીમાં ડેરીની એજન્સી ચલાવે છે અને પરિણીતા ડેરીના કામ માટે મહિધરપુરા ડેરી પર જતી ત્યારે દૂધના ટેમ્પો ડ્રાયવર દિપક પાટીલ સાથે મિત્રતા થઈ હતી.દિપકે યુવતી પાસેથી ઉછીના 15 હજાર અને મોબાઇલ ખરીદવા 40 હજાર લીધા હતા.

મિત્રો ત્યાર બાદ દોઢ લાખ લીધા હતા જો કે ટ્રાન્સપોર્ટનો ધંધો કરવાના 1 લાખ સહિત દિપકે કુલ રૂપિયા 5 લાખ લીધા હતા અને આ પરિણીતાએ રૂપિયા પરત માંગતા દિપકે તેને ડિંડોલી મિત્રના ઘરે બોલાવી હતી જ્યા દિપકે નશાવાળું કોલ્ડ ડ્રિંક્સ પીવડાવીને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને તેનો અશ્લીલ વીડિયો પણ બનાવી લીધો હતો અને અઠવાડિયા પછી પરિણીતાએ ફરીથી રૂપિયા માગ્યા હતા.

ત્યારે દિપકે તેના નગ્ન ફોટો-વીડિયો પરિણીતાના પતિને બતાવી દેવાની ધમકી આપીને તેની સાથે ડિંડોલીમાં વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો અને આખરે તમને જણાવી દઇએ કે કંટાળેલી પરિણીતાએ તેજસ સામે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવતાં પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દઇ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

મિત્રો આવો જ એક બીજો કીસ્સો સામે આવ્યો હતો જેમા મિત્રો ચંદીગઢમા એક પાંચ લોકોની ગેંગ જેમા ત્રણ મહિલા પણ શામિલ હતી અને આ ગેંગ એનઆરઆઇના ઘરો ઉપર કબ્જો કરતા હતા અને જ્યારે તે પકડાય જતા હતા ત્યારે આ હોશિયાર મહિલા મકાન માલિકની સામે પોતાના કપડા ઉતારીને વિડીયો બનાવી લેતી હતી અને ત્યારબાદ મકાન માલિકને ફસાવવા ની ધમકી આપીને તેમના ઘરો મા પોતાનો કબ્જોકરી લેતી હતી અને આ મહિલા ઓ મા બે મહિલાઓ મુળ રૂપથી ગાજિયાબાદ ની છે તેવુ જાણવા મળ્યું છે.

મિત્રો ચંદીગઢ પોલિસે ટ્રાયસિટી ચંડીગઢ પંચકુલા મોહાલીમા એનઆરઆઇના લોકોના ઘરો ઉપર ક્બ્જો કરનાર પાંચ લોકોના ગેંગની ધરપકડ કરી છે મિત્રો આ ગેંગ નો પર્દાફાશ કરતા પોલિસે આ બધાની ઉપર આઇપીસીની કલમ 448,380,405 ,120બી,506,અને 34ના આધાર ઉપર કેસ નોધ્યો છે તેમજ પોલિસે આ કેસની તપાસ પણ કરી રહી છે અને આ પાંચ લોકોની ગેંગ છે જેમની પોલિસે ધરપકડ કરી છે અને તેમા ત્રણ મહિલા અને બે પુરુષ છે.

મિત્રો આ પાંચ લોકો ત્યારે પકડાય ગયા જ્યારે તેમણે અમેરિકામા રેહતા હરભજન સિંહના ચંડીગઢ સેક્ટર 40મા આવેલા ઘર નંબર 717 ઉપર કબ્જો કરી લીધો હતો મિત્રો સેક્ટર 39ના પોલિસ સ્ટેશનના અધિકારીને પાંચ આરોપીની ધરપકડ કરી છે જેમા 45 વર્ષીય મહિલા નીરજ મલ્હોત્રા,પંજાબના ગામ ભામિયાન નિવાસી મહિલા દિલપ્રીત,પંજાબના ગામ ઘમોત કલા નિવાસી અમરદિપ સિંહ, સેક્ટર 39 મા રેહતા વિકાસ જોશી અને સેક્ટર 56મા રેહતી કુંતી ના નામના લોકોની ધરપકડ કરી છે અને ત્યારબાદ પોલિસે આ બધા આરોપીઓ ને મેજિસસ્ટ્રેટ સામે હાજર કરીને જેલ મોકલી આપ્યા છે.

મિત્રો પોલિસ પાસે નોધાયેલી ફરિયાદમા લુધિયાણામા રેહતા અમનજોત સિંહે જણાવ્યુ કે તેમના ફુવા હરભજન સિંહ તેમના તમામ પરીવારના લોકો સાથે અમેરિકામા રહે છે મિત્રો તેમણે આપેલી ફરિયાદ મા જણાવ્યુ છે કે સેક્ટર 40મા તેમનુ 717 નંબરનુ ઘર છે અને આ ઘર તેમણે 11 મહિના માટે સપ્ટેમ્બર 2009મા જયેશ પંચાલ નામાના વ્યક્તિને ભાડે આપી હતી પરંતુ જયેશે થોળાક સમય પહેલા હરભજન સિંહને ઇ મેઈલ દ્વારા જાણાવ્યુ હતુ કે તેઓ આ ઘર ખાલી કરી રહ્યા છે.

મિત્રો અમનજોતે આગળ જણાવતા કહયુ કે લોકડાઉનના ચાલતા આ ઘરની વિજળી અને પાણીનુ બિલ ભરાયુ નહતું અને તે કારણે હુ અહિયા આવ્યો હતો પરંતુ જ્યારે તે ઘરે જાય છે ત્યારે ત્યા પહેલા થી જ બે મહિલા પહેલાથી જ હાજર હતી અને જ્યારે તેમને પુછ્યુ કે તમે કોણ છો ત્યારે તે મહિલાઓ એ તેમના શરીર ઉપરથી બધાજ કપડા ઉતારી લીધા અને શોર કરવા લાગી અને આ જોઈને ત્યા એક કુંતી નામની મહિલા પણ ત્યા આવી ગઇ અને તે આ દ્રશ્યની વિડીયો બનાવવા લાગી હતી.

અને ત્યારબદ બીજા બે લોકો ઘરની અંદરથી બહાર આવી ગયા અને તે બધાજ લોકો સાથે શોર કરીને પોતાના કબ્જાની વાત કરવા લાગ્યા અને તેની સાથે ઘરની તમામ કિમતી વસ્તુઓ ઉઠાવવા લાગ્યા અને ત્યારબાદ અમન જોતના એક સાથીએ પોતાની હોશિયારી બતાવતા તેણે પોલિસને જાણ કરી દીધી અને પોલિસે ત્યા આવીને આ મામલાને શાંત પાડી અને ત્યારબાદ પોલિસે આ ઘટનાની તપાસ કરતા ખબર પડી કે આ પાંચ લોકો જેમા ત્રણ મહિલા અને બે પુરુષો આરોપી છે અને ત્યારબાદ તેમની ધરપકડ કરી લેવામા આવી.

મિત્રો તમને જણાવી દઇએ કે આવો જ એક કિસ્સો મહારાષ્ટ્રના થાણે જીલ્લામા બન્યો છે જેના વિશે તમે જાણીને તમે ચોકી જશો અને તમને લાગશે કે આવુ પણ થઇ શકે ખરુ મિત્રો આવા લોકોથી આપણે હમેશા દુર રહેવુ જોઇએ મિત્રો આવા કિસ્સાથી આપણને એકબીજા પ્રત્યે નફરત થવા લાગે છે કોઈની ઉપર વિશ્વાસ કરવો ખુબજ અઘરુ બની જાય છે તો મિત્રો આવો જાણીએ કે આ કિસ્સામા ખરેખર શુ બન્યુ હતુ.

મિત્રો તાજેતરમા એક ગુનાનો મામલો મહારાષ્ટ્ર ના થાણે જિલ્લાથી સામે આવ્યો છે મિત્રો આ કિસ્સામા એક 26વર્ષના પુરુષની ઉપર તેની ભાભીને જાનથી મારી નાખવાની ફરિયાદ નોધવામા આવી છે જેમા પોલિસ રિપોર્ટ ના આધારે મિત્રો તે મહિલાની માતાની ફરિયાદ મુજબ મૃત્યુ મહિલાનો પતિ લકવાગ્રસ્ત હોવાના કારણે તે બૅડ પર જ હતો અને તે કારણે પોતાના પતિના સંભાળ રાખવા તે અને તેનો પતિ તેની સાસુના ઘરે જ રહેતા હતા પરંતુ તેમની સાથે તે મહિલાનો દિયર પણ તેમની સાથેજ રહેતો હતો.

અને એક દિવસ તેણે તે મહિલાના દિયરે તેની સાથે યૌન સબંધ બનાવવાનો પ્રસ્તાવ મુક્યો પરંતુ પહેલા તો તે મહિલાએ ના પાળી દીધી પરંતુ તેના પછી જે થયુ તે ચોકવનારુ હતુ અને આ ઘટનામા તે મહિલાની માતાએ જણાવ્યુ કે જ્યારે તેની છોકરીને તેના દિયરે યૌન સબંધ બનાવવા માટેનો પ્રસ્તાવ મુક્યો ત્યારે તેણે ના પાડી દીધી હતી તો તેના દિયરે તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મિત્રો આ સમયને ઘણો સમય થઈ ગયો પરંતુ તે મહિલાના દિયરને કોઈપણ સંજોગોમા તેની ભાભી સાથે સંભોગ કરવો હતો.

મિત્રો તે મહિલાના દિયરનુ નામ સંજય રજક હતુ અને થોડાક સમય પછી સંજયે તેની ભાભીને ફરી યૌન સબંધ માટે પ્રસ્તાવ મુક્યો કારણે કે તેનો દિયર સંજયએ જાણતો હતો કે તેનો પતિ લકવાગ્રસ્ત છે અને તે કારણે સંજય તેની ભાભીનો દિવાનો બની ગયો હતો અને છેવટે તેની ભાભીએ તેના દિયર દ્વારા આપેલા પ્રસ્તાવનો સ્વીકાર કરી લીધો અને તેની ભાભીએ તેની સાથે સંભોગ કર્યો પરંતુ તેના દિયર ત્યારે દંગ થઇ ગયો હતો.

જ્યારે હવે તે મહિલા તેના દિયર સાથે દિવસમા 5કે 6વાર સંભોગની કરવાનુ કહેવા લાગી તેને લાગ્યુ કે અત્યાર સુધી જે મહિલા ના કહેતી હતી તે અત્યારે કેવીરીતે 5 કે 6 વાર સંભોગ કરવાનુ કહી શકે છે અને મિત્રો થોડાક સમય પછી તેના દિયરની ભાભી હવે અજબ લાગવા લાગી કારણકે તેની ભાભી હવે દિવસે પણ સંભોગ કરવાનુ કેહતી હતી અને જ્યારે તેના દિયરને આ વાતથી નવાઇ લાગવા લાગી અને એક દિવસ જ્યારે કોઈ કામથી બહાર ગયો હતો તો તેની ભાભીએ પોતાના ઘરના બહારના લોકોને બોલાવીને સંભોગ કર્યો હતો.

અને સાજે તેણે આવાત જાણ થઈ ત્યારે તેને ખુબજ ગુસ્સો આવ્યો હતો અને આવા સમયે તેણે તેના દિયરને પણ કહયુ કે જો તે મારી ભુખ સંતોષવા માટે સક્ષમ નથી તો તે બહારના લોકોની વ્યવસ્થા કરી આપે અને જો ના કરી આપવી હોય તો પોતાના કાન અને આંખ બંધ કરી દે મિત્રો આ સાંભળીને સંજયને ખુબજ ગુસ્સો આવ્યો અને તેણે તેમના ઓરડામા પડેલા લોખંડના સળિયા વડે માથામા ઈજા પહોંચાડી જેના કારણે તેની ભાભીનુ ત્યાજ મૃત્યુ થઇ ગયુ હતુ અને આ કેસમાં મહિલાની માતાએ રવિવારે રાત્રે કલ્યાણના એમએફસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ આ શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો પરંતુ હજી સુધી તેની ધરપકડ થઈ નથી.