યુવક બન્યો હતો ઘર જમાઈ સુંદર સાળીને એકલી જોઈ ના રાખી શક્યો કન્ટ્રોલ, બાંધ્યા શારીરિક સબંધ, જાણો પછી શું થયું……

0
148

મિત્રો આજના સમયમાં કોઈના પર વિશ્વાસ મુકવો એજ મોટી વાત હોય છે મિત્રો તમને જણાવી દઈએ કે આપણે જેના પર વિશ્વાસ કરીએ એજ આપણને દગો આપતા હોય છે. આજકાલ બળાત્કારના કિસ્સાઓ ઘણા સામે આવ્યા છે જેમાં ભાભી ઉપર, નણંદ ઉપર, યુવતી પર, કોઈ સગીરા પર વગેરે જેવી ઘટનાઓ તમે આજ સુધી સાંભળી હશે. પરંતુ મિત્રો આજે અમે તમને એવા કિસ્સા વિશે જણાવવા જઈ રહ્યા છે જેમાં એક ઘર જમાઈએ સાળી સાથે શારીરિક સંબંધ બાંધી ગર્ભવતી કરી હોવાની ચોકાવનારી ઘટના સામે આવી છે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના રાજકોટની હોવાનું પ્રકાશવામાં આવ્યું છે જેમાં જણાવી દઈએ કે રાજકોટ શહેર પાસેના ગામમાં સસરાના ઘરે ઘરજમાઈ તરીકે રહેતા યુવકે 16 વર્ષની સગીર સાળી સાથે પરાણે સેક્સ સંબંધ બાંધીને તેને ગર્ભવતી બનાવી દેતાં પરિવારે ફરિયાદ નોંધાવી છે. હવસખોર ઘરજમાઈ ફરાર થઈ ગયો છે. ઘરજમાઈના કરતૂતો અંગે પત્નિને જાણ થઈ ગઈ હતી અને એ વખતે યુવકે ફરી આવું નહીં કરવાની ખાતરી આપી હતી છતાં તેણે ફરીથી શારારિક સંબંધો બાંધીને સગીરાને સગર્ભા બનાવી દેતાં છેવટે પરિવારે 181 અભયમ મહિલા હેલ્પલાઈનની મદદ માગતાં આ મામલો પ્રકાશમાં આવ્યો છે.

અભયમનાં સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે, વડોદરા શહેર નજીકના ગામમાં રહેતા એક પરિવારની પુત્રીનાં બે વર્ષ પહેલાં લગ્ન થયાં હતાં. ત્યાર બાદ પુત્રી અને જમાઈ આ પરિવાર સાથે જ રહેતાં હતાં. ઘર જમાઈ તરીકે રહેતા જમાઈની પત્ની સગર્ભા થતાં તેણે નાની સાળી પર નજર બદાડી હતી. એક દિવસ એકાંતનો લાભ લઈને તેણે સગીરા સાથે પરાણે શારીરિક સંબંધો બાંધીને બળાત્કાર ગુજાર્યો હતો.

મળતી માહિતી મુજબ જણાવી દઈએ કે સગીરાએ તેની મોટી બહેનને આ બાબતની જાણ કરતાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. ગભરાયેલા પત્નીની માફી માગતાં મામલો થાળે પડ્યો હતો. ત્યાર પછી પણ યુવકે નાની સાળી પર બળાત્કાર કરવાનું ચાલુ રાખ્યું હતું. તેણે પત્ની તથા સાળીને ધમકી આપી હતી કે, આ વાત કોઈને જણાવીશ તો બધાને મારી નાખીશ.થોડા દિવસ પહેલાં સગીરાને પેટમાં દુખાવો ઉપડ્યો હતો. તેને હોસ્પિટલમાં લઈ જવાતાં તે સગર્ભા હોવાનું જણાયું હતું.

પોલીસના સૂત્રો મુજબ એ વખતે મોટી દીકરીએ જમાઈનું આ કૃત્ય હોવાનું જણાવ્યું હતું. પરિવારે તરત 181મહિલા હેલ્પલાઇન પર મદદ માગી હતી. અભયમની ટીમ સ્થળ પર જતાં ઘર જમાઈ ભાગી ગયો હતો. અભયમની પરિવારને સાથે રાખી પોલીસને જાણ કરતાં ફરિયાદ નોંધાઈ છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો આ સમગ્ર કીસ્સો વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના એક ગામમાં બન્યો છે જ્યા એક હવસખોર જમાઇએ આચરેલા કાળા કરતૂતના કારણે એક પરિવારને કફોડી સ્થિતિમાં મુકાઇ જવાનો વખત આવ્યો હતો અને મોટી પુત્રીના લગ્ન કરાવી સામાજિક જવાબદારી હળવી કરનાર સામાન્ય વર્ગનું એક પરિવાર બીજી પુત્રી પુખ્ત વયની થાય અને તેના હાથ પણ પીળા કરવામાં આવે તે દિવસોની રાહ જોઇ રહ્યું હતું અને તે દરમિયાન પરિણીત પુત્રી છ મહિના પહેલાં પ્રસુતિ માટે પિયરમાં આવી હતી અને આ વખતે સગર્ભા દીકરીની સાથે જમાઇ પણ રહેવા આવ્યા હતા.

અને દીકરીની લાગણીના કારણે પરિવારે જમાઇ ને ઘર જમાઇ તરીકે રાખી લીધા હતા પરંતુ હવસખોર જમાઇની નજર તેની 17 વર્ષની ઉંમરની સાળી પર હતી અને ઘરમાં કોઇ ના હોય ત્યારે એકલતાનો લાભ લઇ જમાઇ સાળી પર બળાત્કાર ગુજારતો હતો.જેથી છ મહિના પહેલાં સાળી પણ પ્રેગનન્ટ થઇ હતી અને ત્રણ મહિના પહેલાં પરિણીત પુત્રીએ બાળકીને જન્મ આપ્યો હતો.પરંતુ આ વખતે કુંવારી પુત્રી પણ પ્રેગનન્ટ હોવાથી પરિવારજનો કફોડી સ્થિતિમાં મુકાઇ ગયા છે.જમાઇની હરકતોથી વાજ આવી જઇ આખરે પરિવારે અભયમની મદદ લેતાં તેમણે પ્રેગનન્ટ સગીરાને ડભોઇ પોલીસ સ્ટેશને લઇ જઇ ફરાર થઇ ગયેલા હવસખોર ઘરજમાઇ સામે કાર્યવાહી કરવા તજવીજ કરી છે.

ડભોઇ પોલીસે આ અંગે ઘરજમાઇ સામે ગુનો નોંધ્યો છે અને બળાત્કારી જમાઇએ પરિવારને ખતમ કરી દેવાની ધમકી આપતાં ગભરાઇ ગયેલા પરિવારે પોલીસની મદદ માંગી છે.સગીર વયની સાળી પર વારંવાર બળાત્કાર ગુજારી તેને પ્રેગનન્ટ બનાવનાર ઘર જમાઇ સામે પીડિતાએ પોલીસ ફરિયાદની તૈયારી કરતાં તે ફરાર થઇ ગયો છે.જતાં જતાં તેણે પોલીસ ફરિયાદ કરશો તો પરિવારને ખતમ કરી દઇશ તેવી ધમકી આપતાં ગભરાઇ ગયેલા પરિવારે ડભોઇ પોલીસમાં ફરિયાદ નોંધાવીને સાથે સાથે પોલીસ રક્ષણ માટે પણ માંગણી કરી છે.

અને આવી જ એક બીજી ઘટના સામે આવી છે જેના વિશે અમે તમને જણાવા જઇ રહ્યા છે જે વરાછાના રત્નકલાકારને સાળી સાથેના અનૈતિક સંબંધને કારણે જીવ ગુમાવવો પડયો હતો અને પોતાના ઘરસંસારમાં આગ લગાડનારા સાઢુભાઇ એ જ બે મિત્રો સાથે મળી રત્નકલાકારને ચપ્પુના ઘા ઝીંકી રહેંસી નાંખ્યો હતો અને પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ વરાછા ખાતેની વર્ષા સોસાયટીમાં વિભાગ-૧માં રહેતો દિનેશ જાધવ વાળા ઉમર વર્ષ.35 વ્યવસાયે રત્નકલાકાર હતો અને ગત બુધવારે રાત્રે દિનેશ તેના ભત્રીજા અશોક સાથે નીકળ્યો હતો.

અને તે સમયે વરાછા માતાવાડી ખાતેના વિઠ્ઠલનગરમાં ત્રણ યુવકોએ હુમલો કર્યો હતો. ઉપરાછાપરી ચપ્પુના ઘા ઝીંકી દેવાતા દિનેશનું સ્થળ પર જ મોત થયું હતું બનાવ અંગે જાણ થતા જ વરાછા પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં દિનેશની હત્યા આડા સંબંધમાં થઇ હોવાનું બહાર આવ્યું હતું. દિનેશનું તેની સગી સાળી સાથે અફેર હતું. આ અફેર અંગે સાળીના પતિ ભરતને જાણ થઇ ગઇ હતી. સાઢુભાઇ દિનેશને કારણે પોતાના ઘર સંસાર બગડી ગયો હોવાનું લાગતા ભરતે દિનેશના મર્ડરનો પ્લાન બનાવ્યો હતો. ભરતે બે મિત્રો વિપુલ અને મનિષ સાથે મળી દિનેશને મોતને ઘાટ ઉતારી દીધો હતો. વરાછા પોલીસે સાઢુભાઇની હત્યા કરનારા ભરત અને તેના બે મિત્રો વિપુલ અને મનિષને પકડી પાડયા હોવાનું જાણવા મળે છે.

મિત્રો આવી જ એક બીજો કીસ્સો સામે આવ્યો છે જ્યા ઉત્તર પ્રદેશના આગ્રામાં નાની બહેનને પોતાના બનેવી સાથે જ પ્રેમ થઇ ગયો. બંનેએ સાથે રહેવાનો નિર્ણય કરી લીધો હતો અને 19 ઓગસ્ટના રોજ બંને ભાગી ગયા. કેસ પોલીસ સુધી આવ્યો. પોલીસે બંનેને શોધી કાઢ્યા. કોર્ટમાં નિવેદન અપાવ્યું. સાળીએ સ્પષ્ટ કહી દીધું કે પુખ્ત છું. બનેવી સાથે જ રહીશ. કલાકો પોલીસ સ્ટેશનમાં પંચાયત પણ ચાલી, પરંતુ કોઈ પરિણામ ન નીકળ્યું. લોકોએ સમજાવ્યા. તેને કારણે મોટી બહેનનુ ઘર ભાંગી રહ્યું છે.

તેને તેનાથી પણ કોઈ ફરક ન પડ્યો. યુવતી કાલિંદી વિહાર વિસ્તારની રહેવાસી છે. બનેવી સરહદ સુરક્ષા દળમાં જવાન છે. બરહન વિસ્તારનો રહેવાસી છે. આઠ વર્ષ પહેલા મોટી બહેન સાથે તેના લગ્ન થયા હતા. ઘરમાં જ ચાલી રહેલી પ્રેમ કહાની વિષે જાણ થઇ તો મોટી બહેને ઝગડો કર્યો. વાતાવરણ ગરમાતા જ ૧૯ ઓગસ્ટે બનેવી સાળી સાથે ભાગી ગયા. યુવતીના કુટુંબીજનોએ ભોળવીને ભગાડી જવાનો કેસ દાખલ કરાવ્યો.

તેમજ પોલીસે યુવતીની હાથ કરી લીધી હતી અને તેની પુછપરછ થઇ તો તેણે જણાવ્યું કે કોઈ અપહરણ થયું ન હતું તે પુખ્ત છે અને પોતાની ઈચ્છાથી કોઈ પણ સાથે રહી શકે છે અને તે કાયદાકીય ગુનો નથી અને તમને જણાવી દઇએ કે આ યુવતિએ તેની સાથે વાતચીત પછી પોલીસે તેને કોર્ટમાં નિવેદન નોંધાવ્યું હતુ અને તેણે પોતાનું પુખ્ત હોવાનો આધાર આપ્યો. બનેવીના પક્ષમાં નિવેદન આપ્યું હતુ અને કોર્ટે જણાવ્યું કે યુવતી પુખ્ત છે.

મિત્રો સરહદ સુરક્ષા દળમાં રહેલા જવાનના લગ્ન આઠ વર્ષ પહેલા થયા હતા. બે બાળકો છે. યુવતી પોતાની બહેનના ઘરે આવતી હતી. બનેવીએ તેને પોતાની જાળમાં ફસાવી લીધી. જાણકારી થવાથી પત્નીએ ઝગડો કર્યો, તો બંને વધુ નજીક આવી ગયા. આ પ્રેમ કહાની પોલીસ સ્ટેશનમાં દિવસ આખો ચર્ચાનો વિષય બનેલો હતો. ઘરવાળા યુવતીને સમજાવવામાં લાગેલા રહ્યા. પંચાયત પણ થઇ. તેમણે સ્પષ્ટ કહી દીધું કે તેનું જીવન છે. જ્યાં ખુશ રહે ત્યાં રહેશે. કોઈ તેની ઉપર દબાણ નથી કરી શકતા.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના બિહારની રાજધાની પટણાના દણીયાવા વિસ્તારમાં 18 વર્ષીય સાળી સાથે જીજાજી એ જબરદસ્તી બળાત્કાર ગુજારવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટના શાહજહાંપુર પોલીસ સ્ટેશન વિસ્તારના એરેહ દીહ ગામની છે, જ્યાં જીજાજી સાળીને તું લલચાવીને ધાબા પર લઈ ગયા અને ત્યારબાદ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના બની હતી. જ્યારે વિજય નામનો વ્યક્તિ સાળીને કોઈક બહાને જમ્યા બાદ તેના ધાબા પર લઈ ગયો હતો.ધાબા પર લઈ ગયા બાદ તેણે પીડિત યુવતીને તેના મોબાઇલ ફોન પર અશ્લીલ ફિલ્મ બતાવી હતી અને ત્યારબાદ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.

ઘટનાના થોડા સમય બાદ પીડિત યુવતી છત પરથી નીચે આવી હતી અને તેના માતાપિતાને તેના વિશે જાણ કરી હતી.પોતાના સગા જીજાજી ના આ કૃત્યને કારણે પરિવારના સભ્યો ચોંકી ગયા હતા અને સમગ્ર મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.

નોંધપાત્ર વાત એ છે કે, સ્થાનિક પોલીસ સ્ટેશનને આ સમગ્ર મામલાની જાણ થતાં તેઓએ પણ આરોપીની તરફેણમાં કેસ તોડવાનો પ્રયાસ કર્યો હતો. ગુરુવારે આ સમગ્ર મામલો મીડિયા સમક્ષ આવ્યા બાદ આ કેસમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી.

આ ઘટનાની જાણ માતા-પિતાને થતાંની સાથે જ ગામમાં પંચાયત બોલાવવામાં આવી હતી, જ્યાં આ કેસને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે. પંચાયતમાં આરોપીએ પોતાની ભૂલ બદલ માફી માંગી હતી, પરંતુ પીડિત યુવતીના પરિવારે પોલીસમાં એફઆઈઆર નોંધાવી હતી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.અમદાવાદ શહેરના એક પોલીસ સ્ટેશનમાં એક સગીરાએ તેના જીજાજી સામે ફરિયાદ નોંધાવી છે. સગીરાની બહેનની જે યુવક સાથે સગાઈ થઈ હતી તે યુવક થોડા સમયથી આ સગીરાના પરિવારજનો સાથે રહેતો હતો. બાદમાં તેને અને સગીરાને પ્રેમ થઈ ગયો હતો. અને બંનેએ ભાગીને લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. આ જ લાલચ આપીને જીજાજીએ આ સાળી સાથે શારીરિક સંબંધો બાંધી તેની ઉંમર ૧૮ વર્ષ નથી થતી તેમ કહી લગ્ન ન થાય તેવું કહીને તગેડી મૂકી હતી.

રાણીપમાં રહેતી ૧૭ વર્ષીય સગીરા અભ્યાસ કરે છે. તેની મોટી બહેન એક કોલેજમાં અભ્યાસ કરે છે. તેની સગાઇ સામાજી ક રીતરિવાજ મુજબ બહુચરાજી પાસેના કોઈ ગામમાં કરવામાં આવી હતી. બાદમાં આ સગીરાના જીજાજી કલોલમાં કોલેજમાં અભ્યાસ કરતા હોવાથી તેઓને ખાવાપીવાની તકલીફ પડતી હોવાથી છેલ્લા સાતેક માસથી તેમના ઘરે રહેવા આવ્યા હતા. પાંચેક મહિના પહેલા સગીરાના જીજાજીએ એ એક દિવસ બપોરના સમયે સગીરા ને કહ્યું કે .તે તેને બહુ ગમે છે, તેને તેની બહેન સાથે લગ્ન કરવા નથી. આ વાતચીતો બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.

બાદમાં સગીરા તેના જીજાજીને કહેતી કે, તે ઘરમાં તેની બહેન સાથે નહિ પણ તેની સાથે લગ્ન કરવાની વાત કરે. પણ સગીરાના જીજાજી જણાવતા કે, કોઈને કહેવું નથી અને ભાગીને લગ્ન કરી લેશે. એક દિવસ સગીરાના જીજાજી નો ફોન આવ્યો અને ડોક્યુમેન્ટ લઈને ઘર છોડી દેવા કહ્યું હતું. જેથી સગીરા ઘરેથી નીકળી અને સિદ્ધપુર પહોંચી ગઈ હતી. ત્યાં રાત રોકાયા ત્યારે સગીરાના જીજાજીએ લગ્ન કરવાની લાલચ આપી ત્રણ વાર શારીરિક સંબંધ બાંધ્યા હતાં.

બાદમાં લગ્ન કરવા માટે જીજાજીએ કોઈને ફોન કર્યો હતો. પણ બાદમાં સગીરાને એવું કહેવામાં આવ્યું કે, તેના ૧૮ વર્ષ ન થતા હોવાથી આ લગ્ન શક્ય નથી. આટલું કહીને સગીરાને તેના ઘરે અમદાવાદ મૂકી ગયા હતા. સગીરાએ આ બાબતે વાત કરતા પરિવારજનોએ પોલીસને જાણ કરવાની નક્કી કર્યા બાદ રાણીપ પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે આ મામલે સગીરાની તેના જીજાજી સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here