યુવક યુવતીએ એકબીજાને આપ્યું અનોખું ચેલેન્જ, દિવસમાં ત્રણ વાર સબંધ બાંધવાનું કર્યું નક્કી, ત્યારબાદ થયું એવું કે……..

0
42180

જાતીય સંબંધો ભાગીદારોની સંમતિ અને તેમના મૂડ અનુસાર નક્કી કરવામાં આવે છે પરંતુ વધુ સંભોગ માટે ગેરફાયદા પણ છે તેમજ નિષ્ણાતો ના મતે જે લોકો ખૂબ સંભોગ કરે છે તેને તેના ગેરલાભનો સામનો કરવો પડી શકે છે.તમને જણાવી દઇએ કે સંભોગ માટેની કોઈ મર્યાદા નથી હોતી કારણ કે, જાતીય સંબંધો ભાગીદારો ની સંમતિ અને તેમના મૂડ અનુસાર નક્કી કરવામાં આવે છે પરંતુ વધુ સેક્સ માટે ગેરફાયદા પણ છે અને નિષ્ણાતોના મતે.જે લોકો ખૂબ સેક્સ કરે છે તેને તેના ગેરલાભનો સામનો કરવો પડી શકે છે.

તમને જણાવી દઇએ કે સંભોગ ના વ્યસની લોકોના સંબંધોને બગાડે છે અને તે પરિણામે ભાગીદારો વચ્ચે તણાવ વધી શકે છે અને તે સમજવું મહત્વપૂર્ણ છે કે કોઈપણ પ્રકારનું વ્યસન એ તમારા માનસિક સ્વાસ્થ્યને લગતી સમસ્યા છે અને તેથી સંભોગ વ્યસન એ માનસિક સમસ્યા પણ છે અને જો તમે આ વ્યસનથી પોતાને બચાવવા માંગતા હો, તો તમારા ડોક્ટર સાથે વાત કરો મિત્રો આવો જ એક ઘટના વિશે તમને જણાવવા જઇ રહ્યા છે.

જેમા એક કપલે ગોવામાં એક એક અઠવાડિયાનું વેકેશન પ્લાન કર્યુ હતુ અને બેગ્સ પેક કર્યા અને પહોંચી ગયા ગોવાના એક રિસોટમાં જ્યા પહેલા દિવસે અમે સવારના 5 વાગે સંભોગ કર્યુ અને શરૂઆત ખૂબ સારી રહી અને બે કલાક બાદ તેજ રૂમમાં તેજ બેડ પર અમે ફરી લવમેકિંગ કર્યું અને પછી રાત્રે બીચથી પાછા ફર્યા બાદ અમે ફરી સંભોગ નો ત્રીજો રાઉન્ડ શરૂ કર્યો હતો.

બીજા દિવસે.બીજા દિવસે પહેલું સેક્સ સેશન સવારે 10 વાગે થયું અને ત્યાર બાદ અમે બીચ પર આવેલું શૈક્સમાં એક રેન્ટ પર રૂમ લીધો અને ત્યા અમે અમેઝીંગ સમાગમ સેશનને એન્જોય કર્યું હતુ અને દિવસભરના થાક બાદ રિસોટ પાછા ફર્યા બાદ હું થાકી ગઈ હતી પરંતુ મારો બોયફ્રેન્ડ નહીં અને ત્યારે અમે લ્યુબનો ઉપયોગ કરીને સમાગમ કર્યું.

ત્રીજા દિવસેત્રીજી વખત મોર્નિંગ સંભોગ ને એન્જોય કર્યા બાદ અમે બહાર ફરવા નિકળી ગયા અને રાતે જ્યારે રિસોટ પરત ફર્યા ત્યારે અહેસાસ થયો કે દિવસભરમાં ફક્ત એક વખત જ સંભોગ કર્યું હતું અને ત્યારે બીજો રાઉન્ડ કમ્પ્લેટ કરવા માટે અમે બન્નેએ એક્ટ કરવાનું શરૂ તો કરી દીધી પરંતુ આ વખતે લ્યુબની જરૂર વધારે પડી.

ચોથા દિવસેચોથો દિવસ શરૂ જ થયો હતો કે સવારે મારી આંખ ખુલ્લી જ હતી અને મને અહેસાસ થયો કે મારુ આખુ શરીર તુટી રહ્યું છે અને હું ખિલ્લાના પલંગ પર સુતેલી છું અને આવામાં સમાગમ એ એક છેલ્લી વસ્તુ હતી જે મારા મગજમાં હતી અને મારો બોયફ્રેન્ડ નસકોરા લઈને સુઈ રહ્યો હતો અને એક અઠવાડીયા સુધી ત્રણ વખત સંભોગ કરવાનું ચેલેન્જ ચોથા દિવસે જ ખતમ થઈ ચુક્યુ હતું જો કે ખૂબ વધુ સંભોગ ન ફક્ત તમને થકવાડી દે છે પરંતુ બોરિંગ પણ હોય છે.

મિત્રો જો કે, દિવસમાં કેટલી વાર સંભોગ થઈ શકે તેની કોઈ મર્યાદા નથી તે તમારા શરીર અને મૂડ પર આધારીત છે પરંતુ મોટાભાગના લોકો જાણતા નથી હોતા કે વધારે સંભોગ માણવાની આડઅસર પણ થાય છે.જેમા એક સમયે ઘણી વખત સંભોગ માણવું એ સ્ત્રીના ખાનગી ભાગમાં ચેપનું જોખમ વધારે છે અને ચેપને કારણે મહિલાઓને ઘણી મુશ્કેલી પડે છે.

જો તમારી પાસે વધુ જાતીય સંભોગ છે, તો પછી સ્ત્રીની અનિચ્છનીય ગર્ભાવસ્થાની સંભાવના સામાન્યની તુલનામાં વધે છે અને આવી સ્થિતિમાં મહિલાના શરીર ઉપર વિપરિત અસર પડે છે અને જો કોઈ પુરુષ તેના જીવનસાથી સાથે વધુ જાતીય સંભોગ કરે છે, તો તેના શિશ્ન પર ફોલ્લીઓ અથવા ઘા થઈ શકે છે જે સારવાર પછી જ આ સમસ્યા સામાન્ય બને છે અને આથી પીડિત વ્યક્તિને ખૂબ પીડા થાય છે.

જો તમે તમારા જીવનસાથીને વધુ સંભોગ માટે દબાણ કરો છો તો તે તમારા બંનેના સંબંધોને અસર કરી શકે છે અને આવી સ્થિતિમાં તમારા સંબંધોને અસર થવી સ્વાભાવિક છે અને વધુ સંભોગ કરવો એ કોઈ શારીરિક આવશ્યકતા નથી પરંતુ તે એક વ્યસન પણ હોઈ શકે છે. નિષ્ણાતો માને છે કે સંભોગ વ્યસન મગજની સમસ્યા પણ પેદા કરી શકે છે.

પરંતુ કેટલીકવાર સંભોગથી દૂર રહેવું જોઈએ, મતલબ કે દૈનિક ધોરણે સંભોગ કરવું ક્યારેક કંટાળાજનક લાગે છે અથવા તેનાથી કેટલીક હાનિકારક બાબતો થઈ શકે છે અને તેથી તમારે દૈનિક ધોરણે સંભોગ ને ટાળવું જોઈએ, અને તમારા જીવનસાથી સાથે શારીરિક બનવા માટે તમારે થોડો અંતર લેવો જોઈએ.એક રિસર્ચમાં એવું પણ બહાર આવ્યું છે કે સંભોગ માં ગેપ હોવું જરૂરી છે એટલે કે તમને દરરોજ સમાગમ નું નુકસાન સહન કરવું પડી શકે છે.