સવાલ, મારી ઉંમર ૬૫ વર્ષની છે. ગયા વર્ષથી હર્નિયાની તકલીફ થઈ છે….

0
160

આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી જેને તમે કોઈને કહી નથી સકતા,તમસર જીવન માં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે.પણ અહીં તમને એવી તમારી દરેક સમસ્યાનો નો ઉકેલ મળશે તો જાણીએ એના વિશે.બોયફ્રેન્ડના લીંગની લંબાઈ હતી હદ કરતા વધારે ગર્લફ્રેન્ડે કર્યું કંઈક એવું કે તમે જાણી ને ચોકી જસો અને મિત્રો આની સાથે થોડા સવાલ જવાબ પણ જાણીશું.

સવાલ: હું ૨૦ વરસની છું. અત્યાર સુધી હું સુખી લગ્નજીવનના સપના જોતી હતી. પરંતુ હમણા  મને ખબર પડી કે મારી માસીના પતિએ તેમની સાથે વિશ્વાસઘાત કર્યો છે. મારી ખાસ બહેનપણીને તેના પ્રેમીએ દગો આપ્યો છે. મારી બહેનના પણ વેવિશાળ તૂટી ગયા છે.આ જાણ્યા પછી મારો પુરુષ જાત પર વિશ્વાસ તૂટી ગયો છે અને લગ્ન કરતા ડર લાગે છે.

જવાબ: જીવનમાં આવો એક તબક્કો આવે છે જ્યારે ચારે બાજુથી નિરાશા પ્રાપ્ત થાય છે. આ કારણે ચિંતા થવાનું સ્વાભાવિક છે.પરંતુ આવા ત્રણ ચાર બનાવોને કારણે સંપૂર્ણ પુરુષ જાત પ્રત્યે તિરસ્કાર કરવો યોગ્ય નથી.પુરુષો વફાદારી કરતા દગો કરવા માટે વધુ પ્રખ્યાત છે એ વાત સાચી છે. પરંતુ સામે પક્ષે પ્રેમાળ પિતા, દાદા, ભાઇ, પતિ જેવા ઘણા ઉદાહરણો મળી આવશે.

સવાલ, હું ૧૮ વર્ષની બી.એ.ના પહેલા વર્ષની વિદ્યાર્થિની છું. છેલ્લા ઘણા મહિનાથી એક છોકરો મને બહુ હેરાન કરી રહ્યો છે. કોલેજ જતી વખતે મારો રસ્તો રોકી સામે ઊભો રહી જાય છે. ક્યારેક બાઈક પર બેસી જવા માટે જિદ્દ કરે છે. જ્યારે હું બહેનપણીઓ સાથે હોઉં ત્યારે તે દૂરથી અશ્લીલ વર્તન કરે છે. તે છોકરો ઘણો બગડેલો છે. તે સારી રીતે જાણે છે કે મને તેનામાં કોઈ દિલચસ્પી નથી, આમ છતાં પણ તે મારો પીછો છોડતો નથી.મારા ઘરનાં લોકો બહુ રૂઢિચુસ્ત છે.જો તેમને આ વાતની ખબર પડી જાય તો તેઓ મારું ભણવાનું છોડાવી દેશે અને મને ઘરમાં બેસાડી રાખશે. હું શું કરું?એક વિદ્યાર્થિની અમદાવાદ.

જવાબ: તમારે તે છોકરાને તેના અયોગ્ય વર્તન માટે શરૂઆતથી જ ધમકાવવો જોઈતો હતો, પરંતુ તમે અત્યાર સુધી ચૂપ રહ્યા. તમે ચૂપ રહ્યા એટલે તેનામાં હિંમત વધી રહી છે. એટલે ફરીવાર જ્યારે પણ તે અસહ્ય વર્તન કરે તો તેને ધમકાવી કાઢો અને સ્પષ્ટ શબ્દોમાં કહી દો કે તમને તેનામાં કોઈ રુચિ નથી. તમારો થોડાં શબ્દોમાં સ્પષ્ટ જવાબ સાંભળીને તે તમારો પીછો કરવાનો છોડી દેશે અને જો તેમ છતાં પણ ન માને તો તેના માટે કોઈ સખત પગલુ ભરી ઉઠાવી શકો છો.

સ્ત્રીનો વિશ્વાસઘાત કરનારા પુરુષો વિશે વિચાર કરો સાથે સાથે સ્ત્રીને ટેકો આપનારા પુરુષોનાં ઉદાહરણો પર સામે રાખો. સિક્કાની બે બાજુની જેમ આ બાબતે પણ બે પ્રકારના પુરુષો હોય છે આથી ચિંતા છોડી દો.સમસ્યા,મારા આવતા મહિને લગ્ન નક્કી થયા છે. મારો એ પ્રશ્ન છે કે પ્રથમ એક સમાગમ પૂર્વ કરાતી ફોરપ્લે વિશે મને વિસ્તૃત સમજૂતી આપશો. આ પ્રશ્ન વિશે મને સહેલી સરળ ભાષામાં વિસ્તૃત માહિતી આપવા વિનંતી. તે મારી સાથે સંભોગ વિશેની ચર્ચા પણ કરે છે.

અને તેને પણ આ પ્રશ્ન સતાવે છે. મને તમારામાં ખૂબ જ વિશ્વાસ છે. મારો પ્રશ્નોનું આપ સરળ ને વિસ્તૃત રીતે સમજ આપો. જેથી મારુ લગ્નજીવન સુખી થાય.ઉકેલ, પ્રથમ સમાગમની શરૂઆત કેવી હોવી જોઇએ એ અંગે માગદર્શન માગતા તમામ યુવાન-યુવતીઓને મારી સલાહ છે કે પ્રથમ રાત્રિએ ગમે તેટલો કામવેગ અને કામોતેજના અનુભવતા હોવ તો પણ ધીરજ, ગંભીરતા, અને બુધ્ધિપૂર્વક વર્તન કરવું અનિવાર્ય છે. કારણ તમારા સંબંધોની શરૂઆત તમે કેવી રીતે કરો છો. તેના ઉપર તમારા સમગ્ર દામ્પત્યજીવનની મધુરતોનો આધાર હોય છે.

સવાલ, શું મુખમૈથુન આરોગ્યની દ્રષ્ટિએ હિતાવહ છે?એેક સ્ત્રી (જામનગર)જવાલ, જો બંને સાથી રોગ વગરનાં હોય તો કોઈ હાનિ થતી નથી.સવાલ લગ્નજીવનને સત્તર વર્ષ પસાર થયા પછી મેં પરાકાષ્ઠા વિશે પૂછ્યું. તેને પરાકાષ્ઠાનો કદાપિ અનુભવ થયો નહોતો. મેં સત્તર સત્તર વર્ષ એવા ભ્રમમાં કાઢ્યાં કે હું મારી પત્નીને પરમ જાતીય સુખ આપી રહ્યો છું. ક્લિટોરીસ વિશે જાણ્યા પછી જ ચારેક વર્ષથી પરાકાષ્ઠા શું છે તે પત્નીને અનુભવવા મળ્યું.

આ માટે હું સેક્સનિષ્ણાતો દ્વારા ચલાવાતી અખબારી કોલમ્સનો આભારી છું. મારી પત્ની જેવી અનેક સ્ત્રીઓ હશે જેમને જાતીય તૃપ્તિનો જિંદગીમાં ક્યારેય અનુભવ ન થયો હોય.હવે મારો પ્રશ્ન રજૂ કરું છું. છેલ્લા એકાદ વર્ષથી મને મારી પત્ની સિવાય બીજી સ્ત્રીઓ જોડે સંભોગસુખ માણવાના પ્રબળ વિચારો આવ્યા કરે છે. હજી સુધી મેં કોઈ અનુચિત પગલું ભર્યું નથી. નમ્ર ભાવે પૂછવાનું એટલું જ કે મારી જેમ બીજા પુરુષોને પણ આ ઉંમરે બહુગામી થવાના વિચારો સતાવતા હશે?

જવાબ, લગ્નજીવનનાં સત્તર વર્ષ પછી તમને ક્લિટોરિસ નામના અવયવની જાણ થયા પછી તમે પત્નીને કામતૃપ્તિ (ઓર્ગેઝમ)નો અનુભવ કરાવી શક્યા તેનો યશ આવા માર્ગદર્શક કોલમનાં લખાણોને આપો છો તે જાણી આનંદ થયો. વિશ્વમાં એવી અસંખ્ય સ્ત્રીઓ હશે જેમને લગ્નજીવનનાં અનેક વર્ષો પસાર થવા છતાં કામપરાકાષ્ઠાનો અનુભવ  પ્રાપ્ત થયો ન હોય. જેમાં મોટે ભાગે કારણ તો ઊભય જીવનસાથીનું અજ્ઞાાન જ હોય.તમારા પ્રશ્નનો જવાબ હા છે.

બાયોલોજિકલી અને સાયકોલોજિકલી પુરુષને એક કરતાં વધારે સ્ત્રીઓ સાથે સમાગમ કરવાની વૃત્તિ થાય. સ્ત્રીઓને પણ થાય. એકધારાપણું કંટાલાજનક બની રહે. પણ જો પુરુષ અને સ્ત્રી બહુગામી બની જાય તો સમાજનું નાનામાં નાનો પણ મહત્ત્વનો એકમ એવું ફેમિલી યુનિટ તૂટી જાય.તેમ થતાં સમાજ પણ ક્ષુબ્ધ બની જાય. પરિણીત જીવનસાથીએ સમાગમજીવનમાં નાવીન્ય લાવવા માટે સ્થળ-વસ્ત્ર-નામમાં પરિવર્તન લાવવું જોઈએ. તરંગકલ્પના (ફેન્ટસી)માં સરી જઈને યાંત્રિક બની ગયેલા શયનસહચર્યમાં નવીનતા લાવવી જોઈએ.

સવાલ,મારા મિત્રના પેનિસની લંબાઈ અને જાડાઈ વધારે પડતી છે. તેની ઉંમર સોળ વર્ષની છે. શું ઉંમર વધતાં હજી લંબાઈ અને જાડાઈ વધી જશે તો ભવિષ્યમાં સમાગમ કરવામાં તકલીફ પડશે? લંબાઈ અને જાડાઈ કમ કરવા શા ઉપાયો કરવા?એેક કન્યા (વડોદરા)લંબાઈ અને જાડાઈ વિશેના વહેમમાંથી મુક્ત થવાની જરૂર છે. ભવિષ્યમાં કોઈ તકલીફ પડવાની નથી. તમારાં આ વર્ષો અભ્યાસનાં છે. ચિત્ત અભ્યાસમાં પરોવો. પેનિસની લંબાઈ અને જાડાઈ ઓછી  કરવાના કોઈ ઉપાયો ન હોય. કુદરતે સ્ત્રીના યોનિમાર્ગની રચના એવી બનાવી છે કે પેનિસની લંબાઈ-જાડાઈને કારણે સમાગમ વખતે કોઈ તકલીફ થતી નથી.

સવાલ,રોજિંદા જીવનમાં એવું જોવામાં આવે છે કે ૧૮ વર્ષથી ૨૪ વર્ષની અપરિણીત કન્યાઓનાં સ્તનો નોર્મલ (નાની સાઈઝનાં) દેખાતાં હોય છે, પણ એટલી જ ઉંમરની અને અપરિણીત સિનેઅભિનેત્રીઓનાં સ્તનો મોટી સાઈઝનાં વિકસિત દેખાતાં હોય છે. શું આ ડેવલપમેન્ટ માટે અભિનેત્રીઓ કોઈ જાતની મેડિકલ ટ્રીટમેન્ટ લેતી હશે?એેક કન્યા (સૂરત)

જવાબ, રોજિંદા જીવનમાં પણ ઘણી પુખ્ત વયની કન્યાઓનાં સ્તનો મોટી સાઈઝનાં હોય છે. પણ તે વસ્ત્રો એવાં અને એવી રીતે પહેરે છે કે સ્તનો ઢંકાયેલાં રહે. ચલચિત્રોમાં તો સ્ત્રીનાં અંગપ્રદર્શન માટે વધુ કાળજી લેવામાં આવે છે. કેમેરાની દ્રષ્ટિ પણ તેને (સ્તનોને) ઉપસાવે છે અને અભિનેત્રીઓએ વસ્ત્રો જ એવી શૈલીનાં પહેર્યાં હોય છે કે સ્તનો વધારે ઊપસીને દેખાય. ના, એ માટે તેઓ કોઈ ટ્રીટમેન્ટ લેતી હોય છે.(મેડિકલ) તેમ માનવાની જરૂર નથી.

તેમની અભિનેત્રી તરીકેની પસંદગી થતી હોય છે ત્યારે તેમનાં અંગો-ઉપાંગોનો વિકાસ પણ ધ્યાનમાં લેવાતો હોય છે.સ્તનોને વિકસિત અને મોટાં કરવાની કોઈ મેડિકલ ટ્રીટમેન્ટ (દવાની) નથી. સર્જરીથી મોટાં થઈ શકે, પણ તેમાં ઘણાં જોખમો છે. હોર્મોન્સથી શરીરમાં પાણી અને સોડિયમ ક્લોરાઈટનો સંચય થવાથી શરીર ભરાવદાર બને. તેમાં સ્તનો પણ ભરાવદાર દેખાય. પણ આવા હોર્મોન્સ લેવાથી નુકસાન થાય. વળી તે છોડી દેવાથી સ્તનો પાછાં બેસી જાય. સ્તનોની સાઈઝ  વારસામાં મળતી (જિનેટીક) બાબત છે.

સવાલ, હું ૨૫ વર્ષની પરિણીતા છું. લગ્નને ૨ મહિના થયા છે. મારા પતિ મને બહુ પ્યાર કરે છે. હું એક અંગત સમસ્યાથી હેરાન છું. સુહાગરાતે સહવાસમાં મને બહુ પીડા થઈ. હજુ પણ હું સહવાસ દરમિયાન સાધારણ નથી થઈ શકતી. મને બહુ પીડા થાય છે. પતિ પણ ઘણીવાર મારા આવા વ્યવહારથી નારાજ થઈ જાય છે. મારા પતિ મારા કરતાં ૧૦ વર્ષ મોટા છે. શું શારીરિક સંબંધો દરમિયાન મને આ કારણે તો પીડા નહીં થતી હોય?એક યુવતી (સુરત)

જવાબ: સહવાસ, ખાસ કરીને સુહાગરાતે પ્રથમ સહવાસ દરમિયાન પીડા થાય એ સ્વાભાવિક છે. થોડાં સમય પછી આ રીતની સ્થિતિ નથી રહેતી. એવું લાગે છે કે પીડા થવા કરતાં તો વધારે તમે તે ડરથી ભયભીત થઈ જાઓ છો એટલે સહવાસ દરમિયાન સાધારણ નથી થઈ શકતા. તમે સ્વાભાવિક બનીને સંબંધ બાંધશો તો સહવાસ સુખદ થશે. પતિ તમારા કરતાં ઉંમરમાં મોટા છે. આ કારણે તમે હેરાન થાઓ છો, એ ભ્રમ તમારા મનમાંથી કાઢી નાંખો.

આજથી આશરે સોળસો વર્ષ પૂર્વ વાત્સ્યાયન રચિત કામસૂત્રમાં પણ સંભોગપૂર્વની (ફોરપ્લે) અને તે પછીની (આફરપ્લે) રમતો ઉપર ખૂબ જ ભાર મૂકેલ છે. ફોરપ્લે તથા આફટરપ્લે દ્વારા સમાગમને વધુ આનંદાયક અને હળવાશપૂર્ણ બનાવી શકાય છે એવું વાત્સ્યાયને એ જમાનામાં પ્રતિપાદિત કર્યું હતું. પતિ-પત્નીએ પહેલી રાત્રિ એકમેકને સ્પર્શ્યા વિના અલગ પથારીમાં સૂવાની સલાહ આપી છે. વાત્સ્યાયનની આ સલાહ પૂરેપૂરી તમે અમલમાં ભલે ન મૂકો પણ તેની પાછળના હાર્દને સમજવાની તો જરૂર છે જ.

આની પાછળ તેમનો આશય છે કે આ ત્રણ દિવસોમાં યુગલ એકબીજની સાથે વાતચીત કરે. અને મનથી એકબીજાની નજીક આવવાનો પ્રયત્ન કરે. આને કારણે બન્નેના મનમાં રહેલો સેક્સનો છૂપો ભય હળવો થવામાં મદદ મળે છે. જેમ સૂરાનો નશો અને આનંદ ધીરે ધીરે પીવામાં છે તેમ સુંદરીની સુંદરતાને માણવાની મઝા પણ ધીરે ધીરે જ આવે છે. કહેવાનો મતલબ એ જ કે સમાગમ કરવાની તક મળતાં વેત જ પતિ પોતાની પત્ની ઉપર ભૂખ્યા વરૂની જેમ તૂટી ન પડવું જોઇએ.

પ્રથમ તો તમારી પત્ની તમારા પ્રત્યે વધારે આકર્ષાય તે માટે તેના સૌન્દર્યનાં ખાસ વખાણ કરો. ખુશામત તો ખૂદાને પણ પ્યારી હોય છે.પત્નીની હેરસ્ટાઇલ, આંખો, હોઠ, સ્તન વગેરે અંગોમાં તમને જે વિશેષતા લાગે, વધારે રોચક લાગે તેનું વર્ણન કરો. સાથે સાથે હળવી છેડછાડ, સ્પર્શ અનેચુંબન કરો. એક બીજાની પસંદ-નાપંસદ વિશે ખુલ્લા મને ચર્ચા કરો. જેટલી વાતચીત કરશો તેટલો જ વિશેષ આનંદ તમે મેળવી શકશો.

સવાલ, હું ૪૦ વર્ષની પરિણીતા છું. સંયુક્ત પરિવારમાં રહું છું. દેરાણી નોકરી કરે છે. લગ્નને ૨ વર્ષ થવા આવ્યાં છે છતાં પણ ઘરની કોઈ પણ પ્રકારની જવાબદારી નથી લેતી. ઘરનો બધો આધાર અમો પતિપત્ની પર છે. આમ છતાં સાસુના મોંમાંથી ક્યારેય પ્રશંસાના બે શબ્દો પણ નથી નીકળતા. પતિને કહું છું તો કહે છે કે કોઈ ફેર નથી પડતો. કોઈ પ્રશંસા કરે કે ન કરે તું તારી ફરજ પૂરી કરતી રહે. પતિ પોતાના ઘરનાં સભ્યો વિરુદ્ધ કશું સાંભળવાનું પસંદ નથી કરતા. વધારે કશું કહું તો ગુસ્સે થઈ જાય છે. હું શું કરું?

જવાબ : તમારી દેરાણીએ ઘરપરિવારની જવાબદારી સમજવી જોઈએ. લાગે છે કે કોઈએ તેને ક્યારેય અહેસાસ નથી કરાવ્યો કે ભલે તે નોકરી કરે છે છતાં પણ ઘરની જવાબદારીઓ પણ નિભાવવાની જરૂર છે. હજુ પણ કંઈ નથી બગડયું. તમે મોટાં છો, તેને કહી શકો છો. જો કહેવા છતાં પણ તે કોઈ રીતે ધ્યાન નથી આપતી તો તમે કોઈ નોકર રાખી શકો છો. આથી તમને કામમાં ઘણી રાહત મળશે. પરંતુ જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી આ મુદ્દાને લઈને પતિ સાથે ન ઝઘડો, નહીં તો કારણ વિના તાણ ઊભી થશે.

સમાગમમાં વાતચીતનો મહિમા જ અલગ હોય છે. ઘણીવાર કોમોતેજક સાહિત્ય, રોમેન્ટિક વાર્તા કે જોક્સનું વાંચન પતિ-પત્ની વચ્ચે રહેલી ઝિઝક તોડવામાં મદદરૂપ થઇ શકે છે. પરંતુ કેટલાક યુવાનો લગ્નની શરૂઆત દિવસોમાં પત્ની તેનાથી દબાઇને રહે, પોતાનું આધિપત્ય રહે એ માટે રૂક્ષ અને કટક વ્યવહાર કરે છે. આ પ્રકારનો વ્યવહાર આયોગ્ય છે અને પત્નીને તમારી નજીક આવતા રોકે છે.એવી જ રીતે કેટલાક યુવાનો એવું માનતા હોય છે કે, પ્રથમ રાત્રિએ પત્નીને પોતે જેટલી પ્રચંડ કામશક્તિના દર્શન કરાવશે.

એટલી જ પત્ની તેનાથી પ્રભાવિત થશે. અને તેઓ કામાતુર થઇને પત્ની ઉપર તૂટી પડતા હોય છે. તેઓ ભૂલી જાય છે કે પત્નીને પ્રેમાળ અને આત્મીય સાથીની જરૂરિયાત હોય છે. બળાત્કાર કરવા માટે સક્ષમ કુસ્તીબાજ નહી. પત્નીને જીતવા માટે પ્રબળ કામશક્તિની નહી પણ પ્રેમશક્તિની જરૂર છે.સંભોગ એટલે કે જાતીય જીવનને લગતી ઘણી સમસ્યાઓ એવી હોય છે કે તે આપણે કોઈ સાથે શેર નથી કરી શકતા. તેમજ તેમાં પણ જો કોઈ પ્રશ્નો પણ થાય તો તેના જવાબ ક્યાંથી યોગ્ય રીતે મળશે તે પણ એક મોટો પ્રશ્ન બની જતો હોય છે.

સવાલ, હું ૪૨ વર્ષની મહિલા છું. બે યુવાન દીકરીઓ છે. શરૂથી તે ઘણાં વર્ષો સુધી મારું લગ્નજીવન સુખદ રહ્યું, પરંતુ એકાએક મને જાણ થઈ કે પતિને કોઈ છોકરી સાથે સંબંધ છે. શરૂઆતમાં તો હું શરમના કારણે બધું સહન કરતી રહી કે કદાચ તે જાતે જ સુધરી જશે, પરંતુ દીકરીઓ લગ્ન કરવા યોગ્ય થઈ હોવા છતાં પણ તે પોતાની ખરાબ ટેવ નથી છોડતા. લડીઝઘડીને પણ જોઈ લીધું, પણ કોઈ અસર નથી થઈ. શું કરું, જેથી તે વ્યભિચાર છોડી દે?
એક સ્ત્રી (રાજકોટ)

જવાબ: તમે માનો છો કે શરૂઆતનાં વર્ષોમાં તમારું લગ્નજીવન સુખદ હતું એટલે કે તમારો પતિ પૂરી રીતે ઘરપરિવાર પ્રત્યે સમર્પિત હતો. તો પછી એવું શું કારણ બન્યું કે તે તમારી વિરુદ્ધ થઈને બહાર સુખની શોધ કરવા લાગ્યો? ક્યાંક તમારી ઉદાસીનતાના કારણે તો તે બહાર પ્યાર નથી શોધતાને?જો તમે સાચું કારણ જાણીને તેનો ઉપાય કરત, તો તમે તેમને બહાર રખડતાં અટકાવી શકત. હજુ પણ કશું નથી બગડયું.

તેમની સાથે ઝઘડો નહીં, તેમનું દિલ જીતવાનો પ્રયત્ન કરો. કોઈ પણ સમયે જ્યારે તેમનો મૂડ સારો હોય ત્યારે તેમને સમજાવો કે દીકરીઓ લગ્ન કરવા લાયક થઈ રહી છે. આપણે આપણી ખુશીઓ કરતાં વધારે તેમની દરકાર રાખવાની હોય. જો તમારા વ્યભિચારની વાત જાહેર થઈ ગઈ તો દીકરીઓનો સંબંધ નક્કી કરવાનું અઘરું થઈ જશે.

સવાલ: હું ૨૦ વરસની છું. અત્યાર સુધી હું સુખી લગ્નજીવનના સપના જોતી હતી.પરંતુ હમણા  મને ખબર પડી કે મારી માસીના પતિએ તેમની સાથે વિશ્વાસઘાત કર્યો છે. મારી ખાસ બહેનપણીને તેના પ્રેમીએ દગો આપ્યો છે. મારી બહેનના પણ વેવિશાળ તૂટી ગયા છે. આ જાણ્યા પછી મારો પુરુષ જાત પર વિશ્વાસ તૂટી ગયો છે અને લગ્ન કરતા ડર લાગે છે.

જવાબ: જીવનમાં આવો એક તબક્કો આવે છે જ્યારે ચારે બાજુથી નિરાશા પ્રાપ્ત થાય છે. આ કારણે ચિંતા થવાનું સ્વાભાવિક છે. પરંતુ આવા ત્રણ ચાર બનાવોને કારણે સંપૂર્ણ પુરુષ જાત પ્રત્યે તિરસ્કાર કરવો યોગ્ય નથી. પ્રશ્ન: હું ૨૪ વર્ષનો પરિણીત યુવક અને ૧ વર્ષની દીકરીનો પિતા છું. મારો પરિવાર ગામડે રહે છે. મને એક છોકરી પ્યાર કરે છે અને લગ્ન કરવા માટે જિદ્દ કરી રહી છે. તેની જિદ્દના કારણે તેના ઘરનાં સભ્યો પણ હેરાન થાય છે.

લગ્ન કરતાં પહેલાં મને પણ તેના તરફ આકર્ષણ હતું પણ તે શ્રીમંત પરિવારની છે અને હું મધ્યમવર્ગના પરિવારનો છું. હવે જોકે હું મારું ઘર વસાવી ચૂક્યો છું પણ તે પાગલ જેવો વ્યવહાર કરી રહી છે. જ્યારે ને ત્યારે ફોન પર મેસેજ કરે છે કે હું તેની સાથે લગ્ન કરી લઉં નહીં તો તે આત્મહત્યા કરી લેશે. મારે શું કરવું જોઈએ.જવાબ: તમે જોકે પરિણીત છો એટલે તમે તે છોકરીના પ્રસ્તાવ પર ધ્યાન ન આપો અને તેનાથી દૂર રહો. તેના ઘરથી દૂર ક્યાંક ઘર લઈ લો. મોબાઈલનો નંબર બદલી નાખો. આપોઆપ જ તેનો નશો ઊતરી જશે.

પુરુષો વફાદારી કરતા દગો કરવા માટે વધુ પ્રખ્યાત છે એ વાત સાચી છે. પરંતુ સામે પક્ષે પ્રેમાળ પિતા, દાદા, ભાઇ, પતિ જેવા ઘણા ઉદાહરણો મળી આવશે. સ્ત્રીનો વિશ્વાસઘાત કરનારા પુરુષો વિશે વિચાર કરો સાથે સાથે સ્ત્રીને ટેકો આપનારા પુરુષોનાં ઉદાહરણો પર સામે રાખો. સિક્કાની બે બાજુની જેમ આ બાબતે પણ બે પ્રકારના પુરુષો હોય છે આથી ચિંતા છોડી દો.સવાલ: મારો છ મહિનાનો પુત્ર અંધારાથી ઘણો ગભરાય છે. લાઇટ બંધ કરતા જ તે રડવા માંડે છે. અને લાઇટ ખોલીએ નહીં ત્યાં સુધી શાંત થતો જ નથી.

તેનો આ ડર દૂર કરવા અમારે શું કરવું?જવાબ: દિવસ-રાતનું ચક્ર અથવા તો પ્રકાશ અને અંધારાનું  ભાન થતા શિશુને વાર લાગે છે. આથી તમારા પુત્રનું આ વર્તન અસ્વાભાવિક છે. પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. લાઇટ બંધ કરતા પૂર્વે તેને બાથમાં લઇ વહાલ કરો. અને તેની સાથે વાત કરો. તમારા શિશુને બીજી કોઇ સમસ્યા નથી તેની તપાસ કરો. શક્ય હોય તો કોઇ સારા બાળરોગ નિષ્ણાતની સલાહ લો. ડૉક્ટરોએ જણાવ્યા પ્રમાણે ડર જેવી લાગણીઓ શિશુઓમાં નવ કે દસ મહિના પછી જન્મે છે. આ પૂર્વે શિશુના રડવા પાછળ કોઇ દુ:ખાવો હોવાની શક્યતા છે.સવાલ: હું ૨૧ વરસનો છું. મને ૧૯ વરસની એક યુવતી સાથે પ્રેમ છે.

મને મળ્યા પૂર્વે તે એક યુવકના પ્રેમમાં હતી  એ હું જાણું છું. અને મને  એનો વાંધો પણ નહોતો. પરંતુ મને મળ્યા પછી પણ તેણે તેના એક કઝીન સાથે સંબંધ બાંધ્યો હતો આ કારણે મેં તેની સાથેના સંબંધો કાપી નાખ્યા હતા. પરંતુ હું તેના વગર રહી શકતો નથી.  મારે તેને પાછી મેળવવી છે. તો મારે શું કરવું?.જવાબ: તેને પાછી મેળવવા માટે તમારે ઘણા પ્રયત્નો કરવા પડશે.અને આ પછી તમે તેને મેળવશો તો પણ પાછી આ જ સમસ્યા હાઉ બનીને તમારી સામે આવવાની છેે.

આ છોકરી તેનું ધાર્યું કરનારી હોય એમ લાગે છે. ભવિષ્યમાં પણ તે તમારો વિશ્વાસઘાત કરે એવી શક્યતા છે.  આથી જે પગલું ભરો તે બધુ વિચારીને તમારા ભવિષ્યનો વિચાર કર્યાં પછી જ ભરજો. શરૂઆતમાં તેને ભૂલવાનું કામ જરા મુશ્કેલ લાગશે. પરંતુ દિવસો પસાર થતા જશે તેમ તમે એને ભૂલી જશો. બીજી પ્રવૃત્તિઓ કરો તેમજ તમારા મિત્રો સાથે સમય પસાર કરો.મન વ્યસ્ત રહેશે તો એ યુવતીને ભૂલવાનું આસાન થઇ જશે.સવાલ: હું ૨૫ વરસની શિક્ષિક અને નોકરિયાત મહિલા છું.

હજુ સુધી મારા લગ્ન થયા નથી. મારી બહેનપણીના પિતા સાથે મારે શારીરિક સંબંધ છે. આ ઉપરાંત બીજા કેટલાક યુવકો સાથે પણ મારા શારીરિક સંબંધો છે. હવે મને આની નફરત થઇ ગઇ છે. લગ્ન પછી શું થશે  એનો ડર લાગે છે. હું હવે પૂર્વે સ્થિતિમાં  આવવા માગું છું તો હવે મારે શું કરવું તે જણાવશો. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.જવાબ: તમે શિક્ષિત અને નોકરિયાત હોવા છતાં નારીત્વની ગરિમા સમજી શક્યા નથી. તમે તમારા માર્ગમાંથી ભટકી ગયા છો.

હાથે કરીને તમે તમારી ખાસ બહેનપણીના સંસારમાં આગ ચાંપી રહ્યા છો. તમે સેક્સ મેનિયાક હો એવું લાગે છે. કોઇ મનોચિકિત્સકની સલાહ લો. તેઓ તમારો ઇલાજ કરી શકશે. જાગ્યા ત્યારથી સવાર સમજી તમારી ખરાબ આદત છોડી દો. મનોચિકિત્સકની સલાહ મુજબ ઉપચાર કરી કોઇ યોગ્ય જીવનસાથી શોધી લગ્ન કરી લો અને ભૂતકાળ ભૂલી ગૃહસ્થી જીવન જીવો. લગ્ન જ તમારી સમસ્યાઓનો અંત છે.