Breaking News

વોમીટ કરાવવા સતત 7 દિવસ સુધી યુવકોને ખવડાવ્યા કેળાં અને ત્યારબાદ પેટમાંથી નીકળ્યું એટલા રૂપિયાનું સોનુ કે કિંમત જાણી ચોંકી જશો…..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવી દઈએ કે સોના-ચાંદીના ભાવ સતત વધીર રહ્યા છે અન તેના કારણે તેનું સ્મગલિંગ પણ વધી ગયું છે. વિદેશમાંથી ખાસ કરીને આરબ દેશોમાંથી ભારતમાં ગેરકાયદે સોનું ઘૂસાડવા માટે લોકો એવી-એવી તરકીબો અજમાવે છે કે કલ્પના કરવી પણ મુશ્કેલ હોય છે. ચેન્નઈ એરપોર્ટ પર આવો જ એક કિસ્સો સામે આવ્યો. જેમાં અમીરાતની ફ્લાઈટ અને એર અરેબિયાની ફ્લાઈટમાં આવેલા કુલ 7 મુસાફરો સોનું સંતાડીને લાવતા ઝડપાઈ ગયા હતા.

મિત્રો તેમની પાસેથી કસ્ટમે જે રીતે સોનું મેળવ્યું તે ઘણું જ ચોંકાવનારું છે. કસ્ટમના અધિકારીઓએ તેમને સતત 8 દિવસ સુધી કેળા ખવડાવી આ સોનું મેળવ્યું હતું.મિત્રો ચેન્નઈ એરપોર્ટ પર આવેલી અમીરાતની ફ્લાઈટ અને એર અરેબિયાની ફ્લાઈટમાં દુબઈ અને શારજહાંથી ઉતરેલા કુલ 8 મુસાફરોને કસ્ટમ ઓફિસરોએ શંકાના આધારે રોક્યા હતા. તેમાંથી સાતના પેટમાં ગોલ્ડ કેપ્સૂલ હોવાનું ખૂલ્યું હતું. આ સાતેય જણાએ દુબઈ તેમજ શારજહાંથી નીકળતા પહેલા કોલ્ડ ડ્રિંકની સાથે આ ગોલ્ડ કેપ્સૂલ ગળી ગયા હતા. જોકે, તેમની આ ચાલાકી પકડાઈ ગઈ હતી.

મિત્રો કસ્ટમના અધિકારીઓએ આ કેપ્સૂલ તેમના પેટમાંથી બહાર કાઢવા આ સાતેય જણાને સતત આઠ દિવસ સુધી કેળા ખવડાવ્યા હતા. આ લોકો જે ગોલ્ડ કેપ્સૂલ ગળી ગયા હતા તે 1.1થી 1.7 સેમીની હતી અને તેનું વજન 15થી 24 ગ્રામ હતું. આ શખસોના પેટમાંથી કુલ 161 જેટલી કેપ્સૂલ નીકળી હોવાનું જણાવાઈ રહ્યું છે. જેની કિંમત 1.28 કરોડ રૂપિયા જેટલી થતી હોવાનું કસ્ટમના અધિકારીઓએ જણાવ્યું હતું.

મિત્રો આ ઉપરાંત આ લોકો પાસેથી 386 ગ્રામના 12 બિસ્કિટ અને 74 ગ્રામ વજનનની સોનાની ચેન પણ અધિકારીઓએ જપ્ત કરી છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ અન્ય એક મામલામાં ચેન્નઈ એરપોર્ટ પરથી જ એક પ્રવાસી પાસેથી 310 ગ્રામ વજનની સોનાની પેસ્ટના ત્રણ બંડલ મળી આવ્યા હતા. આ ઉપરાંત ઓક્ટોબર 2020માં પણ ચેન્નઈ કસ્ટમ એર ઈન્ટેલિજન્સ યુનિટે 14 મુસાફરો પાસેથી 1.48 કરોડથી વધુ રૂપિયાનું સોનું જપ્ત કર્યું હતું.

અન્ય ઘટના બની વિશે જણાવી દઈએ કેપશ્ચિમ બંગાળમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ડૉક્ટરોએ એક મહિલાના પેટમાંથી 1.5 કિલો દાગીના અને 90 સિક્કા નીકાળ્યા. પશ્ચિમ બંગાળની વીરભૂમિના સરકારી હોસ્પિટલમાં ઑપરેશન કરીને મહિલાના પેટમાંથી બધુ જ કાઢી દેવાયુ.મહિલા માનસિક રીતે અસ્થિર હતી. મહિલા ચોરી કરીને ઘરેણા ખાઈ જતી હતી જ્યારે ડૉક્ટરોએ ઑપરેશન કરીને ઘરેણા બહાર નીકાળવાનુ શરૂ કર્યુ તો તેમની આંખો પહોળી થઈ ગઈ.

વીરભૂમિના રામપુરહાટના સરકારી મેડીકલ કોલેજ અને હોસ્પિટલમાં 26 વર્ષની મહિલાને પેટમાં દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા. સર્જરી વિભાગના પ્રમુખ સિદ્ધાર્થ વિશ્વાસે જણાવ્યુ કે મહિલાનું ઑપરેશન કરવામાં આવ્યુ છે. જે બાદ તેમના પેટમાંથી 5 અને 10 રૂપિયાના 90 સિક્કા નીકાળવામાં આવ્યા. પેટમાંથી 1.52 કિલો ઘરેણા જપ્ત કરાયા છે. આમાંથી વધારે દાગીના તાંબા અને પિત્તળના બનેલા છે, પરંતુ કેટલાક સોનાના પણ છે.

અન્ય ઘટના વિશે પશ્ચિમ બંગાળમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ડૉક્ટરોએ એક મહિલાના પેટમાંથી 1.5 કિલો દાગીના અને 90 સિક્કા નીકાળ્યા. પશ્ચિમ બંગાળની વીરભૂમિના સરકારી હોસ્પિટલમાં ઑપરેશન કરીને મહિલાના પેટમાંથી બધુ જ કાઢી દેવાયુ.મહિલા માનસિક રીતે અસ્થિર હતી. મહિલા ચોરી કરીને ઘરેણા ખાઈ જતી હતી જ્યારે ડૉક્ટરોએ ઑપરેશન કરીને ઘરેણા બહાર નીકાળવાનુ શરૂ કર્યુ તો તેમની આંખો પહોળી થઈ ગઈ.

વીરભૂમિના રામપુરહાટના સરકારી મેડીકલ કોલેજ અને હોસ્પિટલમાં 26 વર્ષની મહિલાને પેટમાં દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા. સર્જરી વિભાગના પ્રમુખ સિદ્ધાર્થ વિશ્વાસે જણાવ્યુ કે મહિલાનું ઑપરેશન કરવામાં આવ્યુ છે. જે બાદ તેમના પેટમાંથી 5 અને 10 રૂપિયાના 90 સિક્કા નીકાળવામાં આવ્યા. પેટમાંથી 1.52 કિલો ઘરેણા જપ્ત કરાયા છે. આમાંથી વધારે દાગીના તાંબા અને પિત્તળના બનેલા છે, પરંતુ કેટલાક સોનાના પણ છે.

અન્ય ઘટના વિશે જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ડૉક્ટરોએ એક મહિલાના પેટમાંથી ૧.૫ કિલો દાગીના અને ૯૦ સિક્કા નીકાળ્યા. પશ્ચિમ બંગાળની વીરભૂમિના સરકારી હોસ્પિટલમાં ઑપરેશન કરીને મહિલાના પેટમાંથી બધુ જ કાઢી દેવાયુ. મહિલા માનસિક રીતે અસ્થિર હતી. મહિલા ચોરી કરીને ઘરેણા ખાઈ જતી હતી જ્યારે ડૉક્ટરોએ ઑપરેશન કરીને ઘરેણા બહાર નીકાળવાનુ શરૂ કર્યુ તો તેમની આંખો પહોળી થઈ ગઈ. વીરભૂમિના રામપુરહાટના સરકારી મેડીકલ કોલેજ.

હોસ્પિટલમાં ૨૬ વર્ષની મહિલાને પેટમાં દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા. સર્જરી વિભાગના પ્રમુખ સિદ્ધાર્થ વિશ્વાસે જણાવ્યુ કે મહિલાનું ઑપરેશન કરવામાં આવ્યુ છે. જે બાદ તેમના પેટમાંથી ૫ અને ૧૦ રૂપિયાના ૯૦ સિક્કા નીકાળવામાં આવ્યા. પેટમાંથી ૧.૫૨ કિલો ઘરેણા જપ્ત કરાયા છે.આમાંથી વધારે દાગીના તાંબા અને પિત્તળના બનેલા છે, પરંતુ કેટલાક સોનાના પણ છે.

અન્ય ઘટના વિશે જણાવી દઈએ કેતામિલનાડુના ચેન્નાઈની બાજુમાંઆવેલા ચોરોમેપેટના નિવાસી બિઝનેસમેન બુધવારેસાંજે એક રિક્ષામાં મુસાફરીકરીરહ્યા હતા. આદરમિયાન તેઓ૨૦ લાખ રૂપિયાની સોનાની જ્વેલરીભરેલો એક થેલો રિક્ષામાં જ ભૂલી ગયા હતા. જોકે, તેમને કલાકોમાં જ આ ઘરેણા પરત મળી ગયા હતા. સરવના કુમાર નામના રિક્ષા ચાલકની ઇમાનદારીનેકારણે વ્યક્તિને તેમના ઘરેણા પરત મળી ગયા હતા. પોલીસે આ રિક્ષાવાળાનું સન્માન કર્યું હતું. ઘરેણાગુમ થયા બાદ પરિવારે પોલીસ ફરિયાદ આપી હતી. જોકે, પોલીસ રિક્ષાવાળાને ત્યાં પહોંચી તે પહેલારિક્ષાવાળો ઘરેણાનો થેલો લઈને પોલીસ સ્ટેશનપહોંચી ગયો હતો અને માલિકને તે પરત આપ્યોહતો. રિક્ષાવાળાની ઇમાનદારી જોઈને પરિવારનાલોકોનો આંખો છલકાઈ ગઈ હતી.

પોલીસના જણાવ્યા મુજબ ચોરોમેપેટમાં લગ્નસમારંભમાં હાજર આપ્યા પછી બિઝનેસમેન પૌલબ્રાઇટ રિક્ષામાં સવાર થઈને પોતાના ઘરે જઈ રહ્યાહતા. તેની પાસે એક થેલામાં સોનાના ઘરેણા હતા. મુસાફરી વખતે તેઓ સતત ફોન પર વાતચીત કરીરહ્યા હતા.તેઓ પોતાના ઘરે ઉતરી ગયા હતા. ત્યારબાદસરવના કુમાર ભાડું લઈને ત્યાંથી નીકળી ગયો હતો. થોડા સમય બાદ રિક્ષા ચાલકે જોયું તો પાછળનીસીટ પર એક થેલો પડ્યો હતો. રિક્ષા ચાલકવિચારમાં પડી ગયો હતો કે, આ થેલો પાછો કેવી રીતેઆપવો.

કારણ કે, તેની પાસે પૌલનો નંબર ન હતો. આદરમિયાન સોનાના ઘરેણા ભરેલી બેગ ન મળતીહોવાને લીધે પૌલ તથા તેમના પરિવારના લોકોપરેશાન થઈ ગયા હતા. કારણ કે, તેમણે તેમનીદીકરીને સાસરે વળાવવાની હતી. જેથી તેમણેતાત્કાલિક આ મામલે ચોરોમેપેટ પોલીસ સ્ટેશનમાંફરિયાદ આપવામાં આવી હતી. જોકે, તેમને રિક્ષાનોરજિસ્ટ્રેશન નંબર યાદ ન હતો.પોલીસે ફરિયાદ દાખલકરીને બિઝનેસમેન જે રસ્તેથી રિક્ષામાં નીકળ્યા હતાતેના સીસીટીવી ફૂટેજ તપાસવાનું પોલીસે શરૂ કર્યુંહતું. આ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે, આ વાહન સરવના કુમારની બહેનના નામે નોંધવામાંઆવ્યું છે. જો કે, પોલીસ ટીમની સાથે સરવના કુમારપાસે પહોંચે તેની પહેલા જ રિક્ષા ચાલક સોનાથીભરેલ બેગ સાથે પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો.

ડ્રાઇવરે સોનાની બેગ પૌલને પાછી આપી હતી. રિક્ષાચાલકની ઇમાનદારી તથા પોતાના ઘરેણા પાછાંમેળવીને પરિવારના સભ્યોની આંખમાં આંસુ આવીગયા હતા. પોલીસે આ રિક્ષા ડ્રાઇવરનું ફૂલનોગુલદસ્તો આપીને સન્માન કર્યું હતું. આ ક્ષણે રિક્ષાડ્રાઇવરે જણાવ્યું હતું કે, રિક્ષામાં સોનાના ઘરેણાભરેલી બેગ જોઈને હું ડરી ગયો હતો. હું જાણું છું કેહું મરીશ ત્યાં સુધી મારી પ્રમાણિકતા મારી મદદકરશે. મેં ક્યારેય મારી મુસાફર પાસેથી વધારાનોચાર્જ પણ નથી લીધો તો આ બેગ કેવી રીતે રાખીશકું? આ ક્ષણે પોલીસે જણાવ્યું હતું કે, આજકાલઆવા પ્રામાણિક માણસો મળવા મુશ્કેલ છે.

About Hu Gujarati TEAM

Check Also

શારિરિક સબંધ બાંધ્યા બાદ જરુર રાખો આ વાતોનું ધ્યાન,નહિ તો આવશે ગંભીર પરિણામ….

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ …