વિકૃત પતિ પત્નીને ગંદા મોજા સુંઘાડી શરીર પર બચકાં ભરી,શરીર સુખ માણતો, પરતું થયું એવું કે…..

0
432

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો પેહલા ના સમય થી જ મહિલાઓ પર પુરુષો અત્યાચાર અને જબરજસ્તી કરતા હોય છે અને મહિલાઓ જોડે પોતાનું કામ કરાવતા હોય છે.અને આ કારણે મહિલા ઓ ને ખૂબ તકલીફ થાય છે તેમજ મિત્રો આપના ભારત માં બળાત્કાર ના કેશ વધતા રહે છે તેથી મહિલાઓ સુરક્ષિત મહેસુસ કરી શકતી નથી અને તે કારણે મહિલાઓ રાત્રી દરમ્યાન બહાર જાવા માટે પણ ડરે છે.

તેમજ મિત્રો આજે અમે એક કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છે જેમાં મહિલા પર અત્યાચાર થાય છે તો ચાલો મારા વાહલા મિત્રો જાણીએ.વડોદરાના વાસણા-ભાયલી રોડ પર એન્જિનિયર પતિએ લગ્ન બાદ પત્ની પાસે પાર્ટીમાં બળજબરી દારૂ-મટન પીરસાવી અને દહેજમાં સેલ્ટોઝ કાર તથા જમીનની માંગણી કરી હતી.પીડિતાની ફરિયાદને આધારે તાલુકા પોલીસે પતિ, સાસુ, સસરા, નણંદ અને વડ સાસુ સામે ઈપીકો કલમ 498(એ), 376(1), 114 અને દહેજ પ્રતિબંધ અધિનિયમની કલમ 4 મુજબ ગતરાતે ગુનો દાખલ કર્યો હતો.તેમજ મિત્રો પુરુષ ને તેની પત્ની નું ધ્યાન રાખવું જરૂરી છે અને તેની સાથે પત્ની ની બધી ઈચ્છાઓ પણ માનવી પડે છે.

ત્યારબાદ મિત્રો જો અત્યાના જમાનામાં જોઈએ તો છોકરીઓ જાતે ભણી અને નોકરી કરી શકે છે તેમજ ભારત ના સંવિધાનએ ઘણા કાયદા અને કાનૂન કાઢ્યા છે.જે મહિલા અત્યાચાર વિરૂદ્ધ છે તેથી મહિલા સંતી પૂર્વક હરિ ફરી શકે છે.પરંતુ મિત્રો આ કિસ્સા માં મળતી માહિતી પ્રમાણે, શહેરના વાસણા રોડ સ્થિત પિયરમાં રહેતી 28 વર્ષની યુવતીના લગ્ન ગતવર્ષે કમલકાંત પટેલ સાથે થયાં હતા.

યુવતીનો પતિ હાલોલની એક કંપનીમાં સિનિયર-એન્જિનિયર છે. પિયરમાં દારૂ-મટનથી દુર રહેલી પરિણીતાને પતિ અને સસરા મટન ખરીદવા બજાર મોકલતા હતાં. મિત્રો અને સગા વ્હાલા સાથેની પાર્ટીમાં મરજી વિરુદ્ધ પરિણીતા પાસે દારૂ-મટન પીરસાવાતો હતો.પાણી આપવા જતી પત્નીને તેનો પતિ ગંદા મોજા સુંઘાડતો હતો.તમેં જોયું હશે મિત્રો કે પતિ દારૂ પીને ઘરે આવે છે અને પત્ની તેમજ છોકરાઓ ને મારે છે અને બળજબરી કરે છે.

તે કાનૂન અને દેશ ની નજર માં ગુનેગાર કહેવાય છે અને આ વસ્તુ ખરાબ કેવાય છે જે મહિલાઓ પર હાથ ઉઠાવે છે અને મારે છે તેમજ મિત્રો આ ઘટના માં પત્ની પર થૂંકી પતિ કહેતો કે, કોરોના થઈ જાય તો રસ્તો સાફ થાય.

ઘરના હોલમાં પરિવારના સભ્યોની હાજરીમાં નિર્વસ્ત્ર થઈ ડાન્સ કરતા પતિનું ઉપરાણું પરિણીતાની સાસુ લેતી હતી. સુરતની મહિલા મિત્ર સાથે ફોન પર વાતો કરતા પતિના કારસ્તાનને સાસુ અને નણંદે હસવામાં લીધું હતું.પરિણીતાના પિતાએ રૂપિયા 3.50 લાખ આપ્યા છતાં સાસરિયા દહેજમાં સેલ્ટોઝ કાર, જમીન, સોનાના દાગીના, ટીવી, ફ્રિજ, તિજોરી અને વોશિંગ મશીનની માંગણી કરતા હતાં.

તેમજ મિત્રો તમને પણ ખબર હશે કે દહેજ લેવું એ ગુનો છે. દહેજ લગ્નપ્રસંગમાં કન્યા પક્ષ તરફથી વર પક્ષને આપવામાં આવતી રોકડ રકમ કે અન્ય વસ્તુઓ, સામાજીક દૂષણ.દહેજ એટલે લગ્ન પ્રસંગે કન્યાપક્ષ તરફથી અપાતી ભેટસોગાદ.એમાં સુવર્ણના દાગીના, તાંબા-પિતળ-સ્ટીલના વાસાણો, લુગડાલતાં, રોકડ-રકમ ઉપરાંત સ્ટીલનું કબાટ, કૂલર, ફ્રીજ, ટીવી, સ્કૂટર, મોટર, બંગલો, જમીન- જાયદાદ, કાર વગેરે અનેક ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે.

કન્યાપક્ષ આપરા થાકી જાય પણ વરપક્ષ લેતા કદી ન થાકે ન ધરાત એવી જો  કોઈ ચીજ હોય છે તો તે આ દહેજ કેટલીક જ્ઞાતિઓમા એ પૈઠણ કે વાંકડો જેવા શબ્દોથી પણ ઓળખાય છે.કન્યાના બાપની કમર તોડી નાખે અને એને જિંદગીભર દેવાદાર કે ગુલામ બનાવી દે એવી જો  કોઈ ચીજ હોય છે તો તે આ દહેજ.દહેજ ઓછી પડે યા અધૂરી રહે તો કન્યા એના સાસરિયાં ફોલી ખાય, મ્હેણા ટોણાં મારીને હેરાન-પરેશાન કરી નાખે અને સાસુ-નણદ જો ગોઝારાંને નિર્દય હોય

તો કેવળ આ દહેજની ઉણપ ખાતર વહુને જીવતી બાળી મૂકે યા આત્મહત્યા કરવાની ફરજ પાડે આટલા પરથી તમને ખયાલ આવી ગયો હશે કે એક જમાનામાં હૈયાના ઉમળકાથી અને હૃદયની ઉદારતાથી પોતાની કન્યાને કન્યાદાનમાં માબાપ તરફથી આ શીખ,ધીરે ધીરે વિકૃત સ્વરૂપ પામીને અત્યારે કેટલીક હદ સુધી ત્રાસજનક થઈ પડી છે.કે આપણે એને એક સામાજિક દૂષણ કહેવા મજબૂર થઈ ગયા છીએ.આ કિસ્સા માં સાસરિયાએ ભુવા પાસે પડીકીઓ મંગાવી પરિણીતાને દૂધ અને જ્યૂસમાં બળજબરી પીવડાવતા હતાં.

માંગણીઓ પુરી ન કરતાં સાસરિયાઓએ પરિણીતાને ગત ઓગસ્ટમાં ઘરમાં કાઢી મૂકી હતી. આ ઉપરાંત સોના-ચાંદીના દાગીના અને અસલ સર્ટિફિકેટ વગેરે જેવી સ્ત્રીધનની વસ્તુઓ પણ લઈ લીધી હતી.પતિએ હોસ્પિટલમાંથી ઘરે આવેલી પત્ની સાથે બળજબરી સંબંધ બાંધ્યો ગત જુલાઈમાં પરિણીતા પાંચેક દિવસ હોસ્પિટલમાં દાખલ હતી. ઘરે આવેલી અશક્ત પત્ની સાથે પતિએ બળજબરી સંબંધ બાંધ્યો હતો.

ભગવાનના ફોટા ફેંકી દઈ સાસુ, સસરા, નણંદ અને વડસાસુ પરિણીતાને કહેતો કે, અમે ભગવાન છે તું મારી સેવા પુજા કર.પતિ બેડરૂમમાં બચકાં ભરતો અને ભયજનક વાહન હંકારી પત્નીને હેરાન કરતો પીડિતાને ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે,બેડરૂમમાં તેનો પતિ શરીરે ગમે ત્યાં બચકાં ભરતો હતો. આ ઉપરાંત કાર અને બુલેટ પર પત્નીને બેસાડી પતિ ભયજનક ડ્રાઈવિંગ કરતો હતો. પત્નીના વિરોધ સામે પતિ તેની મારઝૂડ કરી મેન્ટલીઅને સેક્યુઅલી હેરેસમેન્ટ કરતો હતો.

છેલ્લા એક દાયકાથી આપણા દેશમાં દહેજ પ્રથા સામે ઉહપોહ અને ખળભળાટ મચી ગયો છે. જાગૃત સ્ત્રી સમાજ, મહિલા મંડળો, સમજ ક્લ્યાણની સંસ્થાઓ, શિક્ષિત નારી કેન્દ્ર અને ખુદ સરકાર પણ આ દહેજના સામાજિક દૂષણને નાથવા,નિયંત્રિત કરવા કે નષ્ટ કરવા કટિબદ્ધ થયાં છે. રેડિયો અને ટીવી જેવા લોકશિક્ષણના માધ્યમ દ્વારા નાટકો, ચલચિત્રો, પ્રવચનો, પ્રહસનો પ્રસારિત કરીને ચારે બાજુએથી દહેજપ્રથાના અનિષ્ટો સામે જબરો પ્રત્યાઘાત આપવાના વ્યવસ્થિત પ્રયાસો થઈ રહ્યા છે.

કેટલીક જ્ઞાતિઓના યુવકમંડળોએ તો સમૂહલગ્ન ની એક નવતર યોજના સાકાર કરીને દહેજ નાબૂદી ઝુંબેશ ના શ્રીગણેશ કર્યા છે. રાજ્ય સરકારો પણ હવે તો આ સામાજિક  દૂષણને કાયદાથી દાબી દેવા માટે કટિબદ્ધ થઈ છે.આજના આ ભીષણ મોંઘવારીના જમાનામાં કન્યાના માબાપ આર્થિક રીતે બરબાદ કરી નાખતી આ પ્રથા થોડી અંકુશમાં આવે એ માટે યુદ્ધના ધોરણે જલદ અને અસરકારક પગલાં ભર્યા વિના હવે છૂટકો નથી.

દહેજનું આ દૂષણ કાયદાથી નાથવા કરતા જો સ્વેચ્છાએ, સમજપૂર્વક અને શાણાપણથી દૂર કરી શકાય તો કોઈનેય મનદુ:ખ થાય નહિ અને કોઈનોય જીવ બળે નહિ.જ્ઞાતિની શિક્ષિત યુવાપેઢી જો આ માટે ખભેખભે મિલાવે,યુવકો-યુવતીઓ અંદરોંદર સમજૂતી કરી લે અને વગર પલ્લે પરણવાની પહેલ કરે તો જૂની  પેઢી જોતી રહી જાય.અને આ સાંસ્કૃતિક દૂષણને ભૂષણમાં ફેરવાઈ જતાં વાર ન લાગે.તેમજ મિત્રો જો આ લેખ પસંદ આવ્યો હોય તો જરૂરથી તમારા મિત્રો તેમજ તમારા પરિવાર સાથે શેર કરવા માટે વિનંતી ધન્યવાદ.