વીંછી કરડે ત્યારે તરત જ કરો આ કામ, ઝેર ની અસર થશે ઓછી

0
462

મિત્રો તમને જણાવીએ કે આજે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ,ખાસ માહિતી, મિત્રો તમને જણાવીએ કે આજે આપડી આસ પાસ ખુબ ભયાનક જીવ રેહતા હોઈ છે, તમને જણાવીએ કે તેમાં સાપ, વીચી, કે અજગર વગેરે વગેરે,તમને જણાવીએ કે તે નું ઝેર ખુબ ભયાનક હોઈ છે, અને તે ખુબ દર્દ કરે છે, મિત્રો તમને જણાવીએ કે આંજે કે અમે તમને વિછી કરડે તો તરત શું પગલા લેવા તેની જાણકારી આપીશું.

તમને જણાવીએ કે તે વીંછી, જેની પૂંછડી માં ઝેર હોય છે. અને તે જે પોતાના શિકાર ને કરડવા માટે પૂંછડીમાં લાગેલા નુકિલા ડંક નો ઉપયોગ કરે છે.તમને જણાવીએ કે તે તેનુ ઝેર ખુબજ ખતરનાક હોય છે જેથી તેના કરડવા પર તરત જ ઇલાજ કરવો ખુબજ જરૂરી છે.અન્યથા દર્દી નો જીવ પણ જઈ શકે છે.  તો આજે અમે તમને અમુક કારગર ઉપાય જણાવવા જાઈ રહયા છે.

1. મિત્રો તમને જણાવીએ કે પેહ્લો નુસકો છે તે ડુંગળી નો છે,  ડુંગળી ના રસમાં એમોનિયમ ક્લોરાઇડ  મિક્સ કરીને  વીંછી કર્ડેલ સ્થાન પર લગાવી દો, ઝેર નીકળી જશે. અને રાહત તમને મળશે.

2. મિત્રો તમને જણાવીએ કે આજે કે બીજો જે નુસકો છે તે છે ફુદીના નો તેને ફુદીના નો રસ પીવાથી અથવા ફુદીનો ચાવવાથી પણ ઝેર ઉતરી જાય છે.અને તે ખુબ ફાયદા કારક છે, તમને જણાવીએ કેતે સાથેજ દર્દ માં પણ રાહત મળે છે.

3. તમને જણાવીએ કે તે વીંછી કરડે ત્યારે રતાળુ ના પાન ને પીસી તે સ્થાન પર લગાવવા થી વીંછી ના ઝેર ની અસર ખતમ થઈ જાય છે.

4. મિત્રો તમને જણાવીએ કે તે પછી જો ઝેર ના ઉતરે તો, કાચી હળદર ને પીસી તેને હળવી ગરમ કરી લો અને વીંછી ના કરડેલ સ્થાન પર લગાવી લો ઝેર ઉતરી જશે.

5. મિત્રો તમને જણાવીએ કે તે ફટકળી ને પીસી તેનો લેપ વીંછી કરડવા ના સ્થાન પર લગાવવાથી ઝેર ની અસર ધીરે ધીરે ઓછી થવા લાગતી હોય છે. અને દર્દી ને આરામ મળતો હોય છે.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here