વાંકાનેરનું અદભુત જોવા લાયક સ્થળ એટલે રણજીત વિલાસ પેલેસ,જોવો અંદરની ખાસ તસવીરો…

0
711

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે ઝાલા રાજવંશના ગુજરાતમાં સાત રજવાડાઓ છે, તેમાંથી એક ગઢ વાંકાનેરનું રજવાડું છે અને તે રાજ્યમાં, ગગન ચુંબી રણજિત વિલાસ મહેલ આ મહેલની ગણતરી સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં થાય છે, શ્રી અમરસિંહજી, વાંકાનેરના મહારાજા, 1909 માં ધોલપુરી ગુલાબી પથ્થર, ઇટાલિકા સાંગ આરસપહાણ, રાજસ્થાનના સફેદ પત્થરના કાળા પથ્થરનો ઉપયોગ કરીને આ દ્વિ-ધાર્મિક મહેલ બનાવવાનું શરૂ કર્યું હતું.

મહેલના ટાવરમાં વિશાળ ઘડિયાળ કોતરવામાં આવી હતી, મહેલનું કાર્ય પૂર્ણ થયું હતું. તે 20 વર્ષ સુધી ચાલ્યું અને 1927 માં પૂર્ણ થયું. આ ગગન ચુંબી બિલ્ડિંગનું નામ પ્રખ્યાત ક્રિકેટર જામશ્રી રણજીતસિંહજી (જામ રણજી) ના નામ પર હતું.જે મહારાજા અમરસિંહજીના મિત્ર અને સંબંધી હતા, જેને રણજિત વિલાસ નામ આપવામાં આવ્યું હતું, ભારતના ગુજરાત રાજ્યમાં અમદાવાદથી ૨૧૦ કી.મી. અને રાજકોટથી ૬૦ કી.મી. દૂર આવેલા વાંકાનેર નગરમાં આવેલો રણજીત વિલાસ પેલેસ ઇ.સ. ૧૯૦૭ માં વાંકાનેર રજવાડાના રાજા અમરસિંહે બંધાવેલો.

મહેલ ૨૨૫ એકરમાં પથરાયેલો છે.સ્થાપત્ય અને કલાની દ્રષ્ટિએ આ મહેલ બેનમૂન છે. આ મહેલ, વાંકાનેરમાં એક ટેકરી પર આવેલો છે. મહેલ પર વોચ ટાવર છે. મહેલનો ઘુમ્મટ મુગલ શૈલીનો, બારીઓ વિક્ટોરિયન પ્રકારની અને આગળનો ફુવારો ઇટાલિયન સ્ટાઈલનો છે. ફર્નીચર માટે બર્માનું લાકડું, અને બેલ્જીયમના કાચ વપરાયા છે. મહેલનો દીવાનખંડ ખુબ ભવ્ય છે. મહેલમાં વિશાળ કમાનો અને ઝરૂખાઓ છે. અહીં રખાયેલા પ્રદર્શનમાં રાજવીઓની ઘણી પ્રાચીન ચીજો દર્શાવાઈ છે. તેમાં તલવાર, ભાલા, ઢાલ અને બખ્તરો છે.

મસાલા ભરીને સાચવેલાં પ્રાણીઓનાં શરીરો તથા રાજાઓનાં તૈલચિત્રો છે. અહીં કાઠીયાવાડી ઘોડાઓનો તબેલો પણ છે. બહાર બગીચા, વાડી અને ત્રણ માળ ઉંડી વાવ છે. ‘મટરૂ કી બીજલી કા મંડોલા’ નામનાં હિંદી ચલચિત્રનાં કેટલાંક દ્રશ્યોનું શુટીંગ આ મહેલમાં થયેલું.હાલ રાજાના વારસદારો આ મહેલની દેખભાળ કરે છે. અહીં રોયલ ઓએસીસ હોટેલ ઉભી કરવામાં આવી છે. ભારતનાં પ્રાચીન સ્મારકોમાં આ મહેલ અગત્યનું સ્થાન ધરાવે છે. પ્રવાસીઓ માટે આ મહેલ એક અગત્યનું આકર્ષણ છે.

મિત્રો આ તિલિકવધિ સમારોહની શરૂઆત પહેલાં માંધાતાસિંહ જાડેજાએ આશાપુરા માતાજીના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા અને માંધાતાસિંહ જાડેજાએ પોતાના પુત્ર જયદીપસિંહ જાડેજા સાથે આશાપુરા મંદિરની પ્રદિક્ષણા પણ કરી હતી તેમજ રણજીત વિલાસ પેલેસ મહેલની ભવ્યતા ઉડીને આંખે વળગે એવી છે. સફેદ રંગનો આ ચકાચોંધ કરી દેનાર મહેલ જોઈને તમારી આંખો પહોંળી થઈ જશે.

મિત્રો આ રણજીત વિલાસ પેલેસ નો રજવાડી લૂક મન મોહી લે એવો છે. પેલેસમાં વિન્ટેજ કાર્સનો કાફલો છે. આ ઉપરાંત પેલેસમાં ચાંદીની બગ્ગી પણ આવેલી છે તેમજ રણજીત વિલાસ પેલેસ’ના ફર્નિચરમાં રોયલ લૂકની છાંટ દેખાય છે. સોફા અને ખુર્શીઓ એકદમ આરામદાયક છે જે મહેમાનો પેલેસની મુલાકાત લે છે, તે મહેલની ભવ્યતાના વખાણ કરતાં થાકતાં નથી. મહેલનો લૂક એકદમ રોયલ છે અનેઆ ઉપરાંત પેલસમાં રજવાડા વખતના શસ્ત્ર સરંજામ પણ છે. આ ઉપરાંત રજવાડી રાચરચીલું પણ મહેલમાં છે.

રાજકોટમાં રાજવી માંધાતાસિંહ જાડેજાનો રાજતિલક સમારોહ ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે. આ રાજવી પરિવારનો ઈતિહાસ ચાર સદી જૂનો છે. 1608માં ઠાકોર વિભાજી પ્રથમ રાજા બન્યા હતા. ત્યારે અત્યાર સુધી કયા સમયમાં કયા રાજવીએ શાસન કર્યું તે જૂઓ આ અહેવાલમાં.રાજકોટના આંગણે શાહી જશ્નનો માહોલ છે. રાજવી પરિવારમાં નવા રાજાના રાજતિલકનો અનેરો અવરસ ચાલી રહ્યો છે. આગવી શૈલી અને આગવા ઠાઠથી ત્રણ દિવસનો રાજતિલક મહોત્સવ ચાલી રહ્યો છે. રાજકોટના રણજિત વિલાસ પેલેસમાં રાજવી પરિવારમાં માંધાતા સિંહ જાડેજા 17માં ઠાકોર બન્યા છે. તો આ અગાઉ આ રાજવી પરિવારના જે રાજા થઈ ગયા છે.

ઉલ્લેખનીય છે કે રાજા-રજવાડા ના સમય મા રાજકોટ રાજય નો દરજ્‍જો ધરાવતુ હતું. આ રાજય ની મુળ ગાદી સરધાર મા હતી. ત્‍યારબાદ આ ગાદી ને રાજકોટ ખાતે સ્‍થાપવામા આવી તેમજ રાજકોટ ના પેલેસ રોડ તરીકે જાણીતા રસ્‍તા પર માતા આશાપુરા ના મંદિર ની બરોબર સામે જ આ “રણજીત વિલાસ પેલેસ” ની નીવ સ્થાપવા મા આવી હતી. રાજ્યાભિષેક પહેલા શ્રીરામ કથાકાર સંત મોરારિબાપુએ અહિયાં પધારી આ રાજપરિવાર તેમજ ઠાકોર સાહેબ ને આશીર્વાદ આપ્યા હતાં.

આ તિલિકવધિ ના સમારોહ ની શરૂઆત પહેલા ઠાકોર માંધાતાસિંહ જાડેજાએ માતા આશાપુરા ના દર્શન કરી ને તેમના આશીર્વાદ મેળવ્યા હતા અને તેમના જયદીપસિંહ સાથે માતાજી ના મંદિર ની પ્રદિક્ષણા પણ કરી હતી. આ મહેલ ની ભવ્યતા ઉડીને આંખે વળગે એવી છે. ત્યાં નો સફેદ રંગ ચકાચોંધ કરી દેનાર છે જે જોઈને કોઇપણ વ્યક્તિ ની આંખો પહોંળી થઈ જાય. આ સાથે જ ત્યાં નો રજવાડી અંદાજ મન ને મોહી લે તેવો છે. આ મેહલ મા વિન્ટેજ કાર્સ નો કાફલો છે.

વાંકાનેરની સ્થાપના ચાર મિત્રો દ્વારા કરવામાં આવી હતી, અને બે સંતો એટલે કે શાહબાવા અને નાગાબાવા હતા.નાગાબાવા રાજ્યના રાજ્યગુરુ હતા. શાહબાવાએ એક કાર્યક્રમમાં રાજ્યને શાપ આપ્યો હતો કે તે સ્થાન અગ્નિ અથવા પાણીને લીધે પડી જશે. જૂના શહેરમાં નાગાબાવા અને દરગાહનું મંદિર અસ્તિત્વ ધરાવે છે અને આશીર્વાદ મેળવવા માટે હજારો લોકો દરરોજ પૂજા માટે જાય છે. વાંકાનેર પાસે અન્ય ઘણા હિન્દુ અને મુસ્લિમ ધર્મસ્થાનો છે.ઝાલા રાજવંશની વરિષ્ઠ શાખાના સભ્યો દ્વારા શાસન કરવામાં આવ્યું ત્યારે બ્રિટીશ રાજ યુગમાં વાંકાનેર સ્ટેટ 11-ગન સલામ કરતું રાજ્ય હતું.

 

મિત્રો આ સિવાય અહિયાં ચાંદી ની બગી હજુ પણ રજવાડાઓ ની યાદ તાજી કરાવે છે. આ સાથે જ અહિયાં નુ ફર્નિચર મા પણ તમને હજુ રજવાડા ની છાંટ દેખાય આવે છે. આ સાથે જ સોફા તેમજ ખુર્શીઓ એકદમ આરામદાયક છે. જે મહેમાનો આ મેહલ ની એક વખત મુલાકાત લઇ લે છે, તે મહેલ ની ભવ્યતા ના વખાણ કરતા થાકતાં નથી. અત્યારે પણ આ મહેલ રજવાડા ઓ ની યાદી સાચવેલ છે. આ સિવાય મેહલ મા રજવાડા સમય મા ઉપયોગ મા લેવાતા શસ્ત્ર સરંજામ પણ હજુ છે. આ સાથે જ રજવાડી રાચરચીલું પણ મહેલ મા હજુ જોવા મળે છે.

રાજાશાહી વખતની ચાંદીની કિંમતી વસ્તુઓ કે જેને એન્ટીક કહી શકાય તેવી અંદાજીત રૂપિયા 7-8 લાખની કિંમતની ચીજો ઉઠાવી તસ્કરો પલાયન થઈ ગયા હતા. રાજવી પેલેસમાં ચોરી થયાની જાણ થતા પોલીસ દોડતી થઇ ગઈ છે.વાંકાનેર સીટી પીઆઈ ટીમ ઉપરાંત જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ પણ દોડી ગયા છે. ત્યારે મોડલ સ્ટેટ ગુજરાતમાં રાજવી પરિવારનો પેલેસ સુરક્ષિત રહ્યો નથી. તો સામાન્ય લોકો કેટલા સુરક્ષિત ? જેવા પ્રશ્નો લોકોના મનમાં ઉઠી રહ્યા છે.