વધું એકવાર વડોદરામાં ત્રણ શખ્સ કિન્નરો ના રૂપમાં ઝડપાયા, જાણો આ રૂપ ધારણ કરવાનું કારણ……

0
119

એક સર્વે મુજબ ગુજરાત ના યુવાનોમાં ઝડપી રીતે ગેબનવાના વિચારો વધી રહ્યાં છે ઘણાં લોકો તો આ કૃત્ય કરી પણ ચૂક્યાં છે આના ઉદાહરણ આપણ ને વડોદરા અમદાવાદ જેવી મોટી સીટી ઓ માંથી અવારનવાર જોવા મળે જ છે આજે આપણે જાણીશું આવોજ એક કિસ્સો જે વડોદરા માંથી સામે આવ્યો છે તો આવો જાણીએ.વડોદરાનાં સયાજીગંજ વિસ્તારમાંથી ત્રણ પુરૂષો મહિલાઓ જેવા કપડા પહેરીને અપ્રાકૃતિક કૃત્ય કરવા લોકોને લલચાવતા ઝડપાયા છે.

આ સમાચાર ફેલાતા શહેરમાં ચકચાર મચી ગઇ છે.શહેરનાં સયાજીગંજ વિસ્તારમા અને રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ પાસે ઘણાં લોકોને ખાસ કરીને યુવાનીઓને લલચાવાની ચર્ચાઓ લોકોમાં ચાલુ હતી.લોકો લાલચમાં ફસાય તે બાદ તેમને નજીકનાં સુલભ શૌચાલયમાં લઇ જઇને અપ્રાકૃતિક કૃત્ય કરવામાં આવે છે અને ઘણીવાર તેને બ્લેકમેઇલ પણ કરવામાં આવે છે.

વડોદરા સયાજીગંજ પોલીસ રવિવારે જ્યારે નાઇટ પેટ્રોલિંગ કરતા હતા ત્યારે પ્રતાપગંજ પોલીસ ચોકીની સામે એક ખાડામાં ઉભા રહીને બિભત્સ વર્તન કરતી સ્ત્રીને જોઇ હતી. જોકે, નજીક ગા બાદ જાણ થઇ કે, આ તો પુરષ છે જેણે સ્ત્રીઓના કપડા પહેર્યા છે.ત્યાંથી સ્ત્રીનો વેશ ધારણ કરેલા ડભોઇનો રહેવાસી રજનીકાંત કાનજીભાઇ પરમારને ઝડપી પાડ્યો હતો. આ ઉપરાંત વિટકોસ બસ સ્ટેન્ડ પાસેના સુલભ શૌચાલય નજીક પણ મહિલાઓના કપડા પહેરેલા પુરુષને ઝડપી પાડ્યોછે.

કિશનવાડીનાં વુડાના મકાનમાં રહેતો આ વ્યક્તિ પ્રવીણ મદનલાલ ઠાકોરને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો. આ સાથે વાસણાામાં રહેતો બાલાજી ગેહલોતને પણ આવી જ રીતે ઝડપી પાડવામાં આવ્યો હતો.સયાજીગંજ પોલીસે આ લોકોને ઝડપી પાડીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

તેમની સાથે આવું કરીને લોકોને હજી કેટલા લોકો છે તે પણ જાણવાનો પ્રયત્ન કરશે. હાલ પોલીસે આ ત્રણેય સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.થોડા સમય પહેલા પણશહેરનાં નજીકનાં હાઇ વે પર આવી ગેંગ સક્રિય થઇ હતી. જેમાં પણ પુરુષો મહિલાઓ જેવું તૈયાર થઇને યુવાનોને અને ચાલકોને લલચાવતા હતા.

એ વખત એક ટ્રક ચાલક આ ટોળકીની લાલચમાં ફસાઇ ગયો હતો. જે બાદ તે અંધકારમાં આવેલા એક ખાડા પાસે જણ રહ્યો હતો. ત્યારે જ બે લોકોએ આવીને તેને લૂંટી લીધો હતો. જેની પોલીસ ફરિયાદ થઇ હતી. આ પુરુષો ઉપરાંત શહેરમાં કેટલીક લલનાઓ પણ દેહવેપારની આડમાં સામેના યુવાનને લૂંટી લે છએ.મિત્રો આ પહેલાં પણ એક ઘટનાં અહીં ઘટી હતી જે સમગ્ર ગુજરાતમાં વાયુ વેગે ફેલાઈ હતી આ ઘટના એવી હતી કેશહેર નો એકઅમીર યુવાન સ્વરૂપ વાન યુવતીને જોઈ લે છે જાણીએ આગળ શું થાય છે તે વિશે વિસ્તારમાં.

અત્યાર દરેક યુવક સેક્સ ને લઈને વધારેજ ઉત્સાહ માં રહે છે.તે વચ્ચે આવા સેક્સ ના ભૂખ્યક લોકો ના ઘણા કિસ્સા તમે જોયા હશે પરંતુ આ કિસ્સા માં જે થયું છે તે જાણીને તો તમારા હોશજ ઊડી જશે તો આવો જાણીયે એ આ કિસ્સા વિશે.આ કિસ્સો વડોદરા શહેરનો છે. વડોદરા શહેરના કમાટીબાગ રોડ પર ઉભેલી આકર્ષક યુવતીને એક ધનિક યુવક કોલગર્લ માની પોતાની સાથે લઈ ગયો હતો.

કારમાં જ શારીરિક સંબંધો બાંધવાની ઈચ્છાથી તેણે નવલખી મેદાનમાં કાર રોકી હતી.પરંતુ યુવતી એ ના પાડી માટે તેઓ હોટેલ માં રૂમ પર ગયા રૂમ માં જતાજ યુવતીએ પોતાના કપડાં ઉતાર્યાં ને ધનિક યુવકના હોશ ઉડી ગયા હતા. તમને થતું હશે કે ત્યાં એવું તો શું ધાયું હશે કે આ યુવક ના હોશ ઊડી ગયા.આ કિસ્સો ખુબજ આશ્ચર્યજનક છે.

આ યુવક વડોદરાના કમાટી બાગ માંથી કોલ ગર્લ સમજીને કાર માં લઇ ગયો હતો તે ખરેખર યુવતી ન હતી, ધનિક યુવક જેને યુવતી સમજીને લઈ ગયો હતો તે કોઈ યુવતી નહોતી પણ કિન્નર હતો. ગુસ્સે થઈ ગયેલા યુવકે કિન્નરની સાથે ઝઘડો કર્યો અને પછી સીધો નજીકના પોલીસ મથકમાં પહોંચ્યો.તેણે પોલીસ અધિકારીને કહ્યું કે,કમાટીબાગ પાસેથી યુવતી સમજીને જેને નવલખી મેદાનમા લઈ ગયો હતો.

તે કિન્નર નીકળ્યો.અને આમ કહીને તે પોલીસ સ્ટેશનમાં વાત કરી હતી.આ ઉપરાંત યુવકે પોલીસ સ્ટેશનમાં જઈને વાત કરી હતી,યુવકે અધિકારીને એમ પણ કહ્યું.આ કિન્નર મારી વિરુદ્વ કંઈ કરે તે પહેલા તમારું ધ્યાન દોરવા આવ્યો છું.પોલીસ અધિકારીએ આવા ધંધા કરતી યુવતીઓના ફોટા બતાવતાં યુવકે એક ફોટો જોઈ કિન્નરને ઓળખી બતાવ્યો. પોલીસ અધિકારીના આદેશથી તેમનો સ્ટાફ કિન્નરને લઈ આવ્યો હતો. અને આ કિન્નર ને પોકિસ સ્ટેશનમાં પકડી લાવ્યા હતા.

આ પછી પોલીસ એ બન્ને પાસે વાત કરી હતી, પોલીસ અધિકારીએ બંનેને સામસામે બેસાડીને સમજાવ્યા હતા.તેના કારણે બંનેમાંથી કોઈ પોલીસ ફરિયાદ કરવા તૈયાર નહીં થતાં પોલીસે કિન્નરને ખખડાવી છોડી દીધો હતો.યુવકે આ કિન્નર સાથે બે હજાર રૂપિયામાં સોદો કર્યો હતો અને એ રકમ તેણે જવા દેવી પડી પણ આબરૂ બચી ગઈ.

આમ વડોદરાનો યુવક બચી ગયો હતો અને તેની આબરૂ બચી ગઈ હતી, બન્ને ને છોડી દેવામાં આવ્યા હતા અને કેસ નોંધવામાં આવ્યો ન હતો. આ કિસ્સો સેક્સ ના ભૂખ્યા લોકો ને સમાજ આપે છે કે સેક્સ ને લઈને એટલા પણ પાગલ ના થશો કે તમારા સાથે કંઈકઉલટું સીધું થઇ જાય ને તમને ખબર પણ ના પડે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here