વઢિયા પડવાના લીધે નીકળે છે લોહી, તો દીવેલમાં ઉમેરો આ 1 વસ્તુ

0
704

મિત્રો આજે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, મિત્રો તમને જણાવીએ કે આજે એક ખાસ માહિતી, તમને જણાવીએ કે આજે શીયાળા માં દરેક લોકો ને કાતો અમુક ને પગ માં વાઢીયા ની સમસ્યા થાય છે, મિત્રો તમને જણાવીએ કે વઢિયા થાવા થી પગ માં ખુબ મુશ્કેલી થાય છે, તમને જણાવીએ કે વઢિયા ને થાવા થી લોહી નીકળે છે, તો ચાલો તમને જણાવીએ કે કઈ રીતે કરશો સારું.વાઢિયામાંથી લોહી નીકળવા લાગે છે. તો આજે અમે તમારી માટે લાવ્યા છીએ કેટલીક ટિપ્સ, જેને ફોલો કરીને તમે સહેલાઇથી તમારા પગના વાઢિયાને મટાડી શકશો. તો ચાલો જોઇએ કયા છે તે ઘરેલું ઉપચાર.

:-મિત્રો તમને જણાવીએ કે આજે કે દીવેલમાં કડવા લીમડાની લીંબોળી નીચોવીને ખુબ હલાવવી.તમને જણાવીએ કે તે બાદ તે ત્યારબાદ એકરસ કરી ચોપડવાથી પગમાં પડેલા ચીરા ઝડપથી મટે છે. મિત્રો આ ઉપાય ખાસ અપનાવવો.

:-તમને જણાવીએ કે તે તે સિવાય હળદર, તુલસી અને એલોવેરા(કુવારપાઠા)નો લેપ બનાવી એડી પર લગાવવો જોઇએ.મિત્રો એલોવેરા ખુબ ઠંડુ માનવા માં આવે છે, જેની બહુ જલદી અસર જોવા મળે છે આ ઉપાય તમે ઘરે સહેલાઇથી કરી શકો છો.

:–મિત્રો તમને જણાવીએ કે તે લીંબુનો રસ, ગુલાબજળ અને દીવેલની એક-એક ચમચી લઇ મિકસ કરીને એડી પર રોજ રાતે માલીશ કરો.તમને જણાવીએ કે ત જેનાથી સતત થોડાક દિવસમાં વાઢિયાની સમસ્યાથી રાહત મળી શકે છે.

:–તમને જણાવીએ કે આજે જે જો વધારે વઢિયા હોઈ તો, જો એડીઓ વધારે ફાટી ગઇ હોય તો એક ચમચી ઘી અને મીણ લો. તેને ગરમ કરો.તમને જણાવીએ કે તેપછી પછી રૂના પૂમળાં દ્વારા એક-એક ટીપું એડીઓની તિરાડોમાં ટપકાવો.મિત્રો ઘી છે તે ખુબ રાહત આપે છે, તમને જણાવીએ કે તે શરૂઆતમાં થોડીક બળતરા થશે. પણ આ અકસીર ઉપાય છે.

:– મીર્ત્રો તમને જણાવીએ કે આ નો એક આ પણ ઉપાય છે, કે પાકા કેળાને બરાબર મસળી વાઢિયા પડેલા ભાગમાં પંદર મિનીટ મસળવું અને પછી ધોઇ દેવા.તમને જણાવીએ કે તે કેળામાં રહેલ કેલ્શિયમથી વાઢિયા મટવામાં મદદરૂપ મળે છે.

:– મિત્રો તમને જણાવીએ કે તે દોઢ ચમચી વેસેલિનમાં એક નાની ચમચી બોરિક પાઉડર નાંખીને સારી રીતે મેળવો.મિત્રો આ ક્રીમ પણ ખુબ શરુ આવે છે, અને ચીરા પડેલી પાની ઉપર સારી રીતે લગાવો.તમને જણાવીએ કે તે થોડા જ દિવસોમાં એડી પરના ચીરા રૂઝાઈ જશે. મિત્રો આ ખુબ રામબાણ ઈલાજ છે.

:– મિત્રો તમને જણાવીએ કે તે વધુ જો પગમાં ચીરા પડતા હોય તો આઠ ચમચી થોરના દુધમાં બે ચમચી તલનું તેલ અને સહેજ સીંધવ મેળવી ગરમ કરવું.મિત્રો થોર ની અંદર નું ગર્ભ ખુબ શરુ હોઈ છે, થોરનું દુધ બધું જ બળી જાય અને તેલ બાકી રહે ત્યારે તેલ ગાળીને બાટલીમાં ભરી લેવું.તમને જણાવીએ કે તે આ તેલ પગના ચીરામાં સવાર સાંજ લગાડતા રહેવાથી થોડા દીવસમાં જ ચીરા મટી જાય છે.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here