વધેલા ભાત માથી બનાવો ટેસ્ટી {-મસાલા ઢોસાં-}

0
3493

મિત્રો આજે તમારા માટે ખાસ ખુબ મહત્વની માહિતી લઇ ને આવિયા છીએ દોસ્તો આજે આપડે ખુબ દેશ માં અનાજ નો બગાડ થાય છે અને તેમાં આમે લઇ ને આવિયા છીએ વધેલા ભાત માંથી કઈ રીતે ઢોસા બનાવાય છે ચાલો જાણીએ આજેજ

આપડે તો ગુજરાતી છીયે તો  વેસ્ટ માથી બેસ્ટ બનાવતા  આવડે એનું નામ તો ગુજરાતી

તો આજે   આમે  લઈને આવીએ  છીયે રાત્રે ભાત વધેલા હોય તો તેને ફેકી ન દેવા કારણકે તેમાથી બને છે સાર્સ મજાનાં મસાલા ઢોસાં  તો ચાલો તમને જાણવું કે 30 મિનિટ માં કઈ રીતે બને છે  મસાલા ઢોસાં

જે રાત્રે ભાત વધી ગયા હોય તો તમે સુ  કરો છો ?? હવે આવી રીતે વાધેલા ભાત ને ફેકી દેવાની જરૂર નથી  વાધેલા ભાત માથી બાળકો માટે બનાવો ટેસ્ટી મસાલા ઢોસાં

સામગ્રી

  • એક વાટકી વધેલા ભાત
  • એક વાટકી ઘઉંનો લોટ
  • અડધી વાટકી દહીં
  • પ્રમાણસર બેકિંગ સોડા
  • 1 નાની ચમચી જીરું
  • સ્વદાનુસાર મીઠું
  • એક કપ પાણી

રેસીપી

ઢોસાં બનાવવા માટે પેહલા મિશ્રણ માં વધેલા ભાત , દહી ,ચોખાનો લોટ ,ઘઉં નો લોટ , મીઠું, અને પાણી નાખી ને પીસી લો , હવે તમારું મિશ્રણ તૈયાર છે  આ મિશ્રણ ને એક વાટકી માં કાઢી ને તેમાં બેકિંગ સોડા અને જીરું નાખો

હવે ધીમી આચ પર એક તવા પર એક ચમચી તેલ નાખી ને ગરમ થવા માટે મૂકી દો,તેલ ગરમ થતાજ ઢોસાં નું મિશ્રણ ફેલાવી દો , એક સાઈડ થી સેકઈ ગયા બાદ તેના કિનારા પર તેલ નાખી ને પલટાવી દો  હવે બીજી બાજુ પણ સોનેરી થતાં  સુથી સેકી લો , તૈયાર છે તમારા વાધેલા ભાત માથી બનેલા ઢોસાં  જો આ ઢોસાં માં બટેટા નું શાક નાખી દેવામાં આવે તો તે મસાલા ઢોસાં બની જસે

જો તમને આ આર્ટીકલ પસંદ આવ્યો હોય તો લાઈકની સાથે જરૂરથી શેર કરજો.

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

લેખન અને સંપાદન : હું-ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.