વધારે સ્ટાઈલિશ કપડાં પહેરવું આલિયાને ભારે પડ્યું,ક્યાંક દેખાયા હિપ્સ તો ક્યાંક ખાનગી ભાગ….

0
18

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, બોલીવુડની બબલી ગર્લ તરીકે જાણીતી આલિયા ભટ્ટ હંમેશા જ કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. હાલ આલિયા ભટ્ટ પોતાની લવ સ્ટોરીને લઈને ચર્ચાઓમાં છે. તમને જણાવી દઈએ કે આલિયાએ ખૂબ જ નાની ઉંમરે બોલિવૂડમાં પોતાની આગામી ઓળખાણ ઉભી કરી છે. અભિનેત્રી આલિયા ભટ્ટે આજ સુધીમાં પોતાના કરિયરમાં અનેક સુપરહિટ ફિલ્મો આપી છે, જેના કારણે તેનું નામ જાણીતી અભિનેત્રી સાથે લેવામાં આવે છે, અહીં અમે તમને આલિયા ભટ્ટની તે પળો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જ્યાં તેને નજર છુપાવીને ભાગવું પડ્યું હતું.

આલિયા ભટ્ટના જીવનમાં અનેક વખત તેને પોતાના ડ્રેસને કારણે શરમનો સામનો કરવો પડ્યો હતો. જોકે સ્ટાઇલની દ્રષ્ટિએ તેને આઇકોન માનવામાં આવે છે, પરંતુ ઘણી વખત તેણે આવા કપડાં પહેર્યા છે, જેથી તેને શરમ અનુભવવી પડી હતી. હમ્પ્ટી શર્માકી દુલ્હનિયાના પ્રમોશનમાં..ફિલ્મ હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા આલિયાની જાણીતી ફિલ્મોમાંની એક છે. આવી સ્થિતિમાં, આલિયા અને વરુણે તેના પ્રમોશનમાં કોઈ કસર છોડી ન હતી. પ્રમોશન દરમિયાન વરુણે આલિયાને તેડીને ઉંચી કરી હતી. અહીં આલિયાને ખુબ શરમનો સામનો કરવો પડ્યો હતો.

ખરેખર, આલિયા ભટ્ટે તે દરમિયાન ખૂબ જ આછા કપડા પહેર્યા હતા, જેમાં તેણીની અંગત કપડાં દેખાઈ રહ્યા હતા. તેના કારણે તેને મીડિયાથી નજર ચોરીને ભાગી જવું પડ્યું હતું. .શોર્ટ ડ્રેસના કારણે શરમ અનુભવવી પડી હતી.આલિયા પ્રેસ કોન્ફરન્સમાં સફેદ શોર્ટ ડ્રેસ પહેરીને પહોંચી હતી. અહીં આ ડ્રેસમાં તે ખૂબ જ સુંદર લઇ રહી હતી, પરંતુ આ શોર્ટ ડ્રેસમાં તે ખુબ અનકમ્ફર્ટેબલ હતી. ખરેખર, આલિયા અહીં આ ડ્રેસને વારંવાર સરખી કરી રહી હતી.

જ્યારે આલિયા તેના ડ્રેસને સરખી કરી રહી હતી, ત્યારે જ આ હરકતો કેમેરામાં કેદ થઈ હતી, ત્યારબાદ સોશિયલ મીડિયામાં તેની ખુબ મજાક ઉડાવવામાં આવી હતી. એટલું જ નહીં.તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટ હંમેશા જ શોર્ટ ડ્રેસમાં સામે આવતી હોય છે. આલિયા એક બુક પ્રમોશન ઇવેન્ટમાં પહોંચી હતી ત્યારે આવી જ એક ઘટના કેમેરામાં કેદ થઈ હતી. અહીં, આલિયા ભટ્ટનું સ્કર્ટ ઊંચું થઈ ગયું હતું, જેના કારણે તેને શરમ અનુભવવી પડી હતી.

આલિયા ભટ્ટ બ્લેક ગાઉન પહેરીને એક ઇવેન્ટમાં પહોંચી હતી, જ્યાં તે પોતાના ડ્રેસને સાંભળી શકી ન હતી, જેના કારણે તેને ખુબ શરમ અનુભવવી પડી હતી. આ ઘાટ બાદ તેને ટ્રોલ કરતા લોકોએ કહ્યું હતું કે તેને ફેશન ક્લાસ લેવી જોઈએ.આ સિવાય આલિયા ભટ્ટને એક વખત પોતાના શર્ટના કારણે શરમ અનુભવવી પડી હતી. અહીં આલિયાએ બ્લુ કલરનો શર્ટ પહેર્યો હતો, તે શર્ટ ખુબ આછો હતો. એવામાં તેની બ્રા દેખાઈ ગઈ હતી.

હાલ આલિયા ભટ્ટ રણબીર કપૂરને ડેટ કરી રહી છે. અમુક સમય પહેલા જ એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે તે બંને એકબીજા સાથે સમય પસાર કરવા માટે વેકેશન પર ગયા છે. તમને જણાવી દઈએ કે રણબીર અને આલિયા છેલ્લા કેટલાય વર્ષોથી એક બીજાને ડેટ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે, આલિયા અને રણબીર કપૂર આવતા વર્ષે લગ્ન કરી શકે છે. તે બંનેના રિલેશનશિપને પરિવારની મંજૂરી પણ મળી ચુકી છે. તમને જણાવી દઈએ કે આલિયા ઘણીવાર રણબીર કપૂરના પરિવાર સાથે જોવા મળે છે.

બૉલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટની કારીગરી આકાશમાં સ્પર્શે છે,દર્શકો આલિયા ના અભિનયને ખુબ પસંદ કરે છે. તેમની અનેક ફિલ્મો 100 કરોડના ક્લબમાં સમાવેશ થાય છે અને તે જ નથી હવે તેમને દક્ષિણ ભારતીય ફિલ્મો પણ ઓફર કરે છે. આમાં અલીયા ની ડિમાન્ડ વધી રહી છે અને આલિયા પણ તેની જીવનશૈલીમાં પણ ચાર-ચાંદ લાગાવી રહી છે. તે પછી એક ફ્લેટ તેમને એટલો પસંદ થયો કે આપી દિધી ડબલ કિમત,આલિયા એ જુહુ માં કરોડોનો ફ્લેટ ખરીદ્યો છે.

અલિયા પોતાની ફિલ્મોની પસંદગી વિચારતાથી કરે છે અને છેલ્લા થોડા મહિનાઓથી તેમની લિંકઅપ રણબિર કપુર સાથે પણ ઝોર પર છે.આની સાથે એલીયા તેની રિલેશનશિપ સાથે સાથે ઇન્વેસ્ટમેંટ વિશે પણ વિચારી રહી છે.તો જ જુહુ માં તેમણે આશરે 7.86 કરોડ રૂપિયાનો ફ્લેટ ખરીદ્યો.એક અહેવાલ અનુસાર, આલિયાને તે ફ્લેટ એટલો પસંદ થયો કે 7 કરોડનો ફ્લેટ તેમણે ખરીદ્યો હતો 13 કરોડ રૂપિયામા. આ ઍપાર્ટમેન્ટ સનસાઇન પ્રોડક્શન પ્રાઇવેટ લિમિટેડ હેઠળ બનાવવામાં આવેલ છે અને આલિયા તેના ડાયરેક્ટરમાંની એક છે.

13 કરોડ રૂપિયાના આ ફ્લેટ માટે એલિયા ભટ્ટે 65 લાખ રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી પણ કરી છે.ફ્લેટ સાથે તેમને બે પાર્કિંગ એરિયા પણ મળી.તેના પહેલા તેમણે અનુપમ ખેર પાસેથી 5.16 કરોડ રૂપિયા એક ઘર ખરીદ્યું હતું અને તે ઉપરાંત તેમણે એક બીજો ફ્લેટ ખરીદ્યો હતો,લગભગ 10 કરોડ રૂપિયાનો. મતલબ કે 3 વર્ષ મા આલિયા અને 3 ફ્લેટ ખરીદ્યા.

સૌથી અલગ છે આલિયા ભટ્ટ.આલિયા ના પિતા મહેશ ભટ્ટ નો ભવ્ય બંગલો મુંબઇ મા સ્થિત છે,પણ અેકલા રહેવાની ચાહત મા આલિયા એ 3 ફ્લેટ ખરીદ્યા છે અેટલે કે આલિયા અત્યારે રોકાણ વિશે વિચારે છે. તેઓ પાસે ઘણા લાઝરી કાર પણ છે જેમાં ઓડી એ 6 (60લાખ), ઓડી ક્યૂ 5 (70 લાખ), રેન્જ રોવર ઇવોક (85 લાખ), બીએમડબલ્યુ 7 (1.32 કરોડ) છે. આલિયા પાસે હાલ લગભગ 25 કરોડ રૂપિયા છે. આલિયાએ વર્ષ 2012 માં ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

ત્યારબાદ સફળ ફિલ્મોમાં હમ્પી શર્મા કી દુલ્હનિયા, હાઇવે,ઉડાતા પંજાબ,બદ્રીનાથ કી દુલ્હનિયા,રાજી, ડિયર જિંદગી,કપુર એન્ડ સન્સ વગેરે આવી છે. અાલિયા નિ ફિલ્મ ગલી બોય 14 ફેબ્રુઆરી એ રિલીજ થઇ રહી છે અને ફિલ્મ કલંક અને બ્રહ્મસ્ત્ર ઓનફ્લોર છે,આ વર્ષે અથવા આગામી વર્ષે જ રીલીઝ થશે.

15 માર્ચ, 1993 ના રોજ મુંબઈમાં જન્મેલી આલિયા ભટ્ટ 27 વર્ષની થઇ ચુકી છે. જન્મદિસવના મૌકા પર આલિયાની અમુક તસ્વીરો પણ સામે આવી હતી જેમાં તે પોતના જન્મદિસવની ઉજવણી કરી રહી હતી. આલિયાએ બાળ કલાકારના સ્વરૂપે ફિલ્મ ‘સંઘર્ષ’ દ્વારા પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. જો કે એક અભિનેત્રીના સ્વરૂપે તે વર્ષ 2012 માં આવેલી ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ ઈયર માં જોવા મળી હતી. મળેલી જાણકારીના આધારે આલિયાની પાસે 10 મિલિયન ડૉલર એટલે કે 74 કરોડની સંપત્તિ છે.

આલિયા ભટ્ટની પાસે મુંબઈમાં જુહુ વિસ્તારમાં એક શાનદાર બંગલો છે. જે 2300 વર્ગફુટમાં ફેલાયેલો છે અને આ ઘરની કિંમત 13.11 કરોડ રૂપિયા છે. રિપોર્ટના આધારે આલિયાએ એપાર્ટમેન્ટ માટે 65 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી પણ આપી છે. આલિયાના એપાર્ટમેન્ટની સાથે બે પાર્કિંગ એરિયા પણ ઉપલબ્ધ કરાવેલા છે.રિપોર્ટના અનુસાર આલિયાની આ સંપત્તિમાં ત્રીજો નિવેશ છે. તેની પેહલા તે વર્ષ 2015 માં આજ સોસાયટીમાં અનુપમ ખેર પાસેથી બે ફ્લેટ પણ ખરીદી ચુકી હતી. જેમાં એકની કિંમત 5.16 કરોડ અને બીજાની કિંમત 3.83 કરોડ છે. આલિયાના આ ઘરને ડાયરેક્ટર વિકાસ બહલની પત્ની રિચા બહલે ડિઝાઇન કર્યો છે.

આલિયા ભટ્ટ મોંઘી ગાડીઓની પણ ખુબ જ શોખીન છે. આલિયાએ માર્ચ 2015 માં પોતાના માટે એક બ્લેક ઓડી A6 કાર ખરીદી હતી જેની કિંમત 55 લાખ રૂપિયા છે. તેની ગાડીનો નંબર તેના જન્મદિસવની તારીખને મળતો આવે છે. ગાડીનો નંબર MH-02 DW 1500 છે. તેના સિવાય આલિયા પાસે ઓડી ક્યૂ 5(55 લાખ), રેંજ રોવર(70 લાખ) અને બીએમડબ્લ્યુ(1.32 કરોડ) ગાડીઓ છે. આલિયા મોટાભાગે Hermes અને Kelly બ્રાન્ડ્સના બૈગ્સની શોખીન છે. આ બૈગની કિંમત 5 લાખ રૂપિયાની આસપાસ છે.

આલિયા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ થી વર્ષના 3.6 કરોડની કમાણી કરે છે. આલિયાની પાસે કોકા કોલા, સ્ટેન્ડર્ડ ફૈન, ફિલિપ્સ, કોર્નેટો, ગાર્નિયેર, મેક માય ટ્રીપ અને ફ્રૂટી જેવા બ્રાન્ડની જાહેરાતો છે. આલિયાએ 6 કરોડ જેટલા રૂપિયા પર્સનલ નિવેશ માટે પણ રાખ્યા છે. વર્ક ફ્રન્ટની વાત કરીયે તો જલ્દી જ આલિયા સડક-2, ગંગુબાઈ કાઠિયાવાડી, બ્રહ્માસ્ત્ર અને RRR ફિલ્મમાં દમદાર અભિનય કરતી જોવા મળશે. ફિલ્મોના સિવાય આલિયા ભટ્ટ રણબીર કપૂર સાથેના રિલેશનને લીધે પણ ચર્ચાનો વિષય બનેલી રહે છે.