અઠવાડિયામાં બે વખત માથામાં લગાવો આ તેલ, નહીં ખરે તમારા વાળ, જલ્દી થી જાણો

0
1819

મિત્રો તમને જણાવીએ કે આજે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ બધી છોકરીઓ ની પ્રોબ્લેમ તે કે તે પોતાના ખરતા વાળ ને ખુબ પરેશાન રહે છે, મિત્રો તમને જ્નાવીયે કે તે આજે કે તે આજે વધતા પ્રદુષણ અને ખાવા પીવા ની ખોટી આદતો ને લીધે તે વાળ ખરવા ની પ્રોબ્લેમ થાય છે, મિત્રો આજે અમે તમને જણાવીએ કે તે તે વાળ ને ખરતા વાળ ને કઈ રીતે તેને અટકાવવા, તમને જણાવીએ કે તે આજે આ ઉપાયો આજે જ આપ્નાવો.

–: તમને જણાવીએ કે તે આજે કે તે ખરતા વાળને અટકાવવા માટે તમે જ્યારે પણ તડકામાં નીકળો ત્યારે તમારા વાળને કેપ કે દુપટ્ટાથી ઢાંકી લો.મિત્રો તેમાં તે થાશે કે તે ખરતા વાળ ને થોડા ઓછા કરશે, એટલે કે તડકાને તમારા વાળનો સીધો સંપર્ક ન થવા દો. જેની અસર વાળ પર પડે છે.

–: તમને જણાવીએ કે તે આજે કે તે શિયાળાના ઠંડા વાતાવરણના કારણે મહિલાઓ વાળ ધોતી વખતે ગરમ પાણીનો ઉપયોગ કરે છે,મિત્રો તમને જણાવીએ કે તે તો વાળ ધોતી વખતે ગરમ પાણીનો ઉપયોગ ન કરો.મિત્રો આ આમ કરવાથી વાળ ખરે છે.અને તે જો ઠંડું પાણી અનુકૂળ ન આવે તો જ્યારે પણ વાળ ધુઓ.તમને જણાવ્યે કે તે ત્યારે ઠંડું અને ગરમ પાણી મિક્સ કરીને વાળ ધુઓ.

–: મિત્રો તમને જણાવીએ કે તે આજે કે તે વાળને ખરતાં અટકાવાની સાથે વાળને મજબૂત બનાવવા માટે તમે અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વખત સ્કેલ્પમાં આમળા, બદામ, ઓલિવ ઓઇલ, નારિયેળ તેલ વગેરેમાંથી જે તેલ અનુકૂળ આવે તે લગાવો.વધુ માં તમને જણાવીએ કે તે આ ત્રણથી ચાર દિવસ વાળમાં તેલ રાખ્યા બાદ વાળ ધોઈ લો.તમને જણાવીએ કે આમ કરવાથી ખરતા વાળ, પાતળા વાળ, બે મોઢાવાળા વાળ અને સફેદ વાળની સમસ્યા દૂર થશે.

–: મિત્રો તમને જનાવીયે કે તે આ વાળ ખરવાની સમસ્યા શેમ્પૂના બદલાવવાના કારણે પણ થઈ શકે છે.તમને જણાવીએ કે તે  તેથી વારંવાર શેમ્પૂ બદલવું ન જોઇએ. તથા કન્ડિશનર કરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે કન્ડિશનર ક્રીમ તમારા સ્કાલ્પમાં ન લાગી જાય

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here