નાગરવેલ ના પાન થી સ્કીન થશે સફેદ, અને વાળ થશે બમણી જડપ થી કાળા અને થશે લાંબા

0
25284

મિત્રો તમને જણાવીએ કે આજે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, તમને જણાવીએ કે તે આજે કે તે નાગરવેલ ના પાન થી લોકો ને ખુબ ફાયદો થાય છે, તમને જણાવીએ કે તે આજે કે તે નાગરવેલના પાન આમ તો સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે, મિત્રો તમને જણાવીએ કે તે આજે કે તે નાગરવેલ ના ખુબ મોટા ફાયદા ઓ જણાવવા જઈ રહ્યા છીએ, તમેન જણાવીએ કે તે શુ તમે જાણો છો કે તે સ્કિનની સુંદરતા માટે પણ અસરકારક માનવામાં આવે છે.વધુ માં તમને જણાવીએ કે તે નાગરવેલના પાન સ્વાસ્થ્ય અને સ્કિન બન્ને માટે લાભદાયી છે.મિત્રો આ નાગરવેલ ના પાન ના પણ ખુબ ફાયદા થાય છે, જો તમે તમારી ત્વચામાં પણ ચમક બનાવવા માંગો છો તો તમે નાગરવેલના પાનનો ઉપયોગ કરી શકો છો.

–: મિત્રો આજે અમે તમને જણાવીએ કે તે નાગરવેલ ના પાન ના ફાયદા જણાવવા જઈ રહ્યા છીએ, વધુ માં કે નાગરવેલના પાનથી બનેલા હેરપેકનો ઉપયોગ કરવાથી તમને રાહત મળી શકે છે.વધુ માં ત્વચા પણ સારી થઇ શકે છે, તમને જાનાવીયે એ તે જેના માટે પાનને નારિયેળ તેલ સાથે મિક્સ કરીને પીસી લો અને તેને માથા પર હળવા હાથે માલિશ કરો.મિત્રો તમને જણાવીએ એ તે આજે કે તે આ તેલ વાળમાં એક કલાક લગાવીને રાખો તે બાદ વાળ ધોઇ લો.મિત્રો તે પછી તમારે તે આ રીતે અઠવાડિયામાં બે વખત તેનો ઉપાય કરવાથી સારુ પરિણામ મળે છે.

–: મિત્રો તે નાગરવેલ ના તે સિવાય પણ ઘણા ફાયદા ઓ છે, તમને જણાવીએ કે તે આ તેના ઉપયોગથી ચહેરા પર થનારા ખીલ અને તેના ડાઘને પણ દૂર કરી શકાય છે.વધુ માં તમને જણાવીએ કે તે જેના માટે તમને પાનની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવી શકો છો. અને તે સૂકાઇ જાય તે પછી તેને પાણીથી ધોઇ લો.તમને જણાવીએ કે પાનમાં રહેલા એન્ટી બેક્ટેરિયલ ગુડ જીવાણુંઓને મારી નાખે છે અને ખીલની સમસ્યાને છૂટકારો આપે છે.

–: મિત્રો નાગરવેલ થી પાન નો મુખવાસ પણ થાય છે, મિત્રો તમને જણાવીએ કે તે ખંજવાળથી છૂટકારો મેળવવા માટે તમે પાનનો ઉપયોગ કરી શકો છો.વધુ માં તે પછી તે તેમા રહેલા રસાણય ખંજવાળના કારકોને મારે છે અને તેના વિકાર પણ ખતમ કરે છે.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here