પતિ ઘરેના હોઈ ત્યારે મારા દિયર મારી જોડે સમા-ગમ કરે છે,પણ હવે એવું લાગે છે જે એના મિત્રો મારી જોડે..

0
382

સવાલ.હુું એક યુવકને પ્રેમ કરું છું.એકાદ વર્ષ પહેલાં તે મને છોડીને જતો રહ્યો હતો અને હવે પાછો ફર્યો છે.અને મને ઘણો પ્રેમ કરતો હોવાનો દાવો કરે છે.પરંતુ તે ઘણો પઝેઝિવ છે.હું જીન્સ કે ટ્રાઉઝર્સ પહેરું એ એને ગમતું નથી.તે મને કોઈની સાથે વાતો પણ કરવા દેતો નથી.મારે શું કરવું તે જણાવવા વિનંતી.

જવાબ.લોકો તેમની ભૂલમાંથી બોધપાઠ લે છે.આથી શક્ય છે કે તમને છોડવાની કરેલી ભૂલનો તેને પસ્તાવો થતો હશે અને તે તમને સાચો પ્રેમ કરતો હોવાથી તમારી પાસે પાછો આવ્યો હશે.પરંતુ પઝેઝિવનેસ અને દાદાગીરી તેમ જ આપખુદશાહી પ્રેમ પ્રગટ કરવાના લક્ષણો નથી.આવા લક્ષણો એ યુવકની અસુરક્ષિતતાના અને અવિશ્વાસ પ્રગટ કરે છે.

સવાલ.હું 17 વર્ષની છું.મને એક ખ્રિસ્તી યુવક સાથે પ્રેમ છે.પરંતુ હું તેને મારા મનની વાત જણાવી શકતી નથી અને બંને એક જ વિસ્તારમાં રહીએ છીએ આથી એકબીજાના પરિવારને ઓળખીએ છીએ.આ ઉપરાંત પરીક્ષા દરમ્યાન હું ઘણી નર્વસ થઈ જાઉં છું.આની અસર મારા પરિણામ પર પણ પડે છે.યોગ્ય માર્ગદર્શન આપશો.

જવાબ.સૌ પ્રથમ તો તમારે અભ્યાસમાં ધ્યાન આપી સારું પરિણામ લાવવાની જરૂર છે.બીજું તમે જે યુવકના પ્રેમમાં છો એની સમક્ષ તમારે તમારી લાગણી વ્યક્ત કરવાની જરૂર છે. આ માટે તમે કોઈ કોમન મિત્રની મદદ લઈ શકો છો અથવા તમે જાતે હિંમત એકઠી કરીને તેની સમક્ષ તમારી લાગણીઓ વ્યક્ત કરી શકો છો.

જો કે તમારી ઉંમર જોતા હમણા તમારે ભણવામાં વધુ ધ્યાન આપવું જોઈએ અને એ યુવક સાથે મૈત્રી સંબંધ બાંધો અને આ મૈત્રીને હમણા પ્રેમનું નામ આપે નહીં.હજુ તમારી ઉંમર નાની છે અને એ યુવક તમને પ્રેમ ન કરતો હોય એવી શક્યતા નકારી કઢાય તેમ નથી.આ ઉંમરે કોઈ ઉતાવળિયો નિર્ણય લેવાઈ જાય તો ભવિષ્યમાં પસ્તાવાનો વારો આવે છે.

સવાલ.હું 35 વર્ષની પરિણીતા છું.મારા પતિએ અમારા બાર વર્ષના પુત્રના મારી વિરુધ્ધ કાન ભંભેર્યા હોવાથી તે મને ગણકારતો નથી અને હું કડક વલણ અપનાવું તો તે દિવસો સુધી મારી સાથે બોલતો નથી મારે શું કરવું એની મને સમજ પડતી નથી.

જવાબ.તમારા પુત્રને તમારી વિરુધ્ધ ઉશ્કેરવાનું કારણ શું છે? શું તમે એ કારણ છૂપાવ્યું છે કે પછી તમારા પતિનો સ્વભાવ જ આવો છે.શિસ્તનો પ્રશ્ન છે તો તમારે તમારા પુત્રને કાબુમાં રાખવો જ પડશે.તમે જરા પણ નરમ વલણ અપનાવશો તો તમારે જીવનભર એનું પરિણામ ભોગવવું પડશે.તમારા પતિ સાથે પણ તેમના આ વર્તનની ચર્ચા કરો. તેમની સાથે વાત કર્યા વિના તમે તમારી સમસ્યાનું નિરાકરણ મળી શકે તેમ નથી.

સવાલ.હું 22 વર્ષની અવિવાહિત કોલેજિયન યુવતી છું. ગુપ્તાંગ પર ઉગતા વાળની સમસ્યાથી હું પરેશાન છું મારા લગ્નની વાત ચાલે છે.પરંતુ આ કારણે હું ઘણી પરેશાન છું.વાળ દૂર કરવાનો કોઈ ઉપાય દર્શાવવા વિનંતી.જવાબ. અણગમતા વાળ દૂર કરવા માટે તમે કોઈ હેર રિમૂવિંગ લોશન કે લેડિઝ રેઝર વાપરી શકો છો.

સવાલ.મારી ઉંમર 40 વર્ષ છે અને મારી નોકરીમાં ટ્રાન્સફર છે જેના કારણે મારે એક શહેરથી બીજા શહેરમાં જવું પડે છે.અમે 3 ભાઈ-બહેન છીએ.મોટા ભાઈના લગ્નને ઘણા વર્ષો થયા છે.તાજેતરમાં મારી માતા અને ભાભીને કોઈ કામના સંબંધમાં એક મહિના માટે બહાર જવાનું થયું.

આ દરમિયાન મારી પત્ની અને મોટા ભાઈ વચ્ચે સંબંધ બંધાયો.જ્યારે પરિવારના સભ્યોને આ વાતની જાણ થઈ ત્યારે બંનેએ એકબીજાથી દૂર રહેવામાં જ સમજદારી માની. તમે મને કહો કે મારે મારી પત્નીને છોડી દેવી જોઈએ?

જવાબ.જુઓ તમને દુઃખ થવું સ્વાભાવિક છે કારણ કે તમે જે સંબંધને સૌથી વધુ મહત્વ આપો છો અને જ્યારે તે તમને દગો આપે છે ત્યારે હૃદયને દુઃખ થાય છે.હવે તમારે સંયમથી વર્તવું જોઈએ કારણ કે આનાથી તમારા સંબંધ તો નહીં જ તૂટશે પણ તમારી ભાભીનું ઘર પણ બરબાદ થઈ જશે.

ઠંડા મનથી તમારી પત્ની સાથે વાત કરો કે તેણે તમારી સાથે આવું કેમ કર્યું. તમારી ટ્રાન્સફર જોબ આનું કારણ હોઈ શકે છે.

દરમિયાન તે એકદમ એકલી અનુભવી રહી છે અને પોતાની લાગણીઓને કાબૂમાં ન રાખવાને કારણે આ ભૂલ કરી રહી છે. તમે તેની પાસેથી આનું કારણ જાણો અને તેને મહત્તમ સમય આપો અને જો શક્ય હોય તો, તમે જ્યાં પણ પોસ્ટ કરો છો ત્યાં તેને તમારી સાથે લઈ જાઓ.

તેને પણ સ્પષ્ટ શબ્દોમાં સમજાવો કે આવી ભૂલ ફરી થશે તો સહનશક્તિ બહાર આવશે અને ભાઈને પણ કહેજો.તમારે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે છોડવું એ કોઈ સમસ્યાનો ઉકેલ નથી.હવે એ તમારા પર છે કે તમે આ મૂંઝવણને કેવી રીતે હલ કરો છો.