ટ્રાવેલ એજન્ટ ના રાસલીલા ના થયા ધજાગરા,હોટેલ માં અન્ય યુવતી સાથે માની રહ્યો હતો શારીરિક સંબંધ,પણ એવાંમાં થયું એવું કે….

0
491

આપણા દેશમાં લગ્નને એક પવિત્ર બંધન માનવામાં આવે છે.જેમાં દરેક પતિ પત્ની સાત જન્મ સુધી એક બીજાના થઈ જાય છે. પત્ની એક બળદ ગાડી જેવું જીવન હોય છે જો બળદ ગાડીના બે પૈડાંમાંથી એક પૈડું નીકળી જાય તો તે ગાડી કઈ કામ વગરની થઈ જાય છે.આજ રીતે જો પતિ પત્ની માંથી એક પણ પોતાના લગ્ન જીવનથી દૂર જાય તો પોતાનો સંસાર હલી જાય છે.પરંતુ આજના સમયમાં પતિ પત્ની કંઈક અલગ જ દેખાય છે પતિના વિચારો પત્ની કરતા અને પત્નીના વિચારો પતિ કરતા કંઈક અલગ જ હોય છે.લગ્ન જીવન વિશે આવી ઘણી વાતો જે લોકોને આશ્ચર્યચકિત કરી નાખે છે.આજના સમયમાં કોઈ પર વિશ્વાસ કરી શકાતો નથી, ક્યારે શું કરે તે કોઈ કહી શકતું નથી. આવી સ્થિતિમાં, આજે અમે તમને આવા જ કેટલાક સમાચાર જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમારા હોશ ઉડી જશે.

અમદાવાદ શહેરના સુભાષબ્રીજ પાસે સિલ્વર કલાઉડ હોટેલના રૂમ નંબર ૫૦૩ માં શુક્રવારે રાત્રે પતિ, પત્ની અને વો ના ઝઘડાના દ્રશ્યોથી ડરી ગયેલા હોટેલના સ્ટાફે આ હંગામા વિષે ની જાણ અમદાવાદ શહેર લોકલ પોલીસ ને કરી હતી.દિલ્હીના એક ટ્રાવેલ એજન્ટે પોતાની પત્નીના ચુંટણી કાર્ડ પર આ હોટેલમાં રૂમ બૂક કરાવી તેની પ્રેમિકાને રૂમમાં રાખી હતી. દિલ્હીમાં બેઠેલી પત્નીને તેમના પતિએ પોતાના નામે રૂમ બૂક કરાવ્યાની જાણ થતાં શંકા ગઈ હતી. ત્યારે બાદ આ ટ્રાવેલ એજન્ટ ની પત્ની તરત જ ફલાઈટમાં અમદાવાદ પહોંચી.

આ ટ્રાવેલ એજન્ટ ની પત્ની દિવસ દરમિયાન કોઈ બીજી હોટલમાં રોકાયા બાદ રાત્રે સિલ્વર કલાઉડ હોટલના રૂમમાં પતિને પરસ્ત્રી સાથે રંગરેલીયા મનાવતાં રંગે હાથે ઝડપીને તમાશો કર્યો હતો.દિલ્હી શહેરની રહેવાસી અને ચાર્ટડ એકાઉન્ટ કંપનીમાં ઓફીસ મેનેજર તરીકે ફરજ બજાવતી વૃંદા નામની મહિલાના લગ્ન નેશનલ ટૂર ટ્રાવેલ એજન્સી ધરાવતાં યુવક જીતેન્દ્ર સાથે થયા હતા. ગત ગુરૂવારે જીતેન્દ્રએ પત્ની વૃંદા ને કામ અર્થે વડોદરા જવાની વાત કરી નીકળી ગયો હતો. બાદમાં તે અમદાવાની સિલ્વર કલાઉડ હોટેલમાં પોતાની પ્રેમિકા સાથે રોકાયો હતો.

દિલ્હીમાં બેઠેલી વૃંદાને તેમના પતિ જીતેન્દ્ર એ પોતાના નામે રૂમ બૂક કરાવ્યાની જાણ થતાં જ શંકા ગઈ હતી. માટે વૃંદા તરત જ ફલાઈટમાં અમદાવાદ પહોંચી અને દિવસ દરમિયાન કોઈ બીજી હોટલમાં રોકાયા બાદ તે રાત્રે જ સિલ્વર કલાઉડ હોટલના રૂમમાં પતિને કોઈ અન્ય સ્ત્રી સાથે રંગરેલીયા મનાવતાં રંગે હાથે જ ઝડપીને તમાશો કર્યો હતો. જેની જાણ હોટેલના સ્ટાફે અમદાવાદ શહેર લોકલ પોલીસને પણ કરી હતી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.ઇન્દોરના લસૂડિયા થાના વિસ્તારમાં તે સમય સનસની ફેલાઇ ગઇ જ્યારે એક યુવતી હોટલના બીજા માળેથી બારીમાંથી કુદકો માર્યો. ગંભીર હાલાતમાં યુવતીને બોમ્બે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, મામલો પતિ, પત્નિ ઓર વોનો છે. આ સંપૂર્ણ ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે.

આ ઘટનાની જાણકારી આપતા પોલીસે જણાવ્યું કે ઇન્દોરની લસૂડિયા થાના વિસ્તારમાં એક મહિલા તેના વિવાહિત પ્રેમીની સાથે જેએમસી હોટલ પહોંચી હતી. ત્યારે યુવકની પત્ની પણ તેનો પીછો કરતા હોટલના બીજા માળે રૂમ નંબર 208માં પહોંચી ગઇ હતી. પોતાના પ્રેમીની પત્નીને જોઇ મહિલા ગભરાઇ ગઇ અને તેણે ઉતાવળમાં બારીમાંથી કૂદકો મારી દીધો, ત્યારબાદ ત્યાં હાજર લોકો મહિલાને ગંભીર ઇજાઓ પહોંચતા બોમ્બે હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં મહિલાની સારવાર ચાલી રહી છે અને તેની સ્થિતિ ગંભીર હોવાનું જણાવી રહ્યાં છે.

પોલીસે જણાવ્યું કે, યુવક અને યવુતી બંને વિવાહિત છે અને ખોટા આઇડી કાર્ડ દ્વારા હોટલમાં પહોંચ્યા હતા. પોલીસે મહિલાના પ્રેમી રૂપેશની ધરપકડ કરી લીધી છે. પોલીસે હોટલ માલિકની સામે બેદરકારીનો કેસ દાખલ કર્યો છે.

લસૂડિયા ટીઆઇ સંતોષ દૂધીએ જણાવ્યું કે, રૂપેશની પત્ની પ્રિયાને તેના પતિનો કોઇ અન્ય મહિલા સાથે સંબંધ હોવાની શંકા હતા. તે રૂપેશને રંગે હાથ પકડવા માગતી હતી. જેના કારણે તેનો પીછો કરતી તે પણ હોટલ સુધી પહોંચી ગઇ હતી. જણાવી રહ્યાં છે કે મહિલા પણ વિવાહિતા છે અને બે વર્ષ પહેલા તેના છૂટાછેડા થઇ ગયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here