દુનિયા નો એક એવો દેશ કે જ્યાં પેટ્રોલ મળે છે 1 રૂપિયા માં 1 લીટર

0
285

મિત્રો તમને જણાવીએ જે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, મિત્રો આજે દેશ માં જ્યાં દિવસે ને દિવસે ભાવ વધતા જાય છે, મિત્રો તમને જણાવીએ કે આજે કે ખાસ માહિતી સામે આવી છે, દેશમાં આ સમયે પેટ્રોલ અને ડીઝલનાં ભાવોની કિંમત આકાશને આંબી રહી છે.તમને જણાવીએ કે તે આ વચ્ચે આજે અમે તમને જણાવીશું કે, દુનિયામાં એક દેશ એવો પણ છે કે, જ્યાં પેટ્રોલ અને ડીઝલ એકદમ સસ્તા ભાવે મળે છે. આ દેશમાં એક રૂપિયાથી પણ ઓછી કિંમત એક લિટર પેટ્રોલ મળે છે.તમને જણાવીએ કે તે તમને આ જાણીને વિશ્વાસ નહીં આવે, પણ આ હકીકત છે.

મિત્રો તમને જણાવીએ કે તે વેનેઝુએલા એક એવો દેશ છે કે જ્યાં દુનિયામાં સૌથી સસ્તુ પેટ્રોલ મળે છે.મિત્રો તમને જણાવીએ એ તે દક્ષિણ અમેરિકાના વેનેઝુએલામાં પેટ્રોલની કિંમત 70 પૈસા પ્રતિ લિટર છે.મિત્રો તમને જણાવીએ કે તે વેનેઝુએલામાં દુનિયાનો સૌથી મોટો તેલ ભંડાર છે.વધુ માં જનાન્વીયે એ તે જેના કારણે અહીં આટલી સસ્તી કિંમતે પેટ્રોલ મળે છે.મિત્રો તમને જણી ને નવાઈ લાગશે કે દુનિયાનમાં બીજા નંબરે સૌથી સસ્તુ પેટ્રોલ વેચનાર દેશ ઈરાન છે.તમને જણાવીએ કે તે અહીં એક લિટર પેટ્રોલની કિંમત 8.55 રૂપિયા પ્રતિ લિટર છે.વધુ માં જણાવીએ કે તે તો ભારતની તુલનામાં અહીં પેટ્રોલ 66.08 રૂપિયા પ્રતિ લિટર સસ્તુ છે.

મિત્રો તમને જણાવીએ કે તે સૂડાનમાં પણ પેટ્રોલની કિંમત ખુબ જ ઓછી છે.મિત્રો વધુ માં જણાવીએ કે આ સમય અહીં પર એક લિટર પેટ્રોલની કિંમત 12.11 રૂપિયા છે. વધુ માહિતી જણાવતા કહીએ કે સૂડાન દેશ દુનિયામાં સૌથી સસ્તુ પેટ્રોલ વેચનાર ત્રીજો દેશ છે.વધુ માં ચોથા નંબરે આવે છે અલ્જીરીયા.અને તે અહીં પર એક લિટર પેટ્રોલની કિંમત 24.77 રૂપિયા છે.મિત્રો તે બસ્દ તો જે બાદ પાંચમા નંબરે કુવૈતનો નંબર આવે છે. કુવૈતમાં એક લિટર પેટ્રોલની કિંમત 24.06 રૂપિયા પ્રતિ લિટર છે.

મિત્રો અને તે તો ભારતની વાત કરીએ તો, અહીં પેટ્રોલની કિંમત 75 રૂપિયા પ્રતિ લિટરની આસપાસ પહોંચી ગઈ છે. આ ઉપરાંત ડીઝલની કિંમતોમાં પણ વધારો જોવા મળ્યો છે. બુધવારે રાજધાની દિલ્હીમાં એક લિટર ડીઝલની કિંમત 66.99 રૂપિયા પ્રતિ લિટર હતી.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here