શા માટે દરેક હિન્દુ ઓએ તિલક ચાંદલો કરવો જોઈએ?…બે મિનીટ નો સમય કાઢી ને આ લેખ વાંચવો જ જોઈએ

0
5819

મિત્રો, આજે હું ગુજરાતી માં આજે એક ખુબ મહત્વ નો લેખ લઇ ને આવિયા છીએ મિત્રો તમને જણાવીએ કે આજે હિંદુ ધર્મ માં આદિ-પુરાતન કાળ થી તિલક ચાંદલો  કરવાનું મહત્વ બન્યું છે, મિત્રો તમને જણાવીએ કે હિન્દુ ધર્મ ના મોટા ભાગના લોકો તે તિલક ચાંદલો કરે છે અને તેનું મહત્વ છે,ચાલો જાણીએ તેનો સમગ્ર અહેવાલ.

અત્યારના સમયમાં, ઘણા હિન્દુઓ દરરોજ તિલક કરતાં નથી. મહિલાઓ તેને જૂની પરંપરા ગણે છે, અને તમને જણાવીએ કે મોટા ભાગે તિલક ધાર્મિક પ્રસંગોમાં અને મંગલકારી દિવસોમાં (જન્મદિવસો, લગ્નો, વગેરે) અથવા લગ્ન બાદ કરવામાં આવે છે.અને પૂજા અને ભક્તિનું એક પ્રતિક છે તિલક. ચાલો જાણીએ

મિત્રો તમને જણાવીએ કે ભારતીય પરંપરામાં ચંદન એક પવિત્ર ઔષધીય અને ધાર્મિક વસ્તુ છે. પ્રાચીન સમયથી જ અહિયાં ચંદનનો ઉપયોગ ધાર્મિક કામકાજ અને સારવાર માટેની જરૂરિયાત માટે થઇ રહયો છે. માથા ઉપર ચંદનનું તિલક લગાવવાની પરંપરા ખુબ જૂની છે.અને તે તેની પાછળ નો તર્ક છે કે ચંદનનું તિલક લગાવવાથી એકાગ્રતા વધે છે અને મગજને ઠંડક પહોચાડે છે. માથા ઉપર ચંદન લગાવવાથી માથાના દુખાવાથી છુટકારો મળે છે. તે ઉપરાંત ત્વચા સબંધી તમામ તકલીફો માટે પણ તે રામબાણ ઔષધી તરીકે ઉપયોગ કરવામાં આવે છે.અને તમને માથાનો દુખાવો પણ થતો નથી, તો આવો જાણીએ કે ચંદન લગાવવાથી આપણને ક્યા ક્યા લાભ મળી શકે છે.

માથાનો દુખાવો દુર થાય છે :-ચંદન ઠંડી નું પ્રકૃતિ છે. તેને લીધે ચંદન માથા ઉપર લગાવવાથી માથાના દુખાવામાં રાહત મળે છે.અને પછી તે માથાના દુખાવાને લીધે  ગરમ થયેલી નસોમાં ઠંડક પહોચાડી ને તેને આરામ આપે છે.વધુ માં ખાસ કરીને ઉનાળામાં થતા માથાના દુખાવામાં ચંદન ખુબ જલ્દી રાહત આપે છે.

એકાગ્રતા વધારો:- મિત્રો તમને જણાવીએ કે જો તમને કામ કે વાંચવામાં ધ્યાન આપવામાં તકલીફ થાય તો માથા ઉપર ચંદન લગાવો.અને તે લગાવવાથી મગજ ઠંડુ રહે છે જેથી એકાગ્રતા માં સુધારો થાય છે.આપણા દેશમાં પ્રાચીન સમય થી  સાધુ-સંતો ને પણ તિલક લગાવવાની પાછળ આ કારણ છે.

તાવ થી રાહત –તમને જણાવીએ કે તાવ કે માથાને ઠંડુ રાખવા માટે પાણીની ના પોતા રાખવામાં આવે છે. તેની જગ્યાએ ચંદનનો ઉપયોગ કરી શકાય છે.તમને જણાવીએ કે માથા ઉપર ચંદન લગાવી લેવાથી શરીરનું તાપમાન સામાન્ય થવા લાગે છે. તેનાથી તાવ માં રાહત મળે છે.

તનાવ થી આરામ આપે –તમને જનવીયે કે મગજનું વધુ સક્રિય હોવાને લીધે જ માનસિક તનાવ, થાક ની તકલીફ થઇ શકે છે.અને તેના લીધે આયુર્વેદ મુજબ ચંદનના લેપ માથા ઉપર મસાજ કરવાથી તનાવ અને થાક બન્નેમાંથી રાહત મળે છે.

ખીલ દુર કરે– તમને જણાવીએ કે ચંદનથી ત્વચાના ડાઘ-ધબ્બા ને પણ દુર કરી શકાય છે.અને તે ચંદનનો લેપ લગાવવાથી ઓઈલી સ્કીનમાંથી પણ રાહત મળે છે, તે ઉપરાંત ચહેરાના ખીલ થી પણ ના પણ રાહત મળે છે.

મિત્રો તમને જણાવીએ કે દેશ માં 5 કરોડથી વધુ હિન્દુ જનસંખ્યા ધરાવતા આપણાં દેશમાં મોટા ભાગના હિન્દુઓનાં કપાળ કોરી તાવડી જેવા થઇ ગયા છે.અને વધુ માં ચાંદલો કરવાથી શરમ અનુભવતી બહેન દિકરીઓને જોઇને તો બહુજ દુઃખ થાય છે. માથાં માં સિંદૂર પુરવા માં પણ શરમ આવે છે, લાખો હિંદુઓ વૈષ્ણવ, શૈવ્ય, દેવ દેવી ઓ તેમજ સ્વામીનારાયણ  સંપ્રદાય ના તિલક ની પરંપરા ને અનુસરે છે.

મિત્રો તમને જણાવીએ કે આજે  ઘણી વખત આપણે સંભાળીએ છીએ કે જોને લાંબા…લાંબા…ટીલા..ને ચાંદલા… કરી ને નીકળી પડ્યાં છે.અને તે લોકો આ વિષે જાણતા નથી કે તમને સવાર માં કોઈ તિલક ચાંદલો કરેલ વ્યક્તિ જો સામો મળે તો પણ તમારો દિવસ ખુબ સરસ જાય છે.તમને જણાવીએ કે આપણાં કપાળ ઉપર આજ્ઞા ચક્ર આવેલું છે. કારણ કે તિલક પરંપરાનો ઇતિહાસ 10000 વર્ષ જુનો છે.અને તે વેદ-ઉપનિષદ, રામાયણ-મહાભારત અને પુરાણોમાં પણ ઉલ્લેખ મળે છે.અને 3700 વર્ષ પહેલાં ની હડપ્પા અને મોહેંજો દડોની મૂર્તિઓ પણ આ તિલક પરંપરાની ગવાહી આપે છે.

મીર્ત્રો તમને જણાવીએ કે હિંદુ ધર્મમાં કોઇપણ પ્રકારનું પૂજન કરતી વખતે મસ્તક પર તિલક લગાડવું જરૂરી માનવામાં આવે છે. માનવામાં આવે છે કે તિલક વગર પૂજાનું પૂરું ફળ મળતું નથી. પરંતુ માત્ર પૂજનના સમયે તિલક કરવામાં આવે છે તેવું નથી તિલક તો આપણી ભારતીય સંસ્કૃતિનુ અભિન્ન અંગ છે. તમને જણાવીએ કે કોઇની પણ વિદાય કરવામાં આવે તો અને મહેમાનોને પણ તિલક લગાડીને જ વિદાય કરવામાં આવે છે.અને વધુ માં બહુ ઓછા લોકો એવા હોય છે કે જે આ જાણતા હશે કે વિદાય વખતે તિલક કેમ કરવામાં આવે છે ? આના સિવાય આને વિજયનું પ્રતીક માનવામાં આવે છે. આ માટે પ્રાચીન સમયમાં જ્યારે કોઇ યુદ્ધ માટે જતા તો તેને તિલક લગાડીને વિદાય આપવામાં આવતી.અને તે આની પાછળ તે જ્યારે પાછો ફરે તો તે વિજય મેળવીને પરત ફરે તે છે.તમને જણાવીએ કે  આવામાં તિલક કરવાથી સકારાત્મક ભાવના કે દુવાઓ વિદાય લેનારાની સાથે રહે છે અને તેને પોતાના લક્ષ્ય સુધી પહોચાડવા મદદ કરે છે.અને વધુ માં આ સાથે તિલક લગાડવાથી એકાગ્રતા અને આત્મવિશ્વાસ વધે છે કારણકે તિલક લગાડવાથી આજ્ઞા ચક્ર જાગૃત થાય છે. આ સાથે મસ્તિષ્કને શીતળતા પણ મળે છે.

હિન્દુ ધર્મ અનુસાર તિલકને કપાળ પર અને શરીરના અન્ય ભાગો પર કરવામાં આવે છે.

મિત્રો તમને જણાવીએ કે વિવિધ રીતરિવાજો પ્રમાણે તિલક દરરોજ કરવામાં આવે છે અથવા માત્ર વિશિષ્ટ ધાર્મિક પ્રસંગ માટે કરવામાં આવે છે. દરેક પવિત્ર કાર્યમાં, પૂજન-અર્ચનમાં મસ્તક પર તિલક અથવા ટીલું કરવામાં આવે છે. બહેન દ્વારા ભાઈના કપાળે તિલક કરવામાં આવે છે.અને તે એનું વિશેષ મહત્ત્વ છે. ભાઈને આ તિલક ‘ત્રિલોચન’ બનાવે છે અને ત્રીજી આંખમાં કામ-દહનની શકિત છે.અને વધુ માં જગતની સ્ત્રીજાતિ તરફ કામ-દૃષ્ટિથી ન જોતાં ભાવદૃષ્ટિથી જોવા માં આવે છે.

મિત્રો તમને જણાવીએ કે હિન્દુ ધર્મમાં અનેક પરંપરાઓ પ્રચલિત છે. રોજ સવારે સ્નાન કર્યા પછી ભગવાનનું વિધિ-વિધાનથી પૂજન કર્યા પછી તિલક લગાવવાનું હિન્દુ પરંપરા જ છે.અને તમને જણાવીએ કે તિલક પણ અલગ-અલગ વસ્તુઓ લગાવવામાં આવે છે.અને તે કોઈ ચંદનનું તિલક લગાવે છે તો કોઈ સિંદૂરનું. તે સિવાય પણ અનેક વસ્તુઓથી તિલક લગાવવામાં આવે છે.તમને વધુ માં જણાવીએ તો તિલક લગાવવા પાછળ નું માત્ર ધાર્મિક નહીં પણ વૈજ્ઞાનિક કારણ પણ નિહિત છે.મિત્રો જો એમ કહેવામાં આવે કે તિલક લગાવવું, હિન્દુ ધર્મ પરંપરાઓનું સૌથી અભિન્ન અંગ છે  તમને અત્યાર સધી માત્ર બે-ત્રણ પ્રકારના જ તિલગ લગાવતા જોયા હશે, પરંતુ શું તમે જાણો છો કે સાધુઓમાં કેટલા પ્રકારના તિલક પ્રચલિત હોયછે.તો જો હિસાબ લગાવવામાં આવે તો ૮૦ ટકાથી વધુ પ્રકારના તિલક લગાવવામાં આવે છે.તમને જણાવીએ કે સનાતન ધર્મમાં શૈવ, શાક્ત, વૈષ્ણવ અને અન્ય મતોના અલગ-અલગ તિલક હોયછે.અને વધુ માં હિન્દુ ધર્મમાં જેટલા સંતોનો મત છે, જેટલા પંથ છે, સંપ્રદાય છે તે બધાના પણ પોતાના અલગ-અલગ પ્રકારના તિલક હોય છે.

તિલક કરવા માટે વિવિધ વસ્તુઓ અને આકારોનો ઉપયોગ કરે છે.

સૈવિતેઓ મિત્રો તમને જણાવીએ કે લાક્ષણિકપણે સમગ્ર કપાળ પર ત્રણ આડી રેખાઓ ભસ્મથી બનાવે છે.  અને તે વિભૂતિની સાથે મોટા ભાગે મધ્યમાં કંકુની સાથે સુખડના લાકડાની લૂગદીનું ટપકું કરવામાં આવે છે. (ત્રિપુંડ્ર)

વૈષ્ણવો મિત્રો તમને જણાવીએ કે તિલક માટે પવિત્ર નદી અથવા સ્થળની માટી (જેમ કે વૃંદાવન અથવા યમુના નદી)નો ઉપયોગ કરે છે,અને તમને જન્વીયે કે જેમાં ઘણી વખત સુખડનું લાકડું ભેળવવામાં આવે છે.અને તે તેઓ બે લંબરૂપ રેખાના આકારમાં લૂગદી લગાવે છે,અને તેમાં જે નીચેના ભાગમાં એકબીજા સાથે જોડાઈ શકે છે,તમને જનાવીય એકે તેનાથી કાં તો U આકાર બનાવે છે અથવા તુલસી પાદડાનો એક વધારાનો આકાર બનાવે છે.અને તે તેમનું તિલક ઊર્ધ્વપુન્ડ્ર તિલક કહેવાય છે.

• ગણપત્ય આ લાલ સુખડની લૂગદીનો ઉપયોગ કરે છે (રક્ત ચંદન).

• શાક્તો મિત્રો આ માં કંકુ અથવા લાલ હળદરના પાઉડરનો ઉપયોગ કરે છે. તેઓ એક લંબરૂપ રેખા અથવા બિંદુનો ઉપયોગ કરે છે. તેઓ એક ઊભી રેખા અથવા બિંદુ દોરે છે.

• સન્માનદર્શક: મિત્રો તમને જણાવીએ કે સામાન્ય રીતે તેમાં એક લંબરૂપ લાલ રેખા કરવામાં આવે છે.અને તેમાં રાજ તિલકનો ઉપયોગ જ્યારે રાજાને ગાદી પર બેસાડવામાં આવે છે અથવા મહત્ત્વની વ્યક્તિને આમંત્રણ આપવામાં આવે છે ત્યારે કરવામાં આવે છે.અને તમને જણાવીએ કે યુદ્ધ અથવા રમત બાદ વિજેતાઓ અથવા નેતાઓને અભિકૃત કરવા માટે વીર તિલકનો ઉપયોગ કરવામાં આવે છે.

• સ્વામિનારાયણ તિલક :મિત્રો આ તિલક ને તે કપાળની મધ્યમાં U આકારનું તિલક હોય છે. U આકારની મધ્યમાં લાલ રંગનો ચાંદલો કરતા હોય છે.

હિન્દુ જ્ઞાતિ આધારિત વ્યવસ્થા અને વૈદિક ગ્રંથો અનુસાર તિલક ૪ પ્રકારના હોય છે

બ્રાહ્મણ તિલક – ઊર્ધ્વપુંડ્ર :
કપાળની ઉપર બે લંબરૂપ રેખાઓ બનાવવી (હવેના સમયમાં તે મોટા ભાગે U આકારનું તિલક બની ગયું છે).

► ક્ષત્રિય તિલક- ત્રિપુંડ્ર :
કપાળની ઉપર લંબરૂપ રેખાઓની સાથે ટોચ પર એક વક્ર આકારની – ત્રણ કમાનો.

► વૈશ્ય તિલક – અર્ધચંદ્ર :
અર્ધ વર્તુળ સાથે મધ્યમાં બિંદી અથવા ગોળાકાર નિશાન – અર્ધ ચંદ્ર તિલક

► શૂદ્ર તિલક – પર્તાલ :
કપાળની ઉપર મોટું વર્તુળાકાર નિશાન

આ લેખ વાંચ્યા પછી ચોક્કસ વાત છે કે આજથી જ આપણે સૌએ તિલક ચાંદલો અથવા તિલક કરવું જ જોઈએ.

લેખન અને સંપાદન : હું-ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here