Breaking News

થોડા દિવસ માટે અપનાવો આ ખાસ ટીપ્સ, એક દિવસ માં ઘટશે 5 કિલો વજન

મિત્રો તમને જણાવીએ કે તે આજે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, મિત્રો તમને જ્નાવીએ કે તે આજે એક ખાસ માહિતી દરેક લોકો માટે, મિત્રો આપડા માંથી ઘણા લોકો ખુબ વજન થી પીડાતા હોઈ છે, તમને જણાવીએ કે તે આપણા શરીરમાં જ્યારે કારણ વગરની ચરબી જામવા લાગે તો દેખાવ ખુબજ ખરાબ લાગે પણ સાથે સાથે તેનાથી શરીરને ખુબજ નુકસાન પણ થાય છે.અને તેસાવ બેડોળ લાગવા લાગે છે, મિત્રો તે ખાસ કરી ને શરીર ખુબ ખરાબ લાગે તેથી લોકો તેને ઘટાડવા ની ખુબ કોશિશ કરતા હો છે, ખાસ કરીને બેઠાડુ જીવન, પરિશ્રમની કમી અને હલન-ચલન ઓછુ કરવાથી આવું થાય છે.તમને જ્નાવીયે કે તે આજે કે તે શું તમે સાચે જ ઝડપથી વજન ઓછું કરવા માંગો છો? જો હા, તો તમે આ કસરત કરીને તમારુ વજન સરળતાથી ઓછો કરી શકો છો. તો જાણી લો તમે પણ આ અવનવી કસરત વિશે…

દોડવાની કસરત

મિત્રો તમને જણાવીએ કે તે આજે કે તે તમારે દોડવા નું ચાલુ કરવું પડશે, તમને જણાવીએ કે તે દરેક વ્યક્તિનું શરીર અલગ-અલગ પ્રકારનું હોય છે.વધુ માં તે, દોડવાથી તમે તમારી કેલરીને સરળતાથી ઓછી કરી શકો છો.અને તેનાથી જડપ થી તમને વજન ઘટતું જોવા મળશે, દોડવાથી દરેક મિનીટે 10 કેલરી ઓછી થાય છે.તમને જણાવીએ એ તે આજે કે તે નિસંકોચ પણે દોડવાથી તણાવ ઓછો થાય છે અને વજન પણ ઓછુ થાય છે

કેટલબેલ સ્વિંગ્સ

મિત્રો વજન ઘટાડવા નો આ પણ એકસારો ઉપાય છે, જણાવીએ કે તે 20 મિનીટ આ કાર્ડિયો એક્સરસાઈઝ કરવાથી તમે દરેક મિનિટે 20.2 કેલરી ઓછી કરી શકો છો.તમને કનાવીયે કે તે આ સાથે જ તમારા મસલ્સની સ્ટ્રેન્થ પણ વધે છે.

દોરડા ઉપાડવા

મિત્રો આ કસરત પણ ખુબ ખાસ છે, તમને જણાવીએ કે તે આજે કે તે પોતાના વજનથી ત્રણ ગણા વજનના બે દોરડાં લો અને તેણે એક છેડાથી બાંધી દો.વધુ માં તમને જણાવીએ કે તે આજે કે તે બીજા છેડાથી તમે પોતાના હાથોથી પકડો અને તેને જોર-જોરથી ઉઠાવીને નીચે પછાડો.મિત્રો ખાસ કરી ને જનાવોયે કે તે તેનાથી બહુજ ઝડપી તમારા મસલ્સ સ્ટ્રોંગ બનશે અને તમારી કેલરી પણ બર્ન થશે.

ડાન્સ

મિત્રો જણાવીએ કે તે ડાન્સ પણ એક સારી કસરત છે, જણાવીએ કે તે આ એક એવી એક્સરસાઈઝ છે જેને તમે ઘણી રીતે એન્જોય કરી શકો છો.અને તે આ કસરત વજન ઓછુ કરવાની સાથે-સાથે તણાવ પણ દૂર કરે છે.મિત્રો ડાન્સ થી ખુબ શરીર ની કસરત થાય છે, તમને જણાવી દઇએ કે, એક કલાક ડાન્સ કરવાથી 443 કેલરી તમે બર્ન કરી શકો છો.

જમ્પિંગ રોપ

મિત્રો આને સરળ ભાષા માં દોરડા કુળવા પણ કહેવાય છે, મિત્રો તમને જણાવીએ કે તે આજે કે તે પોતાની રોજની દિનચર્યામાં દોરડાકૂદને જરૂરથી સામેલ કરવું જોઈએ.અને તે જરૂર થી વધારે કુદવા જોઈએ, દિવસમાં ત્રણ વખત 50-50 વખત સ્કીપ્સ કરવું જોઈએ. આ એક્સરસાઈઝ કરવાથી 1 મિનિટમાં 5 કેલરી બર્ન કરી શકો છો.

પુશઅપ્સ

તને જણાવીએ કેતે આજે કે તે આ એક્સરસાઈઝને તમે આરામથી ઘરે કરી શકો છો. એક પુશઅપ્સ પર તમે 1.5 કેલરી ઓછી કરી શકો છો એટલે કે કલાકમાં 10 પુશઅપ્સ કરો.

દાદર ચડવા 

આનાથી શ્રેષ્ઠ એક્સરસાઈઝ બીજી કોઇ જ નથી. મિત્રો માણસ આ કસરત એક વાર કરવા લાગે તો તેને કોઈ બીજી કસરત ની જરૂર [પડતું નથી આ કસરતમાં માત્ર તમારે તમારા ઘરની સીડીઓ ચઢવાની-ઉતરવાની છે. એક કલાકમાં તમે 415 કેલરી બાળી શકો છો.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

About admin

Check Also

આ વસ્તુ એક ગ્લાસ પાણીમાં નાખીદો,શરીરમાં લોહીની ખોટ,બીપીનો પ્રોબ્લેમ, એસીડીટી જેવાં અનેક રોગ થશે દુર…….

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …