થાઇલેન્ડ ની યુવતીના પ્રેમ મા પડેલા યુવકે તેની પત્ની સાથે કર્યુ એવુ કામ, જાણી ને તમે પણ ચોકી જશો……

0
1019

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે સુરત માંથી સામે આવ્યો છે.

અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

મિત્રો આ કિસ્સામા બન્યુ છે એવુ કે સિટીલાઇટ રોડના હીરા વેપારીનું સુરતમાં મસાજ પાર્લર ચલાવતી થાઇલેન્ડની યુવતી સાથે અફેર ચાલતું હોવાનું પત્નીએ પકડી પાડતાં પતિએ પત્નીને માનસિક ત્રાસ આપી ઘરની બહાર કાઢી મૂકી હતી અને પત્નીએ પતિને દહેજ પેટે રૂ 30 લાખ આપવા છતાં પતિએ થાઇલેન્ડની યુવતી પાછળ દિવાનો થઇ પત્નીને તગેડી મૂકી હતી.

મિત્રો પ્રાપ્ત વિગતો મુજબ સિટી લાઇટ રોડ અણુવ્રત દ્વાર સ્થિત સૂર્યદર્શન એપાર્ટમેન્ટમાં રહેતો વિકાસ હાલ હીરાના ધંધા સાથે સંકળાયેલો હતો અને તેનાં લગ્ન 2018ના જૂન મહિનામાં રાજસ્થાનના ઉદેપુરની યુવતી સાથે થયાં હતાં. જે તે સમયે તેની પત્ની 100 ગ્રામની સોનાની પાંચ બિસ્કિટ, સોના-ચાંદીના દાગીના અને કરિયાવર લગ્નમાં સાથે લાવી હતી. પરંતુ પતિએ ધંધામાં વધુ રૂપિયાની જરૂરિયાત હોવાથી પતિ અનુજે સાસરિયા પાસે ટુકડે ટુકડે રૂ 30 લાખનું દહેજ સ્વીકાર્યું હતું અને તેમ છતાં પતિ દરરોજ રાત્રે દારૂ પીને આવી પત્ની સાથે ઝઘડો કરવા લાગી ગયો હતો.

અને આ દરમિયાન પત્નીને તેના મોબાઇલ ફોનમાં કોઇ થાઇલેન્ડની અજાણી સ્ત્રી સાથે ચેટિંગ અને ફોટા મળી આવ્યા હતા અને જ્યારે આ બાબતે પત્નીએ વિકાસ ને પૂછતાં વિકાસ ઉશ્કેરાઇ ગયો હતો અને પત્નીને માર મારવા લાગી ગયો હતો અને આ ઉપરાંત વિકાસે તેના સાસુ સસરા તેમની મિલકતમાંથી હિસ્સો આપશે તો જ હું તને રાખીશ તેમ કહી ઘરની બહાર પત્નીને તગેડી મૂકી હતી અને ત્યાર બાદ પરિણીતા એ આ અંગે મહિલા પોલીસને જાણ કરતાં પોલીસે પણ દહેજ પ્રતિબંધ હેઠળ પતિ સહિતના સાસરિયા સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

મિત્રો ખુદ પતિએ જ પત્ની સામે કબૂલાત કરી હતી કે વિકાસ થોડાક દિવસ ઘરના સભ્યોને કંઇ કહ્યા વગર ગુમ થઇ ગયો હતો અને પત્નીએ આ બાબતે ઉમરા પોલીસ મથકે પતિના મિસિંગની ફરિયાદ પણ નોંધાવી હતી પરંતુ થોડા દિવસો બાદ પતિ અનુજ ફરી ઘરે આવતાં પત્નીએ તેની પૂછપરછ હાથ ધરતાં તે કબૂલાત કરી હતી કે સુરતમાં મસાજ પાર્લર ચલાવતી થાઇલેન્ડની મસાજ થેરાપીસ્ટના ચક્કરમાં આવી ગયો છે.

જેના કારણે પરિણીતાએ જે તે વખતે પતિ સાથે સમાધાન પણ કરી લીધું હતુ પરંતુ પતિ સુધર્યો ન હતો અને વિકાસ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલો હતો અને તેની દર મહિને આવક 4થી 5 લાખ રૂપિયા હતી અને તેમ છતાં વિકાસે તેના સાસરિયા પાસે રૂ 30લાખનું દહેજ સ્વીકાર્યું હતુ અને તેમછતા તે તેની પત્ની ને માનસીક ત્રાસ આપતો હતો.

મિત્રો આવો જ એક બીજો કીસ્સો સામે આવ્યો છે જ્યા કાલુપુર વિસ્તારમાં અજબ ગોલમાલ ફિલ્મી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે પત્ની અને પરિવાર હોવા છતાં બીજી યુવતીને લાવારીસ છે તેમ કહીને લગ્ન કરી લીધા હતા અને આખરે પિતા બીમાર પડતા લગ્ન કરી યુવતીના ઘરે જ રહેતા પુત્રને માતા મનાવવા આવી પહોંચતા મામલો બહાર આવ્યો હતો તો બીજી પત્નીને પહેલી પત્ની, સંતાન અને માતા પિતા અંગે ખ્યાલ આવતા આખરે બીજી પત્નીએ કાલુપુર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.

મિત્રો કાલુપુર વિસ્તારમાં રહેતી ૨૯ વર્ષીય યુવતીએ કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, દસેક વર્ષ અગાઉ તે સારંગપુર વિસ્તારમાં લેડીઝ ડ્રેસ પેકિંગનુ કામ કરતી ત્યા મેનેજર તરીકે દીપેશ વાઘેલા નામનો શખ્સ હતો. તેની સાથે મિત્રતા બાદ પ્રેમ સબંધ બંધાયો હતો અને વર્ષ ૨૦૧૫માં લગ્ન કર્યા હતા તેમજ દીપેશે યુવતી અને તેના પરિવારને જણાવ્યુ હતુ કે, હુ લાવારીશ છું મારા માતા પિતા કે અન્ય કોઇ પરિવાર નથી તેથી યુવતી સાથે ઘર જમાઇ બની તેની સાથે રહેવા લાગ્યો હતો.

મિત્રો દરમિયાનમાં ડિસેમ્બર ૨૦૧૭માં દીપેશ ચાર દિવસ ગુમ થઇ ગયો હતો અને પત્નીએ પૂછયુ કે ક્યા ગયા હતા તેથી દિપેશે જણાવ્યુ કે, મારા સબંધીઓ પૈસા માંગે છે તેથી સબંધો પુરા કરી આવ્યો છુ અને આ સમય દરમિયાનમાં એક વૃધ્ધ મહિલા આવી દીપેશને મળી અને તારા પિતાની તબિયત ખરાબ છે તેમ જણાવી ઘરે આવી જા તેમ સમજાવવા લાગી હતી પરંતુ દિપેશ માન્ય નહી વૃધ્ધા પરત ફરી દરમિયાનમાં દિપેશના ભાઇનો ફોન આવતા તે ઘરેથી નિકળી ગયો હતો.

અને બાદમાં પત્ની તેની બહેનપણી સાથે દિપેશનો પીછો કરી રાણીપ ખાતે આવેલા એક મકાને પહોંચી હતી જ્યા દિપેશની માતા મળી અને તેણે દિપેશનુ અસલ નામ વિકાસ જણાવ્યુ અને તેની પહેલી પત્ની, સંતાન, માતા-પિતા અને ભાઇ બહેનને મળાવ્યા હતા અને આખરે ભાંગી પડેલી બીજી પત્નીએ કાલુપુર પોલીસ સ્ટેશનમાં ઠગાઇ અને બળાત્કારની ફરિયાદ નોધાવી હતી.