તાંત્રિક વિધિ કરવાનાં બહાને યુવતીના, એવાં હાલ કરી નાખ્યા કે જાણી ચોંકી જશો…..

0
1195

આજકાલ આવા કિસ્સા મોટા પ્રમાણમાં બનવા લાગ્યા છે અને તેમજ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે જેના કારણે આવું જોવા મળી રહ્યું છે અને તેમજ આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ અને તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સામાં એક તાંત્રિકે જાદુના નામ લઈને કઈક એવું કર્યું છે કે જાણીને તમે પણ ચોંકી જશો તેમજ ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

આ કિસ્સો છે પ્રતાપગઢનો અને જે પ્રતાપગઢ પોલીસ મથકે જાદુગરીના નામે પરિણીત મહિલા પર બળાત્કાર ગુજારવાના કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેની અહીંયા જાણ કરી છે અને તેમજ તેને જેલ મોકલી દેવાયો છે અને તેમજ નજીકના ગામની એક પરિણીત મહિલાએ પ્રતાપગઢ પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધાવ્યો હતો અને ત્યારબાદ જેમાં તેઓએ જણાવ્યું હતું કે તેણી અને તેના પતિ વચ્ચેના અણબનાવને કારણે તેઓ અલગ રહેતા હતા અને તેમજ જ્યારે આ કારણોસર તેણી તેના પતિનું ઘર છોડીને તેના માતૃસૃષ્ટિ પર આવી હતી.

અને તેની સાથે જ આગળ વાત કરવામાં આવે તો જણાવ્યું છે કે આ નબળી કુટુંબની સ્થિતિને કારણે જ તે ચિત્તોડગઢ જિલ્લાના એવરી માતા મંદિરની મુલાકાત લેતો હતો પણ આ દરમિયાન મધ્યપ્રદેશના નીમચ જિલ્લાના કરાડિયા મહારાજ ગામના ભગત પાટીદાર પાસેથી માહિતી મળી હતી અને તેમજ તેમણે તંત્ર-મંત્રથી બધી સમસ્યાઓ દૂર કરવાનું વચન આપ્યું હતું અને તેમજ તેમને આ રીતે મોબાઈલ નંબર અને ઘરનું સરનામું લીધું હતું અને ત્યાં જવાનું નક્કી કરી લીધું હતું.

અને ત્યારબાદ તેઓ ત્યાં પહોંચ્યા પણ હતા અને ત્યારબાદ આ વિશે જણાવતા કહ્યું છે કે માત્ર બે દિવસ પછી જ તેઓ ઘરે પહોંચ્યો હતો અને તેમજ આ તંત્ર-મંત્રના નામે દંભ કર્યો હતા અને ત્યારબાદ જણાવ્યું છે કે આ સમય દરમિયાન મહિલાએ નશો કરનાર પદાર્થને પાણી માં ભેળવ્યો હતો અને તેમજ આ પછી તે બેભાન પણ થઈ ગઈ હતી પણ ત્યારબાદ જ્યારે તે ભાન મા આવી ત્યારે તેણે જોયું કે બંને આરોપી ભગત પાટીદાર અને તે નગ્ન છે.

આ જોઈ પરિણીત મહિલાએ વિરોધ કર્યો હતો પણ ત્યારે આ આરોપી ભગત પાટીદારએ ધમકી આપી હતી અને તેના વિશે કોઈને પણ કહ્યું હતું કે તેના ફોટા અને વીડિયો વાયરલ થશે જો તે આ વિશે કોઈને વાત કરશે તો અને તેમજ આ મહિલા એ ગભરાઈને આ વાતની કોઈને જાણ કરી ન હતી પણ ત્યારબાદ આ રીતે મહિલાને ધમકી આપી અને ત્યારબાદ તેણે 50-60 હજાર રૂપિયા લીધા હતા એવું પણ કહેવામા આવ્યું છે તેમજ અંતે આ વિશે જણાવતા તે તાંત્રિકની માંગમાં વધારો થયો હતો.

અને તેને તેની સાથે સમય વિતાવવો હતો પણ આ મહિલા અસ્વસ્થ થઈ ગઈ હતી અને ત્યારબાદ તે પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધાવ્યો હતો અને તેમજ તે પોલીસે કાર્યવાહી કરી અને ત્યારબાદ તે આરોપીની ધરપકડ કરી હતી અને તેમજ આમ તેની માંગ વધવા લાગી હતી અને એક દિવસ તેણે એક લાખ રૂપિયાની માંગ કરી હતી અને તેમજ તેણે કોર્ટમાં રજૂ કરીને જેલ મોકલી આપ્યો હતો.

મિત્રો તેવો જ બીજો કિસ્સો પણ અહીંયા સામે આવ્યો છે તો આવો જાણીએ તેના વિશે તેમજ ઉપર જણાવ્યા મુજબ અહીંયા પણ એક એવો જ કિસ્સો સામે આવ્યો છે અને તેમજ આ કિસ્સો પણ ઉપર જણાવ્યા મુજબ જ અને તેવો જ કિસ્સો અહીંયા સામે આવ્યો છે અને પિંપરી-ચિંચવડમાં રહેતી એક મહિલા અને તેની ચાર બહેનોને વિનયભંગ કરવા બદલ એક ઢોંગી બાબાની ધરપકડ કરી છે તેવો કિસ્સો અહીંયા સામે આવ્યો છે અને તેમજ આ ચાર બહેનો માંથી બે તો સગીર છે.

અને તેની સાથે જ આ બહેનો સગર્ભા બને એ માટે અમૂક વિધિઓ કરવાના બહાને આ બાબા એ તેમની છેડછાડ કરી હતી તેવું જણાવ્યું છે અને આ ઢોંગી બાબાએ તેમના ઘરમાં ખજાનો છૂપાયેલો છે એને પ્રાપ્ત કરવા માટે પણ અમૂક વિધિ કરાવી હતી એવું પણ અહીંયા જણાવ્યું છે ત્યારબાદ આ કિસ્સાના મામલે એવું પણ કહેવાય રહ્યું છે કે આ બાબા સામે સોમવારે ફરિયાદ કરવામાં આવી હતી અને તેના વિશે જાણકારી પુરી પાડવામાં આવી હતી અને તેની સાથે જ જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2019ની વચ્ચે આ છેડછાડ કરવામાં આવી હતી.

અને તેમજ આ મામલે આગળ જણાવવામાં આવ્યું હતું તેની સાથે જ જણાવ્યું છે કે આ બાબાએ તેની સાથે જ બધી જ માહિતી આપી દીધી છે તેમજ આ બાબાએ કેટલીક વાર આવું કામ કર્યું હતું અને પૂછતાસ કરી હતી તેમજ તે બાબુલાલ ચવ્હાણ (32) નામના આ ઢોંગી બાબાએ 22 વર્ષની ફરિયાદીને કહ્યું હતું કે કોઈએ તમારી બહેનો પર જાદુટોના કર્યો છે અને તમારી બહેનો ક્યારેય સગર્ભા નહીં થાય અને તને ત્યારબાદ આ બાબા આ તેમને તેમની સાથે લઈ ગયા હતા.

અને આમાંથી એક બહેનોનો જીવ ખતરામાં છે અને જો તેને બચાવી હોય તો અમૂક વિધિ કરવી પડશે એવું આ બાબાએ જણાવ્યું હતું અને એ સિવાય હું તમારા ઘરમાં છૂપાયેલો ખજાનો શોધવામાં પણ મદદ કરીશ તેવું જણાવ્યું છે અને તેમજ ખાસ પ્રકારની વિધિ કરવા માટે બાબાએ ત્રણ લાખ રૂપિયાની માંગણી કરી હતી અને ત્યારબાદ આ બાબાએ ફરિયાદી પર બળાત્કાર કર્યો હતો અને તેની સાથે જ જે અવારનવાર ચારે બહેનોની છેડતી કરી હતી તેવું જણાવ્યું છે.

અને ત્યારબાદ અંતે આ વિશે જણાવતા કહ્યું છે કે આ ફરિયાદી એ પોલીસને કહ્યું છે કે બળાત્કાર અને વિનયભંગ ની વાત કોઈને ન કહેવાની પણ બાબાએ ધમકી આપી હતી પણ જોકે ત્યારબાદ આ કીધી છે તો મારા માતા-પિતાને મારી નાંખવા ની ધમકી આપી હતી અને તેમજ પછી આ બાબાએ મારી એક બહેન સાથે લગ્ન પણ કર્યા હતાં જો કે પોલિસને આ વાત ની જાણ થતા પોલિસે આ ઢોંગી બાબાની ધરપકડ કરીને આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

મિત્રો આવો જ એક કીસ્સો સામે આવ્યો છે જેમા બન્યુ છે એવુ કે એક કંપનીમાં સિનિયર એક્ઝિક્યુટિવ પદ પર કામ કરતી મહિલાના પિતાને થયેલું કેન્સર મટાડી આપવાનો દાવો કરનાર કથિત તાંત્રિકે મહિલા પાસેથી ત્રણ લાખ રૂપિયા લેવાની સાથે એ આગલા જન્મની પત્ની હોવાનો દાવો કરી અનેકવાર બળાત્કાર કર્યો હોવાની ફરિયાદ નોંધાવાઈ હતી. આને પગલે તાંત્રિકે આગોતરા જામીનની અરજી સેશન્સ કોર્ટમાં કરી છે.મૂળ આસામના ગુવાહાટીનો રહેવાસી તાંત્રિક સાઈલાલ જેઠિયા વિરૂદ્ધ થાણેની ૩૭ વર્ષીય મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. 2018માં પીડિત મહિલા વેબસાઇટ્સ પર કેન્સરના ઇલાજ અંગે શોધખોળ કરી રહી હતી અને ત્યારે એ જેઠિયાના સંપર્કમાં આવી હતી તેમજ જેઠિયા થાણે આવ્યો અને મહિલાને વિશ્વાસમાં લીધી કે એ સાઈ બાબાનો અવતાર છે અને એની પાસે અલૌકિક શક્તિઓ છે.

જેઠિયાએ મહિલાના પરિવાર પાસે ત્રણ લાખ રૂપિયા લીધા અને કહ્યું કે એ કેન્સર મટાડવાની પૂજા કરશે અને એણે મહિલાને એમ પણ જણાવ્યું કે એ એની આગલા જન્મની પત્ની છે જેઠિયા મહિલાને આસામના નજીક ના મંદિર ઉપરાંત દિલ્હી સહિત અનેક સ્થળે લઈ ગયો અને એના પર બળાત્કાર કર્યો હતો અને આ મહિલાએ આક્ષેપ કર્યો હતો કે જેઠિયાએ બળાત્કારનો વિડિયો બનાવી એને બ્લેકમેલ કરી રહ્યો હતો.મહિલાના વકીલ અશોક સરોગીએ કોર્ટને જણાવ્યું કે, આરોપીને કોર્ટ તરફથી કોઈ રાહત મળવી ન જોઇએ કારણ એ ઘણી પહોંચેલી વ્યક્તિ છે અને દેશમાં એના ઘણા અનુયાયીઓ છે અને એના રાજનૈતિક સંબંધો પણ છે. એની ધરપકડ કરવામાં આવશે તો આવા અનેક કેસ બહાર આવશે. એટલે જરૂરી છે કે આવી વ્યક્તિને જેલમાં મોકલવામાં આવે.