તારક મહેતાં માં જેઠાલાલ આ જગ્યાએથી મંગાવે છે ફાલૂદા અને લસ્સી,જુઓ તસવીરો.

0
101

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે જ્યારથી દયાભાભીનું પાત્ર સિરિયલમાંથી ગાયબ થઈ ગયું છે ત્યારથી આખાએ મનોરંજનની જવાબદારી જાણે જેઠાલાલ પર આવી ગઈ છે.આપણે પોતાના બધા જ કામ છોડીને ટીવી સામે બેસી જતા હોઈએ છીએ. પરંતુ ટીવી પર ઘણા શો આવે છે, પણ અમુક શો જ દર્શકોના મનમાં પોતાની જગ્યા બનાવી શકે છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લાં 11 વર્ષથી ટીવી પર આવી રહી છે. આ સીરિયલનો ચાહકવર્ગ આગવો છે. આ સીરિયલના દરેક નાના-મોટા પાત્રોએ ચાહકોમાં અલગ ઓળખ ઊભી કરી છે. આજે અમે તમને જેઠાલાલની દુકાન અંગે વાત કરીશું.

જેઠાલાલ પોતાની ગડા ઈલેક્ટ્રોનિક્સમાં નટુકાકા તથા બાઘા સાથે જોવા મળે છે. જ્યારે કોઈ ગ્રાહક વસ્તુ ખરીદે તો જેઠાલાલ તેમના માટે લસ્સી કે પછી ચા મંગાવે છે. તમે આ સીરિયલ જોતા હશો તો તમને આ વાતની ખબર હશે. સાચી વાત એ છે કે લસ્સી અને ચાની દુકાન સેટ પર ઊભી કરવામાં નથી આવી પરંતુ વાસ્તવમાં આ દુકાનો મુંબઈના ખાર વિસ્તારમાં આવેલી છે.હોટલ સમુદ્રમાંથી આવે છે ચા, જેઠાલાલને જ્યારે પણ સીરિયલમાં ચા પીવાની ઈચ્છા થાય તો તે ચા મગાવે છે. સીરિયલમાં જેઠાલાલની ચા, જે દુકાનેથી આવે છે, તે રિયલમાં ત્યાં બાજુમાં જ આવેલી હોટલ સમુદ્રમાંથી મગાવવામાં આવે છે.

લસ્સી આવે છે અહીંથી, જેઠાલાલની લસ્સી બેસ્ટ ફાલુદા નામની શોપમાંથી આપે છે. આ શોપ પણ ગડા ઈલેક્ટ્રોનિક્સની ગલીમાં જ આવેલી છે.ગડા ઈલેક્ટ્રોનિક્સ સાથે 13 વર્ષનો સંબંધ, મુંબઈના ખાર વિસ્તારમાં આવેલી આ દુકાનનું નામ પહેલાં કન્ઝ્યૂમર શોપ હતું પરંતુ સીરિયલ માટે દર વખતે ગડા ઈલેક્ટ્રોનિક્સનું બેનર લાગતું અને તેને કારણે જ દુકાનના માલિકે સીરિયલના પ્રોડ્યૂસર અસિત મોદીને વિનંતી કરી કે તેઓ પોતાની દુકાન નામ ગડા ઈલેક્ટ્રોનિક્સ રાખવા ઈચ્છે છે અને તેઓ માની ગયા હતાં.

જ્યારે પણ ગડા ઈલેક્ટ્રોનિક્સમાં શૂટિંગ કરવામાં આવે ત્યારે એકાદવાર અચૂકથી અહીંયાની લસ્સી મગાવવામાં આવે છે. ગડા ઈલેક્ટ્રોનિક્સના રિયલ માલિક પણ અહીંથી ઘણીવાર લસ્સી મગાવે છે.નટુકાકા ને બાઘા અવાર-નવાર સીરિયલમાં ગડા ઈલેક્ટ્રોનિક્સમાં હોય ત્યારે ચા મગાવતા હોય છે. વાસ્તવમાં આ હોટલમાંથી ચા આવતી હોય છે. જ્યારે પણ અહીંયા શૂટિંગ હોય ત્યારે હોટલ સમુદ્રની ચા સીરિયલના યુનિટમાં ફેવરિટ છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં હજી સુધી લસ્સી તથા ચાની દુકાન બતાવવામાં આવી નથી. સીરિયલમાં માત્ર ગડા ઈલેક્ટ્રોનિક્સની દુકાન જ બતાવવામાં આવે છે. આ સીરિયલ છેલ્લાં 12 વર્ષથી ટેલિકાસ્ટ થઈ રહી છે.તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ગડા ઈલેક્ટ્રોનિક્સની રિયલ માલિક તથા તેમની પત્ની અત્યાર સુધી 20-25 વાર ગ્રાહક તરીકે જોવા મળ્યા છે. ગડા ઈલેક્ટ્રોનિક્સ મુંબઈમાં સેલિબ્રિટી પોઈન્ટ બની ગઈ છે. આ દુકાનને જોવા માટે ચાહકો દૂર-દૂરથી આવે છે.

મિત્રો જો આપણે હાસ્ય ની વાત કરીયે તો આપણને બસ એકજ સિરિયલ યાદ આવે છે અને તે છે તારક મેહતા કાં ઉલ્ટા ચશ્મા મિત્રો આ સિરિયલ ના બધા જ પાત્રો આપણ ને હસાવા માટે મજબુર કરી દે છે મિત્રો તેમા એક પાત્ર એવુ છે જે હમેશા મુશ્કેલીઓ થી ઘેરાયેલું હોય છે અને તેમને મુશ્કેલી મા જોઈ આપણને હસવું આવે છે મિત્રો આપણે જેમની વાત કરી રહ્યા છે તે છે તારક મહેતા કા ઉલટા ચશ્મા સિરિયલ ના સૌથી લોકપ્રિય પાત્ર જેઠાલાલ ચંપકલાલ ગડા વિશે મિત્રો તમે તેમને ફક્ત તેમના સિરિયલ ના નામ થી જ ઓળખતા હશો પરંતુ આજે તમને તેમના અંગત જીવન થી રુબરુ કરાવવા જઈ રહ્યા છે તો આવો જાણીએ જેઠાલાલ વિશે અમુક રસપ્રદ વાતો.

મિત્રો જો આપણે શૉ ની વાત કરીએ તો જેઠાલાલ અને બબિતા ની દોસ્તી ને ખુબજ પસંદ કરવામાં આવે છે મિત્રો જેઠાલાલ નુ સાચુ નામ દિલીપ જોશી છે મિત્રો તમને જણાવીએ કે દિલીપ જોશી ને ગાડીઓ નો ખિબ જ શોખ છે તેમજ તેઓ તેમના 25 દિવસ ના શૂટિંગ માટે લગભગ 36 લાખ રુપિયા લે છે મિત્રો આવો જાણીએ તેમના અંગત જીવન વિશે.

મિત્ર સુત્રોના જણાવ્યા મુજબ દિલીપ જોશીને ગાડીઓ નો ખૂબ જ શોખ છે અને આ કારણે તેમની પાસે ગાડીઓ નુ પુરુ કલેક્શન પણ છે મિત્રો જો જોવા જઈએ તો તેમની પાસેની ગાડીઓ મા ઓડી ક્યૂ -7 છે જેની કિંમત આશરે 80 લાખ રૂપિયા છે અને ઇનોવા જેની કિંમત લગભગ 14 લાખ છે.

મિત્રો તમને જણાવી દઈએ કે દિલિપ જોશી તેમના કિરદાર ને નિભાવવા એક ઍપિસોડ માટે લગભગ 1.50 લાખ રુપિયા લે છે આ સિવાય મિત્રો દિલીપ જોશી એક મહિના મા ફક્ત 25 દિવસ જ શુટીગ કરે છે બાકી ના દિવસો તેઓ તેમના પરીવાર સાથે વિતાવે છે અને તેઓ આ 25 દિવસ ના શૂટિંગ માટે 36 લાખ રુપિયા ચાર્જ કરે છે.

મિત્રો દિલીપ જોશી એ ટીવી ઈન્ડસ્ટ્રીઝ પેહલા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યુ છે પણ આ સિવાય તેમના જીવનમા એક સમય એવો પણ આવ્યો કે તેમની પાસે કોઈ જ કામ નહતું મિત્રો દિલીપ જોશી એ તારક મહેતા કા ઉલટા ચશ્મા સિરિયલ સાઈન કર્યા પેહલા એકવર્ષ તેમની પાસે કોઈ કામ નહતું પરંતુ આ સિરિયલ ને સાઈન કર્યા બાદ તેમની કિસ્મત બદલવા લાગી અને ત્યારપછી તેમણે ક્યારેય પણ પાછુ વળી ને નથી જોયુ.

મિત્રો તારક મહેતા કા ઉલટા ચશ્મા મા તેમનો સ્વભાવ એક હસમુખ વ્યક્તિ નો છે જે તેમના ફેન્સ ને હસાવા હમેશા ઉત્સક હોય છે મિત્રો તેમના ડાયલોગ,તેમની કોમેડી અને બોલવાનો અંદાજ થી તેમને આ સિરિયલ મા એક અલગ ઓળખ અપાવે છે મિત્રો આ સિરિયલ મા તેમની પત્ની નુ કિરદાર દયાબેન નિભાવે છે પરંતુ તેમની ઓરિજિનલ પત્ની નુ નામ જયમાલા છે તેમજ તેમને એક પુત્ર અને એક પુત્રી પણ છે.