તમને પણ જાણીને નવાઈ લાગશે કે,મહિલાઓની આ વસ્તુઓ પહેલા બની હતી પુરૂષો માટે પછી…..

0
1310

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજે આપણે વાત કરીશુ પુરૂષોની અમુક એવી વસ્તુઓ વિશે જેને અત્યારે મહિલાઓ દ્વારા ઉપયોગ કરવામા આવી રહી છે કહેવાય છે કે આ વસ્તુઓ સૌ પ્રથમ પુરૂષો માટે બનાવામા આવી હતી પરંતુ સમય જતા આ વસ્તુઓ ઉપર મહિલાઓનું વર્ચસ્વ થવા લાગ્યુ અને અત્યારે આ વસ્તુઓનો ઉપયોગ પુરૂષો કરતા મહિલાઓ વધારે કરે છે.

મિત્ર્પ તમને આ વાત જાણીને ચોક્કસ નવાઇ લાગશે કે, લોન્ગ ડ્રેસ અને એસેસરીઝ પુરુષો માટે બનાવવામાં આવ્યા હતા જો કે આ વાત તમને બે મિનિટ માટે સાચી નહિં લાગે પરંતુ આ વાત એકદમ સત્ય છે જો કે આજે અમે તમને જણાવીશું કેટલીક એવી વસ્તુઓ કે જે બની છે પુરુષો માટે પરંતુ સમય જતા જતા આ બધી વસ્તુઓનો ઉપયોગ મહિલાઓ કરવા લાગી છે.સેનેટરી નેપકિન.
મિત્રો સેનિટરી પેડ્સ જેમનું નામ સાંભળવામાં આવતા જ લોકો તેમના નાક દબાવાનુ શરૂ કરે છે કારણ કે તે મહિલાઓના માસિક સ્રાવ સાથે સંકળાયેલું છે અને તેથી સમાજ સેનિટરી પેડ્સને તેનો ભાગ માને છે જો કે પુરુષો કે જે મહિલાઓ ની સામે સેનિટરી પેડનું નામ લેતા પણ શરમ અનુભવે છે તેઓ કદાચ જાણતા ન હોય કે આ પેડ મહિલાઓ માટે જ નહીં પરંતુ ફક્ત પુરુષો માટે બનાવવામાં આવ્યા હતા જે ફ્રાન્સમાં એક યુદ્ધ દરમિયાન નર્સોએ સેનિટરી નેપકીન બનાવ્યા જો કે સૈનિકોના બ્લીડિંગને રોકવા માટે આ બનાવવામાં આવ્યા હતાં.

હાઇ હીલ.મિત્રો બહુ ઓછા લોકો જાણે છે કે હાઈ હિલ છોકરાઓ માટે બનાવવામાં આવી હતી પુરુષોને વધુ પુરૂષવાચી દેખાવા માટે હાઈ હિલ બનાવવા માં આવી હતી તેમજ પ્રાચીન સમયમાં લોકો માનતા હતા કે છોકરાઓ હાઈ હિલ પહેરીને તેઓ વધુ પુરુષાર્થ દેખાઈ શકે છે અને તેથી પુરુષોએ હાઈ હિલ પહેરવાનું શરૂ કર્યુ હતુ તેમજ ઇતિહાસ મુજબ હાઈ હિલ નો પહેલો ઉપયોગ આશરે 1000 બીસીનો છે જે પર્સિયન ઈરાનમા સમયમાં જતા હતા એક કહેવત મુજબ તેમનું માનવું હતું કે પહેરવાથી ખૂબ સારી રીતે ધનુષ ચલાવી શકાય છે અને આ સાથે ફારસી આર્મીના યોદ્ધા ઘોડા પર ચઢવા માટે હાઇ હીલનો પ્રયોગ કરતા હતાં.

પિંક કલર.મિત્રો કોઇપણ ને પુછવામા આવે કે છોકરીઓનો સૌથી પસંદ કરાયેલો કલર કયો છે બધાનો એક જવાબ આવે છે કે પિન્ક કલર કારણ કે છોકરીઓ પીન્ક કલરને ખુબજ પસંદ કરે તે પછી તેમના કપડા થી મોબાઇલના કવર સુધી દરેક વાતમા તેમને પીન્ક કલર ખુબજ પસંદ આવે છે અને પિંક કલરને છેલ્લા કેટલાક સમયથી છોકરીઓ નો રંગ માનવામાં આવે છે પરંતુ તમને જણાવી દઇએ કે 18મી સદી સુધી ગુલાબી રંગ લાલ રંગનું એક રૂપ માનવમાં આવે છે જેને યુદ્ધ સાથે જોડીને જોવામાં આવતો હતો.


મિત્રો દરેક મહિલાઓ ઇયર રિંગ પહેરવાનું ખુબજ પસંદ કરે છે કારણ કે તેને પહેરવાથી તેમની સુંદરતા મા વધારો થાય છે જેમા તેઓ ગોલ્ડ થી લઈને ડાયમંડ સુધી ઇયર રિંગ પેહરે છે પરંતુ શુ તમે જાણો છો કે મહિલાઓ દ્વારા પેહેરવામા આવતી ઇયર રિંગ પહેલા પુરૂષો માટે બનવામા આવી હતી જે સૌથી પહેલા ઇયરરિંગ પર્સેપોલિસ, ફારસી પુરુષોએ પહેરી હતી અને કહેવાય છે કે ત્યાંના મહેલોમાં ફારસી સૌનિકોના કાનમાં સૌ પ્રથમ ઇયરરિંગ જોવા મળતી હતી.

થોન્ગ.મિત્રો થોન્ગ મહિલાઓ દ્વારા પહેરવામા આવતી એક એવુ વસ્તુ છે જે મહિલાઓ અંડરઇયર કે પછી સ્વિમિંગ શુટ તરિકે પેહરે છે પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે સૌ પ્રથમ થોન્ગ મહિલાઓ માટે નહી પરંતુ પુરૂષો ને પહેરવા માટે બનાવામા આવી હતી જે આ સૌથી પહેલા પુરુષો દ્વારા પહેરાયું હતું અને આનો પ્રયોગ પુરુષોના જનનાંગોની રક્ષા કરવા માટે અને તેનો સપોર્ટ કરવા અથવા તેને છુપાવવા માટે કરવામાં આવતો હતો.