Breaking News

તમને પણ પડી રહી છે પૈસાની તંગી તો આજે અપનાવો આ ઉપાય, ભરાઈ જશે ઘરની તિજોરી….

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દરેક પોતાના જીવનમાં વધુ ધન કમાવા માંગે છે અને ધન કમાવા માટે લોકો દિવસ રાત મહેનત પણ કરતા રહે છે પરંતુ છતાં પણ વધુ ધન કમાવામાં નિષ્ફળ રહે છ જો તમે પણ શ્રીમંત બનવાની ઈચ્છા ધરાવો છો અને વધુ પૈસા કમાવા માગો છો તો તમે મહેનતની સાથે સાથે નીચે જણાવેલા તુટકા પણ કરો આ તુટકા કરવાથી ધન લાભ થાય છે અને લક્ષ્મીમાંની કૃપા જળવાઈ રહે છે.

આજકાલ લોકોને સફળ થવું છે મન સન્માન સંપતી જોઈએ છે પણ ધર્મ માં આસ્થા નથી હોતી કારણ કે લાઈફ જ એટલી ફાસ્ટ થઇ ગઈ છે મંદિરે જવાનું થાય નહિ માટે કોઈ દાન પુણ્ય કરી શકાય નહિ તમને જણાવી દઈએ કે દાન ધર્મ પૂજા અર્ચના એ એ ધન સમૃદ્ધિ મેળવવા માટે ખુબ જ જરૂરી છે તો આજે અમે તમને અમુક એવા ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે ઉપાય કરવાથી તમારી પાસે રહેલા ધન સંપતિમાં વધારો થશે.

ધન લાભ મેળવવા માટે કરો આ ચમત્કારિક તુટકા.પીપળાના ઝાડની પૂજા કરો.પીપળાના ઝાડની પૂજા કરવાથી અને પીપળાના ઝાડ ઉપર સફેદ અને લાલ રંગની ધજા ચડાવવાથી ધન લાભ થાય છે એટલા માટે દર ગુરુવારના દિવસે આ તુટકો જરૂર કરો.ઇશાન દિશાને શુભ ખૂણો માનવામાં આવે છે અને આ ખૂણામાં દીવો પ્રગટાવવાથી ધન લાભ થાય છે શુક્રવારની સાંજે તમારા ઘરના ઇશાન ખૂણા પાસે એક ગાયના ઘીનો દીવો પ્રગટાવો આ દીવો પ્રગટાવવા માટે ફક્ત સુતરાઉ દોરો અથવા લાલ રંગની મોલીનો જ ઉપયોગ કરો સતત પાંચ શુક્રવારે ઘરના ઈશાન ખૂણામાં દીવો પ્રગટાવવાથી તમારા ઘરમાં ક્યારેય પૈસાની તંગી નહીં પડે.

તિજોરીમાં રાખો કમળનું ફૂલ.તમે તમારા વેપાર વાળી જગ્યાએ કે પછી ઘરની તિજોરીમાં એક કમળનું ફૂલ રાખી દો આ ફૂલને તમે કોઈ કપડામાં લપેટીને જ તિજોરીમાં રાખો અને એક મહિના પછી આ ફૂલની જગ્યાએ બીજુ કમળનું ફૂલ રાખી દો કમળના ફૂલ સાથે જોડાયેલો આ તુટકો તમે શુક્રવારના દિવસે કરો આ તુટકો કરવાથી લક્ષ્મીમાં પ્રસન્ન થઇ જશે અને તમને ધન લાભ થઇ જશે.

શુક્રવારના દિવસે ગરીબ લોકોને સફેદ રંગની વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે તમે જેટલું દાન આ દિવસે કરો છો તેના કરતાં વધુ તમને મા લક્ષ્મી આપે છે શુક્રવારની સવારે સ્નાન કર્યા પછી તમે સફેદ રંગના કપડાં અથવા ખાદ્ય ચીજોનું દાન કરો.

ઘરના ઇશાન ખૂણામાં પ્રગટાવો દીવો.તમે દર શુક્રવારના દિવસે તમારા ઘરના ઇશાન ખૂણામાં સાંજના સમયે એક દીવડો પ્રગટાવી દો દીવો પ્રગટાવવાથી તમારી આર્થિક સ્થિતિ સારી બની રહેશે અને તમને પૈસામાં લાભ થતો રહેશે.

ઘરમાં લગાવો નાગકેસરનો છોડ.નાગકેસરનો છોડ ઘણો શુભ હોય છે અને આ છોડને ઘરમાં લગાવવાથી અને રોજ આ છોડ ઉપર પાણી ચડાવવાથી આવકમાં વૃદ્ધી થાય છે એટલા માટે તમે કોઈ શુભ મુહુર્ત દરમિયાન નાગકેસરનો છોડ તમારા ઘરના આંગણામાં લગાવી દો અને આ છોડની દેખરેખ કરો આ છોડ ઉપરાંત તમે ધારો તો તમારા ઘરમાં મની પ્લાન્ટ પણ લગાવી શકો છો મની પ્લાન્ટના છોડને પણ ધન સાથે જોડીને જોવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે મની પ્લાન્ટનો છોડ ઘરમાં હોવાથી આર્થિક સ્થિતિ હંમેશા સારી બનેલી રહે છે.

તિજોરીમાં રાખો કુબેર યંત્ર.કુબેરને ધનના દેવતા કહેવામાં આવે છે અને ઘરમાં કુબેરની મૂર્તિ હોવી ઘણી જ શુભ હોય છે એટલા માટે તમે તમારા ઘરના મંદિરમાં કુબેર ભગવાનની એક મૂર્તિ રાખી દો મૂર્તિ ઉપરાંત તમે એક કુબેર યંત્ર તમારી તિજોરીમાં કે પછી પૈસા રાખવાની જગ્યા ઉપર રાખી દો કુબેર યંત્ર ઘરમાં હોવાથી તમને પૈસાની તંગી નહિ આવે અને પૈસામાં હંમેશા બરકત જળવાઈ રહેશે.

કુવા પાસે દીવો પ્રગટાવો.ધન લાભની ઈચ્છા ધરાવતા લોકો કુવા સામે એક ઘીનો દીવો પ્રગટાવો અને કુવાની પૂજા કરો આ તુટકો કરવાથી ધનમાં વૃદ્ધિ થઇ જશે આમ તો આ તુટકો કરતી વખતે તમે એ વાતનું ધ્યાન રાખશો કે દીવો પ્રગટાવ્યા પછી પાછા વળીને ન જોશો અને કોઈ સાથે વાત કર્યા વગર તમારા ઘરે આવી જાવ તમે આ તુટકાને શનિવારના દિવસે કરો.

માં લક્ષ્મી ને ધન ની દેવી માનવામાં આવે છે અને માં લક્ષ્મી ની મૂર્તિ ની પૂજા કરવાથી ધન લાભ થાય છે. તમારે બસ તમારા વેપાર ની જગ્યા પર અથવા ઘરમાં માં લક્ષ્મી ની એક મૂર્તિ સ્થાપિત કરી દેવી અને આ પ્રતિમા ની સામે એકધારી ૧૧ દિવસ સુધી એક અખંડ જ્યોત પ્રજવલિત કરવી ૧૧ માં દિવસે ૧૧ કન્યા ને ભોજન કરાવવું અને ભોજન કરાવી ને પછી દરેક કન્યા ને એક સિક્કો આપવો આ રીતે કરવાથી તમારા પર માં લક્ષ્મી ની કૃપા બની રહેશે અને તમને ધન લાભ પ્રાપ્ત થશે.

ગાયને ગોળ ખવડાવવાથી ધન અને સંપતિમાં લાભ થાય છે એટલા માટે તમારે ગાય ને ગોળ જરૂર ખવડાવવો જોઈએ ગુરુવાર ના દિવસે એક રોટલી માં થોડો એવો ગોળ રાખી દેવો અને આ રોટલી ને સાંજ ના સમયે ગાય ને ખવડાવી દેવી એકધારું ત્રણ દિવસ ગુરુવાર સુધી આ ઉપાય કરવાથી તમારા જીવન માંથી ગરીબી એકદમ દુર થઇ જશે.દર બુધવાર ના દિવસે તમારે ગણેશજી ની પૂજા કરવી જોઈએ અને પૂજા કરતા સમયે ગણેશ જી ને બેસન ના લાડવા નો ભોગ લગાવવો જોઈએ એવું કરવાથી ગણેશ જી પ્રસન્ન થઇ જશે અને તમને ખુબ જ ધન ની પ્રાપ્તિ થશે.

About Hu Gujarati TEAM

Check Also

રાશિ અનુસાર ધનપ્રાપ્તિ માટે નો આ અચૂક ઉપાય માનવામાં આવે છે, જાણો કેવી રીતે શું કરવું…

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *