તમન્ના ભાટિયાની પ્રાઈવેટ તસવીરો થઈ વાઈરલ,એકલાં માં જ જોજો

0
515

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું સ્વાગત છે ફિલ્મ અભિનેત્રી તમન્નાહ ભાટિયાએ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે જેમાં હિંમતવાળા અને હમશકલ્સ જેવી અસફળ ફિલ્મ્સ શામેલ છે તે પછી પણ પ્રેક્ષકોને તમન્નાહની અભિનય કુશળતા ગમી ગઈ છે.તમન્નાહ ભાટિયાએ ફિલ્મ બાહુબલી માં પણ કામ કર્યું હતું તે સિવાય ફિલ્મના અભિનેતા પ્રભાસ અને રાણા દગ્ગુબતીની પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા હતી.

 

તમન્નાહ ભાટિયાની ખૂબ માંગમાં રહેલી સાઉથની ફિલ્મો છે પરંતુ તેને બોલિવૂડમાં ઓછી સફળતા મળી છે આ પછી પણ તે પોતાની છાપ છોડવામાં સફળ રહી છે.

તમન્નાની ફિલ્મ ‘હિંમતવાલા અને હમશકલ્સ’નું નિર્દેશન સાજિદ ખાને કર્યું હતું.આ ફિલ્મોને ન તો વિવેચકો દ્વારા ગમ્યું ન તો આ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર કમાણી કરી હતી.

તમન્નાહ ભાટિયાએ 15 વર્ષની વયે ફિલ્મ ચાંદ સા રોશન ફેસથી ડેબ્યૂ કર્યું હતું આ પછી તે ઘણી તમિળ અને તેલુગુ ફિલ્મોમાં જોવા મળી છે જેમાં સિરુથાઇ હેપ્પી ડેઝ, કંડેન કધલાઇ અને બાહુબલીનો સમાવેશ થાય છે.

બાહુબલી અને બાહુબલી-૨ જેવી ફિલ્મોમાં કામ કરીને લોકપ્રિયતા મેળવી ચુકેલી તથા પોતાની અલગ ઓળખ ઉભી કરી ચુકેલી તમન્ના ભાટિયા હાલમાં અનેક ફિલ્મો હાથમાં ધરાવે છે જો કે તેની પાસે હિન્દી ફિલ્મો નથી. તેની ફિલ્મ મહાલક્ષ્મી કેટલાક કારણસર અટવાઇ પડી છે સાથે સાથે બોલિવુડ તરફથી હાલમાં કોઇ મોટી ઓફર પણ મળી રહી નથી જો કે તે મોટી ફિલ્મ કરવા માટે આશાવાદી છે તમન્ના ભાટિયા વધુને વધુ ફિલ્મો કરવાની ઇચ્છા ધરાવે છે.

તે હિન્દી ઉપરાત દક્ષિણ ભારતની ફિલ્મોમાં પણ કામ કરી રહી છે સાઉથમાં તે સૌથી મોટી સ્ટાર તરીકે તે રહી છે તે દક્ષિણ ભારતની વધુને વધુ ફિલ્મ કરવા માટે તમિળ અને તેલુગુ ભાષા શિખી ચુકી છે બાહુબલી ફિલ્મ માટે તમન્નાએ તલવારબાજી અને ઘોડેસવારી પણ શિખી હતી. એસએસ રાજામૌલીની ફિલ્મ બાહુબલી અને બાહુબલી-૨ ફિલ્મમાં કામ કરનાર અભિનેત્રી તમન્નાએ એ વખતે પોતાના રોલ મુજબ તલવારબાજી શિખી હતી ઘોડેસવારી પણ શિખી હતી તમન્નાએ કહ્યુ છે કે તે તલવારવાર બાજી શિખી ચુકી છે.

તે અવંતિકાના રોલમાં નજરે પડી હતી જે યોદ્ધાના રોલમાં હતી તેનુ કહેવુ છે કે ફિલ્મમાં તેનો પરિચય એક્શન સિક્વન્સ સાથે થાય છે આના માટે તલવારબાજી આવડે તે જરૂરી હતુ. ફાઇટમાસ્ટર પીટચર હેન મારફતે ટ્રેનિંગ લીધી હતી તેને એ વખતે ખબર પડી કે આના માટે બાજુમાં તાકાત જરૂરી છે. ફુટવર્ક પણ ખુબ જરૂરી હોય છે એ વખતે તેને ખબર પડી કે કોઇ પણ સારા ડાન્સર સારા ફાઇટર તરીકે બની શકે છે ફિલ્મોમાં એક્શન સિક્વન્સ ડાન્સિંગની જેમ જ કોરિયોગ્રાફ કરવામાં આવે છે તમન્ના ભાટિયા કહે છે કે તે મેટલની તલવાર સાથે ટ્રેનિંગ મેળવી ચુકી છે તમન્ના બોલિવુડ અને સાઉથની ફિલ્મો સાથે કરવા ઇચ્છુક છે.

વર્ષ 2005માં હિન્દી ફિલ્મ ચાંદ સા રોશન ચહેરા મારફતે એંટ્રી કરી ચુકેલી 23 વર્ષીય તમન્ના ત્યારબાદ સારી પટકથા ન મળતા દક્ષિણની ફિલ્મોમાં જતી રહી હતી અને લાંબાગાળા બાદ ફરીવાર બોલિવૂડમાં પ્રવેશ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here