તમે પણ બનવા માંગો છો રાતોરાત ધનવાન તો આજે જ અજમાવી લો મા લક્ષ્મીના આ ચમત્કારી ઉપાય,ક્યારે નહી ખુટે ધનનો ભંડાર…..

0
132

મિત્રો આ લેખમાં હું તમારુ સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે ધન સબંધીત સમસ્યાનુ નિવારણ માટેના ઉપાયો વિશે વાત કરીશુ દુનિયામાં દરેકનું ભાગ્ય સરખું નથી હોતુ અને જો કોઈના ઘરે જમવાના ફાંફાં હોય તો કોઈના ઘરમાં ઘણા પૈસા હોય અને તેને નસીબની રમત પણ કહેવામાં આવે છે અને ઘણી વખત પૈસા આવે તો પણ તે ઘરમાં નહી રહી શકતા અને વ્યક્તિને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં કેટલીક અસરકારક યુક્તિઓ કહેવામાં આવી છે કે જો તેનો ઉપયોગ કરવામાં આવે તો આ કટોકટીઓ દૂર થશે અને માતા લક્ષ્મીનો આશીર્વાદ આવશે.

જો તમે પહેલાથી ગરીબ છો? તો કોઈ પણ રીતે જીવવાનું શીખો લો છો. પરંતુ તમે પૈસાદાર માંથી ગરીબ બની જાવ છે તો એડજેસ્ટ કરવામાં ઘણી તકલીફ થાય છે તો દોસ્તો આ બધી વાતો ને ધ્યાન માં લઈને અમે તમને થોડા એવા ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે એક વખત અજમાવીને પછી તમારે આવતી ત્રણ પેઢી સુધી ગરીબીનું મોઢું નહિ જોવું પડે. આ ઉપાયો કર્યા પછી તમારું નસીબ પૈસાની બાબતમાં હંમેશા સારું રહેશે. સાથે જ તમારા કમાયેલા હાલના પૈસા ઓછા નહિ થાય અને તમારું ધન હંમેશા સુરક્ષિત રહેશે.

મિત્રો આ માટે આપણે માં મહાલક્ષ્મી ની મદદ લેવી પડશે. આપણે જાણીએ છીએ કે હિંદુ ધર્મમાં લક્ષ્મીજીને દેવીનું સ્થાન આપવામાં આવ્યું છે. જે માણસ માં લક્ષ્મીજીને પ્રસન્ન કરવામાં સફળ થઇ જાય છે તેને ક્યારે પણ પૈસાની તકલીફ નથી થતી. બસ એ કારણ છે કે અમારો આ ઉપાય પણ લક્ષ્મીજીની ઉપર આધારિત છે. તો આવો જાણીએ છીએ કે લક્ષ્મીમાંને પ્રસન્ન કરવા માટે તમારે શું કરવું પડશે તો જીવનમાં દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તે નામ કમાઈ આદર પ્રાપ્ત કરે અને ઘણા પૈસા કમાય. પરંતુ ઘણી વખત સમ્માન તો વ્યક્તિ કમાઈ લે છે.

પણ પૈસા નથી કમાય શકતો આર્થિક મુશ્કેલીઓ સાથે સંઘર્ષ કરતો રહે છે. તમે આવી રીતે પણ અનુમાન લગાવી શકો છો કે માર્કેટમાં એક વસ્તુની ઘણી દુકાન છે, પરંતુ અડધાથી વધુ ગ્રાહકો માત્ર એક જ દુકાન પર ખરીદી કરે છે. ખરેખર તો આ બધું ભાગ્યની રમત છે. નસીબ: લાખો કરોડો લોકોમાંથી કોઈ એકનું નસીબ ચમકે છે અને તેને પુષ્કળ સંપત્તિ અને ખ્યાતિનો લાભ થાય છે. પરંતુ હિન્દુ ધર્મમાં કેટલીક યુક્તિઓ છે જેને અપનાવવાથી વ્યક્તિની આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે અને માતા લક્ષ્મીના આશીર્વાદ તેમની પર બની રહે છે.

મિત્રો જો તમને ધન પ્રાપ્તી ઇચ્છતા હોય તો પુષ્ય નક્ષત્રના દિવસે શંખપૂષ્પીનું મૂળ તમારા ઘરે લાવો અને દેવી-દેવીઓની જેમ તેમની પૂજા કરો. પૂજા પછી, શંખપુષ્પીના મૂળને ચાંદીના ડબ્બામાં બંધ કરો અને ત્યારબાદ તે ધન પેટીને સ્ટોર હાઉસ અથવા તિજોરીમાં રાખો અને દરેક ધર્મમાં દાન આપવાનું વિશેષ મહત્વ છે અને એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ દાન કરે છે તેની પર ભગવાનનો આશીર્વાદ રહે છે. શાસ્ત્રોમાં દાન વિશે ઘણું કહેવામાં આવ્યું છે તેમજ એવું માનવામાં આવે છે કે જે કોઈ વ્યક્તિ જેટલું દાન કરે છે,તેને તેના જીવનમાં 10 ગણું પાછું મળે છે.

જો તમે આર્થિક સંકટ સાથે સતત સંઘર્ષ કરી રહ્યા છો તો અસરકારક યુક્તિ વર્ણવવામાં આવી છે અને આ ઉપાય ના કહેવા મુજબ વ્યક્તિ ખાસ કરીને બહેડાના ઝાડની મૂળ અને પાંદડાની વિશેષ પૂજા કરવી જોઈએ અને ત્યારબાદ તેને લાલ કપડામાં બાંધીને તેમના લોકરમાં રાખવી જોઈએ તેમજ દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે અને આ માટે સૌપ્રથમ તમારે શુક્રવારના દિવસે માર્કેટ માંથી એક ચાંદીનો સીક્કો ખરીદવાનો છે અને બાદમાં તમારે લક્ષ્મી માતાની સામે ઘીના ૨ દીવા પ્રગટાવો. તેની સાથે જ તેની સામે એક લાલ રંગનું કપડું ત્રણ વખત ફોલ્ડ કરીને પાથરી દો.

આ કપડાની ઉપર ઘઉંની ઢગલી બનાવો અને તેની ઉપર તાંબાના લોટમાં દૂધ ભરીને મૂકી દો અને હવે આ લોટામાં દૂધની અંદર ચાંદીનો સિક્કો નાખી દો.અને આ લોટની ઉપર નારીયેલ મૂકી દો અને હવે લક્ષ્મીજીની આરતી કરો અને જ્યારે આરતી સમાપ્ત થયા પછી પહેલા આરતી લક્ષ્મી માંને આપો અને બીજી આરતી આ તાંબાના લોટાને આપો અને છેલ્લે તમે પોતે પણ આરતી લઇ લો દોસ્તો બાદમાં તમારે લોટા માં જે દુધ છે અને જેની અંદર ચાંદીનો સિક્કો મુક્યો છે તમારા હાથે કાઢી લેવાનો છે. હવે કાઢેલા આ સિક્કાને ચરણામૃત ની મદદ થી ધોઈને સાફ કરી લેવાનો છે.

મિત્રો હવે તમને જણાવી દઇએ કે હવે આ સિક્કાને માતા લક્ષ્મી ના ચરણોમાં રાખી દો અને તેની ઉપર સિંદુર અને ચોખા લગાવીને પૂજા કરો. ત્યાર પછી તાંબાના લોટામાં જે દૂધ છે તે કોઈ જાનવરને પીવરાવી દો અને માતાના ચરણોમાં જે સિક્કો રાખ્યો છે તેને તમે રાત આખી ત્યાં રહેવા દો અને બીજા દિવસે એટલે શનિવારે આ સિક્કાને તમે તમારી તિજોરી કે કબાટમાં સાંચવીને રાખી દો અને આવું કરવાથી તમારા ઘરમાં રહેલી પૈસાની સમસ્યા સાદાઈ માટે દૂર થશે. સાથે જ ઘરમાં રાખેલા પૈસા ક્યારેય ખલાસ નહિ થાય. આવી રીતે તમે ઓછામાં ઓછું 50 વર્ષ સુધી ગરીબીનું મોઢું નહિ જુવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here