Breaking News

તમે નહિ જાણતા હોય આ ખાસ શાકભાજી વિશે, ખૂબ જ ફાયદાકરક છે શરીર માટે….

તમારી શાકભાજીમાં માર્કેટમાં એક શાકભાજી આવી પણ છે, જેનાથી અનેક ફાયદા થાય છે. પરંતુ 91 ટકા લોકોને આની જાણકારી પણ નથી. લોકો આ શાકભાજીથી મોઢું ચડાવીને નીકળી જાય છે. જોકે એના ફાયદા જાણ્યા પછી તમે નિશ્ચિત તમે એને એટલે કે ટીડા ને ખરીદવાનું ચાલુ કરી દેશો.

ટિડા એક ગોળ અને લીલી વનસ્પતિ છે. તેનો છોડ જમીન પર ફેલાય છે અને લતાનુમાન હોય છે. ટિંડાને ભારતીય સ્ક્વોશ, રાઉન્ડ તરબૂચ, ભારતીય રાઉન્ડ દૂધી, સફરજનની દૂધી અને ભારતીય બેબી કોળું પણ કહેવામાં આવે છે. ટીડાનો જન્મ સ્થાન એશિયા કહેવામાં આવે છે. જે કરી અને ઘણી સ્વાદિષ્ટ વાનગીઓની સાથે ભારતીય જમવાનું બનાવમાં ખુબ જ લોકપ્રિય છે. તે લીલા રંગનું સફરજનના આકારનું હોય છે. આ મુખ્ય રૂપથી 50 થી 60 ગ્રામ વજનના હોય છે. આ પોષક તત્વોથી ભરપૂર હોય છે.

ટિડામાં વિટામિન, મીનરલ અને ઓમેગા 3 જેવા તત્વો જોવા મળે છે. તે ભારતમાં લગભગ બધે મળી આવે છે. ખૂબ ઓછા લોકોને ટિડા વિશે ખબર છે અને 91ટકા લોકો તેના ફાયદાથી પરિચિત નથી. તમને ટીંડાના 6 મહત્વપૂર્ણ ફાયદા બતાવા જઈ રહ્યા છે. આવો જાણીએ ટીંડાના ફાયદા વીશે.ઊંચા બ્લડ પ્રેશરને સામાન્ય રાખે છે.હાઈ બ્લડ પ્રેશર ધરાવતા દર્દીઓને ટીંડાનો રસ લેવો જોઇએ. તે તેમના માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં ઘણા બધા ઘટકો છે જે કોલસ્ટ્રોલ સ્તરને ઘટાડે છે, જે લોહીના દબાણને સામાન્ય રાખે છે.

મોટાપાને ઘટાડે છે.ટીંડામાં 94 ટકા પાણીની માત્રા હોય છે. જે મોટાપા ઘટાડવા માટે મદદરૂપ થાય છે. તેથી નાસ્તો છોડીને અને વધારે ખાવાને કારણે વધવા વાળા પેટને રોકવા માટે, રોજ સવારે આનો જ્યુસ પી ને વજનને મોટા પ્રમાણમાં નિયત્રણ કરી શકાય છે.પાચન ક્રિયાને સ્વસ્થ્ય રાખે છે.ટીંડામાં હાજારો ફાયબરની માત્રા પાચન ક્રિયાને સાચવવા માટે ખૂબ મદદરૂપ છે. આ શાકભાજી ગેસ, અપચો, કબજિયાત જેવી સમસ્યાઓને પણ દૂર રાખે છે. આ ખાવાથી પેટની અંદર આંતરડાની સફાઈ પણ થાય છે. ઉનાળામાં, મસાલેદાર ખોરાકને લીધે એસિડિટી, ડાયરીયા અને ડિહાઇડ્રેશનની સમસ્યા પણ ટિડા દૂર કરે છે.

યુરિન ચેપથી બચાવે છે.આંતરડાની બીમારી માટે ટીંડા ખુબ ફાયદાકારેક છે. તેમાં રહેલા પાણીની પૂરતી માત્રા પેશાબના ચેપથી અટકાવે છે. આ બ્લડ શુદ્ધિકરણ પણ થાય છે. આનાથી શરીરમાં થવાવાળા અનેક પ્રકારના રોગોથી દૂર રહી શકાય છે. આને ખાઈને તાવમાં પણ રાહત મળે છે.

હૃદય રોગથી બચાવે છે.ટીંડામાં 100 ગ્રામમાં 21 કેલોરી હોય છે. હૃદયની તંદુરસ્તી માટે બેલેન્સ ડાયેટ સૌથી મહત્વપૂર્ણ છે. કારણ કે પ્રોટીન, વિટામિન્સ, કાર્બોહાઇડ્રેટ કોઈની પણ વધુ માત્ર હૃદય રોગ પેદા કરી શકે છે.સોજામાં રાહત આપે છે.ઘૂંટણોની મુશ્કેલીઓ થવા પર સવારે સવારે તેમાં સોજો આવવો સામાન્ય વાત છે. ત્યાં સુધી કે ઇજાને કારણે પણ શરીર પર વાદળી નિશાન પડી જાય છે અને તેમાં સોજો આવી જાય છે. તો આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે, ટીડાનો મહત્તમ ઉપયોગ ફાયદાકારક રહશે.

About Hu Gujarati TEAM

Check Also

આ વસ્તુ ના સેવન થી થશે આ 4 અદભૂત ફાયદા, જાણી ને તમે પણ શરૂ કરી દેશો તેનું સેવન…

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *